અર્વાચીન કવિતા/(૧) દલપતરીતિના કવિતાલેખકો: Difference between revisions

+
No edit summary
(+)
Line 259: Line 259:
{{Poem2Open}}
{{Poem2Open}}
લેખકે હિંદીમાં પણ રચનાઓ કરી છે.
લેખકે હિંદીમાં પણ રચનાઓ કરી છે.
કવિ બુલાખીરામ ચકુભાઈએ દલપતશૈલીમાં ઘણું લખ્યું છે, પણ તેમનું માનસ વધારે મુક્ત છે. કવિ તરીકે તેમણે સારી ખ્યાતિ મેળવેલી, તથા તેમના અકાળ અવસાનની ખોટ પણ ત્યારે ઘણી અનુભવાયેલી.* <ref>* જુઓ ‘કવીશ્વર દલપતરામ’ ભા. ૨, ઉત્તરાર્ધ, પૃ. ૩૦૯</ref>

તેમનાં નાનાં-મોટાં ચાર પુસ્તકો મળી આવે છે. ‘રસિક ગાયન સમાજ’ (૧૮૭૨), ‘રંગીલાનો રંગ’ (૧૮૭૨), ‘યુવરાજયાત્રા’ (૧૮૭૬), ‘કાવ્યકૌસ્તુભ’ (૧૮૮૪); પણ આ ઉપરાંત બીજા છએક ‘ગ્રંથો’ પ્રસિદ્ધ કરવાની આશા તેમણે જણાવેલી છે, જેમાંનો એકે પ્રસિદ્ધ થયો લાગતો નથી.

Line 297: Line 296:
ઝડઝમકમાં કવિ બહુ ફસાયેલા છે. દલપતની રીતે સૃષ્ટિસૌંદર્ય વર્ણવ્યું છે તે ખૂબ મહત્ત્વાકાંક્ષાવાળું હોવા છતાં કવિને બહુ સફળતા મળી નથી. કવિએ ઉત્પ્રેક્ષાઓ પણ ઘણી અનુચિત વાપરી છે. આ સંગ્રહનું ઉત્તમ અને ખૂબ મહત્ત્વનું કાવ્ય ‘કાવ્ય ચરચા શતક’ છે. સમકાલીન કવિતાની તથા કવિઓની એમાં ઘણી નિખાલસ તથા ઉગ્ર ચર્ચા છે. ખાસ કરીને તો કુકવિઓને બહુ ઝૂડ્યા છે. કુકવિને કૂતરા અને વાંદરાની સાથે સરખાવ્યો છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>હાય! હાય! કવિતાની શી ફજેતી થાય છે.</poem>}}
{{Block center|<poem>હાય! હાય! કવિતાની શી ફજેતી થાય છે.</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એમ કહી માણગોળિયા વ્યાસ, પાજી મહેતાજીઓ, તથા બીજા શીઘ્ર કવિઓ કવિતાની શી દુર્દશા કરે છે તે જણાવતાં કવિ લખે છે :

Line 332: Line 331:
ધીરજના શઢતણાં ચોતરફ ચીરાં થયાં,
ધીરજના શઢતણાં ચોતરફ ચીરાં થયાં,
વિવેક કુવાનો થંભ ત્રુટવાનો તાલ તો...</poem>}}

‘શિક્ષારત્ન’ એક અન્યોક્તિમાં લખાયેલું કાવ્ય છે. કચ્છના એક તળાવને કવિ પૂછે કે તેં શાં પાપ કર્યાં છે કે તારી આવી દુર્દશા છે. કાવ્યના ૩૮ સવૈયા મઝાના છે. પાપોની ગણતરી બહુ લાક્ષણિક છે. એમાં માત્ર ખૂબ પ્રગતિશીલ દૃષ્ટિને જ જે પાપ લાગે તે પણ ગણાવ્યું છે કે,  
{{Poem2Open}}
વ્યાસાસન આસીન થઈ વિપરીત કર્યાં કે તેં વ્યાખ્યાન?
‘શિક્ષારત્ન’ એક અન્યોક્તિમાં લખાયેલું કાવ્ય છે. કચ્છના એક તળાવને કવિ પૂછે કે તેં શાં પાપ કર્યાં છે કે તારી આવી દુર્દશા છે. કાવ્યના ૩૮ સવૈયા મઝાના છે. પાપોની ગણતરી બહુ લાક્ષણિક છે. એમાં માત્ર ખૂબ પ્રગતિશીલ દૃષ્ટિને જ જે પાપ લાગે તે પણ ગણાવ્યું છે કે,
{{Poem2Close}}
{{Block center|<poem>વ્યાસાસન આસીન થઈ વિપરીત કર્યાં કે તેં વ્યાખ્યાન?</poem>}}
{{Poem2Open}}
આ કાવ્ય દીવાનને સંભળાવતાં એ તળાવનું સમારકામ પણ થયું એ તેનો મહિમા છે.

અંબાશંકર મહાશંકર ભટના ‘વિવિધ વિષય ગ્રંથ’ (૧૮૭૫)માં ‘શબ્દ સ્નેહિ એક મૃગનું ઉદાહરન’ કાવ્ય આવે છે તે કલાપીના ‘વીણાનો મૃગ’નું પુરોગામી કાવ્ય જેવું હોઈ જરા ધ્યાન ખેંચે છે. આમાં મૃગનો ઘાત પતિના હાથે થાય છે. કાવ્ય ઘણું સાધારણ છે.

Line 340: Line 342:
મલબારીએ કેવળ ‘હિંદુ ગુજરાતી’ સાથે જ નહિ પણ હિંદુ સંસ્કૃતિ સાથે પણ ઘણો નિકટનો પરિચય અને આત્મભાવ કેળવ્યો છે. ‘પુરૂષોત્તમ માસ’ વિશે પણ તેમણે કાવ્ય લખ્યું છે તથા પુસ્તકમાં તેમણે હિંદુ દેવદેવીઓનાં ચિત્રો પણ મૂક્યાં છે. તેમની ભાષામાં શુદ્ધ ગુજરાતીની અસાધારણ પ્રૌઢિ પણ આવેલી છે. ગદ્ય પણ તે ઘણું સમર્થ રીતે લખી શકતા હતા.  

તેમની શૈલી મુખ્યત્વે દલપતરામની રહી છે; છતાં છેવટના કાવ્યસંગ્રહમાં તેમણે સ્વીકાર્યું છે કે સાહિત્યે અદ્યતનતા સાધવાની જરૂર છે. અને તે રીતનાં ઘણાં કાવ્યો એ સંગ્રહમાં મળી આવે છે.  

‘નીતિવિનોદ’માં કર્તાની દલપતરીતિની, દલપત જેવી અને કદીક તેથી ય મધુર ભાષામાં અનેક પ્રચલિત વિષયો લખેલા જોવા મળે છે.  

તું સહુ દુઃખભંજન, અકળ નિરંજન, મનમદમંજન, મોક્ષપતી,
{{Poem2Close}}
શશિ સૂર્ય સિધારે, તુજ આધારે, તુજ પલકારે સ્વર્ગ ગતી.
{{Block center|<poem>તું સહુ દુઃખભંજન, અકળ નિરંજન, મનમદમંજન, મોક્ષપતી,
શશિ સૂર્ય સિધારે, તુજ આધારે, તુજ પલકારે સ્વર્ગ ગતી.</poem>}}
{{Poem2Open}}
‘વિલ્સનવિરહ’ એ એક સુંદર વિરહકાવ્ય છે. કાવ્ય ક્યાંક ક્યાંક સાધારણતામાં સરી પડે છે. કવિની દૃષ્ટિ આગળ ‘ફાર્બસવિરહ’ રહેલો છે. અને કેટલીક વેધક પંક્તિઓમાં તે તેને પણ ટપી જાય છે. સરસ્વતીને કહે છે :

સજ ભગવો શણગાર, ભભુત લે અંગે ચોળી,
{{Poem2Close}}
કર ગંભીર પુકાર નામ વિલ્સનનું બોલી.
{{Block center|<poem>સજ ભગવો શણગાર, ભભુત લે અંગે ચોળી,
કર ગંભીર પુકાર નામ વિલ્સનનું બોલી.</poem>}}
{{Poem2Open}}
તેમણે વિલ્સનના મૃત્યુ માટે ભારતમાતાને વિલાપ કરતી વર્ણવી છે અને તેમાં હિંદના મહાપુરુષો સહજાનંદ, બ્રહ્માનંદ, રામમોહન, ભાઉ દાજી, કરસનદાસ મૂળજી, મહેતાજી દુર્ગારામ, તથા ફાર્બસનાં મૃત્યુ પણ યાદ કર્યાં છે. વિલ્સનના જીવનપ્રસંગનું તથા તેના મરણનું વર્ણન સાધારણ છે, પણ વિલ્સનના જીવનનો એક કરુણ પ્રસંગ આ કાવ્યનું ઉત્તમ અંગ બની જાય છે. કાવ્યની એકાગ્રતા નાયકના મૃત્યુમાં નહિ, પણ પત્નીના મૃત્યુથી નાયકને થતી વેદનામાં સધાય છે. એ રીતે આખું કાવ્ય વિશૃંખલ બને છે, પણ એ જમાનામાં આવી ક્ષતિ સ્વાભાવિક જેવી છે. વિલ્સનની પત્નીના મૃત્યુનો આ પ્રસંગ કદાચ એ ગાળાની ઘણી કૃતિઓમાં ખૂબ ઊંચે સ્થાને બેસી શકે તેટલો કળામય છે. ભરતાર ચંદા, વરસાદ વગેરે પાસેથી આશ્વાસન મેળવવા તેમને અરજ કરે છે, પણ સૌથી ઉત્તમ ઉદ્‌બોધન તેણે ‘કબરના પથ્થર જોગ કરેલી અરજ’માં છે :

આશાનું વૈમાન મારું સુખ આસમાને પ્હોંચી
{{Poem2Close}}
છુપી બેઠું હવે તારા અંધારા ઉદરમાં,
{{Block center|<poem>આશાનું વૈમાન મારું સુખ આસમાને પ્હોંચી
તેને જો તું દિયે માન તો હે શિલા વ્હાલી! તને
છુપી બેઠું હવે તારા અંધારા ઉદરમાં,
આપું હું આસન મારા તાતેલા જીગરમાં.
તેને જો તું દિયે માન તો હે શિલા વ્હાલી! તને
આપું હું આસન મારા તાતેલા જીગરમાં.</poem>}}
{{Poem2Open}}
કવિ વિલ્સનના મૃત્યુનું દુઃખ આર્દ્ર કરે તેવા ‘વિયોગવિલાપ’માં વર્ણવે છેઃ

ઠરે નહિ મનડું રે ઠેરવ્યું, અરે કંઈ કરતાં કંઈ જ કરાય,
{{Poem2Close}}
બનિ મોહ અંધું રે પતંગિયું, બીરાની ઘોર ઉપર ટંગાય.
{{Block center|<poem>ઠરે નહિ મનડું રે ઠેરવ્યું, અરે કંઈ કરતાં કંઈ જ કરાય,
સ્મૃતિ થઈ લાગી રે પિશાચણી, મન એ વેરણથી હુલકાય,
બનિ મોહ અંધું રે પતંગિયું, બીરાની ઘોર ઉપર ટંગાય.
ગતિ સમ જોઈ રે દાસની, અરે કાંઈ કરજે ઉપાય.
સ્મૃતિ થઈ લાગી રે પિશાચણી, મન એ વેરણથી હુલકાય,
ગતિ સમ જોઈ રે દાસની, અરે કાંઈ કરજે ઉપાય.</poem>}}
{{Poem2Open}}
‘અનુભવિકા’માં વીસેક ગીતો છે. એમાં કવિએ પોતાના જીવનના અનુભવો ગાયા છે. કેટલેક ઠેકાણે શબ્દોનું કે ઉક્તિનું ઔચિત્ય પણ છે.

જોગ થયો હાવાં, નહી ભ્રાંત, નૌતમ નારી રે,
{{Poem2Close}}
દાબું છાતી સરસિ એકાંત, પ્યારીમાં તું પ્યારી રે.
{{Block center|<poem>જોગ થયો હાવાં, નહી ભ્રાંત, નૌતમ નારી રે,
દાબું છાતી સરસિ એકાંત, પ્યારીમાં તું પ્યારી રે.</poem>}}
આ ઉક્તિ પ્રિયા પ્રત્યે નહિ, પણ માતા ગુજરાત પ્રત્યે છે! કેટલાંક પદો સુંદર અને કદીક જોરદાર પણ છે.

મલબારીની સારામાં સારી તથા ઘણી જાણીતી બનેલી કૃતિઓ ‘સંસારિકા’માં છે. કવિએ આમાં દલપતરૂઢિમાંથી નીકળી નવા વિષયો અને નવી શૈલી અજમાવવાનો સફળ પ્રયત્ન કરેલો છે. દેશપ્રીતિનાં સુંદર કાવ્યો નર્મદ પછી પહેલી વાર અહીં મળે છે. ઇતિહાસને પણ કવિએ સુંદર રીતે વિષય તરીકે લીધો છે. કટાક્ષ પણ તેમણે અજમાવ્યો છે. મૌન જેવા વિષયને પણ કવિ સ્પર્શ્યા છે. મલબારીનું પ્રસ્થાન ઘણી રીતે મહત્ત્વનું છે. ઐતિહાસિક દૃષ્ટિના વિકાસપૂર્વક સામાજિક અને આર્થિક અન્યાયો સામે પહેલી વાર અહીં કવિતામાં આવેશ સાથે કહેવામાં આવે છે. પુસ્તકનાં કુલ ૩૫ કાવ્યોમાં ‘સુણ ગરવી ગુજરાત...’, ‘રસ પાતાં રસ પી લે રસિકડા....’, ‘બોલ્યું પાળો રે દેશિયો’, ‘સુરતી લાલા સ્હેલાણી’ તથા ‘સગાં દિઠાં મેં શાહઆલમનાં’ની શ્લોકાન્તવાળી ‘ઇતિહાસની આરસી’ ખાસ જાણીતાં અને કળાબળવાળાં કાવ્યો છે. આ સિવાય કેટલાંક પૂરતાં જાણીતાં ન બનેલાં છતાં સુંદર એવાં કાવ્યો છે. આ સંગ્રહમાં વિષય પ્રમાણે ચિત્રો મૂકવાનો પ્રથમ પ્રયાસ છે, તથા સુંદર છપાઈ અને ઉઠાવની દૃષ્ટિએ પણ આ પુસ્તક અગત્યનું છે.

17,546

edits