17,185
edits
No edit summary |
No edit summary |
||
Line 157: | Line 157: | ||
| (૧૯૩૫) | | (૧૯૩૫) | ||
|} | |} | ||
</center> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દલપતશૈલીના લેખકોમાં સૌથી પ્રથમ નામ મનમોહનદાસ રણછોડદાસ ઝવેરીનું આવે છે. તેઓ ભરૂચમાં રહેતા હતા અને પ્રાર્થનાસમાજના ભક્ત હતા. નર્મદે પિંગળ શીખવા માટે સૌથી પ્રથમ પ્રયાસ તેમની પાસે પત્ર દ્વારા કરેલો, અને ‘મિત્રશિરોમણિ કવ્યોપનામક’ તરીકે તેમને સંબોધીને કહેલું કે ‘તમે મારો કર ગ્રહી પિંગળક્ષેત્રની જાત્રા કરાવશો એમ આશા રાખું છું.’ આનો જવાબ તો મનમોહનદાસ તરફથી તેને મળેલો નહિ, છતાં પિંગળ શીખવા માટે દલપતરામને ટાળી નર્મદ મનમોહનદાસ પાસે જાય છે તે પરથી તે વેળા મનમોહનદાસનું જાણીતા કવિ તરીકે સ્થાન કેવું હતું તે સમજી શકાય તેવું છે. વળી આ સ્તબકમાં કોઈ પણ કવિની પ્રથમ છપાયેલી કવિતા મળતી હોય તો તે તેમની છે. ‘બુદ્ધિપ્રકાશ’ પ્રથમ શરૂ થયું ૧૮૫૦માં, ત્યારે ત્રીજા અંકમાં તેમના કુંડળિયા પ્રથમ જોવા મળે છે. તેમનાં નીચેનાં પુસ્તકો મળી આવે છે : ‘નીતિબોધક’ (૧૮૫૪), ‘હિંદુસ્તાનની નિર્ધનતાનાં મૂળ’ (૧૮૬૦), ‘સ્ત્રીઓના ધર્મ વિશે સુબોધ’ (૧૮૬૨), ‘ઈશ્વરપ્રાર્થના-ગરબીમાં’ (૧૮૭૨), ‘મનોપદેશકીર્તન’ (૧૮૭૯), ‘નીતિભૂષણ’ (૧૯૦૨). | દલપતશૈલીના લેખકોમાં સૌથી પ્રથમ નામ મનમોહનદાસ રણછોડદાસ ઝવેરીનું આવે છે. તેઓ ભરૂચમાં રહેતા હતા અને પ્રાર્થનાસમાજના ભક્ત હતા. નર્મદે પિંગળ શીખવા માટે સૌથી પ્રથમ પ્રયાસ તેમની પાસે પત્ર દ્વારા કરેલો, અને ‘મિત્રશિરોમણિ કવ્યોપનામક’ તરીકે તેમને સંબોધીને કહેલું કે ‘તમે મારો કર ગ્રહી પિંગળક્ષેત્રની જાત્રા કરાવશો એમ આશા રાખું છું.’ આનો જવાબ તો મનમોહનદાસ તરફથી તેને મળેલો નહિ, છતાં પિંગળ શીખવા માટે દલપતરામને ટાળી નર્મદ મનમોહનદાસ પાસે જાય છે તે પરથી તે વેળા મનમોહનદાસનું જાણીતા કવિ તરીકે સ્થાન કેવું હતું તે સમજી શકાય તેવું છે. વળી આ સ્તબકમાં કોઈ પણ કવિની પ્રથમ છપાયેલી કવિતા મળતી હોય તો તે તેમની છે. ‘બુદ્ધિપ્રકાશ’ પ્રથમ શરૂ થયું ૧૮૫૦માં, ત્યારે ત્રીજા અંકમાં તેમના કુંડળિયા પ્રથમ જોવા મળે છે. તેમનાં નીચેનાં પુસ્તકો મળી આવે છે : ‘નીતિબોધક’ (૧૮૫૪), ‘હિંદુસ્તાનની નિર્ધનતાનાં મૂળ’ (૧૮૬૦), ‘સ્ત્રીઓના ધર્મ વિશે સુબોધ’ (૧૮૬૨), ‘ઈશ્વરપ્રાર્થના-ગરબીમાં’ (૧૮૭૨), ‘મનોપદેશકીર્તન’ (૧૮૭૯), ‘નીતિભૂષણ’ (૧૯૦૨). |
edits