ગુજરાતી અંગત નિબંધો/તડકેશ્વર: Difference between revisions

+1

No edit summary

Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧૭
તડકેશ્વર – ભરત નાયક|}}
{{Heading|૧૭
તડકેશ્વર – ભરત નાયક|}}

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/8/8b/DHAIVAT_TADKESHWAR.mp3

ગુજરાતી અંગત નિબંધો • તડકેશ્વર ⁠– ભરત નાયક • ઑડિયો પઠન: ધૈવત જોશીપુરા

{{Poem2Open}}
{{Poem2Open}}
મેળે ગયો હતો, ભંજાતે, સરાવણના ચોથા સોમવારે,  સપરમા દા’ડે. મેળો માનીતો, ભરાય તડકેશ્વર મહાદેવના મંદિર સામેના ચોગાનથી ઠેઠ વાંકી નદીને કાંઠેકાંઠે.
મેળે ગયો હતો, ભંજાતે, સરાવણના ચોથા સોમવારે,  સપરમા દા’ડે. મેળો માનીતો, ભરાય તડકેશ્વર મહાદેવના મંદિર સામેના ચોગાનથી ઠેઠ વાંકી નદીને કાંઠેકાંઠે.