ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/જોબનિયું — લોકગીત: Difference between revisions

સુધારો
No edit summary
(સુધારો)
 
Line 20: Line 20:
જોબનિયું કાલ્ય જાતું રે'શે
જોબનિયું કાલ્ય જાતું રે'શે
{{right|-લોકગીત}}</poem>'''}}
{{right|-લોકગીત}}</poem>'''}}
{{center|'''આજનો લહાવો લીજિયે રે, કાલ કોણે દીઠી છે?'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આજનો લહાવો લીજિયે રે, કાલ કોણે દીઠી છે?
‘ચલં ચિત્તં, ચલં વિત્તં, ચલે જીવિતયૌવને'- ચિત્ત અને લક્ષ્મી ચંચળ છે, જીવન અને જવાની તો આજે છે ને કાલે નથી.કબીર, નરસૈંયો ઇત્યાદિ મધ્યયુગના કવિઓએ કહ્યે રાખ્યું કે જુવાનીમાં છકી ન જવું, ઘડપણ ઢુંકડું છે. તો શું આ વૈરાગ્યપ્રેરક પદ છે?  

Line 32: Line 31:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>"એ જ હાથોમાં મૂકી છે જિંદગી
{{Block center|'''<poem>"એ જ હાથોમાં મૂકી છે જિંદગી
સાચવી જે ના શક્યા મહેંદીનો રંગ!"
સાચવી જે ના શક્યા મહેંદીનો રંગ!"</poem>'''}}
 
{{Poem2Open}}
પગની પાની પણ પ્રેમચેષ્ટા તરફ ઇશારો કરે:
પગની પાની પણ પ્રેમચેષ્ટા તરફ ઇશારો કરે:
"યારી-ગુલામી શું કરું તારી સનમ?
{{Poem2Close}}
{{Block center|'''<poem>"યારી-ગુલામી શું કરું તારી સનમ?
ગાલે ચૂમું કે પાનીએ તૂને સનમ?"
ગાલે ચૂમું કે પાનીએ તૂને સનમ?"
{{right|(કલાપી)}}</poem>'''}}
{{right|(કલાપી)}}</poem>'''}}