કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/મંન મારું: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૫. મંન મારું}} {{Block center|<poem> મને ઘેરે પતંગિયાનું ટોળું {{gap}}કે મંન મારું ભોળું ભોળું! કૈં કેટલાયે રંગ હું તો ઘોળું {{gap}}કે મંન મારું ભોળું ભોળું! ઊડતાં ઊડતાં એ અહીં આવે {{gap}}ને જાય મને ઊેંડ...") |
No edit summary |
||
Line 4: | Line 4: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
મને ઘેરે પતંગિયાનું ટોળું | મને ઘેરે પતંગિયાનું ટોળું | ||
{{gap}}કે મંન મારું ભોળું ભોળું! | {{gap|4em}}કે મંન મારું ભોળું ભોળું! | ||
કૈં કેટલાયે રંગ હું તો ઘોળું | કૈં કેટલાયે રંગ હું તો ઘોળું | ||
{{gap}}કે મંન મારું ભોળું ભોળું! | {{gap|4em}}કે મંન મારું ભોળું ભોળું! | ||
ઊડતાં ઊડતાં એ અહીં આવે | ઊડતાં ઊડતાં એ અહીં આવે | ||
{{gap}}ને જાય મને ઊેંડે ડુબાડતાં : | {{gap|4em}}ને જાય મને ઊેંડે ડુબાડતાં : | ||
મારી નમણી આંખો ને એની પાંખો | મારી નમણી આંખો ને એની પાંખો | ||
{{gap}}કે બેય નહીં સાથે ઉઘાડતાં. | {{gap|4em}}કે બેય નહીં સાથે ઉઘાડતાં. | ||
આંખ ખોલું મીચું ને વળી ચોળું : | આંખ ખોલું મીચું ને વળી ચોળું : | ||
{{gap}}કે મંન મારું ભોળું ભોળું! | {{gap|4em}}કે મંન મારું ભોળું ભોળું! | ||
આટલા તે રંગનો તરણાને આંગણે | આટલા તે રંગનો તરણાને આંગણે | ||
{{gap}}મેળો શો મબલખ ઊભરાય : | {{gap|4em}}મેળો શો મબલખ ઊભરાય : | ||
મેળામાં કેમ કરી મ્હાલવું જ્યાં મંન મારું | મેળામાં કેમ કરી મ્હાલવું જ્યાં મંન મારું | ||
{{gap}}મારે એકાન્તે અટવાય, | {{gap|4em}}મારે એકાન્તે અટવાય, | ||
નહીં સંગના સરોવરને ડહોળું | નહીં સંગના સરોવરને ડહોળું | ||
{{gap}}કે મંન મારું ભોળું ભોળું! | {{gap|4em}}કે મંન મારું ભોળું ભોળું! | ||
</poem>}} | </poem>}} | ||
{{center|૧૯૬૫{{gap|10em}}(કાવ્યસૃષ્ટિ, પૃ. ૧૭)}} | {{center|૧૯૬૫{{gap|10em}}(કાવ્યસૃષ્ટિ, પૃ. ૧૭)}} |
Latest revision as of 00:47, 13 November 2024
૫. મંન મારું
મને ઘેરે પતંગિયાનું ટોળું
કે મંન મારું ભોળું ભોળું!
કૈં કેટલાયે રંગ હું તો ઘોળું
કે મંન મારું ભોળું ભોળું!
ઊડતાં ઊડતાં એ અહીં આવે
ને જાય મને ઊેંડે ડુબાડતાં :
મારી નમણી આંખો ને એની પાંખો
કે બેય નહીં સાથે ઉઘાડતાં.
આંખ ખોલું મીચું ને વળી ચોળું :
કે મંન મારું ભોળું ભોળું!
આટલા તે રંગનો તરણાને આંગણે
મેળો શો મબલખ ઊભરાય :
મેળામાં કેમ કરી મ્હાલવું જ્યાં મંન મારું
મારે એકાન્તે અટવાય,
નહીં સંગના સરોવરને ડહોળું
કે મંન મારું ભોળું ભોળું!
૧૯૬૫(કાવ્યસૃષ્ટિ, પૃ. ૧૭)