કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/મંન મારું: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૫. મંન મારું}} {{Block center|<poem> મને ઘેરે પતંગિયાનું ટોળું {{gap}}કે મંન મારું ભોળું ભોળું! કૈં કેટલાયે રંગ હું તો ઘોળું {{gap}}કે મંન મારું ભોળું ભોળું! ઊડતાં ઊડતાં એ અહીં આવે {{gap}}ને જાય મને ઊેંડ...")
 
No edit summary
 
Line 4: Line 4:
{{Block center|<poem>
{{Block center|<poem>
મને ઘેરે પતંગિયાનું ટોળું
મને ઘેરે પતંગિયાનું ટોળું
{{gap}}કે મંન મારું ભોળું ભોળું!
{{gap|4em}}કે મંન મારું ભોળું ભોળું!
કૈં કેટલાયે રંગ હું તો ઘોળું
કૈં કેટલાયે રંગ હું તો ઘોળું
{{gap}}કે મંન મારું ભોળું ભોળું!
{{gap|4em}}કે મંન મારું ભોળું ભોળું!
 
ઊડતાં ઊડતાં એ અહીં આવે
ઊડતાં ઊડતાં એ અહીં આવે
{{gap}}ને જાય મને ઊેંડે ડુબાડતાં :
{{gap|4em}}ને જાય મને ઊેંડે ડુબાડતાં :
મારી નમણી આંખો ને એની પાંખો
મારી નમણી આંખો ને એની પાંખો
{{gap}}કે બેય નહીં સાથે ઉઘાડતાં.
{{gap|4em}}કે બેય નહીં સાથે ઉઘાડતાં.
આંખ ખોલું મીચું ને વળી ચોળું :
આંખ ખોલું મીચું ને વળી ચોળું :
{{gap}}કે મંન મારું ભોળું ભોળું!
{{gap|4em}}કે મંન મારું ભોળું ભોળું!
 
આટલા તે રંગનો તરણાને આંગણે
આટલા તે રંગનો તરણાને આંગણે
{{gap}}મેળો શો મબલખ ઊભરાય :
{{gap|4em}}મેળો શો મબલખ ઊભરાય :
મેળામાં કેમ કરી મ્હાલવું જ્યાં મંન મારું
મેળામાં કેમ કરી મ્હાલવું જ્યાં મંન મારું
{{gap}}મારે એકાન્તે અટવાય,  
{{gap|4em}}મારે એકાન્તે અટવાય,  
નહીં સંગના સરોવરને ડહોળું
નહીં સંગના સરોવરને ડહોળું
{{gap}}કે મંન મારું ભોળું ભોળું!
{{gap|4em}}કે મંન મારું ભોળું ભોળું!
</poem>}}
</poem>}}
{{center|૧૯૬૫{{gap|10em}}(કાવ્યસૃષ્ટિ, પૃ. ૧૭)}}
{{center|૧૯૬૫{{gap|10em}}(કાવ્યસૃષ્ટિ, પૃ. ૧૭)}}
17,602

edits

Navigation menu