કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/માણસ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
Line 5: | Line 5: | ||
ના, ના નહીં ધિક્કારવા જેવો | ના, ના નહીં ધિક્કારવા જેવો | ||
માણસ અંતે ચ્હાવા જેવો. | માણસ અંતે ચ્હાવા જેવો. | ||
ખૂણા-ખાંચા હોય છતાંયે | ખૂણા-ખાંચા હોય છતાંયે | ||
માણસ એ તો | માણસ એ તો | ||
ગીત-ગઝલમાં મન મૂકીને ગાવા જેવો! | ગીત-ગઝલમાં મન મૂકીને ગાવા જેવો! | ||
હિમશિખરની શાતા જેવો | હિમશિખરની શાતા જેવો | ||
વડવાનલ કે લાવા જેવો | વડવાનલ કે લાવા જેવો | ||
Line 13: | Line 15: | ||
અંત વિનાના પ્રશ્નો પૂછે : | અંત વિનાના પ્રશ્નો પૂછે : | ||
કેવો માણસ, માણસ કેવો...? | કેવો માણસ, માણસ કેવો...? | ||
માણસ તો માણસના જેવો... | માણસ તો માણસના જેવો... | ||
જેવો તેવો હોય છતાંયે | જેવો તેવો હોય છતાંયે |
Latest revision as of 01:30, 14 November 2024
૩૭. માણસ
ના, ના નહીં ધિક્કારવા જેવો
માણસ અંતે ચ્હાવા જેવો.
ખૂણા-ખાંચા હોય છતાંયે
માણસ એ તો
ગીત-ગઝલમાં મન મૂકીને ગાવા જેવો!
હિમશિખરની શાતા જેવો
વડવાનલ કે લાવા જેવો
અવસર, માતમ, લ્હાવા જેવો
અંત વિનાના પ્રશ્નો પૂછે :
કેવો માણસ, માણસ કેવો...?
માણસ તો માણસના જેવો...
જેવો તેવો હોય છતાંયે
સાચા દિલની વાહ્-વા જેવો
માણસ અંતે ચ્હાવા જેવો!
૧૯-૮-૧૯૮૧ (કાવ્યસૃષ્ટિ, પૃ. ૫૧૪)