અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ધારાવસ્ત્ર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય, ક્યાંથી, અચાનક… સૂર્ય પણ જાણે ક્ષણ હડસ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ધારાવસ્ત્ર|ઉમાશંકર જોશી}}
<poem>
<poem>
કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય,
કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય,

Revision as of 07:13, 10 July 2021


ધારાવસ્ત્ર

ઉમાશંકર જોશી

કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય,
ક્યાંથી, અચાનક…
સૂર્ય પણ જાણે
ક્ષણ હડસેલાઈ જાય.
ધડાક બારણાં ભિડાય.

આકાશમાં ફરફરતું ધારાવસ્ત્ર
સૃષ્ટિને લેતું ઝપટમાં
ઓ…પણે લહેરાય.
પૃથ્વી-રોપ્યાં વૃક્ષ એને ઝાલવા
મથ્યાં કરે — વ્યર્થ હાથ વીંઝ્યાં કરે.

(સમગ્ર કવિતા, પૃ. ૭૪૭)