મંગલમ્/ઘૂમશું અમે: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 8: Line 8:
કહીશું આપણી માતને કાજે આપજો કોઈ દાન
કહીશું આપણી માતને કાજે આપજો કોઈ દાન
કોણ દેશે ધન, કોણ દેશે, નિજ માતને વાલો પ્રાણ?
કોણ દેશે ધન, કોણ દેશે, નિજ માતને વાલો પ્રાણ?
માત પુકારે સહુને એવું કહીશું વારે વારે …રટતાં૦
માત પુકારે સહુને એવું કહીશું વારે વારે {{right|…રટતાં૦}}


હૃદય બીનાના તારે તારે પ્રાણના સકલ સૂર
હૃદય બીનાના તારે તારે પ્રાણના સકલ સૂર
નામથી તારા આપમેળે તે દિ’ રેલશે સુધા મધુર
નામથી તારા આપમેળે તે દિ’ રેલશે સુધા મધુર
રણઝણશે જીવન આખું માતા તવ પુકારે …રટતાં૦
રણઝણશે જીવન આખું માતા તવ પુકારે {{right|…રટતાં૦}}


વિદાય ટાણે લઈ સહુના દીપક ધૂપ ને માળ
વિદાય ટાણે લઈ સહુના દીપક ધૂપ ને માળ