કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/સખ્ય: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 3: Line 3:


{{Block center|<poem>
{{Block center|<poem>
સમીરનું જોર, અષાઢ મેઘનો
{{Gap}}સમીરનું જોર, અષાઢ મેઘનો
ધરિત્રીને ભીંજવતો પ્રપાત
{{Gap}}ધરિત્રીને ભીંજવતો પ્રપાત
શમે, ભરે આર્દ્ર મધુર ગંધથી
{{Gap}}શમે, ભરે આર્દ્ર મધુર ગંધથી
મારા વાડા મહીંનો નભ કલગી સમો ગર્વિલો પારિજાત.
મારા વાડા મહીંનો નભ કલગી સમો ગર્વિલો પારિજાત.
વસંતે જગનાં વૃક્ષો પાંગરે તે સમે તને
વસંતે જગનાં વૃક્ષો પાંગરે તે સમે તને
વરવું રૂપ ત્યાગીનું લઈને ઊભવું ગમે;
વરવું રૂપ ત્યાગીનું લઈને ઊભવું ગમે;
ગભીરા પૃથિવી જ્યારે સ્નાનથી પરવારતી
ગભીરા પૃથિવી જ્યારે સ્નાનથી પરવારતી
વર્ષાના, તવ સત્કારે એને ખોળે ફૂલો ભરી.
વર્ષાના, તવ સત્કારે એને ખોળે ફૂલો ભરી.
સાથી થઈને તહીં દેવ વૃક્ષનો
{{Gap}}સાથી થઈને તહીં દેવ વૃક્ષનો
ઊભો હતો દેવકપાસ નાનડો,
{{Gap}}ઊભો હતો દેવકપાસ નાનડો,
લાવણ્ય હેમંતનું આથમે અને
{{Gap}}લાવણ્ય હેમંતનું આથમે અને
લજ્જાઘેરી પધારે શિશિર તવ ખીલે નાનડો એ કપાસ.
લજ્જાઘેરી પધારે શિશિર તવ ખીલે નાનડો એ કપાસ.
</poem>}}
</poem>}}