બાળ કાવ્ય સંપદા/જાગ ને જાદવ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
''Italic text''{{SetTitle}}
{{Heading|જાગ ને જાદવા|નરસિંહ મહેતા<br>(ઈ.સ. 15મી સદી)}}
{{Heading|જાગ ને જાદવા|નરસિંહ મહેતા<br>(ઈ.સ. 15મી સદી)}}


Line 6: Line 6:
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા,
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા,
વડો તે ગોવાળિયો કોણ થાશે ?  {{right|જાગને…}}
વડો તે ગોવાળિયો કોણ થાશે ?  {{Gap|1em}}{{right|જાગને…}}


દહીંતણાં દહીંથરાં, ઘી તણાં ઘેબરાં,
દહીંતણાં દહીંથરાં, ઘી તણાં ઘેબરાં,
Line 12: Line 12:
હરિ તાર્યો હાથિયો,
હરિ તાર્યો હાથિયો,
કાળીનાગ નાથિયો,
કાળીનાગ નાથિયો,
ભૂમિનો ભાર તે કોણ લેશે ? {{Gap|1em}}{{right|જાગને....}}
ભૂમિનો ભાર તે કોણ લેશે ? {{right|જાગને....}}


જમુનાને તીરે ગોધન ચરાવતાં,
જમુનાને તીરે ગોધન ચરાવતાં,

Revision as of 04:33, 10 February 2025

Italic text

જાગ ને જાદવા

નરસિંહ મહેતા
(ઈ.સ. 15મી સદી)

જાગ ને, જાદવા કૃષ્ણ ગોવાળિયા !
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા,
વડો તે ગોવાળિયો કોણ થાશે ? જાગને…

દહીંતણાં દહીંથરાં, ઘી તણાં ઘેબરાં,
કઢિયલ દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો,
કાળીનાગ નાથિયો,
ભૂમિનો ભાર તે કોણ લેશે ? જાગને....

જમુનાને તીરે ગોધન ચરાવતાં,
મધુરીશી મોરલી કોણ વાહશે ?
ભણે નરસૈંયો, તારા ગુણ ગાઈ રીઝીએ
બૂડતાં બાંહડી કોણ સાહશે ?જાગને....