મંગલમ્/વાદળ ગરજે: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|વાદળ ગરજે}} | {{Heading|વાદળ ગરજે}} | ||
<hr> | |||
<center> | |||
卐 | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/6/61/48_Mangalam_-_VadaL_Garaje_-_233.mp3 | |||
}} | |||
<br> | |||
વાદળ ગરજે | |||
<br> | |||
卐 | |||
</center> | |||
<hr> | |||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
વાદળ ગરજે (૨) | વાદળ ગરજે (૨) | ||
Latest revision as of 02:01, 20 February 2025
વાદળ ગરજે
卐
વાદળ ગરજે
卐
વાદળ ગરજે (૨)
વાદળ ગરજે ઘોર! (૨)
બપૈયા પિયુ પિયુ બોલ ને
મધુરા બોલે મોર
શ્રાવણ વરસે સરવરે ને
નદીએ બહોળાં નીર,
આંસુડે ભીંજાય મારી કાંચળી ને
આવ્યા હો નણદલ વીર
આસોનાં અજવાળિયાં ને
ગોરિયું ગરબા ગાય
વહેલો વળજે વિઠ્ઠલા, તારી
ગોરી ધાન ન ખાય