ગુજરાતી સૉનેટકાવ્યો/સર્ગફૂલો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 9: Line 9:
ને સૌ ઠેલાય પાછી, ખળખળ કરતી રેતીથી ધૂંધવાતી  
ને સૌ ઠેલાય પાછી, ખળખળ કરતી રેતીથી ધૂંધવાતી  
રેલો ઘેલી અધીરી, ત્વરિત કરી દઈ પૂલનાં બંધ બારો  
રેલો ઘેલી અધીરી, ત્વરિત કરી દઈ પૂલનાં બંધ બારો  
બાંધી લે એક પાસે રસકસ ઝમતી વારિની કંદરાઓ. ૮
બાંધી લે એક પાસે રસકસ ઝમતી વારિની કંદરાઓ. {{right|}}
ડોળાએલાં સલિલો નીતરી રહી પછી સૌમ્યતા રમ્ય ધારે,  
ડોળાએલાં સલિલો નીતરી રહી પછી સૌમ્યતા રમ્ય ધારે,  
છોળે શાં ભાવલ્હેરે ગગનતલ તમી નીલિમાને ઝુલાવે;  
છોળે શાં ભાવલ્હેરે ગગનતલ તમી નીલિમાને ઝુલાવે;  
Line 15: Line 15:
ખેડૈયા ધાન્ય કેરા સરિતતટ પરે ન્હેરનાં વારિ ઝીલે.  
ખેડૈયા ધાન્ય કેરા સરિતતટ પરે ન્હેરનાં વારિ ઝીલે.  
સ્રષ્ટ, હૈયે વહેતાં પ્રબળ ગતિભર્યાં ઊર્મિનાં મત્ત પૂરો,  
સ્રષ્ટ, હૈયે વહેતાં પ્રબળ ગતિભર્યાં ઊર્મિનાં મત્ત પૂરો,  
જાવા દે એક વેળા, પછી જ જિરવીને કેળવે સર્ગફૂલો. ૧૪
જાવા દે એક વેળા, પછી જ જિરવીને કેળવે સર્ગફૂલો. {{right|૧૪}}
{{right|(‘સોહિણી’ (પૃષ્ઠ ક્રમાંક ૭૦)}}
{{right|(‘સોહિણી’ (પૃષ્ઠ ક્રમાંક ૭૦)}}
</poem>}}<br>
</poem>}}<br>