મારી હકીકત/૬ છગનલાલ વિ. સંતોકરામ દેસાઈને: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૬ છગનલાલ વિ. સંતોકરામ દેસાઈને | }} {{Poem2Open}}  (૧)  સુરત આમલીરાન, તા. ૧૪ અકટોબર સને ૧૮૬૯. સ્નેહકૃપાવર્ણ દેસાઈ શ્રી છગનલાલ વિ. સંતોકરામ, મુ. ભાવનગર. રાજશ્રી ભાઈ, ૧. આપનો તા. ૧0 અકટો...")

No edit summary
Line 27: Line 27:
આપના શુદ્ધ સ્નેહનો અભિલાષ રાખનાર
આપના શુદ્ધ સ્નેહનો અભિલાષ રાખનાર

{{Right |નર્મદાશંકર લાલશંકર }}

{{Right |'''નર્મદાશંકર લાલશંકર''' }}

(૨)
(૨)
Line 53: Line 53:
મૈત્રિ-સ્નેહ-પ્રેમનાં ઐક્ય યશ સુખની હોંસ રાખનાર
મૈત્રિ-સ્નેહ-પ્રેમનાં ઐક્ય યશ સુખની હોંસ રાખનાર

{{Right |નર્મદાશંકર લાલશંકર }}

{{Right |'''નર્મદાશંકર લાલશંકર''' }}

સરનામું
સરનામું
Line 87: Line 87:
હવે મ્યાનેજર સાથે હમારે નિત્ય કામ પડવાનું માટે ચાલવાના કામ સંબંધી ખટપટમાં પડી રહી આપે આપનો અમૂલ્ય કાળ તેમાં ન ગાળવો એમ હું ઇચ્છું છઉં ન આપ તેને જ તેમ કરવાની ભલામણ કરી દેશો. છાપવાના કાગળ મોટા ગ્રંથ ને મોટાના આશ્રયને ઉમંગ રાખશો જ. જાથુ રહી પ્રુફ તપાસવાને મારૂં માણસ પાંચેમ સાતેમ ઉપર આવશે, એજ વિનંતી.

{{Right |આપનો દર્શનોત્સુક નર્મદાશંકર. }}

{{Right |'''આપનો દર્શનોત્સુક નર્મદાશંકર.''' }}

Line 105: Line 105:
વડાઈમાં નથી કહેતો પણ સાચું કહું છું કે કોશનું કામ ઘણું જ ભારી છે-ફરીથી જોઉં છું તો પણ મારે ઘણો વિચાર કરવો પડે છે ને મારો ઘણો કાળ જાય છે – હવે એ શ્રમથી કંટાળેલો છું – જ્યાં સુધી તે છપાયો નથી ત્યાં સુધી મારું મન તેમાંથી ખસવાનું નથી. હું જાનેવારીથી તે છાપવા આપવાનો જ હતો પણ એ દરમિયાન આપના પત્રો આવ્યા. અર્થાત્ છાપવાનું કામ વિલંબથી નહિ પણ ત્વરાથી ચાલે તેવું કરશો ને મારે આપના સંબંધી જે ઇચ્છા દર્શાવવાની છે તેને માટે સમય વેલો આણશો, એ જ વિનંતિ.

{{Right |સ્નેહાંકિત નર્મદાશંકર. }}

{{Right |'''સ્નેહાંકિત નર્મદાશંકર.''' }}

{{Poem2Close}}
{{Poem2Close}}