zoom in zoom out toggle zoom 

< સંસ્કૃતિ સૂચિ

સંસ્કૃતિ સૂચિ/કૃતિ-પરિચય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| કૃતિ-પરિચય | રમણ સોની }} {{Poem2Open}} ૧૯૪૭થી ૧૯૮૫ સુધીના લગભગ ચાર દાયકા સુધી ઉમાશંકર જોશી દ્વારા ચાલેલા આપણા એક મહત્ત્વના સામયિકની આ વિસ્તૃત અને વર્ગીકૃત સૂચિ મોટી ઉપયોગિતા ધરાવે...")
 
No edit summary
Line 6: Line 6:
૧૯૪૭થી ૧૯૮૫ સુધીના લગભગ ચાર દાયકા સુધી ઉમાશંકર જોશી દ્વારા ચાલેલા આપણા એક મહત્ત્વના સામયિકની આ વિસ્તૃત અને વર્ગીકૃત સૂચિ મોટી ઉપયોગિતા ધરાવે છે. સંપાદકોએ આ સૂચિને ૨૮ સ્વરૂપ/ વિષય-વિભાગો તેમજ ઉલ્લેખસૂચિ અને કર્તાસૂચિમાં વર્ગીકૃત કરી છે અને એ દરેક વિભાગમાં આવશ્યક પેટાવિભાગો કરીને એને વધુ પારદર્શક ને વાચકસહાયક બનાવી છે. દરેક વિભાગને આરંભે એ વિભાગની સામગ્રી અને વ્યવસ્થા વિશેની ટૂંકી નોંધ કરી છે એ પણ શાસ્ત્રીય ચીવટ બતાવે છે. ‘સંસ્કૃતિ' ના દરેક અંકનાં 'આવરણપૃષ્ઠ' પરનાં ચિત્રો, રેખાંકનો, છબીઓ, લખાણોને પણ રજૂ કરવાની દસ્તાવેજી સૂઝ-સમજ દાખવીને સંપાદકોએ સૂચિને પરિપૂર્ણ બનાવી છે. ‘સંસ્કૃતિ’માં ઉલ્લેખ પામેલાં સંસ્થા, ઘટનાઓ, પારિતોષિકો, વ્યક્તિઓ, ગ્રંથો, સામયિકો, વિશિષ્ટ શબ્દ, આદિને આવરી લેતી, ૧૭૦ પાનાંમાં વિસ્તરેલી ઉલ્લેખસૂચિ આ સૂચિનો મહત્ત્વનો અંશ છે. આવો પરિશ્રમ દરેક સૂચિકારનું એક જરૂરી કર્તવ્ય ગણાય.

દરેક વિભાગમાં અને ઉલ્લેખસૂચિમાં પણ, વ્યક્તિનામો પ્રથમ નામના ક્રમે મૂક્યાં છે ને છેલ્લી, આ સૂચિમાંની વિગતોના પૃષ્ઠક્રમ નિર્દેશતી, કર્તાસૂચિ પદ્ધતિસ ક્રમે કરી છે એમાં શાસ્ત્રીય પદ્ધતિનું અનુસરણ જોઈ શકાય છે.
દરેક વિભાગમાં અને ઉલ્લેખસૂચિમાં પણ, વ્યક્તિનામો પ્રથમ નામના ક્રમે મૂક્યાં છે ને છેલ્લી, આ સૂચિમાંની વિગતોના પૃષ્ઠક્રમ નિર્દેશતી, કર્તાસૂચિ પદ્ધતિસ કરી છે એમાં શાસ્ત્રીય પદ્ધતિનું અનુસરણ જોઈ શકાય છે.
{{Right | '''– રમણ સોની'''}} <br>
{{Right | '''– રમણ સોની'''}} <br>
{{Right |પ્રત્યક્ષ, નવેમ્બર 2017-માંથી }} <br>

{{Poem2Close}}
{{Poem2Close}}

Revision as of 21:18, 19 March 2025

કૃતિ-પરિચય

રમણ સોની

૧૯૪૭થી ૧૯૮૫ સુધીના લગભગ ચાર દાયકા સુધી ઉમાશંકર જોશી દ્વારા ચાલેલા આપણા એક મહત્ત્વના સામયિકની આ વિસ્તૃત અને વર્ગીકૃત સૂચિ મોટી ઉપયોગિતા ધરાવે છે. સંપાદકોએ આ સૂચિને ૨૮ સ્વરૂપ/ વિષય-વિભાગો તેમજ ઉલ્લેખસૂચિ અને કર્તાસૂચિમાં વર્ગીકૃત કરી છે અને એ દરેક વિભાગમાં આવશ્યક પેટાવિભાગો કરીને એને વધુ પારદર્શક ને વાચકસહાયક બનાવી છે. દરેક વિભાગને આરંભે એ વિભાગની સામગ્રી અને વ્યવસ્થા વિશેની ટૂંકી નોંધ કરી છે એ પણ શાસ્ત્રીય ચીવટ બતાવે છે. ‘સંસ્કૃતિ' ના દરેક અંકનાં 'આવરણપૃષ્ઠ' પરનાં ચિત્રો, રેખાંકનો, છબીઓ, લખાણોને પણ રજૂ કરવાની દસ્તાવેજી સૂઝ-સમજ દાખવીને સંપાદકોએ સૂચિને પરિપૂર્ણ બનાવી છે. ‘સંસ્કૃતિ’માં ઉલ્લેખ પામેલાં સંસ્થા, ઘટનાઓ, પારિતોષિકો, વ્યક્તિઓ, ગ્રંથો, સામયિકો, વિશિષ્ટ શબ્દ, આદિને આવરી લેતી, ૧૭૦ પાનાંમાં વિસ્તરેલી ઉલ્લેખસૂચિ આ સૂચિનો મહત્ત્વનો અંશ છે. આવો પરિશ્રમ દરેક સૂચિકારનું એક જરૂરી કર્તવ્ય ગણાય.

દરેક વિભાગમાં અને ઉલ્લેખસૂચિમાં પણ, વ્યક્તિનામો પ્રથમ નામના ક્રમે મૂક્યાં છે ને છેલ્લી, આ સૂચિમાંની વિગતોના પૃષ્ઠક્રમ નિર્દેશતી, કર્તાસૂચિ પદ્ધતિસ કરી છે એમાં શાસ્ત્રીય પદ્ધતિનું અનુસરણ જોઈ શકાય છે.

– રમણ સોની

પ્રત્યક્ષ, નવેમ્બર 2017-માંથી