32,222
edits
No edit summary |
(Poem stanza - Bold) |
||
| Line 33: | Line 33: | ||
નાયક/નાયિકાના રતિવિલાસના ઉદ્દીપન અને આલંબન વિભાવોને તથા એના થકી ઉદ્ભૂત સંચારીઓની ઝીણીઝીણી મુદ્રાઓને અંકિત કરતાં આ ઊર્મિગીતો, કવિ તરીકે, દયારામનું યશોદાયી સર્જન છે. મુગ્ધાથી માંડીને પ્રગલ્ભા પર્યન્તની વિધવિધ નાયિકાવસ્થાની ભાવદશાને સાકારિત કરતાં આ પદો શૃંગારના સંયોગ અને વિયોગ– ઉભય પરિમાણો ઉપસાવે છે. સ્વાભાવિકપણે, ભક્તિશૃંગારના કેન્દ્રમાં તો કૃષ્ણ હોય; એના યોગે રાધા, ગોપવધૂઓ ઉપરાંત ભ્રમર, ઉદ્ધવ અને વાંસળીની અંતઃસ્થિતિઓ, કવિનિબદ્ધપાત્રપ્રૌઢોક્તિરૂપે, અહીં કાવ્યનિબંધન પામે છે. ઉત્કંઠિતા, વાસકસજ્જા, આગમપતિકા, સ્વાધીનપતિકા, પ્રોષિતભર્તૃકા, અભિસારિકા, કલહાંતરિતા, વિપ્રલબ્ધા, ખંડિતા : કૃષ્ણાશ્રય નિમિત્તે, ગોપાંગનાઓના કેટકેટલા અવસ્થાભેદો અહીં પ્રત્યક્ષ થાય છે ? આ ઊર્મિગીતોની ખૂબી તો, ભાવદશાને અદલોઅદલ અભિવ્યક્તિ આપતી તિર્યક્ ને ધ્વનનસભર એવી કાવ્યબાનીમાં રહી છે. થોડાક પાત્રોઉદ્ગારો સાંભળો – | નાયક/નાયિકાના રતિવિલાસના ઉદ્દીપન અને આલંબન વિભાવોને તથા એના થકી ઉદ્ભૂત સંચારીઓની ઝીણીઝીણી મુદ્રાઓને અંકિત કરતાં આ ઊર્મિગીતો, કવિ તરીકે, દયારામનું યશોદાયી સર્જન છે. મુગ્ધાથી માંડીને પ્રગલ્ભા પર્યન્તની વિધવિધ નાયિકાવસ્થાની ભાવદશાને સાકારિત કરતાં આ પદો શૃંગારના સંયોગ અને વિયોગ– ઉભય પરિમાણો ઉપસાવે છે. સ્વાભાવિકપણે, ભક્તિશૃંગારના કેન્દ્રમાં તો કૃષ્ણ હોય; એના યોગે રાધા, ગોપવધૂઓ ઉપરાંત ભ્રમર, ઉદ્ધવ અને વાંસળીની અંતઃસ્થિતિઓ, કવિનિબદ્ધપાત્રપ્રૌઢોક્તિરૂપે, અહીં કાવ્યનિબંધન પામે છે. ઉત્કંઠિતા, વાસકસજ્જા, આગમપતિકા, સ્વાધીનપતિકા, પ્રોષિતભર્તૃકા, અભિસારિકા, કલહાંતરિતા, વિપ્રલબ્ધા, ખંડિતા : કૃષ્ણાશ્રય નિમિત્તે, ગોપાંગનાઓના કેટકેટલા અવસ્થાભેદો અહીં પ્રત્યક્ષ થાય છે ? આ ઊર્મિગીતોની ખૂબી તો, ભાવદશાને અદલોઅદલ અભિવ્યક્તિ આપતી તિર્યક્ ને ધ્વનનસભર એવી કાવ્યબાનીમાં રહી છે. થોડાક પાત્રોઉદ્ગારો સાંભળો – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“કાળજ કોર્યું તે કોને કહીએ રે ઓધવ ! છેલછબીલડે’ | {{Block center|'''<poem>“કાળજ કોર્યું તે કોને કહીએ રે ઓધવ ! છેલછબીલડે’ | ||
'વેરી હોય તો વઢતાં રે ફાવીએ પણ પ્રાણથી પ્યારો એને લહીએ રે, ઓધવ' | 'વેરી હોય તો વઢતાં રે ફાવીએ પણ પ્રાણથી પ્યારો એને લહીએ રે, ઓધવ' | ||
‘શ્યામ રંગ સમીપે ન જાવું મારે આજ થકી' | ‘શ્યામ રંગ સમીપે ન જાવું મારે આજ થકી' | ||
| Line 54: | Line 54: | ||
-'નેણ નચાવતા નંદના કુંવર ! પાધરે પંથે જા !' | -'નેણ નચાવતા નંદના કુંવર ! પાધરે પંથે જા !' | ||
સુંદરી સામું જોઈ વિઠ્ઠલ ! વાંસલડી મા વા ! પાઘરે પંથે જા !' | સુંદરી સામું જોઈ વિઠ્ઠલ ! વાંસલડી મા વા ! પાઘરે પંથે જા !' | ||
</poem>}} | </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
માધુર્યભક્તિનાં શૃંગારી સંવેદન બિબોની બિછાત તો કૃષ્ણકવિતાની તત્પર્યન્ત પરંપરામાં પડી જ હતી; અષ્ટછાપીય પદરચનાઓમાં વ્યક્ત લીલાવિલાસની શૃંગારછટાઓ પણ સાંપ્રદાયિક પરિસરમાં પ્રત્યક્ષ હતી જ. પરંતુ દયારામની મૌલિકતા તો રહી છે પૂર્વપરંપરિત ભાવતરેહને આગવી અભિવ્યક્તિ આપવામાં. ગોપીહૃદયની સહજ મુગ્ધતા, આતુરતા, પ્રેમવિવશતા, ઉત્કટ રાગાવેગ, આરત, તડપન, પ્રેમાલાપની ઝંખના, કૃતક લજ્જા, મિલનની ઉન્મત્તતા ને પ્રગલ્ભતા – આવી વિધવિધ ભાવમુદ્રાઓ, રોજિંદી વ્યવહારભાષાના કાકુઓ, તારસ્વર, તીરછાપણું, મૃદુ/તીવ્ર કંપનોને અકબંધ જાળવી રાખતી પદ્યસપાટીમાં જે રીતે તરતી રહે છે એમાંનો સૌન્દર્યાત્મક શબ્દકલ્પ દયારામની પોતીકી સરજત છે. | માધુર્યભક્તિનાં શૃંગારી સંવેદન બિબોની બિછાત તો કૃષ્ણકવિતાની તત્પર્યન્ત પરંપરામાં પડી જ હતી; અષ્ટછાપીય પદરચનાઓમાં વ્યક્ત લીલાવિલાસની શૃંગારછટાઓ પણ સાંપ્રદાયિક પરિસરમાં પ્રત્યક્ષ હતી જ. પરંતુ દયારામની મૌલિકતા તો રહી છે પૂર્વપરંપરિત ભાવતરેહને આગવી અભિવ્યક્તિ આપવામાં. ગોપીહૃદયની સહજ મુગ્ધતા, આતુરતા, પ્રેમવિવશતા, ઉત્કટ રાગાવેગ, આરત, તડપન, પ્રેમાલાપની ઝંખના, કૃતક લજ્જા, મિલનની ઉન્મત્તતા ને પ્રગલ્ભતા – આવી વિધવિધ ભાવમુદ્રાઓ, રોજિંદી વ્યવહારભાષાના કાકુઓ, તારસ્વર, તીરછાપણું, મૃદુ/તીવ્ર કંપનોને અકબંધ જાળવી રાખતી પદ્યસપાટીમાં જે રીતે તરતી રહે છે એમાંનો સૌન્દર્યાત્મક શબ્દકલ્પ દયારામની પોતીકી સરજત છે. | ||
| Line 66: | Line 66: | ||
ક. આપણી પરંપરામાં અદ્યાપિ ટકી કેટલીયે લયતરેહો પરાપૂર્વથી સહજપણે ઊતરતી રહી છે. નરસિંહ/મીરાં અને એનીયે પૂર્વે ધૂલ' ‘ધવલ' સંગ્નિત પદ્યકડિકાઓમાંસંચિત પદબંધમાં તરતા લયએકમો થકી મધ્યકાલીન સાંપ્રદાયિક પથપરંપરાઓને સતત પોષણ મળતું રહ્યું છે. નરસિંહથી દયારામ પર્યન્તની ઊર્મિકવિતામાં, આ લયયટકોની સમર્માંતર ચાલમાં મૂકી શકાય એવી સંખ્યાબંધ પથચરણો તરત હોઠે ગઢી આવવાનાં. સમાન માપમાન ધરાવતાં ચરણએકમોનાં એકધારાં આવર્તન : | ક. આપણી પરંપરામાં અદ્યાપિ ટકી કેટલીયે લયતરેહો પરાપૂર્વથી સહજપણે ઊતરતી રહી છે. નરસિંહ/મીરાં અને એનીયે પૂર્વે ધૂલ' ‘ધવલ' સંગ્નિત પદ્યકડિકાઓમાંસંચિત પદબંધમાં તરતા લયએકમો થકી મધ્યકાલીન સાંપ્રદાયિક પથપરંપરાઓને સતત પોષણ મળતું રહ્યું છે. નરસિંહથી દયારામ પર્યન્તની ઊર્મિકવિતામાં, આ લયયટકોની સમર્માંતર ચાલમાં મૂકી શકાય એવી સંખ્યાબંધ પથચરણો તરત હોઠે ગઢી આવવાનાં. સમાન માપમાન ધરાવતાં ચરણએકમોનાં એકધારાં આવર્તન : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>૧. ‘તે ભગવદીનાં દર્શન દુર્લભ, જેનું ભાગ્ય હોય તેને તે ભેટ રે' | {{Block center|'''<poem>૧. ‘તે ભગવદીનાં દર્શન દુર્લભ, જેનું ભાગ્ય હોય તેને તે ભેટ રે' | ||
૨. ‘આજ ગૈ'તી કાલિંદીને તીર રે / ભરવાને પાણી રે ! | ૨. ‘આજ ગૈ'તી કાલિંદીને તીર રે / ભરવાને પાણી રે ! | ||
તીરે ઊભા શ્રી હલધરવીર રે, / સારંગાપાણિ રે !' | તીરે ઊભા શ્રી હલધરવીર રે, / સારંગાપાણિ રે !' | ||
૩. ‘સૌથી સમરથ રાધાવરનો આશરો / | ૩. ‘સૌથી સમરથ રાધાવરનો આશરો / | ||
જેના જનને દૂભવી શકે નહિ કોઈ જો !' | જેના જનને દૂભવી શકે નહિ કોઈ જો !' | ||
</poem>}} | </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ધ્રુવપંક્તિનાં આવર્તનના કિસ્સામાં, બંનેના અંતરાલમાં ટૂંકો લયખંડક ઉમેરીને, બાકીનાં ચરણોમાં સમાન લયએકમોનાં આવર્તનો : | ધ્રુવપંક્તિનાં આવર્તનના કિસ્સામાં, બંનેના અંતરાલમાં ટૂંકો લયખંડક ઉમેરીને, બાકીનાં ચરણોમાં સમાન લયએકમોનાં આવર્તનો : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>૧. ‘શ્યામ રંગ સમીપે ન જાવું/મારે આજ થકી / શ્યામ રંગ સમીપે ન જાવું | {{Block center|'''<poem>૧. ‘શ્યામ રંગ સમીપે ન જાવું/મારે આજ થકી / શ્યામ રંગ સમીપે ન જાવું | ||
જેમાં કાળાશ તે એક સરખું / સર્વમાં કપટ હશે આવું ?' | જેમાં કાળાશ તે એક સરખું / સર્વમાં કપટ હશે આવું ?' | ||
૨. ‘શું જાણે વ્યાકરણી ?/ વસ્તુને / શું જાણે વ્યાકરણી ? | ૨. ‘શું જાણે વ્યાકરણી ?/ વસ્તુને / શું જાણે વ્યાકરણી ? | ||
મુખપર્યન્ત ઘૃત ભર્યું તદપિ સ્વાદ ન જાણે બરણી.' | મુખપર્યન્ત ઘૃત ભર્યું તદપિ સ્વાદ ન જાણે બરણી.' | ||
</poem>}} | </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ધ્રુવપંક્તિ તથા અનુસારક પંક્તિ અંત્યપ્રાસથી અનુસંધિત થતી હોય; ટૂંકા માપના ત્રણ લયખંડકો અંત્યશ્રુતિની સાદૃશતાથી અંતરો બાંધે : | ધ્રુવપંક્તિ તથા અનુસારક પંક્તિ અંત્યપ્રાસથી અનુસંધિત થતી હોય; ટૂંકા માપના ત્રણ લયખંડકો અંત્યશ્રુતિની સાદૃશતાથી અંતરો બાંધે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>૧. ‘ઓ ઉદ્ધવજી / વ્હાલે તો વિસારી અમને મેલિયાં / | {{Block center|'''<poem>૧. ‘ઓ ઉદ્ધવજી / વ્હાલે તો વિસારી અમને મેલિયાં / | ||
અમો શું કહીએ ?/ રાસ રમાડી તેડીને તરછોડિયાં ! | અમો શું કહીએ ?/ રાસ રમાડી તેડીને તરછોડિયાં ! | ||
પહેલવહેલી પ્રીત અમશું કીધી / | પહેલવહેલી પ્રીત અમશું કીધી / | ||
| Line 93: | Line 93: | ||
રંગરસિયે કીધો રંગચટકો, / | રંગરસિયે કીધો રંગચટકો, / | ||
અલી ! તે પર આવડો શો લટકો ? - ઓ વાંસલડી | અલી ! તે પર આવડો શો લટકો ? - ઓ વાંસલડી | ||
</poem>}} | </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ખ. અતિપ્રચલિત લોકઢાળોની લયતરેહની આંકણીને જ અકબંધ રાખીને, કેટલીયે પદરચના ઊતરી છે : | ખ. અતિપ્રચલિત લોકઢાળોની લયતરેહની આંકણીને જ અકબંધ રાખીને, કેટલીયે પદરચના ઊતરી છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>૧. ‘વાંકું મા જોશો વરણાગિયા ! | {{Block center|'''<poem>૧. ‘વાંકું મા જોશો વરણાગિયા ! | ||
જોતાં કાળજડામાં કાંઈ કાંઈ થાય છે ! / હો જી રે.' | જોતાં કાળજડામાં કાંઈ કાંઈ થાય છે ! / હો જી રે.' | ||
૨. ‘ઊભા રહો તો કડું વાતડી / બિહારીલાલ, | ૨. ‘ઊભા રહો તો કડું વાતડી / બિહારીલાલ, | ||
| Line 103: | Line 103: | ||
૩. ‘વ્હાલો મારો કુંજમાં વાય છે વાંસળી રે લોલ ! | ૩. ‘વ્હાલો મારો કુંજમાં વાય છે વાંસળી રે લોલ ! | ||
નાદે વેધી છે મારી પાંસળી રે લોલ !' | નાદે વેધી છે મારી પાંસળી રે લોલ !' | ||
</poem>}} | </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગ. પૂર્વપરંપરા વા લોકપરંપરામાંથી સાંપડતા ઢાળોમાં મૂળ માપમાનમાં ટૂંકા લયખંડકોનાં ઉમેરણ કરીને નવી જ લયતરેહ સરજવાનાં ઉદાહરણો પણ ઠીક ઠીક પ્રમાણમાં નજરે ચડે છે : | ગ. પૂર્વપરંપરા વા લોકપરંપરામાંથી સાંપડતા ઢાળોમાં મૂળ માપમાનમાં ટૂંકા લયખંડકોનાં ઉમેરણ કરીને નવી જ લયતરેહ સરજવાનાં ઉદાહરણો પણ ઠીક ઠીક પ્રમાણમાં નજરે ચડે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>૧. ‘માનીતી તું છે મોહનતણી / હો વાંસલડી’ | {{Block center|'''<poem>૧. ‘માનીતી તું છે મોહનતણી / હો વાંસલડી’ | ||
'હાજી તુંને વ્હાલમ કરે છે ઘણું વ્હાલ રે / હો વાંસલડી’ | 'હાજી તુંને વ્હાલમ કરે છે ઘણું વ્હાલ રે / હો વાંસલડી’ | ||
</poem>}} | </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આટલા ઉપાડ પછી તરત જ, ટૂંકા લયખંડકોનાં ચાર આવર્તિત એકમોને અળગી જ ચલનસપાટીમાં ઉમેરે છે : | આટલા ઉપાડ પછી તરત જ, ટૂંકા લયખંડકોનાં ચાર આવર્તિત એકમોને અળગી જ ચલનસપાટીમાં ઉમેરે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘મીઠો આવડો શો શોર ?/ મોહ્યો નંદનો કિશોર / | {{Block center|'''<poem>‘મીઠો આવડો શો શોર ?/ મોહ્યો નંદનો કિશોર / | ||
તારું આવડું શું જોર ? / ભૂંડી, કાળજું મા કોર / રે હો વાંસલડી' | તારું આવડું શું જોર ? / ભૂંડી, કાળજું મા કોર / રે હો વાંસલડી' | ||
</poem>}} | </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અતિપ્રચલિત લયતરેહની ધ્રુવપંક્તિને સાચવીને, અંતરાનાં ચરણોમાં આંતરપ્રાસયુક્ત યતિ પ્રયોજીને, નાદમાધુર્ય રેલાવતી નવી જ તરેહનો નમૂનો મળે છેઃ | અતિપ્રચલિત લયતરેહની ધ્રુવપંક્તિને સાચવીને, અંતરાનાં ચરણોમાં આંતરપ્રાસયુક્ત યતિ પ્રયોજીને, નાદમાધુર્ય રેલાવતી નવી જ તરેહનો નમૂનો મળે છેઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>૧. ‘કિયે ઠામ મોહની ન જાણી રે / મોહનજીમાં / કિયે ઠામ મોહની ન જાણી? | {{Block center|'''<poem>૧. ‘કિયે ઠામ મોહની ન જાણી રે / મોહનજીમાં / કિયે ઠામ મોહની ન જાણી? | ||
ભુકૂટીની મટકમાં / કે ભળવાની લટકમાં / કે શું મોહની ભરેલી વાણી? | ભુકૂટીની મટકમાં / કે ભળવાની લટકમાં / કે શું મોહની ભરેલી વાણી? | ||
ખીટળીયાળા કેશમાં/કે મદનમોહન વેશમાં /કે મોરલી મોહનની પીછાણી રે?' | ખીટળીયાળા કેશમાં/કે મદનમોહન વેશમાં /કે મોરલી મોહનની પીછાણી રે?' | ||
</poem>}} | </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સપ્રાસ લયખંડકોની મેળવણીથી ધ્રુવપંક્તિથી બાંધીને અનુસારક અંતરાઓને પણ સપ્રાસ લયખંડકોમાં ત્રણ આવર્તનોથી ઘાટ આપતા નમૂના પણ સાંપડે છે. આવી તરેહ દયારામની સરજત છે : | સપ્રાસ લયખંડકોની મેળવણીથી ધ્રુવપંક્તિથી બાંધીને અનુસારક અંતરાઓને પણ સપ્રાસ લયખંડકોમાં ત્રણ આવર્તનોથી ઘાટ આપતા નમૂના પણ સાંપડે છે. આવી તરેહ દયારામની સરજત છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>૧. ‘વાસલડી વાગી' / ને હું તો જાગી ! / સખી / એ વેણ વેરણ થઈ લાગી ! | {{Block center|'''<poem>૧. ‘વાસલડી વાગી' / ને હું તો જાગી ! / સખી / એ વેણ વેરણ થઈ લાગી ! | ||
આ જોને હેની, જમુનાજીને ઘાટે,/ | આ જોને હેની, જમુનાજીને ઘાટે,/ | ||
મોહન મેં તો દીઠા હતા મધરાતે, / મીઠી મોરલી વગાડી દીનાનાથે – | મોહન મેં તો દીઠા હતા મધરાતે, / મીઠી મોરલી વગાડી દીનાનાથે – | ||
વાંસલડી વાગી</poem>}} | વાંસલડી વાગી</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઘ. કાવ્યપરંપરા કે લોકપરંપરામાં સચવાયેલી લયતરેહોને યથાવત્ પ્રયોજે છે; એમ આ પરંપરિત તરેહોમાં, આરંભે/મધ્યે/અંતે ઓછાવત્તા સપ્રાસ અલ્પસીમ લયખંડકો ઉમેરીને નવી જ તરેહ નીપજાવે છે. એ આપણે નોંધ્યું. દ્રુતગતિએ રેલાતા ધ્રુવચરણ/ અનુસારક પછી શરૂ થતા અંતરાઓ/વિલંબિત ચાલના દોહરા/સોરઠા ('સાખી')નો બંધમાં મૂકવાની પ્રયુક્તિ વ્યાપક ચલણમાં હતી. આથી ‘ધ્રુવ' અને ‘અંતરા' - બંનેની ચલનસપાટી અળગી પડી જાય; ‘ધ્રુવ’ની ગતિ, ‘અંતરા’માં સ્થિરતા પકડી લે. ‘ગાન' અને ‘નર્તન' - બંનેના યોગે આ લયચાલ, શ્રોતાઓને માર્મિક અપીલ કરનારી નીવડતી. જુઓ આ બે નમૂનાઃ | ઘ. કાવ્યપરંપરા કે લોકપરંપરામાં સચવાયેલી લયતરેહોને યથાવત્ પ્રયોજે છે; એમ આ પરંપરિત તરેહોમાં, આરંભે/મધ્યે/અંતે ઓછાવત્તા સપ્રાસ અલ્પસીમ લયખંડકો ઉમેરીને નવી જ તરેહ નીપજાવે છે. એ આપણે નોંધ્યું. દ્રુતગતિએ રેલાતા ધ્રુવચરણ/ અનુસારક પછી શરૂ થતા અંતરાઓ/વિલંબિત ચાલના દોહરા/સોરઠા ('સાખી')નો બંધમાં મૂકવાની પ્રયુક્તિ વ્યાપક ચલણમાં હતી. આથી ‘ધ્રુવ' અને ‘અંતરા' - બંનેની ચલનસપાટી અળગી પડી જાય; ‘ધ્રુવ’ની ગતિ, ‘અંતરા’માં સ્થિરતા પકડી લે. ‘ગાન' અને ‘નર્તન' - બંનેના યોગે આ લયચાલ, શ્રોતાઓને માર્મિક અપીલ કરનારી નીવડતી. જુઓ આ બે નમૂનાઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>૧. ‘લોચનમનનો રે ! કે ઝઘડો લોચનમનનો; | {{Block center|'''<poem>૧. ‘લોચનમનનો રે ! કે ઝઘડો લોચનમનનો; | ||
રસિયા રે જનનો રે ! / કે ઝઘડો લોચનમનનો ! | રસિયા રે જનનો રે ! / કે ઝઘડો લોચનમનનો ! | ||
{{right|(સાખી)}} | {{right|(સાખી)}} | ||
| Line 143: | Line 143: | ||
{{right|(સાખી)}} | {{right|(સાખી)}} | ||
કરી રાખી છે એકઠી / ઘણા દિવસની ગોઠ; | કરી રાખી છે એકઠી / ઘણા દિવસની ગોઠ; | ||
રાજ મળે તો કીજિયે, / આવી રહી છે મારે હોઠ - માણીગર ૦</poem>}} | રાજ મળે તો કીજિયે, / આવી રહી છે મારે હોઠ - માણીગર ૦</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ચ. રાસ, ગરબી, ગરબાનાં સાંધિક નૃત્તમાં સહચારિતા દાખવી શકે તેવી, સળંગપણે સમ-સપાટીના આરોહ/અવરોહાત્મક લયએકમોના સરળ બંધમાં ગંઠાતી પદ્યરચનાઓ તો મધ્યકાળે પુષ્કળ હતી. આપણી સાંપ્રદાયિક અને લોક – બંને પરંપરાઓમાં એવી ગેય રચનાઓની બહોળી છત વરતાતી. ખુદ દયારામે પણ આ પ્રકારની રચનાઓ આપી જ છે. પરંતુ, લયગુંફનના નિરાળા જ ઢંગની ચારેક પદ્યરચના અલગ તરી આવે છે. ‘ગરબે રમવાને ગોરી નીસર્યાં રે લોલ !' – આ ચરણથી આરંભાતી પદરચનાનો ઢાળ, મૂલતઃ, લોકમાન્ય છે. પરંતુ અહીં પરંપરિત ઢાળની તરેહમાં લયખંડકનું ઉમેરણ એને નવી જ ધાર આપે છે. ખાસ તો ‘ગરબે રમવા' ના સંઘનૃત્તની ઘટનામાં, નારીદેહના અંગવિન્યાસ, ચરણવિરામ, હાથના મરોડ ને વળાંક પછીની તાળી, વાજિંત્રવાદનની તાલસંગતિ : આ સૌ સંચરણમુદ્રાના સંકેતકો, આ આખી યે સંસ્કારસંસ્થા સાથેનું કવિનું તાદાત્મ્ય પણ દર્શાવે છે. જુઓ તો આ પંક્તિઓ : | ચ. રાસ, ગરબી, ગરબાનાં સાંધિક નૃત્તમાં સહચારિતા દાખવી શકે તેવી, સળંગપણે સમ-સપાટીના આરોહ/અવરોહાત્મક લયએકમોના સરળ બંધમાં ગંઠાતી પદ્યરચનાઓ તો મધ્યકાળે પુષ્કળ હતી. આપણી સાંપ્રદાયિક અને લોક – બંને પરંપરાઓમાં એવી ગેય રચનાઓની બહોળી છત વરતાતી. ખુદ દયારામે પણ આ પ્રકારની રચનાઓ આપી જ છે. પરંતુ, લયગુંફનના નિરાળા જ ઢંગની ચારેક પદ્યરચના અલગ તરી આવે છે. ‘ગરબે રમવાને ગોરી નીસર્યાં રે લોલ !' – આ ચરણથી આરંભાતી પદરચનાનો ઢાળ, મૂલતઃ, લોકમાન્ય છે. પરંતુ અહીં પરંપરિત ઢાળની તરેહમાં લયખંડકનું ઉમેરણ એને નવી જ ધાર આપે છે. ખાસ તો ‘ગરબે રમવા' ના સંઘનૃત્તની ઘટનામાં, નારીદેહના અંગવિન્યાસ, ચરણવિરામ, હાથના મરોડ ને વળાંક પછીની તાળી, વાજિંત્રવાદનની તાલસંગતિ : આ સૌ સંચરણમુદ્રાના સંકેતકો, આ આખી યે સંસ્કારસંસ્થા સાથેનું કવિનું તાદાત્મ્ય પણ દર્શાવે છે. જુઓ તો આ પંક્તિઓ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘ગરબે રમવાને ગોરી નીસર્યાં રે લોલ ! | {{Block center|'''<poem>‘ગરબે રમવાને ગોરી નીસર્યાં રે લોલ ! | ||
રાધિકા રંગીલી / જેનું નામ અભિરામ, / વ્રજવાસણી ! રે લોલ ! | રાધિકા રંગીલી / જેનું નામ અભિરામ, / વ્રજવાસણી ! રે લોલ ! | ||
તાળી દેતાં વાગે ઝાંઝરઝૂમખાં રે લોલ ! | તાળી દેતાં વાગે ઝાંઝરઝૂમખાં રે લોલ ! | ||
| Line 155: | Line 155: | ||
'લોલ' કહેતાં / અરુણ અધર ઓપતા રે લોલ, | 'લોલ' કહેતાં / અરુણ અધર ઓપતા રે લોલ, | ||
લટકે નમી / મેળવે સહુતાન - વ્રજવાસણી ! રે લોલ ! - તાળી. | લટકે નમી / મેળવે સહુતાન - વ્રજવાસણી ! રે લોલ ! - તાળી. | ||
</poem>}} | </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ત્રણેક રચનાઓ તો નિતાન્ત નર્તનસાપેક્ષ શબ્દોપચારી ગાનાશ્રયી કૃતિ લાગે. ત્રણેયના ભાવકેન્દ્રમાં તો છે કૃષ્ણપ્રીતિનું છલકાતું માધુર્ય, પરંતુ ભાવમાધુર્યની અભિવ્યક્તિ છટાઓ કાવ્યત્વને મુકાબલે સાંગીતિકતા તથા નર્તનમુદ્રા પ્રત્યે વધુ ઢળતી લાગે. લયવિવર્તોની ઊડાઊડ કરતી ચાલ, આંતરપ્રાસથી રેવાતા એકાત્મક શબ્દતરંગો, મહીં તાલપરિવર્તનના ઝમકદાર બુટ્ટા, અતિનિકટના પ્રાસાન્વિત અંતર્વિરામ : આવી બહુવિધ ધ્વનિસંપદાને કારણે, કૃતિમાં સાદ્યંત નાદમાધુર્યનો ગોરંભો ઘૂમરાતો રહે છે. જુઓ એ રચનાઓના કેટલાક અંશો : | ત્રણેક રચનાઓ તો નિતાન્ત નર્તનસાપેક્ષ શબ્દોપચારી ગાનાશ્રયી કૃતિ લાગે. ત્રણેયના ભાવકેન્દ્રમાં તો છે કૃષ્ણપ્રીતિનું છલકાતું માધુર્ય, પરંતુ ભાવમાધુર્યની અભિવ્યક્તિ છટાઓ કાવ્યત્વને મુકાબલે સાંગીતિકતા તથા નર્તનમુદ્રા પ્રત્યે વધુ ઢળતી લાગે. લયવિવર્તોની ઊડાઊડ કરતી ચાલ, આંતરપ્રાસથી રેવાતા એકાત્મક શબ્દતરંગો, મહીં તાલપરિવર્તનના ઝમકદાર બુટ્ટા, અતિનિકટના પ્રાસાન્વિત અંતર્વિરામ : આવી બહુવિધ ધ્વનિસંપદાને કારણે, કૃતિમાં સાદ્યંત નાદમાધુર્યનો ગોરંભો ઘૂમરાતો રહે છે. જુઓ એ રચનાઓના કેટલાક અંશો : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>૧. ‘હાં રે વૃંદાવનમાં થનકકાર થૈ થૈ ! | {{Block center|'''<poem>૧. ‘હાં રે વૃંદાવનમાં થનકકાર થૈ થૈ ! | ||
રાધાકૃષ્ણ રમે રાસ, / ગોપી લહી લહી ને, / બીજું નહીં નહીં નહીં રે | રાધાકૃષ્ણ રમે રાસ, / ગોપી લહી લહી ને, / બીજું નહીં નહીં નહીં રે | ||
હાં રે નૂપુર ચરણ કનકવરણ ઝાંઝરજોડો, / | હાં રે નૂપુર ચરણ કનકવરણ ઝાંઝરજોડો, / | ||
| Line 175: | Line 175: | ||
તું તદ્રુપ / ગુણ સ્વરૂપ / વાસરૂપ / અખ્યચૂપ / સહૃદયરૂપ / બેઉ અનુપ / | તું તદ્રુપ / ગુણ સ્વરૂપ / વાસરૂપ / અખ્યચૂપ / સહૃદયરૂપ / બેઉ અનુપ / | ||
ગતિ અગાધે / અગાધે - પ્યારી રાધે ૦ | ગતિ અગાધે / અગાધે - પ્યારી રાધે ૦ | ||
</poem>}} | </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
લયરમણાની ધૂસરિત સંસૃષ્ટિમાંથી આકારાતો નાદવૈભવ, અને એ થકી જ માધુર્યપ્રીતિનાં અવાચ્ય સ્પંદનોનો અંતઃસ્પર્શ – આ બે વાનાંમાં જ, જાણે કે, અહીં કાવ્ય સમાઈ જતું લાગે ! જો કે, વર્ણોચ્ચારની શ્રુતિપ્રકૃતિને અવલંબીને નકરા અર્થરિક્ત વર્ણસન્નિપાતથી કાવ્યરચના તાકવાનો સર્ગપુરુષાર્થ આધુનિકતાને પણ અજાણ્યો નથી. એ ધોરણે તો દયારામની નૃત્તોપજીવ્ય રચનાઓ પણ ઔદાર્યની અપેક્ષા રાખે તો વિવેચને એ સાંખી લેવી જોઈએ. | લયરમણાની ધૂસરિત સંસૃષ્ટિમાંથી આકારાતો નાદવૈભવ, અને એ થકી જ માધુર્યપ્રીતિનાં અવાચ્ય સ્પંદનોનો અંતઃસ્પર્શ – આ બે વાનાંમાં જ, જાણે કે, અહીં કાવ્ય સમાઈ જતું લાગે ! જો કે, વર્ણોચ્ચારની શ્રુતિપ્રકૃતિને અવલંબીને નકરા અર્થરિક્ત વર્ણસન્નિપાતથી કાવ્યરચના તાકવાનો સર્ગપુરુષાર્થ આધુનિકતાને પણ અજાણ્યો નથી. એ ધોરણે તો દયારામની નૃત્તોપજીવ્ય રચનાઓ પણ ઔદાર્યની અપેક્ષા રાખે તો વિવેચને એ સાંખી લેવી જોઈએ. | ||