9,288
edits
No edit summary |
No edit summary |
||
| Line 73: | Line 73: | ||
તમે જાણો છો ? | તમે જાણો છો ? | ||
– અનંતમાં જે અંતે તમે ઝૂલો | – અનંતમાં જે અંતે તમે ઝૂલો | ||
એ કાળના તરુની કોણ ડાળ ? | |||
* ચારે કોર ચંદ્રકાન્તો | * ચારે કોર ચંદ્રકાન્તો | ||
| Line 79: | Line 79: | ||
કીડિયારાં રચી રચી જીવે, | કીડિયારાં રચી રચી જીવે, | ||
એમાં હું જ હોઉં એવો સાચો | એમાં હું જ હોઉં એવો સાચો | ||
એક તો બતાવો મને | |||
ચંદ્રકાન્ત ક્યાં છે? | |||
ક્યાં છે? | |||
ક્યાં છે? | |||
પડઘાતી પદાવલિનો લય વ્યંગની ધારને અને આરઝૂની ઉત્કટતાને ઉઠાવ આપવામાં કેવો અસરકારક બન્યો છે તે જોવા જેવું છે. | પડઘાતી પદાવલિનો લય વ્યંગની ધારને અને આરઝૂની ઉત્કટતાને ઉઠાવ આપવામાં કેવો અસરકારક બન્યો છે તે જોવા જેવું છે. | ||
‘બેસ, બેસ, દેડકી’માં વાર્તાલાપી રચનાબંધ આંતરસંવાદ કે વિસંવાદને મૂર્ત કરવામાં ઘણો કામિયાબ નીવડ્યો છે. આ કાવ્યોની સાહજિકતા એટલી છે કે એમાં કવિનો અવાજ જૂની કે નવી પરંપરાના પડઘારૂપ નહિ પણ પોતીકો લાગે છે. ભાષાની કેટલીક વિશિષ્ટ લઢણોનો, પરિચિત કલ્પનોનો નવા સંદર્ભમાં કાર્યસાધક વિનિયોગ એ ચંદ્રકાન્તનું આગવું બળ છે એ આ કાવ્યો બતાવી આપે છે. | ‘બેસ, બેસ, દેડકી’માં વાર્તાલાપી રચનાબંધ આંતરસંવાદ કે વિસંવાદને મૂર્ત કરવામાં ઘણો કામિયાબ નીવડ્યો છે. આ કાવ્યોની સાહજિકતા એટલી છે કે એમાં કવિનો અવાજ જૂની કે નવી પરંપરાના પડઘારૂપ નહિ પણ પોતીકો લાગે છે. ભાષાની કેટલીક વિશિષ્ટ લઢણોનો, પરિચિત કલ્પનોનો નવા સંદર્ભમાં કાર્યસાધક વિનિયોગ એ ચંદ્રકાન્તનું આગવું બળ છે એ આ કાવ્યો બતાવી આપે છે. | ||