અનુક્રમ/પરંપરા અને પોતીકો અવાજ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 7: Line 7:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
ચણી બોર ચાખીને ચાખ્યો સમય
ચણી બોર ચાખીને ચાખ્યો સમય
હવે તો શબ્દે શબ્દે એની મીઠી વાત કહેવી.</poem>}}

{{Poem2Open}}
{{Poem2Open}}
કવિએ સમયનો આસ્વાદ તો કર્યો છે પણ ચણીબોર જેટલો અને જેવો, જેમાં છે ‘ઝાઝા ઠળિયા, ઝાઝી છાલ’ અને ‘કાંટાળી કૂડી જાળ.’ વિશેષ તો એમણે અનુભવી છે સમયની ભીંસ – ‘ઉજ્જડ ઉજ્જડ વગડો’ અને ‘લુખ્ખું લુખ્ખું આભ.’ આંખોમાં રજકણ ખૂંચે છે અને ખારાં પાણી ઉભરાય છે એટલે જ બેચાર ગરેલાં ચણીબોર મળ્યાંની ખુશી કવિમનમાંથી ટહૌકી ઊઠે છે. એમ છતાં શબ્દેશબ્દે ‘મીઠી વાત’ કહેવાનું તો કવિથી બનતું નથી.

Line 17: Line 17:
દીવાલ વચ્ચે વણતાં જાડી અંધાપાની જાળ :
દીવાલ વચ્ચે વણતાં જાડી અંધાપાની જાળ :
દીપશિખાઓ સ્વર્ણિમ મત્સ્યે એ જાળે તરફડતી</poem>}}
દીપશિખાઓ સ્વર્ણિમ મત્સ્યે એ જાળે તરફડતી</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દીવાલો વચ્ચે ઊડતાં ચામાચીડિયાં, એથી વણાતી અંધાપાની જાડી જાળ, એમાં સુવર્ણમત્સ્યો પેઠે તરફડતી દીપશિખાઓ – એકેએક વીગત અને એકેએક શબ્દપ્રયોગ કેવી મૂર્તતા નિપજાવે છે અને એમાં રહેલી વક્રોકિત ગૂંગળામણના ભાવને કેવી તીક્ષ્ણ ધાર અર્પે છે!

Line 23: Line 22:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>હાથ પ્હોળા થૈ થઈ શકે પણ

કોઈ પંખીનું ગગન ખૂલતું નથી.</poem>}}
કોઈ પંખીનું ગગન ખૂલતું નથી.</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અને એની ગૂંગળામણ અને ભીંસ શાની અને કેવા પ્રકારની છે તે નીચેના ઉદ્‌ગારો સૂચક રીતે દર્શાવી આપે છે :

Line 79: Line 78:
{{Block center|<poem>• તમોને ભુલાવી દેતા તમારા અરીસા

– એને તોડીફોડી કેમ નથી દેતા?

– એને તોડીફોડી કેમ નથી દેતા?

• તેજના તમિસ્રમાંથી નીકળો રે બ્હાર.

• તેજના તમિસ્રમાંથી નીકળો રે બ્હાર.

• ચન્દ્રકાંત નામની દીવાલો ઓઢી ઓઢી
• ચન્દ્રકાંત નામની દીવાલો ઓઢી ઓઢી
તમે શ્વાસે શ્વાસે મમી થતા ચાલ્યા!

તમે શ્વાસે શ્વાસે મમી થતા ચાલ્યા!

• ચન્દ્રકાંત નામ માટે
• ચન્દ્રકાંત નામ માટે
શબ્દોના મિનારા ચણ્યા,
શબ્દોના મિનારા ચણ્યા,
સંબંધોનાં જાળ વણ્યાં,
સંબંધોનાં જાળ વણ્યાં,
Line 89: Line 88:
સાત સાત પૂંછડાં ઉગાડ્યાં ને કપાવ્યાં કર્યાં!

આંતરતત્ત્વની આરઝૂ કેવી સાચી, ઊંડી અને ઉત્કટ આલેખાઈ છે? –

શ્વાસથી ઉચ્છ્‌વાસના ઝૂલાએ રોજ ઝૂલો,
• શ્વાસથી ઉચ્છ્‌વાસના ઝૂલાએ રોજ ઝૂલો,
કદી અંતરાલે માંડી ખરી મીટ?
કદી અંતરાલે માંડી ખરી મીટ?
કોનો લય, કોની ગતિ, કોનું રૂપ
કોનો લય, કોની ગતિ, કોનું રૂપ
Line 97: Line 96:
– અનંતમાં જે અંતે તમે ઝૂલો
– અનંતમાં જે અંતે તમે ઝૂલો
એ કાળના તરુની કોણ ડાળ ?

એ કાળના તરુની કોણ ડાળ ?

• ચારે કોર ચંદ્રકાન્તો
• ચારે કોર ચંદ્રકાન્તો
ખીચોખીચ
ખીચોખીચ
કીડિયારાં રચી રચી જીવે,
કીડિયારાં રચી રચી જીવે,
Line 114: Line 113:
• કેટલાંયે રણ મારી છાયા મહીં આવી,
• કેટલાંયે રણ મારી છાયા મહીં આવી,
લીલાંછમ વન બની જાય.
લીલાંછમ વન બની જાય.
(‘અનંત જે રૂપ મારું...’)</poem>}}
(‘અનંત જે રૂપ મારું...’)</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અલબત્ત, આ અનિરુદ્ધ ગતિ દૃષ્ટિનીયે પાર રહેલા એક રૂપમાંથી આવે છે એમ કવિ અંતે તો જણાવે છે. કવિનો આ પોઝ સરસ કવિત્વથી રજૂ થયો હોવા છતાં એટલો સાહજિક લાગતો નથી, આગવાપણાની કોઈ પ્રતીતિ કરાવતો નથી. કેટલીક અભિવ્યક્તિલઢણો નવીન હોવા છતાં જાણે ‘વિશ્વમાનવી’ના ભણકારા સંભળાય છે.

Line 121: Line 120:
{{Block center|<poem>• કાળો વાદળ–કોર્યો એનો કોમળ-લિસ્સો પિંડ,

આંખ સદાયે વીજ ઝબૂકી, જલની કંઠે મીંડ.
આંખ સદાયે વીજ ઝબૂકી, જલની કંઠે મીંડ.
• પાને પાને એના જાડા હોઠ મહીંનો તાજો અમલ ટપકતો.

(‘સૂરજ અને હબસી કન્યા’)
(‘સૂરજ અને હબસી કન્યા’)
• ધૂળ મહીંની પગલી ચીખે : ‘દાઝું’ ‘દાઝું’ થાય,

કપોતની પાંખોમાં ઊડી ગગન ભરાવા ચ્હાય.
કપોતની પાંખોમાં ઊડી ગગન ભરાવા ચ્હાય.
• પૂંછડે લાગી આગ, બાવરો દોડ્યો જાય સમીર.

• વડવાનલ ધરતી પર ભમતો મારે મૃગજલછોળ.
• વડવાનલ ધરતી પર ભમતો મારે મૃગજલછોળ.
(‘બપોર-૨’)</poem>}}
(‘બપોર-૨’)</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘બપોર–૧’ ‘બપોર–૨’નાં સબળ પ્રાકૃતિક આલેખનોની વચ્ચે આવી પડેલા ‘સમય’ના ઉલ્લેખો કવિની આધુનિકતાની સભાનતા છતી કરી દે છે.

Line 133: Line 132:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>તુલસીને ક્યારે એક દીવો મૂકે દાદી,

અંધકાર ઝૂકે તહીં કૌતુકથી વ્યાપી,
અંધકાર ઝૂકે તહીં કૌતુકથી વ્યાપી,
તુલસીનાં પાને પાને હલે એના હોઠ;
તુલસીનાં પાને પાને હલે એના હોઠ;
અંધકાર આવે છે એ? આવવા દો.</poem>}}
અંધકાર આવે છે એ? આવવા દો.</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચન્દ્રકાંતનાં રતિકાવ્યો તો એમને શય્યાકાવ્યો તરીકે ઓળખાવવાં પડે તેવાં છે, પણ જે સૂક્ષ્મ સંવેદનશીલતા અને કલ્પકતાથી એમણે રતિના ઉન્માદ અને આવેગની સાથે એની નજાકત, એની મૃદુતા અને એની મધુરતા પ્રગટ કરી છે તે તો એક આગવો ઉન્મેષ બની રહે છે :