9,289
edits
No edit summary |
No edit summary |
||
| Line 19: | Line 19: | ||
“કલાપીનો આંતર પરિચય કરતાં એ ભાવનાવિહારી જીવાત્મા દિવ્ય રસનો... શોધક કે પિપાસુ છે એમ સમજાય છે. પ્રકૃતિસૌન્દર્ય, મિત્રસ્નેહ, પુસ્તકો, રમા, શોભના વગેરે તેના આરામ અને રસવિષય બને છે તે એ રસના થોડાં બિંદુનો આસ્વાદ કરાવે છે તેથી, પણ એથી એને તૃપ્તિ થતી નથી. એ પરમ રસતત્ત્વની પ્યાસ અને ખોજે અનેક સુંદર ભવ્ય ગઝલો એની પાસે લખાવી છે.”<ref>એજન, પૃ. ૧૫-૧૬.</ref> | “કલાપીનો આંતર પરિચય કરતાં એ ભાવનાવિહારી જીવાત્મા દિવ્ય રસનો... શોધક કે પિપાસુ છે એમ સમજાય છે. પ્રકૃતિસૌન્દર્ય, મિત્રસ્નેહ, પુસ્તકો, રમા, શોભના વગેરે તેના આરામ અને રસવિષય બને છે તે એ રસના થોડાં બિંદુનો આસ્વાદ કરાવે છે તેથી, પણ એથી એને તૃપ્તિ થતી નથી. એ પરમ રસતત્ત્વની પ્યાસ અને ખોજે અનેક સુંદર ભવ્ય ગઝલો એની પાસે લખાવી છે.”<ref>એજન, પૃ. ૧૫-૧૬.</ref> | ||
“પ્રણયપ્રકરણ પૂરું થતાં, એમની અમર રસના, દિવ્ય સનમના, હરિના દર્શનાનુભવની વૃત્તિ જોર પકડે છે... આ પંથના ‘કલાપી’ એકલ પ્રવાસી જ બન્યા હશે એનું સૂચન દિલદારને નશો ન ચડ્યાની ફરિયાદ કરતી ‘સાકીને ઠપકો’ એ નામની ગઝલમાં આપણને મળે છે. અતિ ઝંખેલા પ્રણયની સિદ્ધિ પછી નષ્ટો મોહઃ જેવા અનુભવે એમને આ પંથે વેગથી વાળ્યા હોય... ‘સાક્ષાત્ હરિને’ જોવા ચાલેલા ’કલાપી’ના જિગરને હરિદર્શન થયું પણ ખરું, એ એમની ‘આપની યાદી’ એ નામની છેલ્લી ગઝલ આપણને કહે છે.”<ref>એજન, પૃ. ૩૧</ref> | “પ્રણયપ્રકરણ પૂરું થતાં, એમની અમર રસના, દિવ્ય સનમના, હરિના દર્શનાનુભવની વૃત્તિ જોર પકડે છે... આ પંથના ‘કલાપી’ એકલ પ્રવાસી જ બન્યા હશે એનું સૂચન દિલદારને નશો ન ચડ્યાની ફરિયાદ કરતી ‘સાકીને ઠપકો’ એ નામની ગઝલમાં આપણને મળે છે. અતિ ઝંખેલા પ્રણયની સિદ્ધિ પછી નષ્ટો મોહઃ જેવા અનુભવે એમને આ પંથે વેગથી વાળ્યા હોય... ‘સાક્ષાત્ હરિને’ જોવા ચાલેલા ’કલાપી’ના જિગરને હરિદર્શન થયું પણ ખરું, એ એમની ‘આપની યાદી’ એ નામની છેલ્લી ગઝલ આપણને કહે છે.”<ref>એજન, પૃ. ૩૧</ref> | ||
૪. ઇન્દ્રવદન દવે : “પણ મારું હૃદય તો સાક્ષાત્ પ્રભુને જ જોવા તલસે છે એટલે એ પ્રભુની માત્ર છબી (નકલ) જેવી કુદરતમાં અને શોભનામાં મને શાનો આનંદ આવે? શોભનાને પરણ્યા પછી માત્ર ચાર-પાંચ મહિનામાં જ કવિને સમજાઈ ગયું કે જે પૂર્ણ સૌન્દર્ય, પ્રેમની ભાવના કલ્પનામાં રમી રહી હતી તેનો સમગ્ર આવિષ્કાર તો એકમાત્ર પરમાત્માને પોતાનો બનાવવામાં જ પ્રાપ્ત થાય તેમ છે.”<ref>‘કલાપીનો કેકારવ’, ગુજરાત પુસ્તકાલય સ. સ. મંડળ લિ. વડોદરા, સં. ૨૦૨૪, વિવરણ, પૃ. ૧૪૮.</ref> | |||
'''૪. ઇન્દ્રવદન દવે''' : “પણ મારું હૃદય તો સાક્ષાત્ પ્રભુને જ જોવા તલસે છે એટલે એ પ્રભુની માત્ર છબી (નકલ) જેવી કુદરતમાં અને શોભનામાં મને શાનો આનંદ આવે? શોભનાને પરણ્યા પછી માત્ર ચાર-પાંચ મહિનામાં જ કવિને સમજાઈ ગયું કે જે પૂર્ણ સૌન્દર્ય, પ્રેમની ભાવના કલ્પનામાં રમી રહી હતી તેનો સમગ્ર આવિષ્કાર તો એકમાત્ર પરમાત્માને પોતાનો બનાવવામાં જ પ્રાપ્ત થાય તેમ છે.”<ref>‘કલાપીનો કેકારવ’, ગુજરાત પુસ્તકાલય સ. સ. મંડળ લિ. વડોદરા, સં. ૨૦૨૪, વિવરણ, પૃ. ૧૪૮.</ref> | |||
આ બધામાંથી આટલા મુદ્દાઓ નીકળે છે : | આ બધામાંથી આટલા મુદ્દાઓ નીકળે છે : | ||
૧. અતિ ઝંખેલા પ્રણયની સિદ્ધિ પછી મોહ નષ્ટ થતાં, પ્રિયાપ્રેમથી અતૃપ્ત થઈને, રસનું એક શિખર લાધતાં એથી ઊંચા દિવ્યરસની અભિલાષાથી કલાપી પ્રભુપ્રેમ તરફ વળે છે. | ૧. અતિ ઝંખેલા પ્રણયની સિદ્ધિ પછી મોહ નષ્ટ થતાં, પ્રિયાપ્રેમથી અતૃપ્ત થઈને, રસનું એક શિખર લાધતાં એથી ઊંચા દિવ્યરસની અભિલાષાથી કલાપી પ્રભુપ્રેમ તરફ વળે છે. | ||