અનુક્રમ/કલાપીના જીવનકવનનો એક વળાંક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 33: Line 33:
{{Block center|<poem>* અહો! ક્યારે પેલો કનકમય ભાનુ નીકળશે?  

પ્રિયાનો ભેટો જે કિરણકરથી કાલ ધરશે?
પ્રિયાનો ભેટો જે કિરણકરથી કાલ ધરશે?
 
<center> * </center>
* ગઈ છે સૌ ચિન્તા, અનુકૂળ વિધિયે થઈ ગયો,
ગઈ છે સૌ ચિન્તા, અનુકૂળ વિધિયે થઈ ગયો,
અમારાં ભાવિને વણકર વિધાતા વણી રહ્યો,
અમારાં ભાવિને વણકર વિધાતા વણી રહ્યો,
પ્રભુએ, વ્હાલાંએ, જગત પરનાં લોક સઘળે,  
પ્રભુએ, વ્હાલાંએ, જગત પરનાં લોક સઘળે,  
Line 40: Line 40:
હવે તો જાણે એ કુસુમપદને ચુંબન કરું.  
હવે તો જાણે એ કુસુમપદને ચુંબન કરું.  
ભરાઈને પ્યાલે અધરપરવાળે જઈ કહ્યું.
ભરાઈને પ્યાલે અધરપરવાળે જઈ કહ્યું.
 
<center> * </center>
* સુધાની પ્યાલી આ સહુ તરફ જાણે છલકતી.  
સુધાની પ્યાલી આ સહુ તરફ જાણે છલકતી.  
હવામાં હીરાની ઝગમગ થતી આ રજ ભરી;   
હવામાં હીરાની ઝગમગ થતી આ રજ ભરી;   
દીસે તાજું તાજું જગત સહુ રોમાંચમય આ!  
દીસે તાજું તાજું જગત સહુ રોમાંચમય આ!  
જુદાઈના કિલ્લા હૃદયથડકે શું ઢળી જતા!
જુદાઈના કિલ્લા હૃદયથડકે શું ઢળી જતા!
 
<center> * </center>
* પ્રિયાને પામંતાં કુદરત બધી પામીશ નકી,  
પ્રિયાને પામંતાં કુદરત બધી પામીશ નકી,  
જહીં ઇષ્ટપ્રાપ્તિ તહીં સહુ, તહીં મ્હેર હરિની.</poem>}}

Line 58: Line 58:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>* પ્રભુએ, વ્હાલાંએ, જગત પરના લોક સઘળે,  

  દીધા નિર્મી તેનો મધુર કર મારા કર સહે.
દીધા નિર્મી તેનો મધુર કર મારા કર સહે.
 
<center> * </center>
* પ્રિયાને પાંમતાં કુદરત બધી પામીશ નકી,  
પ્રિયાને પાંમતાં કુદરત બધી પામીશ નકી,  
  જહીં ઇષ્ટપ્રાપ્તિ તહીં સહુ, તહીં મ્હેર હરિની.</poem>}}
જહીં ઇષ્ટપ્રાપ્તિ તહીં સહુ, તહીં મ્હેર હરિની.</poem>}}

{{Poem2Open}}
{{Poem2Open}}
પણ બાકીનાં બે સ્થાનોએ ‘પ્રભુ’ અને ‘હરિ’ શબ્દ મૂંઝવણ ઊભી કરે છે. એક વખત, રવિકિરણો અને વાદળીની તથા ગ્રહ-ઉપગ્રહની રસિક છૂપી ક્રીડાનું રહસ્ય આજે હૃદયને પ્રત્યક્ષ થાય છે અને જ્યાં નજર નાખે છે ત્યાં પોતાને આદર મળે છે એમ કહી કવિ વર્ણવે છે કે :

{{Block center|<poem>છતાં ‘લે ! લે’ એવો મધુર ધ્વનિ જાણે ગણગણી,  

મને દેતાં દેતાં પવનલહરી કે ખસી જતી;  
મને દેતાં દેતાં પવનલહરી કે ખસી જતી;  
નક્કી પી દારૂ ને કુદરત વિનોદે ચડી દીસે,  
નક્કી પી દારૂ ને કુદરત વિનોદે ચડી દીસે,  
પ્રભુને જોવાને અગર મદમાતી થઈ ચડે.</poem>}}
પ્રભુને જોવાને અગર મદમાતી થઈ ચડે.</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં ‘પ્રભુ’ એટલે ‘ઈશ્વર’ એ અર્થ સહેલાઈથી બેસે તેમ નથી. પ્રભુને જોવાની વાત જ કાવ્યમાં એકાએક આવી પડતી લાગે છે. પણ કવિનું મન પ્રિયામિલન માટે આતુર છે તો કુદરતની મસ્તીમાં પણ એ પ્રિયાને જોવાની આતુરતા કલ્પે એ બંધ બેસે તેવું છે. કાવ્યમાં પ્રિયાનો જે મહિમા થાય છે એની સાથે પણ એ સુસંગત છે. આના અનુસંધાનમાં કવિ “પ્રિયાને પામંતાં કુદરત બધી પામીશ નકી” એમ કહે છે તે પણ આ અર્થનું સમર્થન કરે એવું છે.

Line 82: Line 82:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>* યારી ગુલામી શું કરું તારી? સનમ!  

  ગાલે ચૂમું કે પ્હાનીએ તુંને? સનમ!
ગાલે ચૂમું કે પ્હાનીએ તુંને? સનમ!
* જાણે વીંટાઈ ઝૂલ્ફમાં છૂપી રહું!
<center> * </center>
* માશૂકોના ગાલના લાલી મહીં લાલી, અને  
જાણે વીંટાઈ ઝૂલ્ફમાં છૂપી રહું!
  જ્યાંજ્યાં ચમન જ્યાંજ્યાં ગુલો, ત્યાંત્યાં નિશાની આપની!</poem>}}
<center> * </center>
માશૂકોના ગાલના લાલી મહીં લાલી, અને  
જ્યાંજ્યાં ચમન જ્યાંજ્યાં ગુલો, ત્યાંત્યાં નિશાની આપની!</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં એ નોંધી શકાય કે કલાપીએ એક વખત શોભનાને લખેલું “હું જ્યાંજ્યાં દૃષ્ટિ નાખું છું, ત્યાંત્યાં ચોગમ તારાં જ દર્શન જામી રહ્યાં છે”<ref>એજન, પૃ. ૨ </ref> તેનો જ ઉપયોગ ‘આપની યાદી’માં એમણે પછીથી કર્યો છે : “જ્યાંજ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની.” ઉપરાંત આ કવિતાઓ શોભનાને ઉદ્દેશીને નથી લખાયેલી એમ કલાપી જે કાગળમાં કહે છે તે જ કાગળમાં આરંભે “શોભના સાથે બહુ જ આનંદ આવે છે તેમાં તો કંઈ જ શંકા નહિ” એમ સ્વીકાર્યું છે. (કાગળમાં નામને ઠેકાણે ખાલી જગ્યા છે. પણ એ શોભના જ છે એમાં શંકા લાગતી નથી).

Line 93: Line 95:
જે તારણો પર આપણે જઈએ છીએ તેનું સમર્થન કરે એવી કલાપીના જીવનને લગતી કોઈ માહિતી કે આધારો છે કે કેમ તે જોવું જોઈએ. કલાપી લગ્નના નિશ્ચયથી શોભનાને પોતાને બંગલે લાવ્યા તા. ૧૧–૭–‘૯૮ના રોજ, શોભના પણ કબૂલ થાય છે.<ref>‘કલાપી એક અધ્યયન’, ઇન્દ્રવદન દવે, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, ૧૯૬૯, પૃ. ૧૭૩</ref> આ સમયની કલાપીની મનઃસ્થિતિનો ખ્યાલ તા. ૧૭-૭-૯૮ના રોજ દરબાર શ્રી. વાજસૂરવાળાને<ref>‘કલાપીની પત્રધારા’, પૃ. ૨૦૦</ref> તથા તા. ૧૭-૭-૯૮ના રોજ જટિલને<ref>‘કલાપીના ૧૪૪ પત્રો’, મુનિકુમાર ભટ્ટ, ભાવનગર, ૧૯૨૫, પૃ. ૬૫</ref> પત્રમાં ટાંકેલી બે પંક્તિઓ આપી દે છે :

{{Block center|<poem>“અબ તો બાત ફેલ ગઈ, જાને સબ કોઈ,  

મીરાં તો મગન ભઈ! હોનારી સો હોઈ.”</poem>}}
મીરાં તો મગન ભઈ! હોનારી સો હોઈ.”</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તા. ૧૯–૭–૯૮ના રોજ કલાપી વાજસૂરવાળાને લખે છે<ref>‘કલાપીની પત્રધારા’, પૃ. ૨૦૦</ref> : “દુઃખ કરતાં આનંદનો ઇતિહાસ નાનો હોય છે અને તેથી દુઃખ કરતાં આનંદમાં બોલવાનું ઓછું હોય છે.

{{Block center|<poem>હમે હમારા જલા દિયા, અગન પલીતા હાથ,  

તુમ તુમારા જલા દિયો! ફિર ચલો હમારી સાથ.”</poem>}}
તુમ તુમારા જલા દિયો! ફિર ચલો હમારી સાથ.”</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
લગભગ આ જ અરસામાં લખાયેલા જણાતા બીજા પત્રો પણ કલાપીના આત્મસંતોષને – જે પ્રિયતમા શોભનાની પ્રાપ્તિ, શોભનાને ઉગારીને પોતે બજાવેલું કર્તવ્ય વગેરે મિશ્ર કારણોથી હોવા સંભવ છે – સ્પષ્ટપણે પ્રગટ કરે છે :

Line 129: Line 131:
પણ જીવનનો જે માર્ગ પોતે લેવા ચાહતા હતા તેમાં સાથ ન મળવાથી કલાપીને નિરાશા થઈ હોય. રમા પ્રત્યે ગાઢ પ્રેમમાં હતા ત્યારે પણ કલાપીને થયેલું – “એક જ વિચાર, એક જ મત, એક જ માર્ગ, તે બની શકે તેવું નથી. એકને રાજ્ય, વૈભવ, લક્ષ્મી, સત્તા વગેરેમાં લોભ તો બીજાને તેમાંનું કશું નહિ!”<ref>એજન, પૃ. ૫-૬</ref> શોભના તો, આપણે આગળ નોંધ્યું છે તે પ્રમાણે, કલાપી રહે ત્યાં રહેવા, વિચારે તે વિચારવા તૈયાર છે એમ કલાપીએ લખ્યું છે. આમ છતાં, વાસ્તવિક નિર્ણયની પળે શોભનાના મનમાં કંઈ અચકાટ હોય પણ ખરો. વળી કલાપી, ‘શરાબનો ઇન્કાર’માં જરા વ્યાપક સંદર્ભમાં કહે છે તેમ, એના ખરેખરા મન વિના એને ખેંચી જવા ચાહે પણ નહિ :

{{Block center|<poem>તાઝિમોથી, ઇશ્કથી, લાખો ખુશામદથી અગર –  

જાઉં જહાંને લાવવા, તો ત્યાં મઝા એને નથી.</poem>}}
જાઉં જહાંને લાવવા, તો ત્યાં મઝા એને નથી.</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ વસ્તુસ્થિતિ હોય તો પણ કલાપીએ એની સાથે, પોતાના સ્વભાવ મુજબ સમાધાન કરી લીધું હશે જ. એમની છેલ્લી ગઝલ પણ એ દર્શાવે છે.