22,217
edits
(+1) |
No edit summary |
||
Line 18: | Line 18: | ||
ત્રવાડી દલપતરામ ડાહ્યા ત્યારથી કવિ દલપતરામને નામે જાણીતા થાય છે. સંવત ૧૯૦૪માં અ.કિ. ફાર્બસ નામે એક ગોરો આસિસ્ટંટ જજ તરીકે આવે છે. પોતે રચવા માંડેલી ગુજરાતના ઇતિહાસના 'રાસમાલા' ના કામને અંગે ૭<ref>૭ . ફાર્બસસાહેબ પોતે 'રાસમાળા'ની પ્રસ્તાવનામાં એ વાત આમ જણાવે છેઃ<br> | ત્રવાડી દલપતરામ ડાહ્યા ત્યારથી કવિ દલપતરામને નામે જાણીતા થાય છે. સંવત ૧૯૦૪માં અ.કિ. ફાર્બસ નામે એક ગોરો આસિસ્ટંટ જજ તરીકે આવે છે. પોતે રચવા માંડેલી ગુજરાતના ઇતિહાસના 'રાસમાલા' ના કામને અંગે ૭<ref>૭ . ફાર્બસસાહેબ પોતે 'રાસમાળા'ની પ્રસ્તાવનામાં એ વાત આમ જણાવે છેઃ<br> | ||
{{gap}}I had not been very long in Goozerat, when in the course of my public employment, a paper was placed before me which beore the character- istic signatures of two bards. My curiosity was excited. I made enqui- ries, and sought the acquaintance of such of the class as were within my reach. Of the treasury of the bardic repurtoire I thus obtained a glimpse which stimulated instead of satisfying me. I soon felt that native assistance was absolutely necessary both to enable me to over- come the scruples of those who possessed the legendary hoard in which I desired to participate and also to furnish me with some knowledge of the bardic dialect which was required as a means of unlocking the casket in which was the treasure was contained. Good fartune brought early to my notice the name of the Kaveshwar, or poet-for with that title Daplatram is invested by the suffrage of his countrymen-and I serured his services in A. D. 1848. From that period my valuable co-adjutor has been almost constantly by my side. It was some time before our efforts met with success, althought I furnished him with the means of making the tour of a considerable portion to Goozerat, with the view fo collect- ing chronicles and traditions, and of copying inscriptions.'</ref> તેમ અંગત કવિતાશોખને કારણે કોઈ સારા ગુજરાતી કવિને પોતાની નોકરીમાં રાખવાની તેને ઇચ્છા થાય છે. અમદાવાદના નિવાસ દરમિયાન દલપતરામે એના પદ્યકૌશલથી સારી છાપ પાડેલી, એટલે ભોળાનાથ સારાભાઈ એની ભલામણ કરે છે. આથી ફાર્બસસાહેબનો આ સમાગમ એ દલપતરામ જીવનનો બીજો અગત્યનો બનાવ છે. 'રાસમાળા'ની સામગ્રી એકઠી કરવા દલપતરામ ગુજરાતમાં ઠેરઠેર ફરે છે. અને જ્યાં જાય ત્યાં વ્યાખ્યાનો આપી લોકોને નવા જીવનના પન્થે દોરવા પ્રયત્ન કરે છે. પાંચેક વરસ પછી ફાર્બસને વિલાયત રજા પર જવાનું થતાં દલપતરામને તે સાદરે સરકારી ખાતામાં ગોઠવતા જાય છે. પણ ફાર્બસની ગેરહાજરીમાં, અમદાવાદમાં તેણે સ્થાપેલી ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીનું કોકડું અતિશય ગૂંચવાય છે, તે ઉકેલવા કોઈ ઠરેલ ને કુશળ પુરુષની જરૂર પડતાં સોસાઈટીના એ વખતના મન્ત્રી ફાર્બસને લખી દલપતરામની માગણી કરે છે. આથી ફાર્બસ દલપતરામને આગ્રહ કરી સરકારી નોકરી છોડી સોસાઈટીની સેવા સ્વીકારવા લખે છે, ને દલપતરામ વિરલ સ્વાર્થત્યાગ તથા મિત્રપ્રેમ દર્શાવી ભવિષ્યમાં અનેક રીતે લાભદાયક થઈ પડે એવી સરકારી નોકરી છોડી સં.૧૯૧૧માં અમદાવાદ આવી સોસાઈટીનું કામ ઉપાડી લે છે. ત્યારથી સોસાઈટી પર ઘેરાએલાં વાદળ વીખરાઈ જાય છે, ને સોસાઈટી સતત રીતે ચડતી કલાને પામતી રહે છે. | {{gap}}I had not been very long in Goozerat, when in the course of my public employment, a paper was placed before me which beore the character- istic signatures of two bards. My curiosity was excited. I made enqui- ries, and sought the acquaintance of such of the class as were within my reach. Of the treasury of the bardic repurtoire I thus obtained a glimpse which stimulated instead of satisfying me. I soon felt that native assistance was absolutely necessary both to enable me to over- come the scruples of those who possessed the legendary hoard in which I desired to participate and also to furnish me with some knowledge of the bardic dialect which was required as a means of unlocking the casket in which was the treasure was contained. Good fartune brought early to my notice the name of the Kaveshwar, or poet-for with that title Daplatram is invested by the suffrage of his countrymen-and I serured his services in A. D. 1848. From that period my valuable co-adjutor has been almost constantly by my side. It was some time before our efforts met with success, althought I furnished him with the means of making the tour of a considerable portion to Goozerat, with the view fo collect- ing chronicles and traditions, and of copying inscriptions.'</ref> તેમ અંગત કવિતાશોખને કારણે કોઈ સારા ગુજરાતી કવિને પોતાની નોકરીમાં રાખવાની તેને ઇચ્છા થાય છે. અમદાવાદના નિવાસ દરમિયાન દલપતરામે એના પદ્યકૌશલથી સારી છાપ પાડેલી, એટલે ભોળાનાથ સારાભાઈ એની ભલામણ કરે છે. આથી ફાર્બસસાહેબનો આ સમાગમ એ દલપતરામ જીવનનો બીજો અગત્યનો બનાવ છે. 'રાસમાળા'ની સામગ્રી એકઠી કરવા દલપતરામ ગુજરાતમાં ઠેરઠેર ફરે છે. અને જ્યાં જાય ત્યાં વ્યાખ્યાનો આપી લોકોને નવા જીવનના પન્થે દોરવા પ્રયત્ન કરે છે. પાંચેક વરસ પછી ફાર્બસને વિલાયત રજા પર જવાનું થતાં દલપતરામને તે સાદરે સરકારી ખાતામાં ગોઠવતા જાય છે. પણ ફાર્બસની ગેરહાજરીમાં, અમદાવાદમાં તેણે સ્થાપેલી ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીનું કોકડું અતિશય ગૂંચવાય છે, તે ઉકેલવા કોઈ ઠરેલ ને કુશળ પુરુષની જરૂર પડતાં સોસાઈટીના એ વખતના મન્ત્રી ફાર્બસને લખી દલપતરામની માગણી કરે છે. આથી ફાર્બસ દલપતરામને આગ્રહ કરી સરકારી નોકરી છોડી સોસાઈટીની સેવા સ્વીકારવા લખે છે, ને દલપતરામ વિરલ સ્વાર્થત્યાગ તથા મિત્રપ્રેમ દર્શાવી ભવિષ્યમાં અનેક રીતે લાભદાયક થઈ પડે એવી સરકારી નોકરી છોડી સં.૧૯૧૧માં અમદાવાદ આવી સોસાઈટીનું કામ ઉપાડી લે છે. ત્યારથી સોસાઈટી પર ઘેરાએલાં વાદળ વીખરાઈ જાય છે, ને સોસાઈટી સતત રીતે ચડતી કલાને પામતી રહે છે. | ||
અને न हि कल्याणकृत्कश्चिद् दुर्गतिं तात गच्छति એનું જાણે ઉદાહરણ હોય તેમ, દલપતરામનું જીવન પણ તે પછી સદા ચડતી કળાને પામતું રહે છે. એક સં. ૧૯૨૧- ૨૨ના ભયંકર શેરસટ્ટામાં બીજાની પેઠે દલપતરામ પણ લોભમાં તણાએલા, એટલે ટૂંકી મુદ્દતને માટે એ આફતમાં આવી પડે છે, તે સિવાય એનું બાકીનું બધું જીવન સદ્ભાગ્યની સતત પરંપરા જેવું જ નીવડે છે. દેશનો મોટો ભાગ એને જ સર્વોત્તમ ગુજરાતી કવિ તરીકે પૂજે છે. ૮<ref>૮. જુઓ સે. ૧૯૩૯માં નવલરામે આપેલો અભિપ્રાય: ' દલપતરામની કવિતાના રસ કે ગાંભીર્ય સંબન્ધી ટુંકા સાક્ષર મંડળમાં ગમે એવા વિવધિ અભિપ્રાય હો, પણ એ વાત તો નિશ્ચત છે કે લોકોના સાધારણ સમૂહમાં સર્વોપરી જનપ્રિય કવિ આ જમાનામાં આપણા ગુજરાત પ્રાંત ખાતે દલપતરામ જ છે." -'નવલગ્રન્થાવલિ, ૨, ૨૫ર, </ref> જયાં જયાં કવિતા કે વિદ્વત્તાવિષયક કામ પડે ત્યાં ત્યાં દલપતરામની જ માગણી થાય છે. રજવાડાને રાજકવિ જોઈએ તે સૌ દલપતરામને જ સારાં વર્ષાસન આપી એ પદે નિયોજે છે. ૯<ref>૯. કાશીશંકર : ‘ભાવનગર, ઇડર, જુનાગઢ, વઢવાણ અને ઈલોલના દેશી રાજ્યો તરફથી અનુક્રમે ૨૦૦,૧૦૦, ૧૦૦, ૧૦૦, અને ૫૦ એ પ્રમાણે વર્ષાસન એમને બાંધી આપવામાં આવ્યા હતા.'-'દલપતરામ,' પૃ. ૪૮.</ref> શ્રીમન્તોને કવિમિત્ર જોઈએ તે સૌ દલપતરામની જ મૈત્રી દ્રવ્ય આપી શોધે છે. ગદ્યપદ્ય નિબંધોને માટે વારંવાર ઇનામ જાહેર થાય છે તેનો મોટો ભાગ દલપતરામને જ મળે છે. ૧૦<ref>૧૦. દલપતરમ :- ‘કેટલાંએક વરસ સુધી મેં એવો ઠરાવ રાખ્યો કે મુંબાઇ, અમદાવાદ કે કાઠિયાવાડમાં નિબંન્ધ રચવાના ઇનામની કોઈ જાહેરખબર છપાય તો તે વિષે નિબન્ધ રચીને મોકલવો. તેથી મને બાર ઇનામ મળ્યાં છે. મારો લખેલો એક નિબન્ધ છેક નિષ્ફળ ગયો નથી. તે સિવાય સરકારની અથવા બીજા ગૃહસ્થની ફરમાશથી રચીને અથવા પુસ્તક રચીને કોઈને ભેટ કરીને ૧૩ | અને न हि कल्याणकृत्कश्चिद् दुर्गतिं तात गच्छति એનું જાણે ઉદાહરણ હોય તેમ, દલપતરામનું જીવન પણ તે પછી સદા ચડતી કળાને પામતું રહે છે. એક સં. ૧૯૨૧- ૨૨ના ભયંકર શેરસટ્ટામાં બીજાની પેઠે દલપતરામ પણ લોભમાં તણાએલા, એટલે ટૂંકી મુદ્દતને માટે એ આફતમાં આવી પડે છે, તે સિવાય એનું બાકીનું બધું જીવન સદ્ભાગ્યની સતત પરંપરા જેવું જ નીવડે છે. દેશનો મોટો ભાગ એને જ સર્વોત્તમ ગુજરાતી કવિ તરીકે પૂજે છે. ૮<ref>૮. જુઓ સે. ૧૯૩૯માં નવલરામે આપેલો અભિપ્રાય: ' દલપતરામની કવિતાના રસ કે ગાંભીર્ય સંબન્ધી ટુંકા સાક્ષર મંડળમાં ગમે એવા વિવધિ અભિપ્રાય હો, પણ એ વાત તો નિશ્ચત છે કે લોકોના સાધારણ સમૂહમાં સર્વોપરી જનપ્રિય કવિ આ જમાનામાં આપણા ગુજરાત પ્રાંત ખાતે દલપતરામ જ છે." -'નવલગ્રન્થાવલિ, ૨, ૨૫ર, </ref> જયાં જયાં કવિતા કે વિદ્વત્તાવિષયક કામ પડે ત્યાં ત્યાં દલપતરામની જ માગણી થાય છે. રજવાડાને રાજકવિ જોઈએ તે સૌ દલપતરામને જ સારાં વર્ષાસન આપી એ પદે નિયોજે છે. ૯<ref>૯. કાશીશંકર : ‘ભાવનગર, ઇડર, જુનાગઢ, વઢવાણ અને ઈલોલના દેશી રાજ્યો તરફથી અનુક્રમે ૨૦૦,૧૦૦, ૧૦૦, ૧૦૦, અને ૫૦ એ પ્રમાણે વર્ષાસન એમને બાંધી આપવામાં આવ્યા હતા.'-'દલપતરામ,' પૃ. ૪૮.</ref> શ્રીમન્તોને કવિમિત્ર જોઈએ તે સૌ દલપતરામની જ મૈત્રી દ્રવ્ય આપી શોધે છે. ગદ્યપદ્ય નિબંધોને માટે વારંવાર ઇનામ જાહેર થાય છે તેનો મોટો ભાગ દલપતરામને જ મળે છે. ૧૦<ref>૧૦. દલપતરમ :- ‘કેટલાંએક વરસ સુધી મેં એવો ઠરાવ રાખ્યો કે મુંબાઇ, અમદાવાદ કે કાઠિયાવાડમાં નિબંન્ધ રચવાના ઇનામની કોઈ જાહેરખબર છપાય તો તે વિષે નિબન્ધ રચીને મોકલવો. તેથી મને બાર ઇનામ મળ્યાં છે. મારો લખેલો એક નિબન્ધ છેક નિષ્ફળ ગયો નથી. તે સિવાય સરકારની અથવા બીજા ગૃહસ્થની ફરમાશથી રચીને અથવા પુસ્તક રચીને કોઈને ભેટ કરીને ૧૩ ઇનામો મેં મેળવ્યાં છે.' -'દલપતકાવ્ય,' ૧,૬. </ref> સરકારને વાચનમાળા માટે કવિ જોઈએ છીએ ત્યારે દલપતને જ એ આંખે અપંગ હોવા છતાં, ‘અમારે તમારી આંખનું નહિ પણ જીભનું કામ છે' એમ કહી બોલાવે છે. એની કૃતિના પરભાષામાં અનુવાદ થાય છે. ભાઉ દાજી જેવો દાક્તર એની મફત દવા કરી શિરપાવ આપવામાં કૃતાર્થતા માને છે. એના મકાનનું વાસ્તુ થાય છે ત્યારે ‘જડજ સાહેબ, કલેક્ટર સાહેબ... વગેરે સાહેબ તથા મઢયમ સાહેબો'૧૧<ref>૧૧. દલપતરામ : 'ગુજરાત વર્નાક્યુલર સૌસેટીનો ઇતિહાસ,' 'બુદ્ધિપ્રકાશ,' ૨૫, ૧૭૧-૨.</ref> એના મિજબાન બની એને માન આપે છે. ગાયકવાડનો રાજ્યાભિષેક થાય છે ત્યારે દરબારી ઠાઠથી દલપતરામનું સ્વાગત થાય છે. વિલાયતવાસીઓને પણ ગુજરાતના આ લોકપ્રિય કવિની છબીનાં દર્શન કરવાનો મોહ થાય છે, ને છબી પાડનાર અમદાવાદમાં કોઈ નહિ મળતાં ફાર્બસને છેક મુંબઈથી ફોટોગ્રાફર મોકલી ફોટો પડાવીને વિલાયત મોકલવો પડે છે. દ્રવ્યવાનો વિલાયતમાં એની રંગીન છબી તૈયાર કરાવી પોતાના દીવાનખાનામાં રાખવામાં ધન્યતા સમજે છે.૧૨<ref>૧૨. ગાયકવાડના રાજ્યાભિષેક પ્રસંગે દલપતરામ વડોદરા ગયા, ત્યારે ત્યાનાં શેઠરતનજીશાપુરજીકંટ્રાક્ટરે એમનો ખાસ ફોટો લેવરાવી તે ઉપરથી મોટા કદની રંગની છબી બનાવવાનું કામ વિલાયતના ચિત્રકારને સોંપેલું આ વખતે ભોળાનાથ સારાભાઈ તે પારસી ગૃહસ્થને ત્યાં હાજર હતા, એટલે તેમણે ભેગાભેગી પોતાને માટે એક છબી વિલાયતથી મંગાવેલી, જુઓ 'બુદ્ધિપ્રકાશ,' ૧૮૭૮, માર્ચ પૃ. ૫૪-૮.</ref> સોસાઈટી એને નિવૃત્ત થતી વખતે કીર્તિચન્દ્ર બક્ષે છે ને સરકાર એને સી.આઈ.ઈ. બનાવી ઉત્તમ પ્રકારનું માન આપે છે. આમ એનું સ્વાર્પણ એને ફળે છે, ને સર્વથા કીર્તિમન્ત જીવન ગાળી સં. ૧૯૫૪માં એ અવસાન પામે છે. આ દલપતના ક્ષરજીવનની છબીનું આછું દર્શન. એના અક્ષરજીવનને હાલ તરત અલગ રાખીએ તોપણ જેવું છે તેવું અક્ષરજીવન પણ ગૌરવવતું નથી લાગતું? નીચી છાપરીમાં જન્મી દેશનો લોકપ્રિય અગ્રજન બનેલો એ વિશિષ્ટ પુરુષાર્થનો ઉજ્જવળ નમૂનો નથી? બીજું કશું દલપતે ન કર્યું હોત તોપણ એની આટલી શક્તિને આટલી સિદ્ધિ જ દલપતને અર્વાચીન ગુજરાતના નામાંક્તિ પુરુષોમાં સદાને માટે પ્રતિષ્ઠા પદ અપાવવા બસ નથી? દલપતની કવિતા ભલે ગમે તેવી હોય, પણ એના જમાનાનો એ સમર્થ નર હતો, ને એટલા પૂરતો એ આપણી ઊપેક્ષા કે ઉપહાસનો નહિ પણ આદરનો અધિકારી હતો એટલું તો આથી નિર્વિવાદ નથી લાગતું? | ||
શેઠ- તમે અહિં ક્યારે આવ્યા છો? | શેઠ- તમે અહિં ક્યારે આવ્યા છો? | ||
Line 36: | Line 36: | ||
શેઠ- ફાર્બસ સાહેબ જેવા ભલા માણસે સોસૈટી સ્થાપી. અને ભોગીલાલભાઈ જેવા સારા માણસ કહેતા હતા કે આ સારૂં કામ છે, તેથી અમે જાણ્યું કે એમાંથી કંઈ સારૂં ફળ થશે; પણ એમાંથી તો ઉલટો કુસંપ ને ક્લેશ ઉત્પન્ન થયો. | શેઠ- ફાર્બસ સાહેબ જેવા ભલા માણસે સોસૈટી સ્થાપી. અને ભોગીલાલભાઈ જેવા સારા માણસ કહેતા હતા કે આ સારૂં કામ છે, તેથી અમે જાણ્યું કે એમાંથી કંઈ સારૂં ફળ થશે; પણ એમાંથી તો ઉલટો કુસંપ ને ક્લેશ ઉત્પન્ન થયો. | ||
આ જોડી કાઢેલો નહિ પણ જેવો થએલો તેવો-દલપતરામ સાદરેથી અમદાવાદ આવ્યા ત્યારે નગરશેઠ હિમાભાઈ સાથે થએલો તેવો-લખેલો સાચો સંવાદ છે. સં. ૧૯૧૧માં સરકારી નોકરી છોડી દલપતરામ ગુજરાત વર્નાકયુલર સોસાઈટીની સેવામાં રહ્યા તે સમયની સોસાઈટીની વિષમ સ્થિતિનો એમાં સારો ચિતાર છે. આ સંસ્થા દલપતરામ ફાર્બસસાહેબ પાસે રહ્યા તે પછી દોઢ જ માસમાં એમણે ગુજરાતી પ્રજાની સુધારણા તથા ગુજરાતી ભાષાના વિકાસ અર્થે સ્થાપી હતી. લોકકેળવણીને માટે એના તરફથી કન્યાશાળા, પુસ્તકાલય, વિદ્યાભ્યાસક સભા આદિ ચાલતું હતું તથા એક સાપ્તાહિક પત્ર-બુધવારે પ્રકટ થતું તેથી 'બુધવારિયું' એવે નામે ઓળખાતું પત્ર-ચાલતું હતું. પણ 'બુધવારિયું' નાદાન માણસોના હાથમાં જતાં શહેરના આગેવાનોની એણે નાલેશી કરવા માંડી. આથી સોસાઈટી પાસેથી સૌ મોટી આશા રાખતા હતા તે બંધ પડી, અને લોકોમાં એ અળખામણી થઈ પડી. સરકારે મનાઈ કરી એટલે ‘બુધવારિયું' તો પોતા તરફથી છાપવું એણે બંધ કર્યું ને પોતાના જૂના મુદ્રક બાજીભાઈ અમીચંદને એ સોંપી દીધું, છતાં એમાં લખાણ એવું ને એવું આવતું હતું ને મૂળ એવા લખાણની શરૂઆત સોસાઈટીને હાથે થએલી, એટલે લોકોનો સોસાઈટી પ્રત્યેનો રોષ એવો ને એવો રહ્યો હતો. પછી આ 'બુધવારિયા' ના આક્ષેપોના ઉત્તર વાળવા માટે પ્રતિપક્ષીઓએ એક ‘ખબરદર્પણ' નામે પત્ર શરૂ કર્યું, અને તે નબળું પડતાં એક જણે કહ્યું કે ‘છે હવે કોઈ એવો સમશેરબહાદુર કે વર્તમાનપત્ર સામે ટક્કર લઈ શકે?' ત્યારે 'બુધવારિયા” ના પ્રકાશક બાજીભાઈનો એક ખબરપત્રી લલ્લુભાઈ રાયચંદ હતો તેણે જવાબ આપ્યો કે 'મને મદદ મળે તો હું જ સમશેરબહાદુર.' પ્રતિપક્ષીઓએ તેને મદદ આપી, એટલે એણે શિલા છાપનું પ્રેસ કરી 'સમશેરબહાદુર' નામે પત્ર કાઢવા માંડયું. આ બધાં પત્રોમાં સામસામા આરોપો ને ગાળાગાલી ચાલતી હતી. તેથી આખું વાતાવરણ ખૂબ કલુષિત થઈ ગયું હતું. આ જ અરસામાં 'બુધવારિયા'એ પ્રાણશંકર બાપા નામે એક બળિયા સાથે ૧૩ બાથ ભીડી તેમાં એને અદાલતમાં ઘસડાવું પડ્યું ને નુકસાની ખમવી પડી. સરકારી અમલદારોની મીઠી નજર હતી તે પણ સોસાઈટીના મકાનની બાજુમાં જેલ હતી તેની વર્તમાનપત્રે કંઈક કુથલી છાપી તથા જેલના નિયમ વિરુદ્ધ જેલના વ્યવહારમાં સોસાઈટીના માણસોએ કંઈક દખલગીરી કરી તેથી એ ગુમાવી બેઠી. અને જે સરકારી મકાનમાં મહેરબાનીથી એને સ્થાન મળ્યું હતું તે ખાલી કરવાની એને તાકીદ પર તાકીદ થવા લાગી. પણ બીજું મોખાનું મકાન કોઈ મળતું નહોતું, નવું બાંધવા જેટલાં સોસાઈટી પાસે નાણાં નહોતાં, ને નાણાં આપે એવા શ્રીમન્તો તો કંટાળીને સોસાઈટીથી દૂર નાસતા ફરતા હતા, એટલે કોઈની મદદ મળે એમ નહોતું, આથી સોસાઈટીને ઊભું ક્યાં રહેવું એજ સવાલ થઈ પડ્યો હતો. આવી દશામાં એ થોડા જ વખતમાં મરણ પામશે એમ સૌ માનતું હતું અને ગામમાંથી એક પાપ ટળશે એમ ગણી મનમાં રાજી થતાં લોકો તાલ જોતા બેસી રહ્યા હતા. | આ જોડી કાઢેલો નહિ પણ જેવો થએલો તેવો-દલપતરામ સાદરેથી અમદાવાદ આવ્યા ત્યારે નગરશેઠ હિમાભાઈ સાથે થએલો તેવો-લખેલો સાચો સંવાદ છે. સં. ૧૯૧૧માં સરકારી નોકરી છોડી દલપતરામ ગુજરાત વર્નાકયુલર સોસાઈટીની સેવામાં રહ્યા તે સમયની સોસાઈટીની વિષમ સ્થિતિનો એમાં સારો ચિતાર છે. આ સંસ્થા દલપતરામ ફાર્બસસાહેબ પાસે રહ્યા તે પછી દોઢ જ માસમાં એમણે ગુજરાતી પ્રજાની સુધારણા તથા ગુજરાતી ભાષાના વિકાસ અર્થે સ્થાપી હતી. લોકકેળવણીને માટે એના તરફથી કન્યાશાળા, પુસ્તકાલય, વિદ્યાભ્યાસક સભા આદિ ચાલતું હતું તથા એક સાપ્તાહિક પત્ર-બુધવારે પ્રકટ થતું તેથી 'બુધવારિયું' એવે નામે ઓળખાતું પત્ર-ચાલતું હતું. પણ 'બુધવારિયું' નાદાન માણસોના હાથમાં જતાં શહેરના આગેવાનોની એણે નાલેશી કરવા માંડી. આથી સોસાઈટી પાસેથી સૌ મોટી આશા રાખતા હતા તે બંધ પડી, અને લોકોમાં એ અળખામણી થઈ પડી. સરકારે મનાઈ કરી એટલે ‘બુધવારિયું' તો પોતા તરફથી છાપવું એણે બંધ કર્યું ને પોતાના જૂના મુદ્રક બાજીભાઈ અમીચંદને એ સોંપી દીધું, છતાં એમાં લખાણ એવું ને એવું આવતું હતું ને મૂળ એવા લખાણની શરૂઆત સોસાઈટીને હાથે થએલી, એટલે લોકોનો સોસાઈટી પ્રત્યેનો રોષ એવો ને એવો રહ્યો હતો. પછી આ 'બુધવારિયા' ના આક્ષેપોના ઉત્તર વાળવા માટે પ્રતિપક્ષીઓએ એક ‘ખબરદર્પણ' નામે પત્ર શરૂ કર્યું, અને તે નબળું પડતાં એક જણે કહ્યું કે ‘છે હવે કોઈ એવો સમશેરબહાદુર કે વર્તમાનપત્ર સામે ટક્કર લઈ શકે?' ત્યારે 'બુધવારિયા” ના પ્રકાશક બાજીભાઈનો એક ખબરપત્રી લલ્લુભાઈ રાયચંદ હતો તેણે જવાબ આપ્યો કે 'મને મદદ મળે તો હું જ સમશેરબહાદુર.' પ્રતિપક્ષીઓએ તેને મદદ આપી, એટલે એણે શિલા છાપનું પ્રેસ કરી 'સમશેરબહાદુર' નામે પત્ર કાઢવા માંડયું. આ બધાં પત્રોમાં સામસામા આરોપો ને ગાળાગાલી ચાલતી હતી. તેથી આખું વાતાવરણ ખૂબ કલુષિત થઈ ગયું હતું. આ જ અરસામાં 'બુધવારિયા'એ પ્રાણશંકર બાપા નામે એક બળિયા સાથે ૧૩<ref>૧૩. આ પ્રાણશંકર બાપાનો કિસ્સો જાણવા જેવો છે. એ વખતની સમાજસ્થિતિનો તેમ વર્તમાનપત્રોની ગ્રામ્ય અનાડી લખાવટનો એથી ઠીક ખ્યાલ આવે છે. પ્રાણશંકર બાપા એ વખતના એક જાણીતા વિસલનગરા નાગર ગૃહસ્થ હતા. રૈયત ઉપર કંઈ જુલમ થાય તો સૌ એની આગળ દાદ માગવા જતું. રાંડેલી છાંડેલી સ્ત્રીઓની ખોરાકી પોશાકી વગેરે માટે લડવું એ એનું કામ હતું. લોકો વતી સરકારમાં અરજી કરી ઝઘડવું એ એનો ધંધો હતો. એને 'આંગણે પાટો ઢાળેલી રહેતી હતી. અને જેમ ફરીઆદ કરવાને લોકો કોરટમાં એકઠા થાય છે તેમ તેમના ઘર આગળ હંમેશાં માણસોની ઠઠ મળતી હતી.' શહેરમાં એના નામની હાક વાગતી હતી ને સૌ એનાથી કાંપતા હતા. લોકોને એની શક્તિ માટે કેવો ખ્યાલ હતો એ દર્શાવનારો એક પ્રસંગ છે. એક વાર હીરાલાલ નામે ફોજદાર પ્રાણશંકરના ઘર આગળથી નીકળ્યો. તે વખતે એની ખાળનું પાણી બહાર વહેતું જોયું, એટલે તેણે એનું નામ નોંધ્યું. ત્યારે એક જણે કહ્યું કે 'બાપા એવા છે કે તમને ને કલેકટર સાહેબને બંનેને કાઢી મુકાવે.' પછી ફોજદારે દંડ કરાવ્યો તે 'બાપા' એ ઠેઠ મુંબઈ સરકાર સુધી લડી પાછો મેળવેલો. આવા જોરાવર માણસ સામે સોસાઈટીના વર્તમાનપત્રે માથું ઊંચક્યું ને લખ્યું: 'હમણાં અમે પ્રાણશંકરને એક લુગડાની પેઠે પલાળીએ છીએ, ને પછી બે માણસ અમે સામાસામી પકડીને આંબળીશું. કાં તો ફાટે છે કાં તો ટુટે છે. પછી સીકંચામાં નાંખીશું એટલે અધુરો પુરો થશે. અમે એ પ્રાણશંકરને ખબર કરવાને સારુ તમને જણાવીએ છીએ કે એ પ્રાણશંકરને ખોદાની બંદગી કરવી હોય તો કરી લે, અમે કાલથી નીચોવવું શરૂ કરીશું.' આથી પ્રાણશંકરે દાવો માંડેલો ને વતમાનપત્રને ખાડામાં ઊતરવું પડેલું. દલપતરામ સાથેની વાતમાં વકીલ ‘એ તો દંડાઓનું કામ' એવું જે કટાક્ષવચન કહે છે તે આવી વ્યક્તિઓ ને પ્રસંગોને ઉદેશીને જ કહેતા લાગે છે. </ref> બાથ ભીડી તેમાં એને અદાલતમાં ઘસડાવું પડ્યું ને નુકસાની ખમવી પડી. સરકારી અમલદારોની મીઠી નજર હતી તે પણ સોસાઈટીના મકાનની બાજુમાં જેલ હતી તેની વર્તમાનપત્રે કંઈક કુથલી છાપી તથા જેલના નિયમ વિરુદ્ધ જેલના વ્યવહારમાં સોસાઈટીના માણસોએ કંઈક દખલગીરી કરી તેથી એ ગુમાવી બેઠી. અને જે સરકારી મકાનમાં મહેરબાનીથી એને સ્થાન મળ્યું હતું તે ખાલી કરવાની એને તાકીદ પર તાકીદ થવા લાગી. પણ બીજું મોખાનું મકાન કોઈ મળતું નહોતું, નવું બાંધવા જેટલાં સોસાઈટી પાસે નાણાં નહોતાં, ને નાણાં આપે એવા શ્રીમન્તો તો કંટાળીને સોસાઈટીથી દૂર નાસતા ફરતા હતા, એટલે કોઈની મદદ મળે એમ નહોતું, આથી સોસાઈટીને ઊભું ક્યાં રહેવું એજ સવાલ થઈ પડ્યો હતો. આવી દશામાં એ થોડા જ વખતમાં મરણ પામશે એમ સૌ માનતું હતું અને ગામમાંથી એક પાપ ટળશે એમ ગણી મનમાં રાજી થતાં લોકો તાલ જોતા બેસી રહ્યા હતા. | ||
બરાબર આવે કટોકટીને વખતે દલપતરામને સોસાઈટીનું સુકાન હાથમાં લેવું પડ્યું. પણ એમની નમ્રતા, મીઠાશ, ને ઠરેલ મિલનસાર પ્રકૃતિના જાદૂએ અલ્પ સમયમાં જ આખું વાતાવરણ બદલાવી નાખ્યું. સોસાઈટી તરફ સૌને અણવિશ્વાસ ને અણગમો હતો તેને ઠેકાણે સૌ પછી એના કામકાજમાં રસ લેવા લાગ્યું. શ્રીમન્તો સદા સોસાઈટીથી દૂર નાસતા ફરે છે એવી ફરિયાદ એના મન્ત્રીને વારંવાર કરવી પડતી હતી તે દૂર થઈ ને શ્રીમન્તો તરફથી મદદ મળવા લાગી. નગરશેઠ હિમાભાઈએ જ એમાં પહેલ કરી. દલપતરામ સાદરેથી આવીને તરત મળેલા ત્યારે સોસાઈટીની કડવાશથી કંટાળીને જેમણે કહેલું કે 'અમારા જેવા સાહુકારનું એમાં કામ નહિ,' તે જ એ નગરશેઠે દલપતરામની ઠાવકી મીઠાશભરી રીતભાતથી પ્રસન્ન થઈ સોસાઈટીને માટે મકાન બંધાવવા સાત હજાર રૂપિયા આપ્યા. કન્યાશાળા માટે પણ સોળ હજારની મોટી રકમ મળી. આ રીતે જે કામ દસ વરસને અન્તે પણ થવાની કોઈને આશા નહોતી તે કામ દલપતરામે ટૂંક મુદતમાં જ સિદ્ધ કર્યું ને સોસાઈટીને મૃત્યુમુખમાંથી બચાવી ભરજુવાન અવસ્થામાં આણી મૂકી. એના પછીના વાર્ષિક અહેવાલમાં આ વાત સ્પષ્ટ રીતે સ્વીકારાઈ છે. દલપતરામ આવ્યા ત્યારે મન્ત્રી કર્ટિસ હતા, તેથી આમાં નામ કર્ટિસનું છે, છતાં કામ દલપતનું જ સમજવાનું છે.૧૪<ref>૧૪. આના પુરાવા માટે 'દલપતકાવ્ય'માં 'ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી વિષે' નામે જે ઇતિહાસ આપ્યો છે તેમાં, કેટલીક પંક્તિઓ મળે છે તે જુઓઃ<br> | બરાબર આવે કટોકટીને વખતે દલપતરામને સોસાઈટીનું સુકાન હાથમાં લેવું પડ્યું. પણ એમની નમ્રતા, મીઠાશ, ને ઠરેલ મિલનસાર પ્રકૃતિના જાદૂએ અલ્પ સમયમાં જ આખું વાતાવરણ બદલાવી નાખ્યું. સોસાઈટી તરફ સૌને અણવિશ્વાસ ને અણગમો હતો તેને ઠેકાણે સૌ પછી એના કામકાજમાં રસ લેવા લાગ્યું. શ્રીમન્તો સદા સોસાઈટીથી દૂર નાસતા ફરે છે એવી ફરિયાદ એના મન્ત્રીને વારંવાર કરવી પડતી હતી તે દૂર થઈ ને શ્રીમન્તો તરફથી મદદ મળવા લાગી. નગરશેઠ હિમાભાઈએ જ એમાં પહેલ કરી. દલપતરામ સાદરેથી આવીને તરત મળેલા ત્યારે સોસાઈટીની કડવાશથી કંટાળીને જેમણે કહેલું કે 'અમારા જેવા સાહુકારનું એમાં કામ નહિ,' તે જ એ નગરશેઠે દલપતરામની ઠાવકી મીઠાશભરી રીતભાતથી પ્રસન્ન થઈ સોસાઈટીને માટે મકાન બંધાવવા સાત હજાર રૂપિયા આપ્યા. કન્યાશાળા માટે પણ સોળ હજારની મોટી રકમ મળી. આ રીતે જે કામ દસ વરસને અન્તે પણ થવાની કોઈને આશા નહોતી તે કામ દલપતરામે ટૂંક મુદતમાં જ સિદ્ધ કર્યું ને સોસાઈટીને મૃત્યુમુખમાંથી બચાવી ભરજુવાન અવસ્થામાં આણી મૂકી. એના પછીના વાર્ષિક અહેવાલમાં આ વાત સ્પષ્ટ રીતે સ્વીકારાઈ છે. દલપતરામ આવ્યા ત્યારે મન્ત્રી કર્ટિસ હતા, તેથી આમાં નામ કર્ટિસનું છે, છતાં કામ દલપતનું જ સમજવાનું છે.૧૪<ref>૧૪. આના પુરાવા માટે 'દલપતકાવ્ય'માં 'ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી વિષે' નામે જે ઇતિહાસ આપ્યો છે તેમાં, કેટલીક પંક્તિઓ મળે છે તે જુઓઃ<br> | ||
Line 136: | Line 136: | ||
'''નોંધ :-''' | '''નોંધ :-''' | ||
{{reflist}} | {{reflist}} | ||
{{right|‘વિશ્વનાથ મ. ભટ્ટનો પ્રતિનિધિ વિવેચનસંગ્રહ’ ૯૨ થી ૧૧૨}} | {{right|‘વિશ્વનાથ મ. ભટ્ટનો પ્રતિનિધિ વિવેચનસંગ્રહ’ ૯૨ થી ૧૧૨}} | ||