31,439
edits
(inverted comas corrected) |
(+1) |
||
| Line 54: | Line 54: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જે વિષય હાથમાં લીધો તેનું આજની પેઠે ખપજોગું કે દેખાય પૂરતું પલ્લવગ્રાહી પાંડિત્ય નહિ પણ તેનું સર્વ બાજુથી સોંગોપાંગ અધ્યયન કરી આમૂલાગ્ર યથાર્થ જ્ઞાન મેળવવું અને એ રીતે એ વિષયને જીવનભરનો પોતાનો બનાવી દેવો એ આ યુગનું સામાન્ય લક્ષણ હતું. વસ્તુતઃ આ યુગના સાહિત્યકારો સાચા પંડિતો હતા. અમુક ગ્રંન્થ લખવો છે માટે એની તૈયારી રૂપે એ કોઈ વિષયનો અભ્યાસ નહોતા કરતા, પણ અમુક વિષય ખરેખરો જાણવો છે અને તેનું તલસ્પર્શી સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું છે માટે તેઓ તેનો અભ્યાસ કરતા હતા, અને પછી એ સંબન્ધી ગ્રન્થરચના થતી તે તો અભ્યાસનું કેવળ આનુષંગિક ફળ હતું.’૪૪<ref>૪૪. આ સંબન્ધમાં નીચેનું અર્થદર્શન લક્ષમાં લેવાં જેવું છે.:-By "The Scholar" I mean the man who devotes his life to the disinterested pursuit of knowledge; with no ulterior aims to serve and with no intention of applying what he has learnt to any practical purpose...the scholar studied because he wished to know and though he might, towards the end of his life, put forth a Monograph, a Trecate, or a his days was not publication but Learning'- George W.E.Russel: Selected Esays On Literary Subjects.</ref> આ રીતે યશપ્રાપ્તિ અને તદર્થ ગ્રન્થલેખન એ નહિ પણ મેથ્યુ આર્નોલ્ડ જેને શુદ્ધ જ્ઞાનરસિકતા અને સંસ્કારિતા (Culture) કહે છે તે આ જમાનાનું મુખ્ય ધ્યેય હતું. એટલે જીવનના મહત્ત્વના વિષયો પર જગતમાં આજ સુધીમાં જે કંઇ સર્વોત્તમ વિચારણા તેમ સાહિત્યરચના થઇ હોય તેનું રાતદિવસ અધ્યયન નિદિધ્યાસન કરવું.૪૫<ref>૪૫ જુઓ મેથ્યુ આર્નોલ્ડ એના Culture and Anarchy' નું આપેલું આ લક્ષણ:- Culture being a pursuit of our total perfection by means of getting to know, on all the matters which most concern us, the best which has been thought and said in the world...!</ref> એજ આ યુગના સર્વ નહિ તો ઘણાખરા વિદ્ધાનોની પ્રિય પ્રવૃત્તિ હતી. આ સંબન્ધમાં એ યુગમાં ગોવર્ધનરામના અને આનન્દશંકર જેવા સાહિત્યકારોના અન્તિમ અવસ્થાના ઉદ્વારો લક્ષમાં લેવા જેવા છે. આ પંડિતયુગના અધિષ્ઠાતા ગોવર્ધનરામે નિવૃત્તિ લીધી તે પછીની તેમની ઉત્તર વયમાં વારંવાર કહેતા કે ‘જો પરમેશ્વર મને એટલી “ગેરન્ટી” આપે કે હજુ દશ વર્ષ સુધી જીવીશ, તો બીજું બધું કામ પડતું મૂકીને, મ્હારા અભ્યાસગૃહમાં જઈ, સાંકળ વાસી, દશે વર્ષ વાંચવાંચ અને લખ લખ કરું ૪૬<ref>૪૬. ‘શ્રીયુત ગૌવર્ષનરામ', પૃ.૧૩૪ </ref> ‘Tarry a while, Death !'એવી જો પ્રાર્થના આ યુગને કરવાની હોય તો તે ફક્ત એટલાજ માટે કે એને હજુ ઘણું નવું નવું વાંચવાની અને જ્ઞાન પ્રાપ્ત કરવાની આતુર ઇચ્છા હતી. આનન્દશંકર ધ્રુવના એક શિષ્યે એમની જિન્દગીના આખરી મહીનાનો એક પ્રસંગ વર્ણવ્યો છે તે પણ આ જ વાતની સાક્ષી પૂરે છે. ‘દત્તાત્રય અવધૂતે કેટલા ગુરૂઓ કર્યા?' એમણે મૃત્યુ પૂર્વે વીસેક દિવસ પર આ શિષ્યને પૂછયું. ઉત્તર - ‘ચોવીસ.' ‘એમ કેમ?' ‘વિશેષ જ્ઞાન મળે માટે.' ‘ત્યારે એ ઉપરથી એમ જ સિદ્ધ થાય છે ને કે नह्येकस्मात् गुरोर्जाति सुस्थिरं स्यात सुपुनष्कलम्, તેથી સત્યની સમજણ માટે અનેક દૃષ્ટાંતો લેવાં જોઈએ! અર્થાત્ બ્રહ્મને પ્રભુને-જગત્સાહિત્યમાં શોધવો જોઈએ!૪૭<ref>૪૭, ‘પ્રસ્થાન' ૧૯૮૯, વૈશાખ, પૂ.ર</ref> અને આનન્દશંકરે જીવનમાં એ જ કરેલું. બીજું બધું પડતું મૂકીને એણે જગત્સાહિત્યના વાચનમનનમાં જ પોતાનાં રાતદિવસ ગાળેલાં. એ યુગના સર્વ સાક્ષરો જગત્સાહિત્યના આવા અભ્યાસીઓ હતા, એવો દાવો તો અલબત્ત કરી શકે, પણ પોતપોતાના વિષયના તેઓ એવા જ અઠંગ અભ્યાસીઓ હતા એમાં તો કોઈથી ના પાડી શકાય એમ નથી. આવો વિદ્યાભ્યાસી યુગ જ કેવળ દેખાડાને માટે ખરીદીને ખડકી રાખેલો નહિ પણ ફરી ફરી વાંચી વિચારી જીવનભર ઉપયોગમાં લીધેલો અડધા લાખ જેટલી ગંજાવર રકમનો ખાનગી ગ્રન્થસંગ્રહ ગુજરાતને ભેટ આપી શકે.૪૮<ref>૪૮. આનંદશંકર ધ્રુવના, એ જમાનાના સૌથી મોટા ગ્રંથસંગ્રહની આ વાત થઈ, પણ બળવતરાય ઠાકોર કે નરસિંહરાવ જેવા પણ અંગત ગ્રંથસંગ્રહો આપણને આજના કેટલા સાહિત્યકારોને ત્યાં જોવા મળશે? </ref> ‘અરે, ઊઠો ઊઠો ઝટ ! આખા ઘરને આગ લાગી છે!' એમ છેક પાંચમા માળ પર બેસીને લખ્યા કરતા ફિલસૂફને એની નોકરડી એક દિવસ દોડતી દોડતી હાંફળીફાંફળી કહેવા આવી, તો પોતાના સ્વાધ્યાયમાં એનાં આ વચનથી વિક્ષેપ પડતાં ચિડાઇને ‘તે એમાં આંહી શું દોડી આવી? જા, કહે તારી બાઈને! મેં માર્યું છે કદી આવી વાતમાં માથું તે આંહી આવી કહેવા?' એમ બોલીને જાણે આગથી પોતાની જાતને તો કશી યે ઈજા થવાની જ ન હોય એમ પોતાના વાચનલેખનમાં ફરી પાછા ગૂંથાઈ જનારા પેલા અભ્યાસમસ્ત ફિલસૂફની અથવા તો નેપોલિયનનું લશ્કર વિજય કરતું કરતું પોતાના શહેરમાં આવી પહોંચ્યું અને શહેરને તોપગોળાથી આગ લગાડી તેનો અગ્નિ ફેલાતો ફેલાતો પોતે લખતો બેઠો હતો તે મકાનને પણ લાગ્યો ત્યાં સુધી અખંડ સમાધિ લગાવીને પોતાનો ગ્રન્થ લખ્યા કરનાર અને અગ્નિ છેક પોતાના ખંડ સુધી પહોંચ્યો એટલે પછી પોતે લખી રહ્યો હતો તે કાગળિયાં ખીસામાં મૂકી ચાલવા માંડનાર જર્મન તત્ત્વજ્ઞ હેગલની સર્વથા સમાન તો નહિ પણ એની સાથે દૂર દૂરનું પણ સામ્ય બતાવે એવો વિદ્યાવ્યાસંગ કેવળ દ્રવ્યને જ જીવનનું સર્વસ્વ ગણતા આપણા વેપારપ્રધાન ગુજરાતમાં જો કોઈએ સૌથી વિશેષ દર્શાવ્યો હોય તો તે આ પંડિતયુગના જ સાક્ષરોએ. | જે વિષય હાથમાં લીધો તેનું આજની પેઠે ખપજોગું કે દેખાય પૂરતું પલ્લવગ્રાહી પાંડિત્ય નહિ પણ તેનું સર્વ બાજુથી સોંગોપાંગ અધ્યયન કરી આમૂલાગ્ર યથાર્થ જ્ઞાન મેળવવું અને એ રીતે એ વિષયને જીવનભરનો પોતાનો બનાવી દેવો એ આ યુગનું સામાન્ય લક્ષણ હતું. વસ્તુતઃ આ યુગના સાહિત્યકારો સાચા પંડિતો હતા. અમુક ગ્રંન્થ લખવો છે માટે એની તૈયારી રૂપે એ કોઈ વિષયનો અભ્યાસ નહોતા કરતા, પણ અમુક વિષય ખરેખરો જાણવો છે અને તેનું તલસ્પર્શી સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું છે માટે તેઓ તેનો અભ્યાસ કરતા હતા, અને પછી એ સંબન્ધી ગ્રન્થરચના થતી તે તો અભ્યાસનું કેવળ આનુષંગિક ફળ હતું.’૪૪<ref>૪૪. આ સંબન્ધમાં નીચેનું અર્થદર્શન લક્ષમાં લેવાં જેવું છે.:-By "The Scholar" I mean the man who devotes his life to the disinterested pursuit of knowledge; with no ulterior aims to serve and with no intention of applying what he has learnt to any practical purpose...the scholar studied because he wished to know and though he might, towards the end of his life, put forth a Monograph, a Trecate, or a his days was not publication but Learning'- George W.E.Russel: Selected Esays On Literary Subjects.</ref> આ રીતે યશપ્રાપ્તિ અને તદર્થ ગ્રન્થલેખન એ નહિ પણ મેથ્યુ આર્નોલ્ડ જેને શુદ્ધ જ્ઞાનરસિકતા અને સંસ્કારિતા (Culture) કહે છે તે આ જમાનાનું મુખ્ય ધ્યેય હતું. એટલે જીવનના મહત્ત્વના વિષયો પર જગતમાં આજ સુધીમાં જે કંઇ સર્વોત્તમ વિચારણા તેમ સાહિત્યરચના થઇ હોય તેનું રાતદિવસ અધ્યયન નિદિધ્યાસન કરવું.૪૫<ref>૪૫ જુઓ મેથ્યુ આર્નોલ્ડ એના Culture and Anarchy' નું આપેલું આ લક્ષણ:- Culture being a pursuit of our total perfection by means of getting to know, on all the matters which most concern us, the best which has been thought and said in the world...!</ref> એજ આ યુગના સર્વ નહિ તો ઘણાખરા વિદ્ધાનોની પ્રિય પ્રવૃત્તિ હતી. આ સંબન્ધમાં એ યુગમાં ગોવર્ધનરામના અને આનન્દશંકર જેવા સાહિત્યકારોના અન્તિમ અવસ્થાના ઉદ્વારો લક્ષમાં લેવા જેવા છે. આ પંડિતયુગના અધિષ્ઠાતા ગોવર્ધનરામે નિવૃત્તિ લીધી તે પછીની તેમની ઉત્તર વયમાં વારંવાર કહેતા કે ‘જો પરમેશ્વર મને એટલી “ગેરન્ટી” આપે કે હજુ દશ વર્ષ સુધી જીવીશ, તો બીજું બધું કામ પડતું મૂકીને, મ્હારા અભ્યાસગૃહમાં જઈ, સાંકળ વાસી, દશે વર્ષ વાંચવાંચ અને લખ લખ કરું ૪૬<ref>૪૬. ‘શ્રીયુત ગૌવર્ષનરામ', પૃ.૧૩૪ </ref> ‘Tarry a while, Death !'એવી જો પ્રાર્થના આ યુગને કરવાની હોય તો તે ફક્ત એટલાજ માટે કે એને હજુ ઘણું નવું નવું વાંચવાની અને જ્ઞાન પ્રાપ્ત કરવાની આતુર ઇચ્છા હતી. આનન્દશંકર ધ્રુવના એક શિષ્યે એમની જિન્દગીના આખરી મહીનાનો એક પ્રસંગ વર્ણવ્યો છે તે પણ આ જ વાતની સાક્ષી પૂરે છે. ‘દત્તાત્રય અવધૂતે કેટલા ગુરૂઓ કર્યા?' એમણે મૃત્યુ પૂર્વે વીસેક દિવસ પર આ શિષ્યને પૂછયું. ઉત્તર - ‘ચોવીસ.' ‘એમ કેમ?' ‘વિશેષ જ્ઞાન મળે માટે.' ‘ત્યારે એ ઉપરથી એમ જ સિદ્ધ થાય છે ને કે नह्येकस्मात् गुरोर्जाति सुस्थिरं स्यात सुपुनष्कलम्, તેથી સત્યની સમજણ માટે અનેક દૃષ્ટાંતો લેવાં જોઈએ! અર્થાત્ બ્રહ્મને પ્રભુને-જગત્સાહિત્યમાં શોધવો જોઈએ!૪૭<ref>૪૭, ‘પ્રસ્થાન' ૧૯૮૯, વૈશાખ, પૂ.ર</ref> અને આનન્દશંકરે જીવનમાં એ જ કરેલું. બીજું બધું પડતું મૂકીને એણે જગત્સાહિત્યના વાચનમનનમાં જ પોતાનાં રાતદિવસ ગાળેલાં. એ યુગના સર્વ સાક્ષરો જગત્સાહિત્યના આવા અભ્યાસીઓ હતા, એવો દાવો તો અલબત્ત કરી શકે, પણ પોતપોતાના વિષયના તેઓ એવા જ અઠંગ અભ્યાસીઓ હતા એમાં તો કોઈથી ના પાડી શકાય એમ નથી. આવો વિદ્યાભ્યાસી યુગ જ કેવળ દેખાડાને માટે ખરીદીને ખડકી રાખેલો નહિ પણ ફરી ફરી વાંચી વિચારી જીવનભર ઉપયોગમાં લીધેલો અડધા લાખ જેટલી ગંજાવર રકમનો ખાનગી ગ્રન્થસંગ્રહ ગુજરાતને ભેટ આપી શકે.૪૮<ref>૪૮. આનંદશંકર ધ્રુવના, એ જમાનાના સૌથી મોટા ગ્રંથસંગ્રહની આ વાત થઈ, પણ બળવતરાય ઠાકોર કે નરસિંહરાવ જેવા પણ અંગત ગ્રંથસંગ્રહો આપણને આજના કેટલા સાહિત્યકારોને ત્યાં જોવા મળશે? </ref> ‘અરે, ઊઠો ઊઠો ઝટ ! આખા ઘરને આગ લાગી છે!' એમ છેક પાંચમા માળ પર બેસીને લખ્યા કરતા ફિલસૂફને એની નોકરડી એક દિવસ દોડતી દોડતી હાંફળીફાંફળી કહેવા આવી, તો પોતાના સ્વાધ્યાયમાં એનાં આ વચનથી વિક્ષેપ પડતાં ચિડાઇને ‘તે એમાં આંહી શું દોડી આવી? જા, કહે તારી બાઈને! મેં માર્યું છે કદી આવી વાતમાં માથું તે આંહી આવી કહેવા?' એમ બોલીને જાણે આગથી પોતાની જાતને તો કશી યે ઈજા થવાની જ ન હોય એમ પોતાના વાચનલેખનમાં ફરી પાછા ગૂંથાઈ જનારા પેલા અભ્યાસમસ્ત ફિલસૂફની અથવા તો નેપોલિયનનું લશ્કર વિજય કરતું કરતું પોતાના શહેરમાં આવી પહોંચ્યું અને શહેરને તોપગોળાથી આગ લગાડી તેનો અગ્નિ ફેલાતો ફેલાતો પોતે લખતો બેઠો હતો તે મકાનને પણ લાગ્યો ત્યાં સુધી અખંડ સમાધિ લગાવીને પોતાનો ગ્રન્થ લખ્યા કરનાર અને અગ્નિ છેક પોતાના ખંડ સુધી પહોંચ્યો એટલે પછી પોતે લખી રહ્યો હતો તે કાગળિયાં ખીસામાં મૂકી ચાલવા માંડનાર જર્મન તત્ત્વજ્ઞ હેગલની સર્વથા સમાન તો નહિ પણ એની સાથે દૂર દૂરનું પણ સામ્ય બતાવે એવો વિદ્યાવ્યાસંગ કેવળ દ્રવ્યને જ જીવનનું સર્વસ્વ ગણતા આપણા વેપારપ્રધાન ગુજરાતમાં જો કોઈએ સૌથી વિશેષ દર્શાવ્યો હોય તો તે આ પંડિતયુગના જ સાક્ષરોએ. | ||
પંડિતયુગના આ અસાધારણ વિદ્યાવ્યાસંગની જીવતી જાગતી મૂર્તિ તે જ કેશવલાલ ધ્રુવ! પેલા ફિલસૂફની જેમ એમનું પણ આખું જીવન સર્વ સંસારપ્રવૃતિઓથી પર બનીને મકાનને ચોથે માળ બેસી પોતાના ઈષ્ટ વિષયનાં સતત સ્વાધ્યાયપ્રવચન કરવામાં જ ગએલું. બીજી બધી બાબતમાં તો ગમે તેમ, પણ એક આ વિદ્યાવ્યાસંગની બાબતમાં તો આ આખા યુગની પંડિતમાળાનો પણ કદાચ મેર ગણાય એવા એ ‘અભ્યાસકોના પણ અભ્યાસક’૪૯<ref>૪૯. અમદાવાદના ગુજરાત મહાવિદ્યાલયમાં પળબન્યની કસોટી અને બીજા પ્રશ્નો'ના ઉત્તરરૂપે એમણે કરેલા વિવેચનનો પ્રારંભભાગ જૂઓ: ‘ભાઈ રામનારાયણ પાઠકે મને અધ્યાપકનો અભ્યાપક કાવ્યો; પણ વસ્તુતઃ છું અભ્યાસક છે. આ સંબંધમાં જો અનુચિત ન ગણાય-અને નહિ જ ગણાય-તો મારી થોડી વાત કહી કઉં. બાવીસ વરસની ઉંમરે મને સખત મંદવાડ આવ્યો અને એ મંદવાડમાંથી આ અભ્યાસને માટે જે હું બચ્યો, શંકરાચાર્ય બચ્યો અને સન્યાસી થયા; હું બચ્યો અને અભ્યાસી થયો,’-‘બુદ્ધિપ્રકાશ,’ ૭૩,૩૩, ‘સાહિત્ય અને વિવેગન'માં આ લેખ છાપ્યો છે તેમાંથી આ છેલ્લા વાક્યમાં લેખકને કંઈક આત્મશ્લાઘા જેવું લાગ્યું હશે તેથી એ વાક્ય છોડી દીધું જણાય છે | પંડિતયુગના આ અસાધારણ વિદ્યાવ્યાસંગની જીવતી જાગતી મૂર્તિ તે જ કેશવલાલ ધ્રુવ! પેલા ફિલસૂફની જેમ એમનું પણ આખું જીવન સર્વ સંસારપ્રવૃતિઓથી પર બનીને મકાનને ચોથે માળ બેસી પોતાના ઈષ્ટ વિષયનાં સતત સ્વાધ્યાયપ્રવચન કરવામાં જ ગએલું. બીજી બધી બાબતમાં તો ગમે તેમ, પણ એક આ વિદ્યાવ્યાસંગની બાબતમાં તો આ આખા યુગની પંડિતમાળાનો પણ કદાચ મેર ગણાય એવા એ ‘અભ્યાસકોના પણ અભ્યાસક’૪૯<ref>૪૯. અમદાવાદના ગુજરાત મહાવિદ્યાલયમાં પળબન્યની કસોટી અને બીજા પ્રશ્નો'ના ઉત્તરરૂપે એમણે કરેલા વિવેચનનો પ્રારંભભાગ જૂઓ: ‘ભાઈ રામનારાયણ પાઠકે મને અધ્યાપકનો અભ્યાપક કાવ્યો; પણ વસ્તુતઃ છું અભ્યાસક છે. આ સંબંધમાં જો અનુચિત ન ગણાય-અને નહિ જ ગણાય-તો મારી થોડી વાત કહી કઉં. બાવીસ વરસની ઉંમરે મને સખત મંદવાડ આવ્યો અને એ મંદવાડમાંથી આ અભ્યાસને માટે જે હું બચ્યો, શંકરાચાર્ય બચ્યો અને સન્યાસી થયા; હું બચ્યો અને અભ્યાસી થયો,’-‘બુદ્ધિપ્રકાશ,’ ૭૩,૩૩, ‘સાહિત્ય અને વિવેગન'માં આ લેખ છાપ્યો છે તેમાંથી આ છેલ્લા વાક્યમાં લેખકને કંઈક આત્મશ્લાઘા જેવું લાગ્યું હશે તેથી એ વાક્ય છોડી દીધું જણાય છે. </ref> હતા. બાવીસ વરસની ઉંમરે થએલા ભયંકર મંદવાડમાંથી એ બચેલા તે જાણે આ રીતે આજીવન અભ્યાસી થવાને જ બચેલા.!૫O<ref>૫૦. અપ્રકટ પુસ્તકના એક પ્રકરણમાંથી.</ref> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''નોંધ :-''' | '''નોંધ :-''' | ||