સાફલ્યટાણું/૧૫. સત્યાગ્રહ આશ્રમમાં: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૧૫. સત્યાગ્રહ આશ્રમમાં | }} {{Poem2Open}} ગુજરાત મહાવિદ્યાલયમાં વહેતી ભાવનાની ગંગોત્રીનું મૂળ વિદ્યાલયથી થોડે દૂર આવેલા સત્યાગ્રહ આશ્રમમાં હતું. ત્યાં હતા ગાંધીજી. આ વખતે તો તે જે...")
 
No edit summary
 
Line 19: Line 19:
મારા મનમાં કંઈક આવી ગડભાંજ ચાલી રહી હતી ત્યાં કોઈક અણધાર્યું કામ આવી પડવાથી મારે ચીખલી જવું પડ્યું. રસ્તામાં જ મેં મારા મન સાથે નક્કી કરી લીધું કે આશ્રમ મારે છોડી દેવો, આમાં મારી એક મુશ્કેલી એ હતી કે મારા સાથી મનુભાઈને મેં આ વાત કરી ન હતી. મનુભાઈનું મનોબળ તપસ્વી જેવું. એમણે આ પહેલાં પોતાની જાત ઉપર અનેક અખતરા કર્યા હતા. ખાંડ, મીઠા વિના ચલાવવું, ઉપવાસ કરવા, લાંબા વખત સુધી સૂર્યના તાપમાં ધ્યાનમગ્ન સ્થિતિમાં બેસવું, કલાકોના કલાક મૌન જાળવવું. આવા પ્રયોગો તે કરતા જ રહેતા. હું એમને યોગી જ લેખતો, એટલે મને હતું કે તે જો આશ્રમજીવનને અનુકૂળ થઈ શકે તો મારે તેમાં કોઈ અવરોધ ઊભો થાય તેથી કશી વાત કરવી નહીં. આથી ચીખલી પહોંચ્યા પછી આશ્રમમાંથી મને છૂટો કરવા માટેનો પત્ર મેં લખ્યો ને મનુભાઈને પણ તેની જાણ કરી. પાછળથી મારા એક સાથી પાસેથી જાણવા મળ્યું કે મેં આવી માંગણી કરી ન હોત તોપણ મને છૂટા થવાનું જણાવવામાં આવત. આમ આશ્રમનો મારો નિવાસ અલ્પ સમયમાં જ પૂરો થયો; પણ તેણે જીવનને વધુ સમજવાની મને જે સામગ્રી આપી તે ઘણી કીમતી હતી.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<hr>
<br>
{{HeaderNav2
|previous = ૧૪. એ મુક્ત વાતાવરણ
|next = ૧૬. ગુજરાત મહાવિદ્યાલય
}}
<br>
1,149

edits