સાફલ્યટાણું/૨૯. અલવિદા સુરત!: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૨૯. અલવિદા સુરત! | }} {{Poem2Open}} ‘ગાંધી-ઈરવીન’ સંધિનો સરકાર તરફથી ઠેર ઠેર ભંગ થઈ રહ્યો હતો, એથી કૉંગ્રેસમાં ભારે બેચેની પ્રવર્તતી હતી. ફરીથી લડત ઉપાડવાની ઝનૂનભરી માગણીઓ જુદી જુદી...")
 
No edit summary
 
Line 14: Line 14:
આ ઉપરાંત શ્રી ગોરધનદાસ ચોખાવાલા, શ્રી ઇશ્વરલાલ ઇચ્છારામ, શ્રી ચંદ્રવદન શાહ, શ્રી વલ્લભદાસ અક્કડ વગેરે નામો પણ સુરતના જાહેર જીવનમાં પ્રકાશમાં આવ્યાં હતાં. એ સૌએ જીવનભર પોતપોતાની રીતે આપણા રાષ્ટ્રીય ઉત્થાનમાં મૂલ્યવાન ફાળો આપ્યો છે. આવી અનેક સુખદ સ્મૃતિઓ સાથે સુરતની વિદાય લઈ બે વર્ષ મેં જેલના સળિયા પાછળ ગાળ્યાં.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<hr>
<br>
{{HeaderNav2
|previous = ૨૮. સુરત શહેર કોંગ્રેસના પ્રમુખપદે
|next = ૩૦. ફરીથી ‘ઓતરાદી દીવાલ'
}}
<br>
1,149

edits