હયાતી/હરીન્દ્રની કવિતા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 235: Line 235:
એ નથી મારો પ્રેમ.
એ નથી મારો પ્રેમ.
(મૌન ૫૭)  
(મૌન ૫૭)  
અગસ્ત્ય ન શોધી શકે  
અગસ્ત્ય ન શોધી શકે  
એવા પ્રેમસાગરમાં
એવા પ્રેમસાગરમાં
ડૂબી તરવાનો તને આવડે છે મંત્ર?  
ડૂબી તરવાનો તને આવડે છે મંત્ર?  
(મૌન ૫૮)
(મૌન ૫૮)
આ ત્રણ અબજ માણસોને
આ ત્રણ અબજ માણસોને
નથી સમજાયો એ અર્થ
નથી સમજાયો એ અર્થ
તારા હોઠ પર મઢેલા ગાઢ ચુંબનમાં હોય કે ન હોય,
તારા હોઠ પર મઢેલા ગાઢ ચુંબનમાં હોય કે ન હોય,
મારાં બિડાતાં પોપચાંમાં અવશ્ય છે.
મારાં બિડાતાં પોપચાંમાં અવશ્ય છે.
(હયાતી ૬૪)
(હયાતી ૬૪)</poem>}}
 
{{Poem2Open}}
પ્રેમની કવિતા એ ‘ખાલા’ના ઘરમાં મિજબાની ઉડાવતા ઉડાવતા લખવાની વસ્તુ નથી. કવિ આવી પરિસ્થિતિનો ઉપહાસ પણ કરે છે અને કહે છે :
પ્રેમની કવિતા એ ‘ખાલા’ના ઘરમાં મિજબાની ઉડાવતા ઉડાવતા લખવાની વસ્તુ નથી. કવિ આવી પરિસ્થિતિનો ઉપહાસ પણ કરે છે અને કહે છે :
અને...
{{Poem2Close}}
{{Block center|<poem>અને...
કવિ પ્રેમની કવિતા લખે છે,
કવિ પ્રેમની કવિતા લખે છે,
‘ખાલા’ના ઘરમાં મિજબાની ઉડાવતાં ઉડાવતાં.  
‘ખાલા’ના ઘરમાં મિજબાની ઉડાવતાં ઉડાવતાં.  
(હયાતી ૮૮)
(હયાતી ૮૮)</poem>}}
 
{{Poem2Open}}
કોઈક બિંદુ પર પ્રેમ અને ભક્તિ જાણે એક ન થઈ ગયાં હોય એમ કવિ ગાઈ ઊઠે છે :
કોઈક બિંદુ પર પ્રેમ અને ભક્તિ જાણે એક ન થઈ ગયાં હોય એમ કવિ ગાઈ ઊઠે છે :
મને તમારી સંગ પ્રભુની પરમ ક્ષણોમાં
{{Poem2Close}}
અમલપિયાલી મળી.  
{{Block center|<poem>મને તમારી સંગ પ્રભુની પરમ ક્ષણોમાં
અમલપિયાલી મળી.
(હયાતી ૧૧૧)</poem>}}
(હયાતી ૧૧૧)</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}