31,377
edits
(+1) |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|મારી દોસ્ત ચકલી|લેખક : વિનોદ ગાંધી<br>(1953)}} | {{Heading|મારી દોસ્ત ચકલી|લેખક : વિનોદ ગાંધી<br>(1953)}} | ||
{{ | {{center|<poem> | ||
વાળ નહીં કપાવું ! | |||
હું વાળ નહીં કપાતું. | |||
મમ્મી, વાળ નહીં કપાવું ! | |||
દુકાનવાળા અંકલથી | |||
હું તો બહુ ગભરાઉં ! | |||
હું વાળ નહીં કપાવું ! | |||
પાણી છાંટે ફુવારાથી, આખું માથું પલાળે, | પાણી છાંટે ફુવારાથી, આખું માથું પલાળે, | ||
ધાર કરેલી મોટી કાતર, ફેરવે વાળે વાળે ! | ધાર કરેલી મોટી કાતર, ફેરવે વાળે વાળે ! | ||
હું હિંમત ક્યાંથી લાવું ? | |||
મમ્મી, વાળ નહીં કપાયું ! | |||
મોટે કપડે ઢાંકે, માથું મારું નીચું નમાવે, | મોટે કપડે ઢાંકે, માથું મારું નીચું નમાવે, | ||
મશીનથી ગલીપચી કરે, હું હલું તો ધમકાવે, | મશીનથી ગલીપચી કરે, હું હલું તો ધમકાવે, | ||
અંકલ કરે છે આવું આવું ! | |||
મમ્મી, વાળ નહીં કપાવું ! | |||
પછી, કહે, 'દર્પણમાં જૂઓ,રાજકુંવ૨ લાગો છો, | પછી, કહે, 'દર્પણમાં જૂઓ,રાજકુંવ૨ લાગો છો, | ||
શા માટે મારાથી ભાઈબંધ, દૂર દૂર ભાગો છો?' | શા માટે મારાથી ભાઈબંધ, દૂર દૂર ભાગો છો?' | ||
હું બોલતાં બહુ ખચકાઉં, | |||
મમ્મી, વાળ નહીં કપાયું ! | |||
</poem>}} | </poem>}} | ||