કવિલોકમાં/કૃષ્ણભક્તિની કવિતાની એક મહત્ત્વની કડી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 61: Line 61:
દિનદિન આયુષ્ય ઓછું થાય છે, તાકી રહ્યો એક ચિત્તે.

  </poem>}}
  </poem>}}
 
{{Poem2Open}}
 
'દાક્તર' જેવા અર્વાચીન શબ્દ, તળપદા વાણીપ્રયોગો ને રૂપકાત્મકતા જ્ઞાનવિચારને સચોટ રીતે મૂર્તિમંત કરે છે.

કવિની અન્ય કૃતિઓમાં ‘વ્રેહે-ગીતા' ૪૪ કડવાંની કૃતિ છે અને ભાગવતના ઉદ્ધવપ્રસંગને રસાળતાથી આલેખે છે. એમાં જશોદાના અને ખૂબ વિસ્તારથી ગોપીઓના મનોભાવો આલેખાયા છે. એમાં અપૂર્વતા નથી પણ આસ્વાદ્યતા તો છે જ. થોડાં ઉદાહરણ જોઈએ:

<poem>
{{Poem2Close}}
* ઉદ્ધવજી, કોઈ વાંસલડી વાએ રે, માડીના મનમાં ઝૂરણ થાએ રે
{{Block center|<poem>* ઉદ્ધવજી, કોઈ વાંસલડી વાએ રે, માડીના મનમાં ઝૂરણ થાએ રે
* (ગોપી ઉદ્ધવને)  
* (ગોપી ઉદ્ધવને)  
આવ્યા છુ નંદજસોદા માટે રે, અમે તુ અમથાં મલુ છુ વાટે રે.

Line 74: Line 73:
તારે અમે ગોવિંદજીને ગમતાં રે.
તારે અમે ગોવિંદજીને ગમતાં રે.
* ઉધવ, જેમ વેલવ-છોઆં પાંન રે,  
* ઉધવ, જેમ વેલવ-છોઆં પાંન રે,  
અમારાં એમ મુરઝાઈયાં માંન રે.
અમારાં એમ મુરઝાઈયાં માંન રે. </poem>}}
</poem>
{{Poem2Open}}
‘પ્રકાશગીતા' હરિભક્તિનો મહિમા વર્ણવતી ૪૫ કડવાંની કૃતિ છે. એમાં અનેક ભક્તોનાં અનેક દૃષ્ટાંતો છે, પણ અદ્ભુત મહિમા તો કર્યો છે ગોપીની ભક્તિનો. વ્રજનારની ભક્તિને નવધાથી ન્યારી એવી દશધા (દશમા પ્રકારની) ભક્તિ કહી છે, એની સમોવડ બીજી કોઈ ભક્તિ ન આવે. ‘પ્રભુ કહે મારો પ્રાણ ગોપી, બીજા તો પગહાથ છે' એમ પ્રભુને મન પણ આ ભક્તિનું માહાત્મ્ય છે. કવિની ભાવાર્દ્રતાનો પુટ પણ આ બોધકવિતાને ચડેલો છે :

બાપજી, જેમ બોલાવશો હું તેમ બોલીશ બાપડો,
{{Block center|<poem>બાપજી, જેમ બોલાવશો હું તેમ બોલીશ બાપડો,
આ ભાવ ભગત ભજાવવા મારે ચંતમાં આવી ચઢો.  
આ ભાવ ભગત ભજાવવા મારે ચંતમાં આવી ચઢો.  
શબદે શબદે શેરડો, કર લાકડી જેમ અંધને...
શબદે શબદે શેરડો, કર લાકડી જેમ અંધને... </poem>}}
</poem>
{{Poem2Open}}
આ કૃતિમાં પદસાંકળી અનેક સ્થાને સિદ્ધ કરવામાં આવી છે તે નોંધપાત્ર છે.

‘ભ્રમરગીતા' એ ૨૪ પદની કૃતિમાં ગોપીએ ઉદ્ધવને કહેલો સંદેશો રજૂ થયો છે. આસક્તિ, આર્દ્રતા, આકુલતા, અસૂયા ને નર્મમર્મનું રસપ્રદ સંમિશ્રણ એમાં છે.

'રાધિકાજીનો વિવાહ' બે ઢાળ અને ૩૬ કડીની નાનકડી કૃતિ છે. એમાં રાધાનો માતા સાથેનો સંવાદ છે. માતા રાધિકાના કાન સાથેના વિવાહ વિશે જાતજાતના પ્રશ્નો કરે છે, પિતાની બીક બતાવે છે, પણ માતાને સ્વીકારવું પડે છે કે 'કુંવરી, તેં તો કુળમાં લગાડી નથી ખામી, તુને મલો રાજનો સ્વામી' અને રાધા નિશ્ચયપૂર્વક કહે છે કે ‘માતાજી, મારી પરણા તે ફોક કેમ થાસે?, તારે સૂરજ પશ્ચિમે જાશે રે’. લોકગીતની ભાષાલઢણો, પદ્યઘલઢણો ને સ્ફૂર્તિ આ નાનકડી રચના ધરાવે છે.

બે-બે પત્રોને સમાવતું ૫૪ કડીનું ‘રૂખમણીહરણ' પણ રુકિ્મણીના માતા સાથેના સંવાદનો ખાસ્સો લાભ લે છે અને કથાકથન તો સંક્ષેપમાં જ કરે છે. પ૦ કવિતછપૈ પદસાંકળી ધરાવતી હરિભક્તિ-બોધની કૃતિ છે. એની તળપદી અભિવ્યક્તિ ધ્યાન ખેંચે છે. થોડાક મર્મસ્પર્શી ઉદ્ગારો જુઓ :

{{Block center|<poem>
* વીશ્રવ ને વેહેવાર બને નહીં બે-બે વાતે.

* હરિનામ-હોડી તજીને ફીણે વલગુ કાંએ?
* હરિનામ-હોડી તજીને ફીણે વલગુ કાંએ?
Line 92: Line 92:
* ગધો કરે હૂકાર ને ઘી તે ઘોડા ખાએ.
* ગધો કરે હૂકાર ને ઘી તે ઘોડા ખાએ.
* કેલકંદ કાહાનડ તજીને શું બાવલ શું બાથ?
* કેલકંદ કાહાનડ તજીને શું બાવલ શું બાથ?
</poem>
</poem>}}
{{Poem2Open}}
છ ગુજરાતી અને ૧૫૧ હિંદી સાખીઓમાં જ્ઞાનવૈરાગ્યનો બોધ વણાયેલો છે. હિંદી સાખીઓમાં સાંકળીનો પ્રયોગ નજરે પડે છે. એમાંનું હિંદી તે લૌકિક હિંદી છે - ‘રઝળી રઝળી'નું 'રઝલ રઝલ' કરીને કામ ચલાવ્યું છે, પણ કેટલાક લાક્ષણિક હિંદી પ્રયોગો પણ મળે છે. ગુરુમહિમા, મૂર્ખને ઉપદેશ વગેરે અનેક વિષયોને આવરી લેતી આ સાખીઓનો જ્ઞાનવિચાર તો પરંપરાપગત છે પણ કેટલીક મનોરમ ઉક્તિઓ મળે છે :

* ગરથ ગાંઠકુ જાત હૈ મૂરખ દેતાં મત (=મતિ),  
{{Block center|<poem>* ગરથ ગાંઠકુ જાત હૈ મૂરખ દેતાં મત (=મતિ),  
રૂખ આગે, રાજે કહે, છતી ન કીજે છત (=શક્તિ).

તાહાં છત છતી ન કીજીએ, જાંહાં નહીં જ્ઞાનવિવેક,  

Line 102: Line 103:
* જો ડૂબું તો તુમસે, તરું તુમારે હાથ.
* જો ડૂબું તો તુમસે, તરું તુમારે હાથ.
* કેહે રાજેકુ ના ભયે જમાનાંજીકી રેત,
* કેહે રાજેકુ ના ભયે જમાનાંજીકી રેત,
નહાણેકુ કભી આવતે, તુ પ્રભુજી પગ દેત.  
નહાણેકુ કભી આવતે, તુ પ્રભુજી પગ દેત. </poem>}}
</poem>
{{Poem2Open}}
છેલ્લાં ઉદાહરણો બતાવે છે તેમ આ સાખીઓમાં રાજેનો પોતાનો આર્દ્ર ભક્તિભાવ પણ કેટલેક સ્થાને વાચા પામ્યો છે.

હિંદી સવૈયા બે વિભાગમાં વહેંચાયેલા છે. ‘નરવાણી વાતડ’ (નિર્વાણી – જ્ઞાનીની વાતો)ના ૨૫ સવૈયામાં સંસારનું મિથ્યાત્વ, કર્મની અપરિહાર્યતા, હરિભક્તિનો મહિમા વગેરે વિષયો પરંપરાનું ચોખ્ખું અનુસંધાન દેખાય એવી રીતે રજૂ થયાં છે. જેમકે,
હિંદી સવૈયા બે વિભાગમાં વહેંચાયેલા છે. ‘નરવાણી વાતડ’ (નિર્વાણી – જ્ઞાનીની વાતો)ના ૨૫ સવૈયામાં સંસારનું મિથ્યાત્વ, કર્મની અપરિહાર્યતા, હરિભક્તિનો મહિમા વગેરે વિષયો પરંપરાનું ચોખ્ખું અનુસંધાન દેખાય એવી રીતે રજૂ થયાં છે. જેમકે,
<poem>
{{Poem2Close}}
{{Block center|<poem>
એકકુ બહુત હી માલ ખજીના, ને એકકી પાસ મલે નહી કુડી,  

એક તુ રાગ છતીસુ હી જાંને ને એકકુ એક પીછાંને ન ગુડી.  

એકકે કણ કોઠાર નહીં માતે, એક કીડી દર જાત હૈ જુડી,  

પે દાસ રાજે પ્રભુકે બસ જૈએ જે કેરમકી બાત સો આવત કૂડી.
પે દાસ રાજે પ્રભુકે બસ જૈએ જે કેરમકી બાત સો આવત કૂડી.
</poem>
</poem>}}
{{Poem2Open}}
પે'નો લટકો એ આ સવૈયાની એક લાક્ષણિકતા છે.

‘વિજોગી વાતડ' (વિયોગની વાતો)ના ૧૯ સવૈયામાં વિરહભક્તિનો ભાવ શબ્દબદ્ધ થયો છે. આ ચિરપરિચિત ભાવસૃષ્ટિમાં કેટલાક મનગમતા ઉદ્ગારો તો સાંપડે જ છે :
‘વિજોગી વાતડ' (વિયોગની વાતો)ના ૧૯ સવૈયામાં વિરહભક્તિનો ભાવ શબ્દબદ્ધ થયો છે. આ ચિરપરિચિત ભાવસૃષ્ટિમાં કેટલાક મનગમતા ઉદ્ગારો તો સાંપડે જ છે :
<poem>
{{Poem2Close}}
* પ્રીતમમાં જબ પ્રાન બસા તબ દેહકી કુન ગવેસ કરેગા?
{{Block center|<poem>* પ્રીતમમાં જબ પ્રાન બસા તબ દેહકી કુન ગવેસ કરેગા?
* એકકુ મંન ને એકકુ નાંહી, એ દીપક પ્રીત પતંગકે જેસુ.

* એક તુ ઝુરત હે દિનરાત ને એક તુ જાએ કરારમાં સોવે.

* પે દાસ રાજે પ્રભુ પ્રીતકી બાત અચેતકુ નાંહી, ચેતનકુ દાગે.

* ઊધો કહે સબ માધોકી આગે, એ ગોપીકુ પ્રેમ કહુ નહીં જાતુ,  

* સાગર આગલ ગાગર રાખીએ, એસુ મેં ઊનકી આગે પોસાતુ.
{{Poem2Open}}
</poem>
બન્ને પ્રકારના સવૈયામાં સાંકળીબંધ જોવા મળે છે.  

રાજેના મધ્યકાલીન શબ્દપ્રયોગો, પદોમાં પ્રયોજાયેલ ધ્રુવાઓ વગેરેમાં અભ્યાસીઓને રસ પડે એવી ઘણી સામગ્રી છે. અહીં તો રાજેની કાવ્યસૃષ્ટિની એક ઝાંખી જ રજૂ કરી છે. આ ઝાંખી પણ બતાવી આપશે કે પ્રેમલક્ષણાભક્તિના આ ગાયક આપણા મધ્યકાલીન સાહિત્યમાં જરા ઊંચેરા સ્થાનના અધિકારી છે.

*
ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, એપ્રિલ-જૂન, ૧૯૯૩
**** 
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>*<br>
ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, એપ્રિલ-જૂન, ૧૯૯૩ </poem>}}
{{Block center|<poem>****</poem>}}
{{HeaderNav2
|previous = કૃષ્ણભક્તિથી પ્રભાવિત શિવભક્તિ
|next = દયારામની ગરબીઓનું કલાવિધાન
}}
19,010

edits