9,286
edits
No edit summary |
No edit summary |

| Line 5: | Line 5: | ||
{{center|<poem> | {{center|<poem> | ||
'''‘દુનિયામાં બધા અસમાન છે, પણ''' | '''‘દુનિયામાં બધા અસમાન છે, પણ''' | ||

સ્ત્રીઓ વધુ અસમાન છે.’''' | '''
સ્ત્રીઓ વધુ અસમાન છે.’''' | ||
</poem>}} | </poem>}} | ||
| Line 81: | Line 81: | ||
આમ છતાં પૂર્ણ મુક્તિ અને સમાનતા હજુ દૂરનું સપનું છે. હજુ ત્યાં પુત્રી કરતાં પુત્રનું મહત્ત્વ ઘણું વિશેષ છે, અને પુત્રીઓને મારી નાખવાના બનાવો છાપાંમાં ચમકે છે. યુનિવર્સિટી-પ્રોફેસર જેવાં ઊંચાં પદોએ પુરુષો જ છે, અને હજુ પણ ઘરકામ ને બહારના કામનો ઘણો મોટો બોજો સ્ત્રીને માથે છે. સ્ત્રી-મુક્તિ માટે પુરુષોનું વલણ બદલાવું જોઈએ, જે કાર્ય ત્યાં હજી પૂરેપૂરું સિદ્ધ થયું નથી. | આમ છતાં પૂર્ણ મુક્તિ અને સમાનતા હજુ દૂરનું સપનું છે. હજુ ત્યાં પુત્રી કરતાં પુત્રનું મહત્ત્વ ઘણું વિશેષ છે, અને પુત્રીઓને મારી નાખવાના બનાવો છાપાંમાં ચમકે છે. યુનિવર્સિટી-પ્રોફેસર જેવાં ઊંચાં પદોએ પુરુષો જ છે, અને હજુ પણ ઘરકામ ને બહારના કામનો ઘણો મોટો બોજો સ્ત્રીને માથે છે. સ્ત્રી-મુક્તિ માટે પુરુષોનું વલણ બદલાવું જોઈએ, જે કાર્ય ત્યાં હજી પૂરેપૂરું સિદ્ધ થયું નથી. | ||
દુનિયાના લગભગ બધા જ દેશોમાં, બધા જ ધર્મોમાં, બધી જ સંસ્કૃતિઓમાં સ્ત્રીનો દરજ્જો આમ સદૈવ બે વેંત નીચો રહ્યો છે. કેનિયામાં મોટા ભાગના ખેડૂતો સ્ત્રીઓ છે, જે ઘણુંખરું અભણ હોય છે. ખેતરમાં તે કાળી મજૂરી કરે છે. ઉપરાંત પાણી લાવવું, ઘર સંભાળવું, રસોઈ કરવી, બાળકો ઉછેરવાં — તે તો ખરું જ. પુરુષો શહે૨માં કામે જાય છે, કમાઈને પોતાનો પગાર દારૂ ને મોજમઝા પાછળ વાપરી નાખે છે. ૮૦ ટકા પાક સ્ત્રીઓ ઉગાડે છે, પણ મહત્ત્વના નિર્ણયો લેવાનું પુરુષોના હાથમાં છે. | દુનિયાના લગભગ બધા જ દેશોમાં, બધા જ ધર્મોમાં, બધી જ સંસ્કૃતિઓમાં સ્ત્રીનો દરજ્જો આમ સદૈવ બે વેંત નીચો રહ્યો છે. કેનિયામાં મોટા ભાગના ખેડૂતો સ્ત્રીઓ છે, જે ઘણુંખરું અભણ હોય છે. ખેતરમાં તે કાળી મજૂરી કરે છે. ઉપરાંત પાણી લાવવું, ઘર સંભાળવું, રસોઈ કરવી, બાળકો ઉછેરવાં — તે તો ખરું જ. પુરુષો શહે૨માં કામે જાય છે, કમાઈને પોતાનો પગાર દારૂ ને મોજમઝા પાછળ વાપરી નાખે છે. ૮૦ ટકા પાક સ્ત્રીઓ ઉગાડે છે, પણ મહત્ત્વના નિર્ણયો લેવાનું પુરુષોના હાથમાં છે. | ||

સ્ત્રીઓની આ જગત-વ્યાપી પરિસ્થિતિની પડછે, ભારતીય હિન્દુ (અને ક્યારેક ગુજરાતી) સમાજની વર્તમાન પરિસ્થિતિની પૃષ્ઠભૂ પર ‘સાત પગલાં આકાશ’માં લખાઈ છે, આ માત્ર નવલકથા નથી. હજારો સ્ત્રીઓની જીવનકથા છે. જેમ અસ્પૃશ્યોનું શોષણ થયું છે તેમ સ્ત્રીઓનું પણ થયું છે. પુરુષે વ્યક્તિ તરીકે અને સમૂહ તરીકે સ્ત્રીને નબળી સ્થિતિમાં રાખી તેનો પોતાના હિત માટે લાભ લીધો છે, અને તેને આદર્શનું રૂપ આપ્યું છે. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ કહ્યું છે તેમ, ‘નારીરત્નોનાં ગુણગાન ગાઈ સાધારણ માનવીના હકોને ભોગે તેને આસમાની આદર્શો ઉપદેશવા એ સામાજિક બંધાઈ છે.’ | સ્ત્રીઓની આ જગત-વ્યાપી પરિસ્થિતિની પડછે, ભારતીય હિન્દુ (અને ક્યારેક ગુજરાતી) સમાજની વર્તમાન પરિસ્થિતિની પૃષ્ઠભૂ પર ‘સાત પગલાં આકાશ’માં લખાઈ છે, આ માત્ર નવલકથા નથી. હજારો સ્ત્રીઓની જીવનકથા છે. જેમ અસ્પૃશ્યોનું શોષણ થયું છે તેમ સ્ત્રીઓનું પણ થયું છે. પુરુષે વ્યક્તિ તરીકે અને સમૂહ તરીકે સ્ત્રીને નબળી સ્થિતિમાં રાખી તેનો પોતાના હિત માટે લાભ લીધો છે, અને તેને આદર્શનું રૂપ આપ્યું છે. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ કહ્યું છે તેમ, ‘નારીરત્નોનાં ગુણગાન ગાઈ સાધારણ માનવીના હકોને ભોગે તેને આસમાની આદર્શો ઉપદેશવા એ સામાજિક બંધાઈ છે.’ | ||
શોષણ ઘણી વા૨ એવા સૂક્ષ્મ સ્વરૂપનું હોય છે કે શોષણનો ભોગ બનનારને પણ એનો ખ્યાલ ન આવે. ઘણીખરી સ્ત્રીઓ આ અવસ્થામાં છે, એટલું જ નહિ, જાણ્યે-અજાણ્યે તે પોતાના શોષણમાં પોતે જ સાથ આપે છે. સ્ત્રી જ્યારે (પોતાની જ જાતિની) પુત્રીનો જન્મ વધાવી શકતી નથી, એક સાસુ કે નણંદ થઈને જ્યારે વહુ પર ત્રાસ ગુજારે છે, દીકરા માટે દહેજ માગે છે, દીકરા-દીકરીમાં ભેદ કરે છે, સ્વાયત્ત સ્ત્રીની ટીકા કરે છે, બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રી પરત્વે તુચ્છકારથી જુએ છે કે વિધવાને નિષેધોની વાડમાં પૂરે છે, ત્યારે પોતે પોતાની જાતિનો દ્રોહ કરે છે, પોતાનાથી નબળી સ્થિતિમાં મુકાયેલી સ્ત્રીનું શોષણ કરવાનું પાપ કરે છે અને એ રીતે સ્ત્રી જ ખરેખર ઘણી વાર સ્ત્રીની દુશ્મન બને છે. | શોષણ ઘણી વા૨ એવા સૂક્ષ્મ સ્વરૂપનું હોય છે કે શોષણનો ભોગ બનનારને પણ એનો ખ્યાલ ન આવે. ઘણીખરી સ્ત્રીઓ આ અવસ્થામાં છે, એટલું જ નહિ, જાણ્યે-અજાણ્યે તે પોતાના શોષણમાં પોતે જ સાથ આપે છે. સ્ત્રી જ્યારે (પોતાની જ જાતિની) પુત્રીનો જન્મ વધાવી શકતી નથી, એક સાસુ કે નણંદ થઈને જ્યારે વહુ પર ત્રાસ ગુજારે છે, દીકરા માટે દહેજ માગે છે, દીકરા-દીકરીમાં ભેદ કરે છે, સ્વાયત્ત સ્ત્રીની ટીકા કરે છે, બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રી પરત્વે તુચ્છકારથી જુએ છે કે વિધવાને નિષેધોની વાડમાં પૂરે છે, ત્યારે પોતે પોતાની જાતિનો દ્રોહ કરે છે, પોતાનાથી નબળી સ્થિતિમાં મુકાયેલી સ્ત્રીનું શોષણ કરવાનું પાપ કરે છે અને એ રીતે સ્ત્રી જ ખરેખર ઘણી વાર સ્ત્રીની દુશ્મન બને છે. | ||
| Line 137: | Line 137: | ||
મકરન્દનો… | મકરન્દનો… | ||
{{Right |કુન્દનિકા કાપડીઆ }}
| {{Right |'''— કુન્દનિકા કાપડીઆ''' }}

{{Right |સી-૨૨૨, આનંદ સોસાયટી }}
| {{Right |સી-૨૨૨, આનંદ સોસાયટી }}

{{Right |
૧૭, જૂહુ લેન
અંધેરી (૫), મુંબઈ ૪૦૦ ૦૫૮}}
| {{Right |
૧૭, જૂહુ લેન
અંધેરી (૫), મુંબઈ ૪૦૦ ૦૫૮}}

{{Poem2Close}} | {{Poem2Close}} | ||