બાબુ સુથારની કવિતા/વારતાકાવ્યો: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૧૪. વારતાકાવ્ય-૧}
{{Heading|૧૪. વારતાકાવ્યો}}


{{Block center|<poem>
{{Block center|<poem>
'''વારતાકાવ્ય-૧'''
એક વખતે એક ગોકળગાય હતી
એક વખતે એક ગોકળગાય હતી
એ એક વારતામાં રહેતી હતી
એ એક વારતામાં રહેતી હતી
Line 43: Line 45:
પરણી જતાં.
પરણી જતાં.
મંકોડાને થતું : એકાદ વાર
મંકોડાને થતું : એકાદ વાર
આવી વારતામાં
{{gap}}આવી વારતામાં
જવા મળે તો કેવું!
જવા મળે તો કેવું!
રાક્ષસને મારીને
રાક્ષસને મારીને
Line 54: Line 56:
એને થયું સારો લાગ મળ્યો છે
એને થયું સારો લાગ મળ્યો છે
લાવ, વારતામાં ઘૂસી જવા દે
લાવ, વારતામાં ઘૂસી જવા દે
રાક્ષસને મારવા દે
{{gap}}રાક્ષસને મારવા દે
પરીને પરણવા દે
પરીને પરણવા દે
એટલે એ તો ગયો વારતાના બારણે
એટલે એ તો ગયો વારતાના બારણે
Line 126: Line 128:
એમ કરતાં
એમ કરતાં
બધા આગિયા જાણી ગયા
બધા આગિયા જાણી ગયા
કે
{{gap}}કે
એક તારો
એક તારો
એક દેડકાની જીભ પર
એક દેડકાની જીભ પર
Line 133: Line 135:
એક આગિયાએ કહ્યુંઃ
એક આગિયાએ કહ્યુંઃ
ચાલો, આપણે જોઈએ તો ખરા
ચાલો, આપણે જોઈએ તો ખરા
કે
{{gap}}કે
એ તારો દેડકાની જીભ પર બેઠો બેઠો
એ તારો દેડકાની જીભ પર બેઠો બેઠો
શું કરે છે?
શું કરે છે?
Line 140: Line 142:
એની જગ્યાએ
એની જગ્યાએ
એક સાપ પડ્યો હતો
એક સાપ પડ્યો હતો
અને
{{gap}}અને
એ સાપના શરીરમાં
એ સાપના શરીરમાં
એક તારો ટમટમી રહ્યો હતો.
એક તારો ટમટમી રહ્યો હતો.