31,853
edits
(+1) |
(+1) |
||
| Line 35: | Line 35: | ||
અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, મીરાંનો માર્ગ મધુરાભક્તિનો છે. કૃષ્ણનું મધુર મોહક રૂપ જ તેમને સૌથી વહાલું રહ્યું છે. કુરુક્ષેત્ર પર બ્રહ્મવિદ્યાની તાત્ત્વિક ચર્ચા કરતા મહામનીષી કૃષ્ણ કે નંદયશોદાના વાત્સલ્યમાં મગ્ન બાલકૃષ્ણ કરતાં યે મોહનમૂર્તિ કૃષ્ણ જ તેમના ઉપાસ્ય દેવ અને પ્રિયતમ રહ્યા છે. એ પરમ સૌંદર્યમૂર્તિની એકાદ ઝલક મીરાંએ જોઈ છે, એટલે એ મૂર્તિને પામવાની અબૂઝ પ્યાસ તેમના અંતરમાં જન્મી પડી છે. એક મોહનમૂર્તિના વિરહમાં મીરાં જાણે કે જનમોજનમની વિજોગણ બનીને ઝૂરતાં રહ્યાં છે, ભવાટવિમાં ભટકતાં રહ્યાં છે. એવી એ કામણગારી મધુર મૂર્તિનું અનેક પદોમાં તેમણે વર્ણન કર્યું છે : | અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, મીરાંનો માર્ગ મધુરાભક્તિનો છે. કૃષ્ણનું મધુર મોહક રૂપ જ તેમને સૌથી વહાલું રહ્યું છે. કુરુક્ષેત્ર પર બ્રહ્મવિદ્યાની તાત્ત્વિક ચર્ચા કરતા મહામનીષી કૃષ્ણ કે નંદયશોદાના વાત્સલ્યમાં મગ્ન બાલકૃષ્ણ કરતાં યે મોહનમૂર્તિ કૃષ્ણ જ તેમના ઉપાસ્ય દેવ અને પ્રિયતમ રહ્યા છે. એ પરમ સૌંદર્યમૂર્તિની એકાદ ઝલક મીરાંએ જોઈ છે, એટલે એ મૂર્તિને પામવાની અબૂઝ પ્યાસ તેમના અંતરમાં જન્મી પડી છે. એક મોહનમૂર્તિના વિરહમાં મીરાં જાણે કે જનમોજનમની વિજોગણ બનીને ઝૂરતાં રહ્યાં છે, ભવાટવિમાં ભટકતાં રહ્યાં છે. એવી એ કામણગારી મધુર મૂર્તિનું અનેક પદોમાં તેમણે વર્ણન કર્યું છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|'''<poem> | ||
મોર મુગટ સોહામણો રે, ગળે ગુંજાનો હાર | મોર મુગટ સોહામણો રે, ગળે ગુંજાનો હાર | ||
મુખ મધુરી, તારે હો મોરલી રે, | મુખ મધુરી, તારે હો મોરલી રે, | ||
| Line 56: | Line 56: | ||
{{gap}}નુપૂર સબ્દ રસાલ | {{gap}}નુપૂર સબ્દ રસાલ | ||
મીરાં પ્રભુ સંતન સુખદાઈ | મીરાં પ્રભુ સંતન સુખદાઈ | ||
{{gap}}ભક્ત બછલ ગોપાલ.</poem>}} | {{gap}}ભક્ત બછલ ગોપાલ.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મીરાંની ભક્તિવૃત્તિની એક મુખ્ય લાક્ષણિકતા તે કૃષ્ણ પ્રિયતમના શાશ્વત સાન્નિધ્યની તીવ્રતમ ઝંખના. કૃષ્ણનો વિરહ તેમને નિરંતર દહી રહ્યો છે. અને કૃષ્ણ સાથેના મિલનની તેમના હૃદયમાં અપૂર્વ ઉત્કંઠા અને વિહવળતા જન્મી છે. પોતાનું સ્થાન ગિરિધરના સાન્નિધ્યમાં હોય, ચરણકરમણમાં હોય, એવી ગૂઢ કામના તેમણે સતત સેવી છે. ‘બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરનાગર ચરણકમળ બલિહારી,’ ‘મીરાંબાઈ કહે પ્રભુ ગિરિધરનાગુણ, ચરણકમળ ચિત્ત રાખું,’ ‘મીરાં કે પ્રભુ ગિરિધરનાગર, ચરણ કમળ પર વારી’ – એમ મીરાં નિરંતર રટણ કરતી રહી છે. આત્મસમર્પણ અને આત્મનિવેદન એ તેમની રચનાઓનો સ્થાયિ ભાવ છે. | મીરાંની ભક્તિવૃત્તિની એક મુખ્ય લાક્ષણિકતા તે કૃષ્ણ પ્રિયતમના શાશ્વત સાન્નિધ્યની તીવ્રતમ ઝંખના. કૃષ્ણનો વિરહ તેમને નિરંતર દહી રહ્યો છે. અને કૃષ્ણ સાથેના મિલનની તેમના હૃદયમાં અપૂર્વ ઉત્કંઠા અને વિહવળતા જન્મી છે. પોતાનું સ્થાન ગિરિધરના સાન્નિધ્યમાં હોય, ચરણકરમણમાં હોય, એવી ગૂઢ કામના તેમણે સતત સેવી છે. ‘બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરનાગર ચરણકમળ બલિહારી,’ ‘મીરાંબાઈ કહે પ્રભુ ગિરિધરનાગુણ, ચરણકમળ ચિત્ત રાખું,’ ‘મીરાં કે પ્રભુ ગિરિધરનાગર, ચરણ કમળ પર વારી’ – એમ મીરાં નિરંતર રટણ કરતી રહી છે. આત્મસમર્પણ અને આત્મનિવેદન એ તેમની રચનાઓનો સ્થાયિ ભાવ છે. | ||
કૃષ્ણની મોહનમૂર્તિમાં ય દિવ્યપ્રભાથી મંડિત મુખ અને તેના પર ઝળકતા મધુર સ્મિતનો મીરાંનો વારંવાર ઉલ્લેખ કર્યો છે. એ મોહક મુખના દર્શનમાં તેઓ જીવનની પૂર્ણ કૃતાર્થતા અને ધન્યતા અનુભવે છે. એક પદમાં મીરાં ગાય છે : | કૃષ્ણની મોહનમૂર્તિમાં ય દિવ્યપ્રભાથી મંડિત મુખ અને તેના પર ઝળકતા મધુર સ્મિતનો મીરાંનો વારંવાર ઉલ્લેખ કર્યો છે. એ મોહક મુખના દર્શનમાં તેઓ જીવનની પૂર્ણ કૃતાર્થતા અને ધન્યતા અનુભવે છે. એક પદમાં મીરાં ગાય છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>મુખડાની માયા લાગી રે | {{Block center|'''<poem>મુખડાની માયા લાગી રે | ||
મોહન! તારા મુખડાની માયા લાગી રે.</poem>}} | મોહન! તારા મુખડાની માયા લાગી રે.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કૃષ્ણની લોકોત્તર વિભૂતિ અહીં માનવીય દૃષ્ટિના તેજમાં અનન્ય ઉષ્મા અને આત્મીયતાથી રજૂ થઈ છે. | કૃષ્ણની લોકોત્તર વિભૂતિ અહીં માનવીય દૃષ્ટિના તેજમાં અનન્ય ઉષ્મા અને આત્મીયતાથી રજૂ થઈ છે. | ||
કૃષ્ણના મુખની મીરાંને માયા લાગી, તે સાથે જ સંસારસુખની ક્ષણભંગુરતા અને તેના મિથ્યાપણાનું ઉત્કટ ભાન પણ તેમના અંતરમાં જન્મી પડ્યું. | કૃષ્ણના મુખની મીરાંને માયા લાગી, તે સાથે જ સંસારસુખની ક્ષણભંગુરતા અને તેના મિથ્યાપણાનું ઉત્કટ ભાન પણ તેમના અંતરમાં જન્મી પડ્યું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું, | {{Block center|'''<poem>મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું, | ||
મન મારું રહ્યું ન્યારું રે | મન મારું રહ્યું ન્યારું રે | ||
સંસારીનું સુખ કાચું એવું, ઝાંઝવાનાં નીર જેવું | સંસારીનું સુખ કાચું એવું, ઝાંઝવાનાં નીર જેવું | ||
| Line 76: | Line 76: | ||
મેં તો કર સાહ્યો તારો રે. | મેં તો કર સાહ્યો તારો રે. | ||
મીરાંબાઈ બલિહારી, આશા મને એક તારી | મીરાંબાઈ બલિહારી, આશા મને એક તારી | ||
સંસારથી રહી ન્યારી રે.</poem>}} | સંસારથી રહી ન્યારી રે.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કેટલીય રચનાઓમાં સંસારજીવનની તુચ્છતા અને મિથ્યાપણાના ભાન સામે કૃષ્ણદર્શનની અનન્ય સાર્થકતા અને ધન્યતાનો ભાવ રજૂ થતો જોવા મળશે. મીરાંની આધ્યાત્મિક સાધનાનો ચોક્કસ વિકાસ એમાં પ્રર્ત ત થાય છે. | કેટલીય રચનાઓમાં સંસારજીવનની તુચ્છતા અને મિથ્યાપણાના ભાન સામે કૃષ્ણદર્શનની અનન્ય સાર્થકતા અને ધન્યતાનો ભાવ રજૂ થતો જોવા મળશે. મીરાંની આધ્યાત્મિક સાધનાનો ચોક્કસ વિકાસ એમાં પ્રર્ત ત થાય છે. | ||
ઉપરના પદમાં બીજી બે બાબતો ય ધ્યાન માગે છે : એક, કૃષ્ણ પ્રિયતમને વરીને મીરાં અખંડ સૌભાગ્યની ઝંખના જે રીતે વ્યક્ત કરે છે તેમાં નારીહૃદયની સૂક્ષ્મત્તર એષણાનું ઊર્ધ્વ રૂપ જોવા મળે છે. બીજું, મેં તો કર સાહ્યો તારો રે’– જેવી પંક્તિમાં એ ભક્તના રીનો કૃષ્ણમાં અખૂટ વિશ્વાસ છતો થાય છે. | |||
કૃષ્ણના અલૌલિક રૂપમાં મીરાંને અપૂર્વ શાતા અને સમાધાન મળ્યાં છે. તેમના અંતરમાં, આથી, સ્વાભાવિકપણે કૃષ્ણની મૂર્તિને નિરંતર પોતાનાં નયનોમાં સમાવી લેવાની ઇચ્છા જન્મે છે. અનેક પદોમાં મીરાંએ રૂપદર્શનની ઝંખના વ્યક્ત કરતાં પોતાનાં નયનોને વચ્ચે આણ્યાં છે. આરાધ્યદેવ દૃષ્ટિ સમક્ષ ઉપસ્થિત રહે, પ્રત્યક્ષપણે સાન્નિધ્યમાં રહે, બલકે દૃષ્ટિમાં પૂરેપૂરા છવાયેલા રહે એવી તેમના કામના રહી છેઃ | કૃષ્ણના અલૌલિક રૂપમાં મીરાંને અપૂર્વ શાતા અને સમાધાન મળ્યાં છે. તેમના અંતરમાં, આથી, સ્વાભાવિકપણે કૃષ્ણની મૂર્તિને નિરંતર પોતાનાં નયનોમાં સમાવી લેવાની ઇચ્છા જન્મે છે. અનેક પદોમાં મીરાંએ રૂપદર્શનની ઝંખના વ્યક્ત કરતાં પોતાનાં નયનોને વચ્ચે આણ્યાં છે. આરાધ્યદેવ દૃષ્ટિ સમક્ષ ઉપસ્થિત રહે, પ્રત્યક્ષપણે સાન્નિધ્યમાં રહે, બલકે દૃષ્ટિમાં પૂરેપૂરા છવાયેલા રહે એવી તેમના કામના રહી છેઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|'''<poem> | ||
મારી નજરું આગળ રહેજો રે, નાગરનંદા | મારી નજરું આગળ રહેજો રે, નાગરનંદા | ||
મારાં નેણાં સન્મુખ રહેજો રે, બાલમુકુંદા | મારાં નેણાં સન્મુખ રહેજો રે, બાલમુકુંદા | ||
| Line 90: | Line 90: | ||
અંખિયાં શ્યામ મિલનકી પ્યાસી | અંખિયાં શ્યામ મિલનકી પ્યાસી | ||
{{gap|5em}}* | {{gap|5em}}* | ||
દરસ બિન દુખન લાગે નૈન</poem>}} | દરસ બિન દુખન લાગે નૈન</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ રીતના ભાવિનવેદનમાં હૃદયની આરત, અભિલાષા, એષણા, અને આશા વ્યક્ત થાય છે. વારંવાર એમાં વ્યાકુળતા, વિહવળતા અને વિવશતાનો હૃદયસ્પર્શી અનુભવ થાય છે. | આ રીતના ભાવિનવેદનમાં હૃદયની આરત, અભિલાષા, એષણા, અને આશા વ્યક્ત થાય છે. વારંવાર એમાં વ્યાકુળતા, વિહવળતા અને વિવશતાનો હૃદયસ્પર્શી અનુભવ થાય છે. | ||
કૃષ્ણ પ્રત્યે મીરાંની ભક્તિ એક નારી હૃદયની અનન્ય ઘટના છે. કૃષ્ણ માટેની તેમની પ્રીતિ કોઈ સામાન્ય સંસારીની સામાન્ય મનોવૃત્તિ નથી. સમગ્ર જીવનગતિને બદલી નાંખતો અસાધારણ ભાવ છે. એ ભાવના મૂળમાં અબૂઝ તરસ છે, વ્યથા છે, તડપન છે. મન પ્રાણ અને આત્માને શારી નાખે એવી એ વેધક ઘટના છે. | કૃષ્ણ પ્રત્યે મીરાંની ભક્તિ એક નારી હૃદયની અનન્ય ઘટના છે. કૃષ્ણ માટેની તેમની પ્રીતિ કોઈ સામાન્ય સંસારીની સામાન્ય મનોવૃત્તિ નથી. સમગ્ર જીવનગતિને બદલી નાંખતો અસાધારણ ભાવ છે. એ ભાવના મૂળમાં અબૂઝ તરસ છે, વ્યથા છે, તડપન છે. મન પ્રાણ અને આત્માને શારી નાખે એવી એ વેધક ઘટના છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>મીરાં કે પ્રભુ ગિરિધરનાગર, | {{Block center|'''<poem>મીરાં કે પ્રભુ ગિરિધરનાગર, | ||
પ્રેમની કટારી મુને મારી | પ્રેમની કટારી મુને મારી | ||
{{gap|5em}}* | {{gap|5em}}* | ||
| Line 102: | Line 102: | ||
કટારી લાગી આરપાર રે, મનડું તો ઘાયલ થયું. | કટારી લાગી આરપાર રે, મનડું તો ઘાયલ થયું. | ||
{{gap}}હિરના પ્રેમની કટારી મારી રે, | {{gap}}હિરના પ્રેમની કટારી મારી રે, | ||
લાગી મારાં પાંસિળયામાં પાર રે</poem>}} | લાગી મારાં પાંસિળયામાં પાર રે</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કૃષ્ણને વરીને પોતે અખંડ સૌભાગ્ય પામી છે, એવી મીરાંના અંતરની ઊંડી પ્રતીતિ છે. પણ કૃષ્ણ પ્રિયતમની ચિરપ્રતીક્ષાનો અંત આવ્યો નથી. જનમોજનમની વિજોગણ કૃષ્ણમિલનની રાહ જોતી રહી છે. મીરાંની એ સોહાગણમૂર્તિ સ્વયં એક અલૌકિક ઝાંયવાળી મૂર્તિ છે. મીરાંનાં અસંખ્ય પદોમાં એ સોહાગણના અંતરની કોમળ મધુર ઝંખના, આરત, અભિલાષ અને કોડીલા ભાવ વ્યક્ત થયા છે. નારીના અંતરમાં જ જન્મે એવી ગહન સૂક્ષ્મ વાસના એમાં જોવા મળે છે. એમાં હ્રદયની અભિજાતવૃત્તિ ભળતી રહી છે. | કૃષ્ણને વરીને પોતે અખંડ સૌભાગ્ય પામી છે, એવી મીરાંના અંતરની ઊંડી પ્રતીતિ છે. પણ કૃષ્ણ પ્રિયતમની ચિરપ્રતીક્ષાનો અંત આવ્યો નથી. જનમોજનમની વિજોગણ કૃષ્ણમિલનની રાહ જોતી રહી છે. મીરાંની એ સોહાગણમૂર્તિ સ્વયં એક અલૌકિક ઝાંયવાળી મૂર્તિ છે. મીરાંનાં અસંખ્ય પદોમાં એ સોહાગણના અંતરની કોમળ મધુર ઝંખના, આરત, અભિલાષ અને કોડીલા ભાવ વ્યક્ત થયા છે. નારીના અંતરમાં જ જન્મે એવી ગહન સૂક્ષ્મ વાસના એમાં જોવા મળે છે. એમાં હ્રદયની અભિજાતવૃત્તિ ભળતી રહી છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>હું તો પરણી મારા પ્રીતમની સંગાથ, | {{Block center|'''<poem>હું તો પરણી મારા પ્રીતમની સંગાથ, | ||
{{gap}}વહાલમજી! | {{gap}}વહાલમજી! | ||
બીજાનાં મીંઢળ નહિ રે બાંધું. | બીજાનાં મીંઢળ નહિ રે બાંધું. | ||
| Line 113: | Line 113: | ||
અમર ચૂડલો પહેરીને મારે વરવું છે. | અમર ચૂડલો પહેરીને મારે વરવું છે. | ||
મુજ અબળાને મોટી મિરાત, બાઈ, | મુજ અબળાને મોટી મિરાત, બાઈ, | ||
શામળો ઘરેણું મારે સાચું રે.</poem>}} | શામળો ઘરેણું મારે સાચું રે.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કૃષ્ણમિલનની ઝંખના કેટલાંક પદોમાં લગ્નોત્સવના રૂપમાં સાકાર થઈ છે. | કૃષ્ણમિલનની ઝંખના કેટલાંક પદોમાં લગ્નોત્સવના રૂપમાં સાકાર થઈ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>મારી દસ આંગળીઓ થઈ છે લાલ, | {{Block center|'''<poem>મારી દસ આંગળીઓ થઈ છે લાલ, | ||
હું તો સપનામાં પરણી શ્રીગોવિંદને | હું તો સપનામાં પરણી શ્રીગોવિંદને | ||
કાશી ગામના રૂડા જોશી તેડાવું. | કાશી ગામના રૂડા જોશી તેડાવું. | ||
| Line 130: | Line 130: | ||
હાથે બાજુબંધ પહેરાવું. | હાથે બાજુબંધ પહેરાવું. | ||
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધિરના ગુણ, | બાઈ મીરાં કહે પ્રભુ ગિરધિરના ગુણ, | ||
ચરણકમલ ચિત્ત લાવું.</poem>}} | ચરણકમલ ચિત્ત લાવું.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
લગ્નોત્સુક કુમારિકાના અંતરમાં ઊઠતા મૃદુકોમળ ઓરતા, પિયુમિલનનો અભિલાષ, ઉમંગ, ઉલ્લાસ – એવી સૂક્ષ્મ ભાવરેખાઓ આ પદમાં અંકિત થઈ છે. લગ્નની વેદી સ્વયં આ ભાવદશામાં માંગલ્ય પૂરે છે. આવા જ ભાવનું વ્રજ ભાષાનું પદ પણ જોવા જેવું છેઃ | લગ્નોત્સુક કુમારિકાના અંતરમાં ઊઠતા મૃદુકોમળ ઓરતા, પિયુમિલનનો અભિલાષ, ઉમંગ, ઉલ્લાસ – એવી સૂક્ષ્મ ભાવરેખાઓ આ પદમાં અંકિત થઈ છે. લગ્નની વેદી સ્વયં આ ભાવદશામાં માંગલ્ય પૂરે છે. આવા જ ભાવનું વ્રજ ભાષાનું પદ પણ જોવા જેવું છેઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>માઈ મ્હાણે શુપણામાં પરણ્યાં દીણાનાથ | {{Block center|'''<poem>માઈ મ્હાણે શુપણામાં પરણ્યાં દીણાનાથ | ||
છપ્પણ કોટાં જણાં યથાર્યાંં | છપ્પણ કોટાં જણાં યથાર્યાંં | ||
દૂલ્હો સિરી વ્રજનાથ | દૂલ્હો સિરી વ્રજનાથ | ||
| Line 142: | Line 142: | ||
પાયાં અચળ શુહાગ | પાયાં અચળ શુહાગ | ||
મીરાં રો ગિરધર મિળયારી | મીરાં રો ગિરધર મિળયારી | ||
પુરબ જણમ રો ભાગ</poem>}} | પુરબ જણમ રો ભાગ</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીં લગ્નોત્સવનું ચિત્ર એક સ્વપ્નની ઘટનારૂપે આવ્યું છે. એથી કેટલાક અભ્યાસીઓ એમાં મીરાંની રહસ્યવાદી વૃત્તિ જોવા પ્રેરાયા છે. ગમે તે કહો, કુમારિકાના અંતરના કોમળ અભિલાષ અને પરમ આરાધ્યને પામ્યાની ઊંડી પ્રસન્નતા અને ધન્યતા એ સર્વ એક સંકુલ ભાવ રૂપે પ્રત્યક્ષ થાય છે. | અહીં લગ્નોત્સવનું ચિત્ર એક સ્વપ્નની ઘટનારૂપે આવ્યું છે. એથી કેટલાક અભ્યાસીઓ એમાં મીરાંની રહસ્યવાદી વૃત્તિ જોવા પ્રેરાયા છે. ગમે તે કહો, કુમારિકાના અંતરના કોમળ અભિલાષ અને પરમ આરાધ્યને પામ્યાની ઊંડી પ્રસન્નતા અને ધન્યતા એ સર્વ એક સંકુલ ભાવ રૂપે પ્રત્યક્ષ થાય છે. | ||
મીરાંએ કૃષ્ણ સાથેના પ્રેમસંબંધને, અગાઉઅનિર્દેશ કર્યો છે તેમ, જનમોજનમની ઘટના લેખવી છે. એટલે એ પ્રીતમને આત્મસમર્પણ કરતાં તે પોતાની પૂર્વ જન્મની સ્મૃતિને તાજી કરે છેઃ | મીરાંએ કૃષ્ણ સાથેના પ્રેમસંબંધને, અગાઉઅનિર્દેશ કર્યો છે તેમ, જનમોજનમની ઘટના લેખવી છે. એટલે એ પ્રીતમને આત્મસમર્પણ કરતાં તે પોતાની પૂર્વ જન્મની સ્મૃતિને તાજી કરે છેઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>મીરાં કુ પ્રભુ દરસણ દીજ્યાં | {{Block center|'''<poem>મીરાં કુ પ્રભુ દરસણ દીજ્યાં | ||
પૂરબ જનમ કો કોલ | પૂરબ જનમ કો કોલ | ||
{{gap|4em}}* | {{gap|4em}}* | ||
| Line 163: | Line 163: | ||
{{gap|4em}}* | {{gap|4em}}* | ||
ચરણ સરણ રી દાસી મીરાં | ચરણ સરણ રી દાસી મીરાં | ||
જણમ જણમ રી ક્વાઁરી</poem>}} | જણમ જણમ રી ક્વાઁરી</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કૃષ્ણ પ્રભુએ જ ભક્ત મીરાં પર અમીકૃપા વરસાવી છે. સ્વયં પ્રભુએ જ એમાં પ્રારંભ કર્યો છે. આ પ્રકારની હૃદયવૃત્તિ પણ મીરાંમાં જોવા મળે છેઃ | કૃષ્ણ પ્રભુએ જ ભક્ત મીરાં પર અમીકૃપા વરસાવી છે. સ્વયં પ્રભુએ જ એમાં પ્રારંભ કર્યો છે. આ પ્રકારની હૃદયવૃત્તિ પણ મીરાંમાં જોવા મળે છેઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>રામ રમકડું જડિયું રે રાણાજી! | {{Block center|'''<poem>રામ રમકડું જડિયું રે રાણાજી! | ||
કારજ મારું સરીયું, રાણાજી, મુને રામ રમકડું જડિયું | કારજ મારું સરીયું, રાણાજી, મુને રામ રમકડું જડિયું | ||
રુમઝુમ કરતું મારે મંદિરે પધાર્યું, | રુમઝુમ કરતું મારે મંદિરે પધાર્યું, | ||
| Line 182: | Line 182: | ||
{{gap|6em}}* | {{gap|6em}}* | ||
ઊંડે કૂવે ઊતર્યાં વહાલા | ઊંડે કૂવે ઊતર્યાં વહાલા | ||
છેહ આમ શું દ્યો છો રાજ?</poem>}} | છેહ આમ શું દ્યો છો રાજ?</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કૃષ્ણ સાથેની પોતાની પ્રીત અતૂટ છે, કૃષ્ણમાં મૂકેલો વિશ્વાસ અતૂટ છે, અને મીરાંનો એ પ્રીતિભાવ અને વિશ્વાસ જુદાં જુદાં પદોમાં જુદીજુદી રીતે વ્યક્ત થાય છે. ક્યારેક પોતાની વિહરવ્યથા ગાવામાં મીરાં રોકાય છે. ક્યારેક પોતાની લાજ સચવાય તે માટે વિનંતિ કરે છે, ક્યારેક પોતાની આત્મશ્રદ્ધા વ્યક્ત કરે છે, ક્યારેક ધન્યતાની લાગણી ઉલ્લાસમાં ગાય છે, ક્યારેક પોતાની ભક્તિવૃત્તિની નિશ્ચલતા પ્રગટ કરે છે. | કૃષ્ણ સાથેની પોતાની પ્રીત અતૂટ છે, કૃષ્ણમાં મૂકેલો વિશ્વાસ અતૂટ છે, અને મીરાંનો એ પ્રીતિભાવ અને વિશ્વાસ જુદાં જુદાં પદોમાં જુદીજુદી રીતે વ્યક્ત થાય છે. ક્યારેક પોતાની વિહરવ્યથા ગાવામાં મીરાં રોકાય છે. ક્યારેક પોતાની લાજ સચવાય તે માટે વિનંતિ કરે છે, ક્યારેક પોતાની આત્મશ્રદ્ધા વ્યક્ત કરે છે, ક્યારેક ધન્યતાની લાગણી ઉલ્લાસમાં ગાય છે, ક્યારેક પોતાની ભક્તિવૃત્તિની નિશ્ચલતા પ્રગટ કરે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>નંદકુંવર સાથે નેડબો બંધાયો | {{Block center|'''<poem>નંદકુંવર સાથે નેડબો બંધાયો | ||
પ્રાણ ગયે ન છુટાય | પ્રાણ ગયે ન છુટાય | ||
{{gap|6em}}* | {{gap|6em}}* | ||
| Line 223: | Line 223: | ||
લોક જાણે ઘટરોગ | લોક જાણે ઘટરોગ | ||
છપછપતાં મેં કંઈઅકરું | છપછપતાં મેં કંઈઅકરું | ||
મોહિ પિયુને મિલન લિયો જોગ રે.</poem>}} | મોહિ પિયુને મિલન લિયો જોગ રે.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મીરાંની રચનાઓમાં વિરહવ્યથા અને વિરહદર્દના ભાવો, કદાચ, વધુ હૃદયસ્પર્શી બન્યાં છે. જો કે મીરાંના જીવનમાં આરાધ્ય કૃષ્ણની ઝાંખી થઈ છે, અને કૃષ્ણમાં પોતાની અનન્ય શ્રદ્ધા ઠરી છે, એટલે જ વિરહભાવની રચનાઓમાં ય કશીક સભરતા પ્રતીત થયા છે. પણ પ્રિયતમને પ્રત્યક્ષ કરવાની ઉત્કટ ઝંખના, વ્યાકુળતા, વિવશતાની સાથોસાથ પ્રિયતમથી વિખૂટાં પડી ગયાનું તીવ્રતમ દર્દ પણ એમાં ઘૂંટાતું રહ્યું છે. પ્રિયતમની પ્રતીક્ષા કરતી વિરહિણી નારીનો કોમળ આર્દ્ર અને વિહ્વળ સ્વર એમાં ભિન્ન ભિન્ન ભાવપરિવેશ સાથે ર જૂ થાય છે. ભાવોની તીવ્રતા ગહરાઈ અને સચ્ચાઈ ભાવકના અંતરને એકદમ નિબિડપણે સ્પર્શી જાય છે. | મીરાંની રચનાઓમાં વિરહવ્યથા અને વિરહદર્દના ભાવો, કદાચ, વધુ હૃદયસ્પર્શી બન્યાં છે. જો કે મીરાંના જીવનમાં આરાધ્ય કૃષ્ણની ઝાંખી થઈ છે, અને કૃષ્ણમાં પોતાની અનન્ય શ્રદ્ધા ઠરી છે, એટલે જ વિરહભાવની રચનાઓમાં ય કશીક સભરતા પ્રતીત થયા છે. પણ પ્રિયતમને પ્રત્યક્ષ કરવાની ઉત્કટ ઝંખના, વ્યાકુળતા, વિવશતાની સાથોસાથ પ્રિયતમથી વિખૂટાં પડી ગયાનું તીવ્રતમ દર્દ પણ એમાં ઘૂંટાતું રહ્યું છે. પ્રિયતમની પ્રતીક્ષા કરતી વિરહિણી નારીનો કોમળ આર્દ્ર અને વિહ્વળ સ્વર એમાં ભિન્ન ભિન્ન ભાવપરિવેશ સાથે ર જૂ થાય છે. ભાવોની તીવ્રતા ગહરાઈ અને સચ્ચાઈ ભાવકના અંતરને એકદમ નિબિડપણે સ્પર્શી જાય છે. | ||
કૃષ્ણ પ્રિયતમની પ્રતીક્ષા કરતી મીરાંની વ્યાકુળતા નીચેની પીક્તઓમાં ચિત્રાત્મક રૂપ લે છે. | કૃષ્ણ પ્રિયતમની પ્રતીક્ષા કરતી મીરાંની વ્યાકુળતા નીચેની પીક્તઓમાં ચિત્રાત્મક રૂપ લે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ઊંચી ઊંચી મેડી સાહેબા, અજન ઝરૂખા, | {{Block center|'''<poem>ઊંચી ઊંચી મેડી સાહેબા, અજન ઝરૂખા, | ||
ઝરૂખે ચઢી ચઢી ઝાંખું રે | ઝરૂખે ચઢી ચઢી ઝાંખું રે | ||
{{gap|6em}}* | {{gap|6em}}* | ||
| Line 235: | Line 235: | ||
જિણો પ્રિયાં પરદેસ બાંરિ લિખલિખ ભેજ્યાં પાતી | જિણો પ્રિયાં પરદેસ બાંરિ લિખલિખ ભેજ્યાં પાતી | ||
મ્હારા પ્રિયાં મ્હારે હિયડે બસતાં | મ્હારા પ્રિયાં મ્હારે હિયડે બસતાં | ||
ણાં આવાં ણાં જાતા.</poem>}} | ણાં આવાં ણાં જાતા.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ અનુભવ મીરાં કેટલીક વાર સાધકની પિરભાષામાં રજૂ કરે છે, | આ અનુભવ મીરાં કેટલીક વાર સાધકની પિરભાષામાં રજૂ કરે છે, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>પલ પલ ભીતર પંથ નિહારું | {{Block center|'''<poem>પલ પલ ભીતર પંથ નિહારું | ||
દરસણ મ્હાંને દીજો જી.</poem>}} | દરસણ મ્હાંને દીજો જી.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મીરાંને પોતાના હૃદયને તાવી રહેલા રોગની પૂરી જાણ છે. ‘હેરી મૈં તો પ્રેમદિવાની મેરા દરદ ન જાણે કોઈ’ એ રીતે પોતાના અંતરની ઘનગૂઢ વ્યથાનો નિર્દેશ કરે છે, તે સાથે એનું નિવારણ ‘બઈદ સાંવરિયા’જ કરી શકે એ વાતની ય તેમને પૂરી ખાતરી છે. પણ સાંવરિયાનું દર્શન થતું નથી. એટલે ભક્તહૃદય આર્ત્ત સ્વરે પોકારી ઊઠે છેઃ | મીરાંને પોતાના હૃદયને તાવી રહેલા રોગની પૂરી જાણ છે. ‘હેરી મૈં તો પ્રેમદિવાની મેરા દરદ ન જાણે કોઈ’ એ રીતે પોતાના અંતરની ઘનગૂઢ વ્યથાનો નિર્દેશ કરે છે, તે સાથે એનું નિવારણ ‘બઈદ સાંવરિયા’જ કરી શકે એ વાતની ય તેમને પૂરી ખાતરી છે. પણ સાંવરિયાનું દર્શન થતું નથી. એટલે ભક્તહૃદય આર્ત્ત સ્વરે પોકારી ઊઠે છેઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>પિયા તે કહાં ગયો, નેહરા લગાય. | {{Block center|'''<poem>પિયા તે કહાં ગયો, નેહરા લગાય. | ||
{{gap|6em}}* | {{gap|6em}}* | ||
પિયા બિન રહ્યો ન જાઈ | પિયા બિન રહ્યો ન જાઈ | ||
{{gap|6em}}* | {{gap|6em}}* | ||
તુમ બિન મોરી કોન ખબર લે, | તુમ બિન મોરી કોન ખબર લે, | ||
ગોવરધન ગિરધારી.</poem>}} | ગોવરધન ગિરધારી.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
– વિજોગણ નાયિકાના રૂપમાં મીરાંએ પોતાના હૃદયની વિરહવ્યથા ગાઈ, તેમાં અસાધારણ ઉત્કટતા અને આર્દ્રતા વ્યક્ત થયાં છે. નીચેની રચના એ પ્રકારનું અનન્ય દૃષ્ટાંત છે. | – વિજોગણ નાયિકાના રૂપમાં મીરાંએ પોતાના હૃદયની વિરહવ્યથા ગાઈ, તેમાં અસાધારણ ઉત્કટતા અને આર્દ્રતા વ્યક્ત થયાં છે. નીચેની રચના એ પ્રકારનું અનન્ય દૃષ્ટાંત છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>મૈં બિરહન બૈઠી જાણું | {{Block center|'''<poem>મૈં બિરહન બૈઠી જાણું | ||
જગત સબ સોવૈરી આલી | જગત સબ સોવૈરી આલી | ||
બિરહન બૈઠી રંગ મહલમેં | બિરહન બૈઠી રંગ મહલમેં | ||
| Line 262: | Line 262: | ||
સુખ કી ઘડી કબ આવૈ | સુખ કી ઘડી કબ આવૈ | ||
મીરાં કે પ્રભુ ગિરધરનાગર | મીરાં કે પ્રભુ ગિરધરનાગર | ||
મિલન કે બિચ્છુડ ન જાવૈ.</poem>}} | મિલન કે બિચ્છુડ ન જાવૈ.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વિજોગણ નાયિકાને પિયુના આગમનના ભણકારા સંભળાય છે. આગમનના એંધાણ તેને પ્રકૃતિના વિલાસમાં જ પ્રત્યક્ષ થઈ જાય છે. | વિજોગણ નાયિકાને પિયુના આગમનના ભણકારા સંભળાય છે. આગમનના એંધાણ તેને પ્રકૃતિના વિલાસમાં જ પ્રત્યક્ષ થઈ જાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>સુનિ મૈં હિર આવન કી આવાજ | {{Block center|'''<poem>સુનિ મૈં હિર આવન કી આવાજ | ||
મહલ ચિઢે ચિઢ જોઉં મારી સજની | મહલ ચિઢે ચિઢ જોઉં મારી સજની | ||
કબ આવે મ્હરાજ | કબ આવે મ્હરાજ | ||
| Line 276: | Line 276: | ||
ઇન્દુ મિલન કે કાજ | ઇન્દુ મિલન કે કાજ | ||
મીરાં કે પ્રભુ ગિરધર નાગર | મીરાં કે પ્રભુ ગિરધર નાગર | ||
બેગે મિલો મ્હરાજ.</poem>}} | બેગે મિલો મ્હરાજ.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મીરાંએ પ્રકૃતિની શોભા વર્ણવતાં કે ઋતુઓની રમણાઓનું ચિત્રણ કરતાં સ્વતંત્ર અલગ પદો રચ્યાં નથી. ભક્તહૃદયને એવી કાવ્યરચનાની ઝાઝી વૃત્તિ ન હોય એ સમજાય તેવું છે પણ મીરાંનાં કેટલાંક પદોમાં ઉદ્દીપન વિભાવના રૂપમાં પ્રકૃતિનાં સત્ત્વો સ્થાન લે છે. ખાસ કરીને વિરહભાવના વર્ણનમાં વર્ષાનાં દશ્યો ખાસ ધ્યાન ખેંચે છે. ઉપરની રચનામાં કૃષ્ણ પ્રિયતમના આગમનના સંકેત નાયિકાએ વિરાટ પ્રકૃતિમાં વાંચ્યા છે. કૃષ્ણ સાંવરિયાનું શ્યામલ મેઘઘટામાં દર્શન થાય – એ અનુભવ જ રોમાંચક છે. હવે નીચેનું પદ જુઓ. | મીરાંએ પ્રકૃતિની શોભા વર્ણવતાં કે ઋતુઓની રમણાઓનું ચિત્રણ કરતાં સ્વતંત્ર અલગ પદો રચ્યાં નથી. ભક્તહૃદયને એવી કાવ્યરચનાની ઝાઝી વૃત્તિ ન હોય એ સમજાય તેવું છે પણ મીરાંનાં કેટલાંક પદોમાં ઉદ્દીપન વિભાવના રૂપમાં પ્રકૃતિનાં સત્ત્વો સ્થાન લે છે. ખાસ કરીને વિરહભાવના વર્ણનમાં વર્ષાનાં દશ્યો ખાસ ધ્યાન ખેંચે છે. ઉપરની રચનામાં કૃષ્ણ પ્રિયતમના આગમનના સંકેત નાયિકાએ વિરાટ પ્રકૃતિમાં વાંચ્યા છે. કૃષ્ણ સાંવરિયાનું શ્યામલ મેઘઘટામાં દર્શન થાય – એ અનુભવ જ રોમાંચક છે. હવે નીચેનું પદ જુઓ. | ||
‘સાવન’ની ‘બરિયા’ને ઉદ્દેશીને નાયિકા હ્રદયના ઉમંગ-ઉલ્લાસ ગાય છેઃ | ‘સાવન’ની ‘બરિયા’ને ઉદ્દેશીને નાયિકા હ્રદયના ઉમંગ-ઉલ્લાસ ગાય છેઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>બરસાં રી બદિરયાં સાવન રી | {{Block center|'''<poem>બરસાં રી બદિરયાં સાવન રી | ||
સાવન રી મન ભાવણ રી | સાવન રી મન ભાવણ રી | ||
સાવનમાં ઉ મંગ્યો હારો મણ રી | સાવનમાં ઉ મંગ્યો હારો મણ રી | ||
| Line 290: | Line 290: | ||
પવણ સુહાવણ રી | પવણ સુહાવણ રી | ||
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર. | મીરાં કે પ્રભુ ગિરિધર નાગર. | ||
બેલા મંગલ ગાવણ કી.</poem>}} | બેલા મંગલ ગાવણ કી.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નીચેના પદમાં વિરહિણીની સરલ નિર્દોષતા જ ભાવકને સીધી સ્પર્શી જાય છે : | નીચેના પદમાં વિરહિણીની સરલ નિર્દોષતા જ ભાવકને સીધી સ્પર્શી જાય છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>જાણ્યાં ણા પ્રભુ મિલન વિધ ક્યાં હોય | {{Block center|'''<poem>જાણ્યાં ણા પ્રભુ મિલન વિધ ક્યાં હોય | ||
આયા મ્હાંરે આંગણાં | આયા મ્હાંરે આંગણાં | ||
ફિર મૈં જાણ્યાં ખોય | ફિર મૈં જાણ્યાં ખોય | ||
| Line 304: | Line 304: | ||
કલણાં પડતા હોય | કલણાં પડતા હોય | ||
દાસી મીરાં લાલ ગિરધર | દાસી મીરાં લાલ ગિરધર | ||
મિલ ણા બિછડ્યા કોઈ</poem>}} | મિલ ણા બિછડ્યા કોઈ</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વ્યાકુળ વિરહિણીને બપૈયાનો સ્વર પણ હ્રદય વીંધી નાંખે છે. નીચેના પદમાં મીરાં પૈયા પ્રત્યે રોષભાવ વ્યક્ત કરે છેઃ | વ્યાકુળ વિરહિણીને બપૈયાનો સ્વર પણ હ્રદય વીંધી નાંખે છે. નીચેના પદમાં મીરાં પૈયા પ્રત્યે રોષભાવ વ્યક્ત કરે છેઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>પપઈયા મ્હારી કબ રો વૈર ચિતાર્યાં | {{Block center|'''<poem>પપઈયા મ્હારી કબ રો વૈર ચિતાર્યાં | ||
મ્હા સોલૂં છું અપણે ભતણમા | મ્હા સોલૂં છું અપણે ભતણમા | ||
પિયુ પિયુ કરતાં પુકાર્યા | પિયુ પિયુ કરતાં પુકાર્યા | ||
| Line 315: | Line 315: | ||
બોલા કંઠણા સાર્યાંં | બોલા કંઠણા સાર્યાંં | ||
મીરાં કે પ્રભુ ગિરધર નાગર | મીરાં કે પ્રભુ ગિરધર નાગર | ||
હરિ ચરણાં ચિત્ત ધાર્યાં</poem>}} | હરિ ચરણાં ચિત્ત ધાર્યાં</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કૃષ્ણ પ્રીતમની ચિર પ્રતીક્ષામાં ક્ષણો વીતાવતી મીરાંએ પોતાનાં પદોમાં અંતરના અનલને ફરી ફરીને ગાયો છે. પ્રીતમને પોતાના ભવનમાં આરતથી આમંત્રણ આપે છે, પણ રતિવિહારનાં ચિત્રો મીરાંએ વિવેકપૂર્વક ટાળ્યાં છે. ક્યારેક તેઓ કહે છે ખરાં ‘ચૂણિ ચૂણી કલિયાં સેજ બિછાઈ નખસિખ પહેર્યો સાજ’પણ સ્થૂલ ાીડાના વર્ણનમાં તેઓ રાચતાં નથી. નારીહૃદયનું આભિજાત્ય, સંયમ, અને મર્યાદા એમાં રહ્યાં છે. અને, નોંધવું જોઈએ કે, મીરાંના પદોનું સૌંદર્ય એથી વધ્યું છે. ઘટ્યું નથી. | કૃષ્ણ પ્રીતમની ચિર પ્રતીક્ષામાં ક્ષણો વીતાવતી મીરાંએ પોતાનાં પદોમાં અંતરના અનલને ફરી ફરીને ગાયો છે. પ્રીતમને પોતાના ભવનમાં આરતથી આમંત્રણ આપે છે, પણ રતિવિહારનાં ચિત્રો મીરાંએ વિવેકપૂર્વક ટાળ્યાં છે. ક્યારેક તેઓ કહે છે ખરાં ‘ચૂણિ ચૂણી કલિયાં સેજ બિછાઈ નખસિખ પહેર્યો સાજ’પણ સ્થૂલ ાીડાના વર્ણનમાં તેઓ રાચતાં નથી. નારીહૃદયનું આભિજાત્ય, સંયમ, અને મર્યાદા એમાં રહ્યાં છે. અને, નોંધવું જોઈએ કે, મીરાંના પદોનું સૌંદર્ય એથી વધ્યું છે. ઘટ્યું નથી. | ||
| Line 321: | Line 321: | ||
કૃષ્ણના લીલામય રૂપને અનુલક્ષીને રાધાકૃષ્ણના અને ગોપીઓના ભાવો પણ મીરાંએ ગાયા હોય એ શક્યતા સ્વીકારવી પડે છે. એમાં મીરાંના નિજી ભાવો રાધા કે ગોપીના આલંબન દ્વારા રજૂ થાય છે. આ વિષયની રચનાઓમાં | કૃષ્ણના લીલામય રૂપને અનુલક્ષીને રાધાકૃષ્ણના અને ગોપીઓના ભાવો પણ મીરાંએ ગાયા હોય એ શક્યતા સ્વીકારવી પડે છે. એમાં મીરાંના નિજી ભાવો રાધા કે ગોપીના આલંબન દ્વારા રજૂ થાય છે. આ વિષયની રચનાઓમાં | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. | {{Block center|'''<poem>મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. | ||
નીચેનું પદ અત્યંત રમણીય બન્યું છે. | નીચેનું પદ અત્યંત રમણીય બન્યું છે. | ||
લોકોત્તર ઘટનાની ચમત્કૃતિ પાછળ ભક્તહૃદયની આગવી કલ્પના રહી છે. | લોકોત્તર ઘટનાની ચમત્કૃતિ પાછળ ભક્તહૃદયની આગવી કલ્પના રહી છે. | ||
| Line 337: | Line 337: | ||
સહુ વ્રજની ગોપીઓ સાથે રે | સહુ વ્રજની ગોપીઓ સાથે રે | ||
મીરાં કહે પ્રભુ ગિરધર નાગર | મીરાં કહે પ્રભુ ગિરધર નાગર | ||
જેના ચરણ કમળ સુખ સાગર રે.</poem>}} | જેના ચરણ કમળ સુખ સાગર રે.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રાધાને ઉદ્બોધન રૂપે લખાયેલા નીચેના પદમાં મીરાંએ પિયુની ઉપસ્થિતિનો સાંકેતિક નિર્દેશ કર્યો છે. | રાધાને ઉદ્બોધન રૂપે લખાયેલા નીચેના પદમાં મીરાંએ પિયુની ઉપસ્થિતિનો સાંકેતિક નિર્દેશ કર્યો છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>બોલે ઝીણા મોર રાધે! | {{Block center|'''<poem>બોલે ઝીણા મોર રાધે! | ||
તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર. | તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર. | ||
એ મોર હી બોલે પપૈયા હી બોલે | એ મોર હી બોલે પપૈયા હી બોલે | ||
| Line 350: | Line 350: | ||
ભીંજે મારા સાળુડાની કોર. | ભીંજે મારા સાળુડાની કોર. | ||
બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર | બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર | ||
પ્રભુજી મારા ચિતડાનો ચોર છે.</poem>}} | પ્રભુજી મારા ચિતડાનો ચોર છે.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મીરાંની કેટલીક રચનાઓમાં સંતમતની પ્રેરણા હોવાનું અભ્યાસીઓએ નોંધ્યું છે. મીરાંનાં એ રીતનાં પદોમાં સંત કે સંતોનો મહિમા થયો છે. પણ આ વિષય વિવાદમુક્ત નથી. અહીં એટલું જ નોંધવું છે કે આ પ્રકારની રચનાઓમાં ય હૃદયસ્પર્શી ભાવો વ્યક્ત થયેલા જોવા મળે છે. નીચેનું જાણીતું પદ જુઓઃ | મીરાંની કેટલીક રચનાઓમાં સંતમતની પ્રેરણા હોવાનું અભ્યાસીઓએ નોંધ્યું છે. મીરાંનાં એ રીતનાં પદોમાં સંત કે સંતોનો મહિમા થયો છે. પણ આ વિષય વિવાદમુક્ત નથી. અહીં એટલું જ નોંધવું છે કે આ પ્રકારની રચનાઓમાં ય હૃદયસ્પર્શી ભાવો વ્યક્ત થયેલા જોવા મળે છે. નીચેનું જાણીતું પદ જુઓઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું, | {{Block center|'''<poem>જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું, | ||
મારો હંસલો નાનો રે દેવળ જૂનું તો થયું | મારો હંસલો નાનો રે દેવળ જૂનું તો થયું | ||
જોગી મત જા, મત જા, મત જા, | જોગી મત જા, મત જા, મત જા, | ||
| Line 360: | Line 360: | ||
ગોવિંદ કબહું મિલૈ પિયા મેરા | ગોવિંદ કબહું મિલૈ પિયા મેરા | ||
પિય બિન સૂનો છૈ જી મ્હારો દેસ. | પિય બિન સૂનો છૈ જી મ્હારો દેસ. | ||
ચાલાં અગમ વા દેસ, કાલ દેખ્યાં ડરાં.</poem>}} | ચાલાં અગમ વા દેસ, કાલ દેખ્યાં ડરાં.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મીરાંનાં પદોની અનન્યભાવસમૃદ્ધિનો ઉલ્લેખ કરતાં કોઈ અંત દેખાતો નથી. રસિકજન મીરાંના પદોમાં સ્વયં લીન બની રહે, એજ સાચો માર્ગ છે. | મીરાંનાં પદોની અનન્યભાવસમૃદ્ધિનો ઉલ્લેખ કરતાં કોઈ અંત દેખાતો નથી. રસિકજન મીરાંના પદોમાં સ્વયં લીન બની રહે, એજ સાચો માર્ગ છે. | ||