કવિલોકમાં/પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 598: Line 598:
* કબહીય હરી ઇસી નાગરતા, લિ ન સકતિ કોઉ તુહ્મ ચરી.
* કબહીય હરી ઇસી નાગરતા, લિ ન સકતિ કોઉ તુહ્મ ચરી.
{{right|(ગીતસંગ્રહ-૩૫, નેમિગીત)}}
{{right|(ગીતસંગ્રહ-૩૫, નેમિગીત)}}
કાહા અવગુનિ હમ પીઉ બિસરાએ. (ગીતસંગ્રહ-૩૮, ગીત)
કાહા અવગુનિ હમ પીઉ બિસરાએ.{{right|(ગીતસંગ્રહ-૩૮, ગીત)}}
રસરૂપરંગ નિધ્યાન દીદાર નેક તેરુ,  
રસરૂપરંગ નિધ્યાન દીદાર નેક તેરુ,  
વહી નૂર દેખન કાજિ જીઉં તપઈ બહુતેરુ.  
વહી નૂર દેખન કાજિ જીઉં તપઈ બહુતેરુ.  
(ગીતસંગ્રહ-૩૯, નેમિગીત)
{{right|(ગીતસંગ્રહ-૩૯, નેમિગીત)}}
પ્રીય બિંદેસી સું પ્રીતિ સખી કઈસી,  
પ્રીય બિંદેસી સું પ્રીતિ સખી કઈસી,  
ઊઠિ ચલઈ રસરંગ દેખાઈ, બાજી બાજીગર જઈસી.  
ઊઠિ ચલઈ રસરંગ દેખાઈ, બાજી બાજીગર જઈસી.  
(ગીતસંગ્રહ-૪૧, નેમિગીત)
{{right|(ગીતસંગ્રહ-૪૧, નેમિગીત)}}
* જુ તેરુ રૂપ દેખન વહીં ધાવઈ, ત્યૂં તાં આપ છપાવઇ,  
* જુ તેરુ રૂપ દેખન વહીં ધાવઈ, ત્યૂં તાં આપ છપાવઇ,  
* તૂંહી સું પ્રેમ, અઉર સું કેતવ, તું દેખત સુખ થાવઇ.
* તૂંહી સું પ્રેમ, અઉર સું કેતવ, તું દેખત સુખ થાવઇ.
(ગીતસંગ્રહ-૪૪, ગીત)
{{right|(ગીતસંગ્રહ-૪૪, ગીત)}}
* નેહ નિવારિઉ ભલું કરિઉં, વાહલા, નયન નિવાર્યાં કાઈ રે.
* નેહ નિવારિઉ ભલું કરિઉં, વાહલા, નયન નિવાર્યાં કાઈ રે.
* માછિલડી પ્રીતિઈં ભલી, બહોલા જલ વિણ મરઈ તતકાલ,  
* માછિલડી પ્રીતિઈં ભલી, બહોલા જલ વિણ મરઈ તતકાલ,  
વિરહઈં માણસ નવિ મરઈં, પણ સૂકીનિ થાઈ સાલ કિ.  
વિરહઈં માણસ નવિ મરઈં, પણ સૂકીનિ થાઈ સાલ કિ.  
(ગીતસંગ્રહ-૪૫, થૂલિભદ્ર ગીત)
{{right|(ગીતસંગ્રહ-૪૫, થૂલિભદ્ર ગીત)}}
* ચતુરકી ચંગિમા ચિત વસી.  
* ચતુરકી ચંગિમા ચિત વસી.  
કંઠથી છિન મેહલું નહીં, પીઉ-મોતિનહારા.
કંઠથી છિન મેહલું નહીં, પીઉ-મોતિનહારા.
(ગીતસંગ્રહ-૪૮, ગીત)
{{right|(ગીતસંગ્રહ-૪૮, ગીત)}}
* પ્રીઉ કારણ પંડુર ભઈ, યું કેતક મધ્ય પાત રે.
* પ્રીઉ કારણ પંડુર ભઈ, યું કેતક મધ્ય પાત રે.
* જોણ આલિ કરી પીઉ સપન મહિઈ.
* જોણ આલિ કરી પીઉ સપન મહિઈ.
(ગીતસંગ્રહ-૫૦, થૂલિભદ્ર ગીત)
{{right|(ગીતસંગ્રહ-૫૦, થૂલિભદ્ર ગીત)}}
તન મન જોબન ધન સબ દીના રે,  
તન મન જોબન ધન સબ દીના રે,  
તો ભી ન મોહી સું પીઉ એકચીંતા.
તો ભી ન મોહી સું પીઉ એકચીંતા.
(ગીતસંગ્રહ-૫૨, થૂલિભદ્ર ગીત)
{{right|(ગીતસંગ્રહ-૫૨, થૂલિભદ્ર ગીત)}}
વેધ લાઇ રહ્યા વેગલઈ રે, વલતી ન કીધી સાર,  
વેધ લાઇ રહ્યા વેગલઈ રે, વલતી ન કીધી સાર,  
પંજર માહિ પલેવણં રે, નયન ન ખંડઈ ધાર.
પંજર માહિ પલેવણં રે, નયન ન ખંડઈ ધાર.
(ગીતસંગ્રહ-૫૪, થૂલિભદ્ર ગીત)
{{right|(ગીતસંગ્રહ-૫૪, થૂલિભદ્ર ગીત)}}
પ્રીઉ રાતડીયાં પરમિંદિર રમઈ, ઘરિ જોઈ ઘરણી વાટ્યો રે.  
પ્રીઉ રાતડીયાં પરમિંદિર રમઈ, ઘરિ જોઈ ઘરણી વાટ્યો રે.  
મોરઈ અંગણિ આંબુ મુરીયુ, ફલ્યુ તે પિયારડઇ ઘાટ્યો રે,
મોરઈ અંગણિ આંબુ મુરીયુ, ફલ્યુ તે પિયારડઇ ઘાટ્યો રે,
(ગીતસંગ્રહ-૫૬, ગીત)
{{right|(ગીતસંગ્રહ-૫૬, ગીત)}}
બિછુર્યા મેલણ વિરલા હંસલા, નલદમયંતીસંયોગિ,  
બિછુર્યા મેલણ વિરલા હંસલા, નલદમયંતીસંયોગિ,  
કુરંગ તે પાપી હો પરસંતાવણ, સીતારામવિયોગિ,
કુરંગ તે પાપી હો પરસંતાવણ, સીતારામવિયોગિ,
(ગીતસંગ્રહ-૬૦)
{{right|(ગીતસંગ્રહ-૬૦)}}
* અગનિધીકંતી મેહલી નીસરઈ, કીધી વિણઝારાની રીતિ.
* અગનિધીકંતી મેહલી નીસરઈ, કીધી વિણઝારાની રીતિ.
* અવગુણ એકઈ તઈ સિઈ ન દાખવિઉ, વલગત જેહની રે બાંહ,  
* અવગુણ એકઈ તઈ સિઈ ન દાખવિઉ, વલગત જેહની રે બાંહ,  
Line 636: Line 636:
કેહનેં કેહનો વેધ કિ, તસ મનિ કો ગમઈ રે,  
કેહનેં કેહનો વેધ કિ, તસ મનિ કો ગમઈ રે,  
હૂં ઝૂરું જસ કાજ કિ, સો બીજઈ રમઇ રે.
હૂં ઝૂરું જસ કાજ કિ, સો બીજઈ રમઇ રે.
(રાજુલ ગીત)
{{right|(રાજુલ ગીત)}}
મિલવાનું મન નુહઈ તુ તાં, ઊતર સૂઘઉ દીજઈ,  
મિલવાનું મન નુહઈ તુ તાં, ઊતર સૂઘઉ દીજઈ,  
ઊંચા અંબ તણી પરિ કેતાં, દૂરિ દાઢિ ગલાવઈ.
ઊંચા અંબ તણી પરિ કેતાં, દૂરિ દાઢિ ગલાવઈ.
(સાર્થપતિકોશા ગીત)</poem>}}
{{right|(સાર્થપતિકોશા ગીત)}}</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઋષિદત્તાની વનથી વિદાયને પ્રસંગે વનસૃષ્ટિ અને ઋષિદત્તાની પરસ્પરની વિયોગપ્રીતિ આપણના હૃદયને ભીંજવી દે તેવા માર્દવથી ને વિષાદસભરતાથી વ્યક્ત થઈ છે. આમ તો એ કવિએ કરેલું વર્ણન છે પણ એમાં ચેષ્ટાઓ ઉપરાંત ઋષિદત્તાના ઉદ્ગારોનો ઘણો આશ્રય લેવાયેલો છે ને એમાં પૂર્વપ્રસંગોની સ્મૃતિ, આત્મીયતા, લાડ, આશ્વાસન, આત્મનિર્ભત્ર્સના વગેરે મનોભાવોથી વૈચિત્ર્ય આવ્યું છે :

19,010

edits