કવિલોકમાં/પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 391: Line 391:
કવિએ ચરણસાંકળીની શોભા ઊભી કરેલી છે એની પણ અહીં જ નોંધ લઈએ. ચંદ્રાવળાની એ સ્વરૂપગત વિશેષતા છે એટલે 'સીમંધર ચંદ્રાઉલા'માં તો એ સર્વત્ર હોય. પણ આ સિવાય 'નેમિનાથ રાજિમતી બારમાસ'ના ઉત્તરાર્ધમાં કવિએ બધે જ ચરણસાંકળી યોજી છે. પૂર્વાર્ધના બાર માસના વર્ણનમાં વિશિષ્ટ રીતે ચરણસાંકળી સાધી છે. દેશીનું પહેલું ચરણ ને ત્રુટકનું પહેલું ચરણ સમાન હોય છે. જેમકે,

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>દેશી
{{right|દેશી}}
{{Block center|<poem>
પોસિ સોસ જ અતિઘણઉ, પીઉ વિણ કિસ્યુ રે રંગરોલ રે?  

ભોજન તુ ભાવઈ નહી, કેસર કુસુમ તંબોલ રે, ૪૩

ત્રુટક
{{right|ત્રુટક}}
અતિઘણઉ સોસ જ પોષ માસિઈ, પ્રીતિ સાલઈ પાછિલી,  

વલવલઈ બાલા વિરહ-જાલા, નીર વિણ જિમ માછિલી. ૪૪</poem>}} <br>

Line 415: Line 416:
ચલિઉ અજિત પ્રધાન હયગયપાયક,
ચલિઉ અજિત પ્રધાન હયગયપાયક,
હયગયપાયક, પરિવરિઉ એ. ૧૨૫૩
હયગયપાયક, પરિવરિઉ એ. ૧૨૫૩
(શૃંગારમંજરી)</poem>}}
{{right|(શૃંગારમંજરી)}}</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
બીજા ઉદાહરણમાં શબ્દપુનરાવર્તન વરસતી મેઘઝડીના વાતાવરણને અને ત્રીજા ઉદાહરણમાં શબ્દસમૂહનું પુનરાવર્તન તથા ચતુભંગી પઘછટા સૈન્યની કૂચના વર્ણનને પોષક બની રહે છે.

Line 431: Line 432:
જેણિ ન જાણિયા ગીતરસ, ગાહાગુઠિ ન કિદ્ધ,  
જેણિ ન જાણિયા ગીતરસ, ગાહાગુઠિ ન કિદ્ધ,  
એ માંણસ-જંબારડુ, તસ કાં દૈવઈ દિદ્ધ. ૧૯૪૫
એ માંણસ-જંબારડુ, તસ કાં દૈવઈ દિદ્ધ. ૧૯૪૫
(શૃંગારમંજરી)</poem>}}
{{right|(શૃંગારમંજરી)}}</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગાથાગોષ્ઠિ એટલે કાવ્યગોષ્ઠિ, ગીત અને રાગ એટલે સંગીત. એના વિના મનુષ્યજન્મ નિરર્થક છે. કવિનો કાવ્યપ્રેમ તેમજ સંગીતપ્રેમ આમાં વ્યક્ત થાય છે.

Line 444: Line 445:
ચ્યોરી ચ્યોર કરી કહાં લીના, ચિંત બિરાણા હો છીંની લીના,  

ઈઉં ભૂજપાસિ બાંધી કામરાજઈં, રાખ્યા દોઈ થણ-ડુંગરમાં જઈ. ૭૨  

(સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ)</poem>}}
{{right|(સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ)}}</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
બાકી, સાર્થવાહ અને પાતાલસુંદરી જેવાં કામવિવશ પાત્રોનોયે સંયોગશૃંગાર વર્ણવવાની તક કવિએ લીધી નથી, પાતાલસુંદરીનાં મદીલાં અંગોનું વર્ણન કરીને ઈતિશ્રી માની છે. બન્ને કથાકૃતિઓનાં નાયક-નાયિકા તો મર્યાદાયુક્ત શીલધર્મનાં વાહક છે. એમનો કામવિહાર આલેખવાનું કવિએ ઇચ્છ્યું નથી. અજિતસેન-શીલવતીની એકાંત પ્રણયક્રીડાનું વર્ણન તો છે પણ એ મધુર, મર્યાદાશીલ વર્ણન છે - ક્યારેક પ્રશ્નપ્રહેલી, ક્યારેક સોગઠાંબાજી, ક્યારેક ભાષાવિનોદ, ક્યારેક કરપલ્લવી, ક્યારેક પ્રેમરસે સામાસામું જોઈ રહેવું અને ક્યારેક આલિંગન. (શૃંગારમંજરી, ૭૩૪-૩૭) કનકરથ-ઋષિદત્તાના પ્રણયોપચારોનું આછું ચિત્ર વિરહી કનકરથના વિલાપમાં પૂર્વસ્મૃતિ રૂપે, પરોક્ષભાવે અંકાયું છે -

Line 478: Line 479:
ગુણસોભાગ સમીહિત આપુ,
ગુણસોભાગ સમીહિત આપુ,
જયવંત રાજે થિર કરી થાપુ. ૬. પ્રિ.
જયવંત રાજે થિર કરી થાપુ. ૬. પ્રિ.
(ગીતસંગ્રહ-૪, મહાવીર ગીત)</poem>}}<br>
{{right|(ગીતસંગ્રહ-૪, મહાવીર ગીત)}}</poem>}}<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
'''છલકાતાં વિરહભાવનિરૂપણો : નવોદિત પ્રેમની પીડા'''

Line 530: Line 531:
મઈ મન-મંડપ મોટઉ, કરિઉ હો, હવઈ તુ છેદઈ કેણિ? ૯૭  

અવર પુરુષ કહું? તું સાહિબ, તુઝ પય-નખકી દાસી. ૯૯

(બારમાસ)
{{right|(બારમાસ)}}
રે દૈવ તઈ એક દેસડઈ, ન કિયા દોઈ અવતાર,  
રે દૈવ તઈ એક દેસડઈ, ન કિયા દોઈ અવતાર,  
દિન પ્રતિ નયનમેલાવડઈ, સંતોષ હુંત અપાર. ૩  

Line 547: Line 548:
મન માહિ વાચી રાખયો. લાખ ટંકાનું લેખ રે,  
મન માહિ વાચી રાખયો. લાખ ટંકાનું લેખ રે,  
વિરીહાથિ રખે પડઈ, રખે કોઈ દુરજન દેખઈ રે. ૩૫

(સીમંધરસ્વામી લેખ)
{{right|(સીમંધરસ્વામી લેખ)}}
લોકલાજ તિજીનઈં માય, પ્રિઉ કેડિ ભમું ઇમ થાય. ૧૨  

તે સાજન કિમ વીસરઈ, જસ ગુણ વસિયા ચિંતિ  
તે સાજન કિમ વીસરઈ, જસ ગુણ વસિયા ચિંતિ  
Line 563: Line 564:
ભૂખ તરસ સુખ નીંદડી, દેહ તણી સાન-વાન,  
ભૂખ તરસ સુખ નીંદડી, દેહ તણી સાન-વાન,  
જીવ સાથિઈં મઈ તૂઝ દેઉં, થોડઈ ઘણું સ્યું જાણિ. ૪૦

(સ્થૂલિભદ્ર-કોશા ફાગ)
{{right|(સ્થૂલિભદ્ર-કોશા ફાગ)}}
સનેહવિછોહાં દોહિલાં, ડુંગરી દેયો લીહ,  
સનેહવિછોહાં દોહિલાં, ડુંગરી દેયો લીહ,  
આવટણું આઠઈ પ્રહર, સજ્જનવિછોહાં જીહ. ૨૬  
આવટણું આઠઈ પ્રહર, સજ્જનવિછોહાં જીહ. ૨૬  
કેતી કીજઈં રીવ, જાણણહારા વીછડ્યા,  
કેતી કીજઈં રીવ, જાણણહારા વીછડ્યા,  
રાનિ રડ્યું રે જીવ, કુણ લહસિ, કુણ વારસિ. ૨૮

(નેમિનાથ સ્તવન)
{{right|(નેમિનાથ સ્તવન)}}
તુ મઝ વિરહાનલિ છાતી તાતી,  
તુ મઝ વિરહાનલિ છાતી તાતી,  
સમધ વિના વિહિ મુ હિઅઈ પકાતી. ૬  
સમધ વિના વિહિ મુ હિઅઈ પકાતી. ૬  
Line 585: Line 586:
તેહ ભણી લેખ નવિ લખઉં રે, ખમજો તે અપરાધ રે.

* કો અવસરિ હૈડઈ સંભારુ, દૂરિથી સેવા મજરઈ દેજો. ૨૫  

(સીમંધરસ્વામી ચંદ્રાઉલા)
{{right|(સીમંધરસ્વામી ચંદ્રાઉલા)}}

જુ નહીં વાલિંભ ઢૂકડુ રે, ચંદ્રા ઊગિઉ કાઈં.

* ઘડીય ગણંતા દિન ગમું, તારા ગણતા રે રાતિ,  

આપું હાર વધાંમણી, જે કહિ વાલિંભ વાત.
આપું હાર વધાંમણી, જે કહિ વાલિંભ વાત.
(ગીતસંગ્રહ-૩૨, નેમિગીત)
{{right|(ગીતસંગ્રહ-૩૨, નેમિગીત)}}
નયનચકોરાં ટલવલઈ રે જોવા તુહ્મ મુખચંદ.
નયનચકોરાં ટલવલઈ રે જોવા તુહ્મ મુખચંદ.
(ગીતસંગ્રહ-૩૪, થુલિભદ્રકોશા લેખ)
{{right|(ગીતસંગ્રહ-૩૪, થુલિભદ્રકોશા લેખ)}}
* સુંદરતાકુ ગરબ બહુત તુહ્મ, અવરકું માનત તૃણય કરી.

* દૂર શ્રવણવત વચન હમારા, દૃષ્ટિ સુ દૃષ્ટિ ન દેત ખરી.

* કબહીય હરી ઇસી નાગરતા, લિ ન સકતિ કોઉ તુહ્મ ચરી.

(ગીતસંગ્રહ-૩૫, નેમિગીત)  
{{right|(ગીતસંગ્રહ-૩૫, નેમિગીત)}}
કાહા અવગુનિ હમ પીઉ બિસરાએ. (ગીતસંગ્રહ-૩૮, ગીત)

રસરૂપરંગ નિધ્યાન દીદાર નેક તેરુ,  
રસરૂપરંગ નિધ્યાન દીદાર નેક તેરુ,  
19,010

edits

Navigation menu