32,351
edits
(+1) |
(+1) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|તંતુ શો એકતાનો!}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
તારે અંગે કુસુમિત કશો રંગ, કેવી સુગંધ! | |||
તારી ખ્યાતિ પવનલહરી વ્હૈ જતી દૂરદૂર. | |||
ત્યારે જેને તવ મધુમહીં જિંદગી કેરું નૂર | |||
લાધ્યું, તે તો દલદલ ભમીને બન્યો મત્ત, ભૃંગ. | |||
ઝીણા એના નસનસમહીં તું સહ્યે જાય ડંખ | |||
ને તો યે શી સ્મિતઝર દગે, પ્રેમથી તું ભરેલ! | |||
તું તો તારું ધરી રહી અખેપાત્ર આ સર્વ વેળ, | |||
ન્યાળ્યાં છે ના તવ કુટિરનાં બારણાં કોદિ બંધ! | |||
તું છો જાણે અચર, પણ વ્યાપી રહી શી અનંતે! | |||
ને પંખાળો વનવન ભમે એનું ના ક્યાંય ચિહ્ન! | |||
તારે વાણી નહિ, સતત ગુંજ્યા કરે એહ, ભિન્ન | |||
આવાં તો યે ઉરઉરશું એકત્વ માણે ઉમંગે! | |||
{{right| | ન્યારાં છે પાત્ર તો યે વિનિમય લહું શો આત્મની ચેતનાનો! | ||
વિશ્વે સર્વત્ર સૌમાં અદીઠ વહી રહ્યો તંતુ શો એકતાનો! | |||
{{right|૧૪-૧-૪૭}}</poem>}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = તંતુ શો એકતાનો! | ||
|next = હે | |next = હૃદય હે! | ||
}} | }} | ||