મર્મર/માનવમેળા: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 9: Line 9:
{{gap|3em}}શ્રાવણનો શો ઝરમર વરસે મેહ!  
{{gap|3em}}શ્રાવણનો શો ઝરમર વરસે મેહ!  
{{gap|3em}}પાવામાં નાવલિયાનો નીતરે નેહ;  
{{gap|3em}}પાવામાં નાવલિયાનો નીતરે નેહ;  
વાગી ઊઠે કોઈ પાયની ઘૂઘર છંદે છેક છકેલા! –આ શા.
વાગી ઊઠે કોઈ પાયની ઘૂઘર છંદે છેક છકેલા! {{right|–આ શા૦}}


{{gap|3em}}કોઈ જતું બંધાઈ પ્રીતિની ગાંઠે  
{{gap|3em}}કોઈ જતું બંધાઈ પ્રીતિની ગાંઠે  
{{gap|3em}}ઊભું ઝૂરે કોઈ ઉર આંસુની ઓઠે  
{{gap|3em}}ઊભું ઝૂરે કોઈ ઉર આંસુની ઓઠે  
ભાનમાં નથી કોઈ, સહુ નિજના જ નશામાં ડૂબેલા! –આ શા.
ભાનમાં નથી કોઈ, સહુ નિજના જ નશામાં ડૂબેલા! {{right|–આ શા૦}}


{{gap|3em}}મળી લો ભાઈ, મળવાની આ વેળા  
{{gap|3em}}મળી લો ભાઈ, મળવાની આ વેળા  
{{gap|3em}}નાચી લો સાથે, રાતે થવું ઘરભેળા  
{{gap|3em}}નાચી લો સાથે, રાતે થવું ઘરભેળા  
પડશે જોજનનાં પછી છેટાં ઓ બેલડીએ વળગેલાં! —આ શા.
પડશે જોજનનાં પછી છેટાં ઓ બેલડીએ વળગેલાં! {{right|–આ શા૦}}
</poem>}}  
</poem>}}  
<br>
<br>

Latest revision as of 01:59, 16 May 2025


માનવમેળા

આ શા માનવમેળા!
સાતે સાગર સામટા જાણે ઊમટ્યા પૂનમઘેલા!

શ્રાવણનો શો ઝરમર વરસે મેહ!
પાવામાં નાવલિયાનો નીતરે નેહ;
વાગી ઊઠે કોઈ પાયની ઘૂઘર છંદે છેક છકેલા! –આ શા૦

કોઈ જતું બંધાઈ પ્રીતિની ગાંઠે
ઊભું ઝૂરે કોઈ ઉર આંસુની ઓઠે
ભાનમાં નથી કોઈ, સહુ નિજના જ નશામાં ડૂબેલા! –આ શા૦

મળી લો ભાઈ, મળવાની આ વેળા
નાચી લો સાથે, રાતે થવું ઘરભેળા
પડશે જોજનનાં પછી છેટાં ઓ બેલડીએ વળગેલાં! –આ શા૦