મર્મર/વ્યાકુલ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 11: Line 11:
{{gap}}રાતે અવિરત રાખું બળતા  
{{gap}}રાતે અવિરત રાખું બળતા  
{{gap|4em}}લોચનદીપ મેડીમાં.  
{{gap|4em}}લોચનદીપ મેડીમાં.  
{{gap|4em}}ક્યાંય ન તુજ એંધાણ. –પ્રીતમ હે૦
{{gap|4em}}ક્યાંય ન તુજ એંધાણ. {{right|–પ્રીતમ હે૦}}


{{gap}}રટી રટીને રંક તણા મુજ   
{{gap}}રટી રટીને રંક તણા મુજ   

Revision as of 07:20, 16 May 2025


વ્યાકુલ

પલ પલ વ્યાકુલ પ્રાણ
પ્રીતમ હે પલ પલ વ્યાકુલ પ્રાણ.
 
દિનભર તુજને ફરું ઢૂંઢતો
જગ જંગલ કેડીમાં;
રાતે અવિરત રાખું બળતા
લોચનદીપ મેડીમાં.
ક્યાંય ન તુજ એંધાણ. –પ્રીતમ હે૦

રટી રટીને રંક તણા મુજ
ખૂટી રહ્યા છે શ્વાસ.
ઘટે કસોટી કંચનની
હું રજ, ચરણનકી આસ.
પ્રકટ કરો પિછાન. –પ્રીતમ હે૦