31,395
edits
(+1) |
No edit summary |
||
| Line 140: | Line 140: | ||
અભિનવગુપ્તે ‘અભિનવભારતી’ અને ‘ધ્વન્યાલોકલોચન’ એ બે ટીકા ગ્રંથો મારફતે રસનિષ્પત્તિની પ્રક્રિયાનો દર્શનની દૃઢ ભૂમિકા ઉપર ખુલાસો આપ્યો. તેમાં પૂર્વાચાર્યના મતનું શોધન કર્યું. એના મતે કવિના હૃદયની સાધારણીભૂત સંવિત્ એ જ કાવ્યનું મૂળ છે. એ સંવિત્ એ જ ખરું જોતાં રસ છે, અને એ કવિગત રસ એ બીજ છે, કાવ્ય એ એમાંથી પ્રગટેલું વૃક્ષ છે, અભિનય વગેરે નટવ્યાપાર પુષ્પ સ્થાને છે, અને સામાજિકનો રસાસ્વાદ એ ફળને સ્થાને છે. આમ, કવિગત સાધારણભૂત ભાવ અથવા રસમાંથી કાવ્યનો જન્મ થાય છે અને ભાવકના રસાનુભવમાં તેનું પર્યવસાન થાય છે. આમ, એમને મતે રસનો આસ્વાદ લેનાર સામાજિકનું ચિત્ત એ રસનું અધિષ્ઠાન છે. સામાજિકના ચિત્તમાં વાસનારૂપે રહેલો સ્થાયી, અભિનય જોતાં કે કાવ્ય વાંચતાં સમુચિત વિભાવ અનુભાવ અને વ્યભિચારી ભાવોથી અભિવ્યક્તિ પામી રસરૂપે આસ્વાદાય છે. અને એ રસ જ કાવ્યનો મુખ્ય અર્થ છે. આમ, એમણે કવિ અને ભાવકનો બંનેનો યોગ સાધી કવિતાના તત્ત્વને એટલે કે તેના સાચા સ્વરૂપને ‘કવિસહૃદયાખ્યમ્’ કહ્યું છે. | અભિનવગુપ્તે ‘અભિનવભારતી’ અને ‘ધ્વન્યાલોકલોચન’ એ બે ટીકા ગ્રંથો મારફતે રસનિષ્પત્તિની પ્રક્રિયાનો દર્શનની દૃઢ ભૂમિકા ઉપર ખુલાસો આપ્યો. તેમાં પૂર્વાચાર્યના મતનું શોધન કર્યું. એના મતે કવિના હૃદયની સાધારણીભૂત સંવિત્ એ જ કાવ્યનું મૂળ છે. એ સંવિત્ એ જ ખરું જોતાં રસ છે, અને એ કવિગત રસ એ બીજ છે, કાવ્ય એ એમાંથી પ્રગટેલું વૃક્ષ છે, અભિનય વગેરે નટવ્યાપાર પુષ્પ સ્થાને છે, અને સામાજિકનો રસાસ્વાદ એ ફળને સ્થાને છે. આમ, કવિગત સાધારણભૂત ભાવ અથવા રસમાંથી કાવ્યનો જન્મ થાય છે અને ભાવકના રસાનુભવમાં તેનું પર્યવસાન થાય છે. આમ, એમને મતે રસનો આસ્વાદ લેનાર સામાજિકનું ચિત્ત એ રસનું અધિષ્ઠાન છે. સામાજિકના ચિત્તમાં વાસનારૂપે રહેલો સ્થાયી, અભિનય જોતાં કે કાવ્ય વાંચતાં સમુચિત વિભાવ અનુભાવ અને વ્યભિચારી ભાવોથી અભિવ્યક્તિ પામી રસરૂપે આસ્વાદાય છે. અને એ રસ જ કાવ્યનો મુખ્ય અર્થ છે. આમ, એમણે કવિ અને ભાવકનો બંનેનો યોગ સાધી કવિતાના તત્ત્વને એટલે કે તેના સાચા સ્વરૂપને ‘કવિસહૃદયાખ્યમ્’ કહ્યું છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<hr> | |||
{{reflist}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||