વીક્ષા અને નિરીક્ષા/આમુખ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 23: Line 23:
૧૯૭૦માં પ્રગટ થયેલ ‘મનપસંદ નિબંધો'માં પાંચ નવા લેખકો ઉમેરાય છે : અંબાલાલ પુરાણી (એ નવાઈની વાત છે કે આ પહેલાંના કોઈ સંગ્રહમાં એમનું લખાણ સ્થાન પામ્યું નથી), રતિલાલ ત્રિવેદી, મુનિકુમાર ભટ્ટ, ચંદ્રવદન મહેતા અને જિતુભાઈ મહેતા. એ સંગ્રહ ૧૯૧૧માં જન્મેલા ઉમાશંકરે અટકે છે.

આ પછી ૧૯૭૩માં આવે છે આ ‘બૃહદ્ ગુજરાતી ગદ્યપરિચય'. અત્યાર સુધીના બધા સંગ્રહોમાં લેખક-સંખ્યા અને પૃષ્ઠ સંખ્યા બંનેની દૃષ્ટિએ એ સૌથી મોટો સંગ્રહ છે. એમાં કુલ ૮૪ લેખકોના ૧૧૦ લેખોનો સમાવેશ પૃ. ૬૭૨માં કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ‘ગદ્યનવનીત' આપણો મોટામાં મોટો ગદ્યસંગ્રહ હતો. તેમાં ૩૧ લેખકોના ૧૩૨ લેખો ૫૫૩ પાનાંમાં સંગ્રહાયા હતા. એમાં પાનું, અર્ધું પાનું રોકે એવા લેખો પણ છે, એથી એમાં આ સંગ્રહ કરતાં લેખસંખ્યા મોટી છે. પણ તેનાં પાનાં અને આ સંગ્રહનાં પાનાંના કદમાં જે ફરક છે તેને હિસાબમાં લેતાં એમ કહી શકાય કે આ સંગ્રહ તેના કરતાં લગભગ પોણા બે ગણો મોટો છે. એમાં ૫૬ નવા લેખકો ઉમેરાયા છે. એનું એક કારણ એ છે કે આ પહેલાંના સંગ્રહો કરતાં આ સંગ્રહનું પ્રયોજન જરા જુદું છે. સંપાદકો સાથેની વાત ઉપરથી હું એમ સમજ્યો છું કે આ સંગ્રહનો હેતુ વિદ્યાર્થીઓનું ગદ્ય પ્રત્યે ધ્યાન દોરી તેમનામાં સારું ગદ્ય લખવાની વૃત્તિ જગાડવાનો અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાનો છે. આ હેતુ `ગદ્યરંગ’ના પ્રયોજનને અમુક અંશે મળતો આવે છે. આથી એમણે આ સંગ્રહમાં ગદ્યના બધા જ પ્રકારોને સ્થાન આપવાનો પ્રયાસ કર્યો છે. વળી, એમણે એ પણ નોંધ્યું છે કે, `અમે ગદ્ય-નમૂનાઓના સ્વરૂપ, વૈવિધ્ય વગેરે કલાગત-અભિવ્યક્તિગત પાસાં ઉપર વિશેષ ધ્યાન આપ્યું છે.’ આથી યોગ્ય રીતે જ એમણે આપણા ગદ્યસાહિત્યમાં પ્રગટેલા બધા જ ઉન્મેષોનો પરિચય કરાવવાનો પ્રયત્ન કરેલો છે; અને તે તો વિચારવાહક કરતાં સર્જનાત્મક ખંડો દ્વારા જ વધુ સારી રીતે થઈ શકે, એટલે નવલકથાના ખંડો, ટૂંકી વાર્તાઓ, કથાઓ, નાટક, સંવાદ વગેરેનું પ્રમાણ એમાં પહેલાંના સંગ્રહો કરતાં સ્વાભાવિક રીતે જ મોટું છે, તે સાથેના તુલનાત્મક કોઠા ઉપરથી જોઈ શકાશે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<center>
<center>