4,491
edits
Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧}} {{Poem2Open}} અક્ષયકુમારના સસરા હિંદુસમાજમાં હતા, પરતું એમની રીતભાત બિલકુલ નવી હતી. તેમણે પોતાની છોકરીઓને મોટી ઉંમર સુધી કુંવારી રાખી હતી, અને તેમણે ભણાવીગણાવી હતી. લોકોે ટીકા...") |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 72: | Line 72: | ||
અક્ષયે કહ્યું: ‘ત્યાંથી તો તમે આ અભાગિયાને તમારા કુટુંબમાં ભરતી કરી લાવ્યાં છો. અમારી પેલી ચિરકુમારસભા!’ | અક્ષયે કહ્યું: ‘ત્યાંથી તો તમે આ અભાગિયાને તમારા કુટુંબમાં ભરતી કરી લાવ્યાં છો. અમારી પેલી ચિરકુમારસભા!’ | ||
પુરબાલાએ સંદેહ પ્રગટ કરતાં કહ્યું: ‘પણ એ લોકો તો | પુરબાલાએ સંદેહ પ્રગટ કરતાં કહ્યું: ‘પણ એ લોકો તો<ref>* પ્રજાપતિ: બ્રહ્મા, પતંગિયું. બંગાળમાં પતંગિયું પ્રેમનું પ્રતીક મનાય છે. લગ્નની કંકોતરીઓમાં પણ પતંગિયાનું ચિત્ર છપાય છે. – અનુવાદક</ref> પ્રજાપતિના વિરોધી છે!’ | ||
અક્ષયકુમારે કહ્યું: ‘છોને રહ્યા વિરોધી! દેવતાની સામે લડીને કોણ જીત્યું છે? બહુ બહુ તો એ લોકો દેવતાને ખીજવે છે! પણ એથી તો ભગવાન પ્રજાપતિની નજર એ સભાની ઉપર વધારે રહે છે. બરાબર બંધ કરેલા ઢોકળિયામાં જેમ ઢોકળાં બફાઈને રંધાઈ જાય, તેમ પ્રતિજ્ઞાની અંદર બંધાયેલા સભ્યો પણ એકદમ બફાઈને નરમ થઈ ગયા છે.—બરાબર પરણવા લાયક બની ગયા છે! – હવે પતરાળીમાં પીરસીએ એટલી જ વાર છે. હું પણ એક વખત એ સભાનો સભાપતિ હતો, એ તું કેમ ભૂલી જાય છે?’ | અક્ષયકુમારે કહ્યું: ‘છોને રહ્યા વિરોધી! દેવતાની સામે લડીને કોણ જીત્યું છે? બહુ બહુ તો એ લોકો દેવતાને ખીજવે છે! પણ એથી તો ભગવાન પ્રજાપતિની નજર એ સભાની ઉપર વધારે રહે છે. બરાબર બંધ કરેલા ઢોકળિયામાં જેમ ઢોકળાં બફાઈને રંધાઈ જાય, તેમ પ્રતિજ્ઞાની અંદર બંધાયેલા સભ્યો પણ એકદમ બફાઈને નરમ થઈ ગયા છે.—બરાબર પરણવા લાયક બની ગયા છે! – હવે પતરાળીમાં પીરસીએ એટલી જ વાર છે. હું પણ એક વખત એ સભાનો સભાપતિ હતો, એ તું કેમ ભૂલી જાય છે?’ | ||
| Line 288: | Line 288: | ||
શૈલે કહ્યું: ‘ઠીક, એ મારે માથે!’ | શૈલે કહ્યું: ‘ઠીક, એ મારે માથે!’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
< | <hr> | ||
{{reflist}} | |||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = સોનીની સોના જેવી સેવા - કાકા કાલેલકર | |previous = સોનીની સોના જેવી સેવા - કાકા કાલેલકર | ||
|next = ૨ | |next = ૨ | ||
}} | }} | ||