પોત્તાનો ઓરડો/પ્રકરણ ૧: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 118: Line 118:
ત્યાંથી વિદાય લઈ મેં મારા ઉતારા તરફ પગ ઉપાડ્યા. આખા દિવસના અંતે આવવા જોઈએ તેવા વિચારો આવતા હતા. હું વિચારી રહી હતી કે મિસિસ સેટન પોતાની દીકરી માટે કેમ કંઈ જ ન મૂકી ગઈ. હું વિચારી રહી કે ખિસ્સાની નિર્ધનતા વિચારની નિર્ધનતા માટે કેટલી જવાબદાર હોય છે ! અને શ્રીમંતાઈ વિચારમાં પણ કેવું બળ પૂરતી હોય છે ? તરત જ સવારે યુનિવર્સિટી-વિસ્તારમાં કિંમતી ફરકોટ સાથે આમતેમ જતા દબદબેદાર વૃદ્ધ સજ્જનો યાદ આવ્યા. એક વ્હીસલ માત્રથી તેમનો પડતો બોલ ઉપાડવા સેવક હાજર થઈ જતો હતો. દેવળમાંથી આવતા સ્વરોનું સ્મરણ થયું. મને જોઈને ધબ દઈને વસાતા લાઇબ્રેરીના દરવાજાનું સ્મરણ થયું. દરવાજા બહાર પુરાવું એ દુ:ખદ છે તો એનાથી વધુ દુ:ખદ દરવાજાની અંદર પુરાવું છે. હું વિચારી રહી – પુરુષજાતની સલામતી અને વૈભવ અને સ્ત્રીજાતિની બિનસલામતી અને દારિદ્ર વિશે. પુરુષજાતની આગવી પરંપરા, જ્યારે સ્ત્રીજાતિમાં પરંપરાના સદંતર અભાવ ઇત્યાદિ વિશે. બધા વિચારને અંતે પણ કોઈ નિર્ણય પર ન પહોંચાયું. હા, માથે ઊગી રહેલ તારાઓ અને આસપાસ પ્રવર્તતી નીરવ શાંતિએ એ ખાતરી ચોક્કસ કરાવી કે તર્કો, વિતર્કો, ગુસ્સા અને હાસ્યથી ગ્રસ્ત દિવસની કરચલીગ્રસ્ત ત્વચાને સંકેલી વિશ્રામ કરવાનો સમય આવી પહોંચ્યો હતો. રાત ઘણી વીતી ગઈ હતી.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|✼ ✼ ✼}}
{{center|}}

{{HeaderNav2
{{HeaderNav2