ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પગલાં: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|પગલાં|મનોહર ત્રિવેદી; }}
{{Heading|પગલાં|મનોહર ત્રિવેદી}}
'''પગલાં''' (મનોહર ત્રિવેદી; ‘ગજવામાં ગામ’, ૧૯૯૮) અપરિણીત અને નિસ્તેજ થતો જતો, સુંદર નાનપણથી કમુ સાથેની સાંભરણોથી અજંપ છે: કમુએ એની આંગળી કરડી ખાધી હતી અને બાથ ભીડીને સૂતેલાં કમુ-સુંદરના ભારથી વૈયાં ઉડાડવાનો માંડવો કડડ બોલતાં તૂટી પડ્યો હતો. છેલ્લી વારનું મળવા આવેલી ત્યારે ભીની ભોંયમાં પડેલાં કમુનાં પગલાં ભુંસાઈ ન જાય એ માટે દ્રાક્ષના માંડવામાં સુંદર ગોડ પણ કરાવતો ન હતો. પણ આજે તો રાઘવે એ પગલાં ક્યારનાંય ગોડી નાખ્યાં છે. વીતેલી વેળાની મીઠી સાંભરણો અને અસહ્ય વર્તમાન વચ્ચે ઝૂલતો નાયક અહીં પ્રત્યક્ષ થયો છે. ઈ.<br>

{{right|'''ચં.'''}}<br>
{{right|'''ચં.'''}}<br>

Revision as of 06:56, 29 July 2025

પગલાં

મનોહર ત્રિવેદી

પગલાં (મનોહર ત્રિવેદી; ‘ગજવામાં ગામ’, ૧૯૯૮) અપરિણીત અને નિસ્તેજ થતો જતો, સુંદર નાનપણથી કમુ સાથેની સાંભરણોથી અજંપ છે: કમુએ એની આંગળી કરડી ખાધી હતી અને બાથ ભીડીને સૂતેલાં કમુ-સુંદરના ભારથી વૈયાં ઉડાડવાનો માંડવો કડડ બોલતાં તૂટી પડ્યો હતો. છેલ્લી વારનું મળવા આવેલી ત્યારે ભીની ભોંયમાં પડેલાં કમુનાં પગલાં ભુંસાઈ ન જાય એ માટે દ્રાક્ષના માંડવામાં સુંદર ગોડ પણ કરાવતો ન હતો. પણ આજે તો રાઘવે એ પગલાં ક્યારનાંય ગોડી નાખ્યાં છે. વીતેલી વેળાની મીઠી સાંભરણો અને અસહ્ય વર્તમાન વચ્ચે ઝૂલતો નાયક અહીં પ્રત્યક્ષ થયો છે. ઈ.
ચં.