31,409
edits
(+1) |
No edit summary |
||
| Line 5: | Line 5: | ||
વાત હિંદ સ્વરાજ્યની હોય કે ગ્રામ સ્વરાજ્યની હોય કે પછી એથી આગળ જઈને વિશ્વ સ્વરાજ્યની હોય, શૈદ્ધાન્તિક પ્રશ્નો તો લગભગ સરખા જ હોવાના. બીજાનું સ્વરાજ કે બીજાની સ્વતંત્રતા ઝૂંટવીને આપણાં સ્વરાજ કે સ્વતંત્રતા ઊભાં કરી શકાતાં નથી. યંત્રમાનવે બીજાઓના સ્વરાજ ઝૂંટવી ઝૂંટવીને કેટલાક લોકોને સામાજ્યો ઊભાં કરવા દીધાં. ગાંધીજી જ આ દિશામાં વિચારનારા પહેલવારકા હતા એમ તો ન કહી શકાય. હિંદ સ્વરાજમાં રોમેશચંદ્ર દત્તના ધ ઇકનોમિક હિસ્ટરી ઓફ ઇન્ડિયા'નો ઉલ્લેખ છે. પણ હરગોવિંદદાસ કાંટાવાળાના અસામાન્ય ગ્રન્થ દેશી કારીગરીને ઉત્તેજન'નો નિર્દેશ મળતો નથી; હજુ આગળ જઈએ; ગાંધીજી જેના પરિચયમાં આવ્યા ન હતા, જો આવ્યા હોત તો એ ચિત્રકાર/કવિનું નામ અતિખ્યાત બની ગયું હોત— એ હતા ઇંગ્લેંડના સર્જક વિલિયમ બ્લેક (૧૭૫૭-૧૮૨૭). તે પણ માનવ આત્માને તેના પાર્થિવ સન્દર્ભોથી મુક્ત કરવા માગતા હતા; તેઓ ઇન્દ્રિયોના પ્રબળ રાગમાંથી માનવને મુક્ત કરાવી સંયમ, તપનો મહિમા કરવા માગતા હતા. વિલિયમ બ્લેકને કેટલાક મહત્ત્વના સાથીઓ મળ્યા હતા તેમાં પત્રકાર ટોમસ પેઈનનો સમાવેશ થાય છે, એણે એક વિખ્યાત પત્રિકા પ્રગટ કરી—ધ રાઈટ્સ ઑવ્ મેન’, (૧૭૯૧) અહીં એણે સૂત્ર આપ્યું: 'All men are born equal.' પાછળથી તેને પણ કારાવાસની સજા થઈ હતી પણ એ પહેલાં તે ભાગી ગયા. વિલિયમ બ્લેકે અને બીજાઓએ હિંસાનાં ભૂંડાં પ્રદર્શનો જોયાં હતાં. ઈ.સ. ૧૮૦૪માં બ્લેકે એક અસામાન્ય બરની કવિતા લખી હતી, આ કવિતાનું તથા ગાંધીવિચારસરણીનું હાર્દ એક સમાન હતું: | વાત હિંદ સ્વરાજ્યની હોય કે ગ્રામ સ્વરાજ્યની હોય કે પછી એથી આગળ જઈને વિશ્વ સ્વરાજ્યની હોય, શૈદ્ધાન્તિક પ્રશ્નો તો લગભગ સરખા જ હોવાના. બીજાનું સ્વરાજ કે બીજાની સ્વતંત્રતા ઝૂંટવીને આપણાં સ્વરાજ કે સ્વતંત્રતા ઊભાં કરી શકાતાં નથી. યંત્રમાનવે બીજાઓના સ્વરાજ ઝૂંટવી ઝૂંટવીને કેટલાક લોકોને સામાજ્યો ઊભાં કરવા દીધાં. ગાંધીજી જ આ દિશામાં વિચારનારા પહેલવારકા હતા એમ તો ન કહી શકાય. હિંદ સ્વરાજમાં રોમેશચંદ્ર દત્તના ધ ઇકનોમિક હિસ્ટરી ઓફ ઇન્ડિયા'નો ઉલ્લેખ છે. પણ હરગોવિંદદાસ કાંટાવાળાના અસામાન્ય ગ્રન્થ દેશી કારીગરીને ઉત્તેજન'નો નિર્દેશ મળતો નથી; હજુ આગળ જઈએ; ગાંધીજી જેના પરિચયમાં આવ્યા ન હતા, જો આવ્યા હોત તો એ ચિત્રકાર/કવિનું નામ અતિખ્યાત બની ગયું હોત— એ હતા ઇંગ્લેંડના સર્જક વિલિયમ બ્લેક (૧૭૫૭-૧૮૨૭). તે પણ માનવ આત્માને તેના પાર્થિવ સન્દર્ભોથી મુક્ત કરવા માગતા હતા; તેઓ ઇન્દ્રિયોના પ્રબળ રાગમાંથી માનવને મુક્ત કરાવી સંયમ, તપનો મહિમા કરવા માગતા હતા. વિલિયમ બ્લેકને કેટલાક મહત્ત્વના સાથીઓ મળ્યા હતા તેમાં પત્રકાર ટોમસ પેઈનનો સમાવેશ થાય છે, એણે એક વિખ્યાત પત્રિકા પ્રગટ કરી—ધ રાઈટ્સ ઑવ્ મેન’, (૧૭૯૧) અહીં એણે સૂત્ર આપ્યું: 'All men are born equal.' પાછળથી તેને પણ કારાવાસની સજા થઈ હતી પણ એ પહેલાં તે ભાગી ગયા. વિલિયમ બ્લેકે અને બીજાઓએ હિંસાનાં ભૂંડાં પ્રદર્શનો જોયાં હતાં. ઈ.સ. ૧૮૦૪માં બ્લેકે એક અસામાન્ય બરની કવિતા લખી હતી, આ કવિતાનું તથા ગાંધીવિચારસરણીનું હાર્દ એક સમાન હતું: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>Dark Satanic mills | {{Block center|'''<poem>Dark Satanic mills | ||
And did those feet in ancient time, | And did those feet in ancient time, | ||
walk upon England's mountains green: | walk upon England's mountains green: | ||
| Line 21: | Line 21: | ||
Nor shall my Sword Sleep in my hand: | Nor shall my Sword Sleep in my hand: | ||
till we have built Jerusalem, | till we have built Jerusalem, | ||
In England's green and pleasant land.</poem>}} | In England's green and pleasant land.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એ જ રીતે શેલી (૧૭૯૨-૧૮૨૨)એ 'Masks of Anarchy'માં કહ્યું: | એ જ રીતે શેલી (૧૭૯૨-૧૮૨૨)એ 'Masks of Anarchy'માં કહ્યું: | ||