31,402
edits
No edit summary |
No edit summary |
||
| Line 25: | Line 25: | ||
એ જ રીતે શેલી (૧૭૯૨-૧૮૨૨)એ 'Masks of Anarchy'માં કહ્યું: | એ જ રીતે શેલી (૧૭૯૨-૧૮૨૨)એ 'Masks of Anarchy'માં કહ્યું: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>Rise like lions after slumber | {{Block center|'''<poem>Rise like lions after slumber | ||
In unvanquishable number | In unvanquishable number | ||
Shake your chains to earth like dew | Shake your chains to earth like dew | ||
which in sleep had fallen on you | which in sleep had fallen on you | ||
ye are many -they are few.</poem>}} | ye are many -they are few.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગાંધીજીના વિચારજગતમાં કેન્દ્રસ્થાને છે સત્ય અને અહિંસા, અને આ મૂલ્યો પરંપરાથી ચાલી આવેલાં છે. રોમાં રોલાંએ આનન્દકુમાર સ્વામીના મન્થ ધ ડાન્સ ઑવુ શિવ'ની પ્રસ્તાવનામાં આ મૂલ્યોને કારણે ભારત જેવા દેશની સમૃદ્ધિની ભારે પ્રશંસા કરી હતી. તે સમયે જર્મની, ફ્રાન્સ, ઇંગ્લેંડ જેવા દેશો ભારતીય સંસ્કૃતિના પ્રશંસકો બની રહ્યા હતા, કેટલાકને ડર લાગવા માંડ્યો હતો કે યુરપ એશિયા તો બની નહીં જાય ને! પણ આ ચિંતકે એક ચેતવણી આપી હતી કે આપણે તેને એટલે કે એશિયાને યુરપમાં રૂપાન્તરિત કરવાની ઇચ્છા રાખવી નહીં. આજે આપણે જોઈ રહ્યા છીએ કે આખું જગત અમેરિકન બનવા જઈ રહ્યું છે. ગાંધીજીએ નગર સંસ્કૃતિના ગ્રાહમાંથી ભારતીય ગ્રામજીવનને બચાવવાની વાત પર ભાર મૂક્યો હતો. તેમણે પરંપરાથી ચાલી આવેલા ગૃહઉદ્યોગોને ટકાવવાની, વિસ્તારવાની વાત કરી હતી, યંત્રનાં બધાં દૂષણોથી દૂર રહેલા રેંટિયાની વાત કરી હતી, ગુજરાતી ભાષામાં તો કેટલાય દાયકાઓથી કહેવત ચાલી આવી છે. બાપના રાજમાં ન સમાય પણ માના રેંટિયામાં સમાય આ દિશામાં એક મહત્ત્વપૂર્ણ વિચાર કળાવિદ્ આનંદકુમાર સ્વામીમાંથી આપણને મળી રહે છે. | ગાંધીજીના વિચારજગતમાં કેન્દ્રસ્થાને છે સત્ય અને અહિંસા, અને આ મૂલ્યો પરંપરાથી ચાલી આવેલાં છે. રોમાં રોલાંએ આનન્દકુમાર સ્વામીના મન્થ ધ ડાન્સ ઑવુ શિવ'ની પ્રસ્તાવનામાં આ મૂલ્યોને કારણે ભારત જેવા દેશની સમૃદ્ધિની ભારે પ્રશંસા કરી હતી. તે સમયે જર્મની, ફ્રાન્સ, ઇંગ્લેંડ જેવા દેશો ભારતીય સંસ્કૃતિના પ્રશંસકો બની રહ્યા હતા, કેટલાકને ડર લાગવા માંડ્યો હતો કે યુરપ એશિયા તો બની નહીં જાય ને! પણ આ ચિંતકે એક ચેતવણી આપી હતી કે આપણે તેને એટલે કે એશિયાને યુરપમાં રૂપાન્તરિત કરવાની ઇચ્છા રાખવી નહીં. આજે આપણે જોઈ રહ્યા છીએ કે આખું જગત અમેરિકન બનવા જઈ રહ્યું છે. ગાંધીજીએ નગર સંસ્કૃતિના ગ્રાહમાંથી ભારતીય ગ્રામજીવનને બચાવવાની વાત પર ભાર મૂક્યો હતો. તેમણે પરંપરાથી ચાલી આવેલા ગૃહઉદ્યોગોને ટકાવવાની, વિસ્તારવાની વાત કરી હતી, યંત્રનાં બધાં દૂષણોથી દૂર રહેલા રેંટિયાની વાત કરી હતી, ગુજરાતી ભાષામાં તો કેટલાય દાયકાઓથી કહેવત ચાલી આવી છે. બાપના રાજમાં ન સમાય પણ માના રેંટિયામાં સમાય આ દિશામાં એક મહત્ત્વપૂર્ણ વિચાર કળાવિદ્ આનંદકુમાર સ્વામીમાંથી આપણને મળી રહે છે. | ||