સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – સુન્દરમ્‌/શેષનાં કાવ્યો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 12: Line 12:
૫૯થી ૬૬મા સુધીનાં સંસ્કૃત કાવ્યના અનુવાદોમાં જે સંસ્કૃતનું વાતાવરણ જમાવ્યું છે તે એક ખૂબ રોચક વસ્તુ છે. કેટલાકને ક્યાંક અર્થ કઠિન માલમ પડશે, છંદો મૂળ પ્રમાણે જ હોઈ કેટલાકને તે ઠેબે ચડાવશે પણ છતાં વૈદિક સંસ્કૃતનું બળ અને ગાંભીર્ય આ કાવ્યોમાં મળશે.

પ્રારંભનાં પાંચ કાવ્યો પ્રાર્થનાભાવનાં છે. એ પ્રાર્થનાપ્રકાર નવો જ લાક્ષણિક બળવાળો છે.

{{Poem2Close}}{{Block center|'''<poem>હસી મૃત્યુ મુખે ધસવાનું જ દે,  

ધસી મૃત્યુ મુખે હસવાનું જ દે.
ધસી મૃત્યુ મુખે હસવાનું જ દે.