અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાસ્કર ભટ્ટ/હમચી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
<poem> | <poem> | ||
અમે રમતાં ગાર્ય ગોરમટી રે — | અમે રમતાં ગાર્ય ગોરમટી રે — | ||
:::: હાં રે બઈ હમચી લ્યો. | ::::: હાં રે બઈ હમચી લ્યો. | ||
:: આખા ડિલે ઊમટી રે — હાં રે... | :: આખા ડિલે ઊમટી રે — હાં રે... | ||
:::: આડા અવળા ચીતર્યા મોર, | :::: આડા અવળા ચીતર્યા મોર, | ||
Line 15: | Line 15: | ||
આખી શેરી રમતી — હાં રે બઈ... | આખી શેરી રમતી — હાં રે બઈ... | ||
ઉંબરે ડેલી ઊમટી રે — હાં રે બઈ... | ઉંબરે ડેલી ઊમટી રે — હાં રે બઈ... | ||
:: વધી ગાર્યનું થાપ્યું છાણું. | |||
:: બાકી પૂર્યું કોઠી સાણું. | |||
ડાંખળે દીધી ચીમટી રે — હાં રે બઈ... | ડાંખળે દીધી ચીમટી રે — હાં રે બઈ... | ||
આખા આયખે ઊમટી રે — હાં રે બઈ... | આખા આયખે ઊમટી રે — હાં રે બઈ... | ||
{{Right|(કુંવળનો અંજવાસ, ૧૯૮૩, પૃ. ૨૬)}} | {{Right|(કુંવળનો અંજવાસ, ૧૯૮૩, પૃ. ૨૬)}} | ||
</poem> | </poem> |
Revision as of 05:29, 15 July 2021
હમચી
ભાસ્કર ભટ્ટ
અમે રમતાં ગાર્ય ગોરમટી રે —
હાં રે બઈ હમચી લ્યો.
આખા ડિલે ઊમટી રે — હાં રે...
આડા અવળા ચીતર્યા મોર,
નાચે ઓણ ને ટહુકે પોર
ઢેલ નજરની ઢળતી રે — હાં રે બઈ...
પાલવ અડ્યે પલળતી રે — હાં રે બઈ...
ભીની ગાર્યે પગલી પા – પા
એના વાગ્યા હૈયે થાપા,
આખી શેરી રમતી — હાં રે બઈ...
ઉંબરે ડેલી ઊમટી રે — હાં રે બઈ...
વધી ગાર્યનું થાપ્યું છાણું.
બાકી પૂર્યું કોઠી સાણું.
ડાંખળે દીધી ચીમટી રે — હાં રે બઈ...
આખા આયખે ઊમટી રે — હાં રે બઈ...
(કુંવળનો અંજવાસ, ૧૯૮૩, પૃ. ૨૬)