ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ર/રાક્ષસ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|રાક્ષસ|સુરેશ જોષી}} | {{Heading|રાક્ષસ|સુરેશ જોષી}} | ||
'''રાક્ષસ''' (સુરેશ જોષી; | '''રાક્ષસ''' (સુરેશ જોષી; ‘અપિ ચ’, ૧૯૬૪) ઘણાં વરસો પછી નાયક કરોડરજ્જુના ક્ષયથી પીડાતી, ઇસ્પિતાલમાં પથારીવશ થયેલી પ્રેયસીને મળવા જાય છે અને એમના પૂર્વસંબંધની તંતુજાળ શૈશવકાળની ભયભૂતાવળની માયાવી સૃષ્ટિ દ્વારા ઊઘડે છે. વાર્તામાં પ્રસરેલો કપોલકલ્પિતનો વિનિયોગ અંતે કઠોર વાસ્તવિકતા સાથે વિરોધાતો જોવો આવશ્યક બન્યો છે.<br> | ||
{{right|'''ચં.'''}}<br> | {{right|'''ચં.'''}}<br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Latest revision as of 02:05, 13 August 2025
રાક્ષસ
સુરેશ જોષી
રાક્ષસ (સુરેશ જોષી; ‘અપિ ચ’, ૧૯૬૪) ઘણાં વરસો પછી નાયક કરોડરજ્જુના ક્ષયથી પીડાતી, ઇસ્પિતાલમાં પથારીવશ થયેલી પ્રેયસીને મળવા જાય છે અને એમના પૂર્વસંબંધની તંતુજાળ શૈશવકાળની ભયભૂતાવળની માયાવી સૃષ્ટિ દ્વારા ઊઘડે છે. વાર્તામાં પ્રસરેલો કપોલકલ્પિતનો વિનિયોગ અંતે કઠોર વાસ્તવિકતા સાથે વિરોધાતો જોવો આવશ્યક બન્યો છે.
ચં.