31,409
edits
No edit summary |
No edit summary |

| Line 222: | Line 222: | ||
“..પણ આ ગ્રંથમાં બ્હારના દેખાવોનો આબેહૂબ ચિતાર આપી તેના સરખો અથવા ઊલટો દિલના જોસ્સાનો પણ આબેહૂબ ચિતાર આપેલો છે. કુદરતના દેખાવની છાપ મારા મન ઉપર બાળપણમાં જ સારી પેઠે પડી હતી. અલબત્ત ઝાંખી તો ખરી. એ ઝાંખી છાપો જ્યારે હું સુરતમાં ત્રણ વરસ રહ્યો હતો ને ગામડાંઓમાં ફરતો હતો ત્યારે ચિત્રરૂપે થવા આવી હતી તે કવિતા કર્યા પછી પ્રસંગ તથા વિચારને જોરે આપોઆપ આબેહૂબ ચિત્રરૂપ બહાર નીકળી પડી છે.”
| “..પણ આ ગ્રંથમાં બ્હારના દેખાવોનો આબેહૂબ ચિતાર આપી તેના સરખો અથવા ઊલટો દિલના જોસ્સાનો પણ આબેહૂબ ચિતાર આપેલો છે. કુદરતના દેખાવની છાપ મારા મન ઉપર બાળપણમાં જ સારી પેઠે પડી હતી. અલબત્ત ઝાંખી તો ખરી. એ ઝાંખી છાપો જ્યારે હું સુરતમાં ત્રણ વરસ રહ્યો હતો ને ગામડાંઓમાં ફરતો હતો ત્યારે ચિત્રરૂપે થવા આવી હતી તે કવિતા કર્યા પછી પ્રસંગ તથા વિચારને જોરે આપોઆપ આબેહૂબ ચિત્રરૂપ બહાર નીકળી પડી છે.”

(બ) ‘કુમુદચંદ્ર - પ્રેમપત્રિકા’ (પૃ. ૩૫૫)
| (બ) ‘કુમુદચંદ્ર - પ્રેમપત્રિકા’ (પૃ. ૩૫૫)

“સ્વભાવ, ગુણ, વિદ્યા, રીતભાત, જગતની લીલા, અને તરેહતરેહવાર જોસ્સા - એઓનાં જાંહાં ચિત્ર હોય છે તાંહાં ઉત્તમ કવિતાની જાત છે.”</ref> ‘ચિત્ર પાડવાની શક્તિ’ અને ‘જોસ્સો’ એવા પ્રયોગો વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે, તેના મૂળમાં પણ કદાચ હેઝલિટ્નો પ્રભાવ હોય એમ લાગે છે. વળી, મધ્યકાલીન કવિઓની કવિતાની મુલવણી કરતી વેળાએ તેણે ‘ચિત્ર પાડવાની શક્તિ’ અને ‘જોસ્સો’ એ બે સંપ્રત્યયોને જ વધુ તો પાયાના નિકષ લેખે સ્વીકાર્યા જણાય છે.૭૭ અને અંતમાં એ પણ નોંધવું જોઈએ કે તેણે તેના ‘આત્મચરિત્ર’રૂપ ગ્રંથ ‘મારી હકીકત’માં પણ એ જ પરિભાષાનો અનેક સ્થાને પ્રયોગ કર્યો છે.૭૮ | “સ્વભાવ, ગુણ, વિદ્યા, રીતભાત, જગતની લીલા, અને તરેહતરેહવાર જોસ્સા - એઓનાં જાંહાં ચિત્ર હોય છે તાંહાં ઉત્તમ કવિતાની જાત છે.”</ref> ‘ચિત્ર પાડવાની શક્તિ’ અને ‘જોસ્સો’ એવા પ્રયોગો વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે, તેના મૂળમાં પણ કદાચ હેઝલિટ્નો પ્રભાવ હોય એમ લાગે છે. વળી, મધ્યકાલીન કવિઓની કવિતાની મુલવણી કરતી વેળાએ તેણે ‘ચિત્ર પાડવાની શક્તિ’ અને ‘જોસ્સો’ એ બે સંપ્રત્યયોને જ વધુ તો પાયાના નિકષ લેખે સ્વીકાર્યા જણાય છે.૭૭<ref>૭૭ : જૂનું નર્મગદ્ય : (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ.)

(અ) ‘મીરાં’ :

“(મીરાંની) કવિતામાં વિદ્વત્તા નથી, પણ પ્રેમભક્તિનો જોસ્સો કુમળી કુમળી ભાષામાં સારી પેઠે ઠરેલો જોવામાં આવે છે.” (પૃ. ૪૫૭)

(બ) ‘સામળ’

“પ્રાસાદિત અથવા કુદરતી કવિ થવામાં પ્રીતિ સંબંધી અથવા ધર્મસંબંધી ન ડાબ્યો રહે તેવો જોસ્સો જોઈયે, તે જોસ્સો સામળની કવિતામાં નથી.” (પૃ. ૪૬૮)

“સામળમાં હૈયું ભેદાય તેવું ઘણું નથી, પણ તર્કથી લ્હેર આવે તેવું ઘણું છે.” (પૃ.૪૬૯)

(ક) ’દયારામ’

“કવિ ગમે તેટલો વિદ્વાન હોય અને ગમે તેટલી સરળતા રાખી પ્રાસાદિત શક્તિથી પોતાની કવિતાને સણગારતો હોય, પણ જો તેહેમાં રસ નથી, જોસ્સો નથી, અને ચિત્ર પાડવાની શક્તિ નથી, તો તે કવિ જો કે અજ્ઞાની લોકોમાં મ્હોટો કહેવાય છે, તો પણ તે કવિપંક્તિમાં છેલ્લો બેસે છે.” (પૃ. ૪૭૮)</ref> અને અંતમાં એ પણ નોંધવું જોઈએ કે તેણે તેના ‘આત્મચરિત્ર’રૂપ ગ્રંથ ‘મારી હકીકત’માં પણ એ જ પરિભાષાનો અનેક સ્થાને પ્રયોગ કર્યો છે.૭૮<ref>૭૮ : (અ) ‘મારી હકીકત’ અથવા ‘નર્મદનું સ્વાત્મચરિત્ર’ ભા. ૧. (“ગુજરાતી” પ્રિન્ટીંગ પ્રેસ : ઈ.સ. ૧૯૩૩)

“જ્યારે હું ઉપર કહેલી ચોપડીઓ શીખતો...પોએટ્રીના તર્કનો આનંદ મ્હારા પોતાના તર્કનાં બિડાયેલાં કમળને લાગતો....”

(બ) ઉત્તર નર્મદ ચરિત્ર : (“ગુજરાતી” પ્રિન્ટીંગ પ્રેસ : ઈ.સ. ૧૯૩૯)

‘મારી કવિતા વિશે મારા વિચાર’ એ ટાંચણિયા લખાણમાંની

નોંધ : ‘જોસ્સાવાળું ને તર્કથી જે રંગેલું એવું જે કુદરતનું આબેહુબ વર્ણન (તે કાવ્ય)” પૃ. ૧૧૧.</ref> | |||
નર્મદની કાવ્યવિચારણામાં ‘તર્ક’ અને ‘જોસ્સો’ એ બે સંપ્રત્યયો, તેની ઉત્તરકાલીન કાવ્યચર્ચામાં વધુ મહત્ત્વનું સ્થાન લે છે એ ખરું, પરંતુ કાવ્યજન્મની ક્ષણના ‘જોસ્સા’ના સ્વરૂપની તાત્ત્વિક સ્પષ્ટતા કરવાનો ખાસ પ્રયત્ન કર્યો જણાતો નથી. પછીથી રમણભાઈએ જ્યારે કવિના ‘અંતઃક્ષોભ’નો મુદ્દો ચર્ચ્યો ત્યારે તેનું સ્વરૂપ સ્પષ્ટ કરવાની દિશામાં તેમણે સભાન પ્રયાસ કર્યો છે તે આપણે જોઈશું. | નર્મદની કાવ્યવિચારણામાં ‘તર્ક’ અને ‘જોસ્સો’ એ બે સંપ્રત્યયો, તેની ઉત્તરકાલીન કાવ્યચર્ચામાં વધુ મહત્ત્વનું સ્થાન લે છે એ ખરું, પરંતુ કાવ્યજન્મની ક્ષણના ‘જોસ્સા’ના સ્વરૂપની તાત્ત્વિક સ્પષ્ટતા કરવાનો ખાસ પ્રયત્ન કર્યો જણાતો નથી. પછીથી રમણભાઈએ જ્યારે કવિના ‘અંતઃક્ષોભ’નો મુદ્દો ચર્ચ્યો ત્યારે તેનું સ્વરૂપ સ્પષ્ટ કરવાની દિશામાં તેમણે સભાન પ્રયાસ કર્યો છે તે આપણે જોઈશું. | ||
હેઝલિટ્ના કાવ્યવિચારનો આધાર લઈ નર્મદ ઉત્તમ કવિનો જે ખ્યાલ રજૂ કરે છે તે નોંધપાત્ર છે : “જે કવી કુદરત સંબંધી આપણા વિચારને બેહદ પ્રૌઢત્વ આપે છે અથવા દીલના જોસ્સાને બેહદ જોર આપે છે તે, જેનો તર્ક જબરો, જેનો પ્રીતિનો આવેશ શ્રેષ્ઠ, જેનું ઈશ્વરી સૌંદર્ય વિષે રસજ્ઞાન ઉત્કંઠિત, અને માણસજાતનાં દીલમાં જે જે વિકારો ઉત્પન્ન થાય છે તેનો જે અંતરજામી તે ઉત્તમ કવિ જાણવો. ખુબસુરતી, શક્તિ અને જોસ્સાનાં તત્ત્વો જે પોતાની છાતીમાં રમે છે, તેણે કરીને દુનિયામાં જે જે સુંદર, મહત તથા ગંભીર છે, અને પોતપોતાના સાદા ભારમાં છે તેઓને પોતાના જાણે છે – (સર્વનું જેને રસજ્ઞાન છે) તે ઉત્તમ કવિ સમજવો... ટુંકામાં કુદરતનું સંપૂર્ણ રસજ્ઞાન મેળવી તે પ્રમાણે કહાડી બતાવવું એ ઉત્તમ કવિનું કામ છે. સાચા અને મોટા કવિના મનમાં ઈશ્વરી લીલાનો અનુરાગ એ મુખ્ય વસ્તુ છે ને પોતાની સ્તુતિ સંબંધી વાત છેલ્લી છે અથવા નથી.”૭૯ | હેઝલિટ્ના કાવ્યવિચારનો આધાર લઈ નર્મદ ઉત્તમ કવિનો જે ખ્યાલ રજૂ કરે છે તે નોંધપાત્ર છે : “જે કવી કુદરત સંબંધી આપણા વિચારને બેહદ પ્રૌઢત્વ આપે છે અથવા દીલના જોસ્સાને બેહદ જોર આપે છે તે, જેનો તર્ક જબરો, જેનો પ્રીતિનો આવેશ શ્રેષ્ઠ, જેનું ઈશ્વરી સૌંદર્ય વિષે રસજ્ઞાન ઉત્કંઠિત, અને માણસજાતનાં દીલમાં જે જે વિકારો ઉત્પન્ન થાય છે તેનો જે અંતરજામી તે ઉત્તમ કવિ જાણવો. ખુબસુરતી, શક્તિ અને જોસ્સાનાં તત્ત્વો જે પોતાની છાતીમાં રમે છે, તેણે કરીને દુનિયામાં જે જે સુંદર, મહત તથા ગંભીર છે, અને પોતપોતાના સાદા ભારમાં છે તેઓને પોતાના જાણે છે – (સર્વનું જેને રસજ્ઞાન છે) તે ઉત્તમ કવિ સમજવો... ટુંકામાં કુદરતનું સંપૂર્ણ રસજ્ઞાન મેળવી તે પ્રમાણે કહાડી બતાવવું એ ઉત્તમ કવિનું કામ છે. સાચા અને મોટા કવિના મનમાં ઈશ્વરી લીલાનો અનુરાગ એ મુખ્ય વસ્તુ છે ને પોતાની સ્તુતિ સંબંધી વાત છેલ્લી છે અથવા નથી.”૭૯<ref>૭૯ : જૂનું નર્મગદ્ય : ‘કવિ અને કવિતા’ : પૃ. ૧૩૪-૧૩૫.</ref> | ||
નર્મદની પ્રસ્તુત વિચારણામાં ઉત્તમ કવિની જે ભાવના રજૂ થઈ છે તેમાં એણે આપણને કોઈ ક્રાન્તદ્રષ્ટા કવિની વિશિષ્ટ શક્તિનો પરિચય કરાવ્યો છે. | નર્મદની પ્રસ્તુત વિચારણામાં ઉત્તમ કવિની જે ભાવના રજૂ થઈ છે તેમાં એણે આપણને કોઈ ક્રાન્તદ્રષ્ટા કવિની વિશિષ્ટ શક્તિનો પરિચય કરાવ્યો છે. | ||
વિશ્વ સમસ્તના પરમ રહસ્યને પામવા જે કવિ ઉત્સુક હોય, અને જે આ વિશ્વની અનંત લીલાને વિસ્મયભાવે નિહાળી રહેતો હોય તે જ મહાન કાવ્ય સર્જી શકે. બીજા શબ્દોમાં, જે ક્રાન્તદર્શી હોય તે જ વિશ્વના પરમ રહસ્યનો ઉદ્ગાતા બની શકે. નર્મદે પુરસ્કારેલા આ ખ્યાલમાં કવિ અને બાહ્ય વિશ્વના અનુસંધાનનો વિચાર મહત્ત્વ પામતો જણાય છે. એમના અનુગામીઓમાં નવલરામ, રમણભાઈ, નરસિંહરાવ, મણિલાલ આદિ વિદ્વાનોએ કોઈ ને કોઈ પ્રસંગે કવિ અને બાહ્ય વિશ્વના સંબંધની ચર્ચા કરી છે, તે આપણે યથાસ્થાને અવલોકીશું. નર્મદના મિત્ર અને વિદ્વાન નવલરામે કવિતાની વ્યાખ્યા કરતાં કહ્યું છે : “માયા અથવા કુદરતના સ્વરૂપનું ખરેખરું ચિત્ર તે કવિતા”૮૦ આ વિધાનમાં નર્મદની ચર્ચાનો તંતુ જુદી રીતે વિકસતો જોઈ શકાશે. અહીં એક મુદ્દો એ નોંધવો જોઈએ કે અર્વાચીન યુગમાં આરંભની આપણી કાવ્યવિવેચનામાં એક બાજુ રોમેન્ટિક કવિઓની કાવ્યભાવનાના પ્રભાવ હેઠળ કવિતાને આત્મલક્ષી ઉદ્ગાર લેખે બિરદાવવાનું વલણ દેખાય છે, તો બીજી બાજુ, કવિતાનો વધુ વ્યાપક વિચાર કરતાં તેને બાહ્ય વાસ્તવ સાથે સંકળવાનું વલણ દેખાય છે. | વિશ્વ સમસ્તના પરમ રહસ્યને પામવા જે કવિ ઉત્સુક હોય, અને જે આ વિશ્વની અનંત લીલાને વિસ્મયભાવે નિહાળી રહેતો હોય તે જ મહાન કાવ્ય સર્જી શકે. બીજા શબ્દોમાં, જે ક્રાન્તદર્શી હોય તે જ વિશ્વના પરમ રહસ્યનો ઉદ્ગાતા બની શકે. નર્મદે પુરસ્કારેલા આ ખ્યાલમાં કવિ અને બાહ્ય વિશ્વના અનુસંધાનનો વિચાર મહત્ત્વ પામતો જણાય છે. એમના અનુગામીઓમાં નવલરામ, રમણભાઈ, નરસિંહરાવ, મણિલાલ આદિ વિદ્વાનોએ કોઈ ને કોઈ પ્રસંગે કવિ અને બાહ્ય વિશ્વના સંબંધની ચર્ચા કરી છે, તે આપણે યથાસ્થાને અવલોકીશું. નર્મદના મિત્ર અને વિદ્વાન નવલરામે કવિતાની વ્યાખ્યા કરતાં કહ્યું છે : “માયા અથવા કુદરતના સ્વરૂપનું ખરેખરું ચિત્ર તે કવિતા”૮૦<ref>૮૦ : નવલગ્રંથાવલિ, ભા. ૨, આ. ૧૮૯૧, પૃ. ૧૨</ref> આ વિધાનમાં નર્મદની ચર્ચાનો તંતુ જુદી રીતે વિકસતો જોઈ શકાશે. અહીં એક મુદ્દો એ નોંધવો જોઈએ કે અર્વાચીન યુગમાં આરંભની આપણી કાવ્યવિવેચનામાં એક બાજુ રોમેન્ટિક કવિઓની કાવ્યભાવનાના પ્રભાવ હેઠળ કવિતાને આત્મલક્ષી ઉદ્ગાર લેખે બિરદાવવાનું વલણ દેખાય છે, તો બીજી બાજુ, કવિતાનો વધુ વ્યાપક વિચાર કરતાં તેને બાહ્ય વાસ્તવ સાથે સંકળવાનું વલણ દેખાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''કવિતા અને શાસ્ત્ર''' | '''કવિતા અને શાસ્ત્ર''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગઈ સદીમાં મેકોલે જેવા પાશ્ચાત્ય ચિંતકે એવો એક મત | ગઈ સદીમાં મેકોલે જેવા પાશ્ચાત્ય ચિંતકે એવો એક મત પ્રવર્તાવ્યો | ||
આમ, માનવજાતિના ઇતિહાસમાં સંવેદનમૂલક ભાવના પ્રથમ અને તર્કપૂત વિચાર પછી એવો પૂર્વાપૂર્વીનો ક્રમ જોવા મળે છે, એ તત્કાલીન પાશ્ચાત્ય સંસ્કૃતિવિચારનો પડધો નર્મદમાં તેમ રમણભાઈમાં ય પડયો છે. આ હકીકત પાછળ ગઈ સદીમાં યુરોપમાં પ્રવર્તતો વિકાસવાદનો સિદ્ધાંત રહ્યો જણાય છે. આધુનિક સમયમાં માનવબુદ્ધિએ વિદ્યા અને વિજ્ઞાનના ક્ષેત્રમાં અપૂર્વ સિદ્ધિઓ મેળવી. અનેક કુદરતી વિજ્ઞાનો (Physical Sciences) અને માનવવિદ્યાઓ (Humanities)નો તર્કપૂત વિકાસ વેગીલો બન્યો, અને માનવબુદ્ધિની પ્રતિષ્ઠા વધી. આ ગાળામાં કેટલાક ચિંતકોને એમ લાગ્યું કે તર્કપ્રતિષ્ઠાના આ યુગમાં કવિતાનું ભાવિ જોખમાશે. આદિ કાળમાં માનવી બાહ્ય વિશ્વની ઉપસ્થિતિમાં જે વિસ્મયાદિ ભાવો અનુભવતો, તેવી સ્થિતિ આ વિજ્ઞાનના યુગમાં રહી નથી. માનવીની બુદ્ધિશક્તિએ વિશ્વપદાર્થોનું પૃથક્કકરણ કરી તેનું વૈજ્ઞાનિક સત્ય શોધવાના અવિરત પ્રયત્નો કર્યા છે. આ સંજોગોમાં ‘પદાર્થો’ના પ્રતિભાવ રૂપે વિસ્મયાદિ ભાવની શક્યતા જ રહેતી નથી. થોમસ લવ પિકૉક નામના વિદ્વાને તેમની ‘The Four Ages of Poetry’ નામે પુસ્તિકામાં (પ્રકાશન ઈ.સ. ૧૮૨૦માં) એમ પ્રતિપાદિત કર્યું કે માનવજાતિના ઉત્તરોત્તર વિકાસની સાથે કવિતાને માટેનો પ્રદેશ સાંકડો થતો ગયો છે, અને હવે વિજ્ઞાનયુગમાં કવિતાના અસ્તિત્વ માટે કોઈ ભૂમિકા જ રહેતી નથી.૮૨ (કવિ શેલીએ A Defence of Poetry નામે નિબંધ આ પુસ્તિકાની સામે બચાવરૂપે લખેલો તે જાણીતી વાત છે.) | હતો કે કવિતા જ દરેક પ્રજાની સૌથી આદિમ્ પ્રવૃત્તિ છે, ગદ્ય નહિ. નર્મદ પણ એ જ ખ્યાલનો પ્રતિધ્વનિ ઝીલતો જણાય છે. તે કહે છે : “હરેક દેશનો ભાષા વિદ્યા સંબંધી પહેલો યત્ન કવિતા રૂપે હોય છે. સારું નરસું સમજવું એ મોટું કામ છે, પણ શરીરના ઉપર બહાર અંદરની વસ્તુઓની છાપ વહેલી પડે છે. મનની બીજી શક્તિ કામ કરવાને પાથણામાંથી ઊઠે છે, તે સહુની અગાઉ તર્કશક્તિએ પોણું કામ પાર કર્યું હોય છે. સૃષ્ટિનું સૌંદર્ય અને અદ્ભુતતા માણસની નજરે પ્રથમ પડે છે. કાયદા કરવા ને શાસ્ત્રો બનાવવાં એ પછવાડેનાં કામો છે. કવિ અસલ છે...”૮૧<ref>૮૧ : મેકોલેના પ્રસ્તુત મતની સમીક્ષા માટે જુઓ : A History of Modern Criticism Vol. III Rene Wellek I Edn, pp ૧૨૬, ૧૨૭</ref> | ||
આમ, માનવજાતિના ઇતિહાસમાં સંવેદનમૂલક ભાવના પ્રથમ અને તર્કપૂત વિચાર પછી એવો પૂર્વાપૂર્વીનો ક્રમ જોવા મળે છે, એ તત્કાલીન પાશ્ચાત્ય સંસ્કૃતિવિચારનો પડધો નર્મદમાં તેમ રમણભાઈમાં ય પડયો છે. આ હકીકત પાછળ ગઈ સદીમાં યુરોપમાં પ્રવર્તતો વિકાસવાદનો સિદ્ધાંત રહ્યો જણાય છે. આધુનિક સમયમાં માનવબુદ્ધિએ વિદ્યા અને વિજ્ઞાનના ક્ષેત્રમાં અપૂર્વ સિદ્ધિઓ મેળવી. અનેક કુદરતી વિજ્ઞાનો (Physical Sciences) અને માનવવિદ્યાઓ (Humanities)નો તર્કપૂત વિકાસ વેગીલો બન્યો, અને માનવબુદ્ધિની પ્રતિષ્ઠા વધી. આ ગાળામાં કેટલાક ચિંતકોને એમ લાગ્યું કે તર્કપ્રતિષ્ઠાના આ યુગમાં કવિતાનું ભાવિ જોખમાશે. આદિ કાળમાં માનવી બાહ્ય વિશ્વની ઉપસ્થિતિમાં જે વિસ્મયાદિ ભાવો અનુભવતો, તેવી સ્થિતિ આ વિજ્ઞાનના યુગમાં રહી નથી. માનવીની બુદ્ધિશક્તિએ વિશ્વપદાર્થોનું પૃથક્કકરણ કરી તેનું વૈજ્ઞાનિક સત્ય શોધવાના અવિરત પ્રયત્નો કર્યા છે. આ સંજોગોમાં ‘પદાર્થો’ના પ્રતિભાવ રૂપે વિસ્મયાદિ ભાવની શક્યતા જ રહેતી નથી. થોમસ લવ પિકૉક નામના વિદ્વાને તેમની ‘The Four Ages of Poetry’ નામે પુસ્તિકામાં (પ્રકાશન ઈ.સ. ૧૮૨૦માં) એમ પ્રતિપાદિત કર્યું કે માનવજાતિના ઉત્તરોત્તર વિકાસની સાથે કવિતાને માટેનો પ્રદેશ સાંકડો થતો ગયો છે, અને હવે વિજ્ઞાનયુગમાં કવિતાના અસ્તિત્વ માટે કોઈ ભૂમિકા જ રહેતી નથી.૮૨<ref>૮૨ : જુઓ : ‘The Four Ages of poetry’ની ચર્ચા ‘...When we consider that the great and permanent interests of human society become more and more the main-spring of intellectual pursuitઃ that of proportions as they become so. the subordinate of the orhamental to the useful will be more and more seen and acknowledged, and that therefore the progress of useful art and science, and of moral and political knowledge will continue more and more to withdraw attention from frivolous and unconductive. to solid and condutive studies that therefore the poetical audience will not only continually diminish in the proportion of it’s number to that of the rest of the reading public, but will also lower and lower in the comparison of intellectul achievement: when we consider that the poet must still please his audience, and must therefore continue to sink to their level while the rest of the community is rising above it: We may easily concltive that the day is not distant, when the degraded state of every species of poetry will be as generally recognised as that of dramatic poetry has long been....’

{{right|Makers of Literary Criticism. Vol. II:"}}

{{right|Ed. George}}

{{right|Asia Publishing House}}

{{right|Ed. ૧૯૬૭, ‘Four Ages of Poetry.’}}</ref> (કવિ શેલીએ A Defence of Poetry નામે નિબંધ આ પુસ્તિકાની સામે બચાવરૂપે લખેલો તે જાણીતી વાત છે.) | |||
આપણી કાવ્યવિવેચનામાં આ મુદ્દાની ચર્ચા, દેખીતી રીતે જ, ઈ.સ. ૧૮૨૦ના ગાળામાંની પાશ્ચાત્ય કાવ્યચર્ચાની પ્રેરણાથી ચાલી જણાય છે. નર્મદ પછી રમણભાઈએ પણ ‘કવિતા’ અને ‘કાવ્યાનંદ’ નિબંધમાં આ મુદ્દાની વિગતે છણાવટ કરી છે. નર્મદની અને નર્મદના અનુગામી વિદ્વાનોની કાવ્યચર્ચામાં આવા કેટલાક પ્રશ્નો પાશ્ચાત્ય વિવેચનાના પ્રભાવ નીચે સ્થાન પામ્યા છે. | આપણી કાવ્યવિવેચનામાં આ મુદ્દાની ચર્ચા, દેખીતી રીતે જ, ઈ.સ. ૧૮૨૦ના ગાળામાંની પાશ્ચાત્ય કાવ્યચર્ચાની પ્રેરણાથી ચાલી જણાય છે. નર્મદ પછી રમણભાઈએ પણ ‘કવિતા’ અને ‘કાવ્યાનંદ’ નિબંધમાં આ મુદ્દાની વિગતે છણાવટ કરી છે. નર્મદની અને નર્મદના અનુગામી વિદ્વાનોની કાવ્યચર્ચામાં આવા કેટલાક પ્રશ્નો પાશ્ચાત્ય વિવેચનાના પ્રભાવ નીચે સ્થાન પામ્યા છે. | ||
નર્મદે, આ ઉપરાંત, અન્ય જે કેટલીક ચર્ચાઓનો સ્પર્શ કર્યો છે તે પ્રાસંગિક હોવા છતાં તે યુગની ભૂમિકા સમજવાને જરૂરી છે. | નર્મદે, આ ઉપરાંત, અન્ય જે કેટલીક ચર્ચાઓનો સ્પર્શ કર્યો છે તે પ્રાસંગિક હોવા છતાં તે યુગની ભૂમિકા સમજવાને જરૂરી છે. | ||
(૧) કવિતા એ પદ્યમાં હોય અને ગદ્યમાં પણ હોય.૮૩ આપણે ત્યાં અર્વાચીન યુગના આરંભે પદ્ય જ એક વ્યાપક વાહન હતું. ગદ્યમાં કાવ્ય હોઈ શકે એ ખ્યાલ નર્મદે ફરી પ્રતિષ્ઠિત કર્યો. | (૧) કવિતા એ પદ્યમાં હોય અને ગદ્યમાં પણ હોય.૮૩<ref>૮૩ : સંસ્કૃત આલંકારિકોએ કાવ્ય, ગદ્ય તેમજ પદ્યમાં હોય એ વાત ભારપૂર્વક કહેલી છે :

(૨) કવિતા અને સંગીત વચ્ચે તે ભેદ કરે છે. તે નોંધે છે : “રાગ કંઈ કવિતા નથી. કવિતા તે એક જુદી જ મનની વિચારશક્તિ છે, જે રાગના રૂપમાં અવતરીને બહાર આવે છે.”૮૪ નર્મદનો આ ખ્યાલ મહત્ત્વનો છે. કવિતા અને સંગીત વચ્ચે ભેદ સ્પષ્ટ કર્યા છતાં કવિતાને સંગીતની ઉપકારકતાનો તે સ્વીકાર કરે છે. તે એ વિશે સ્પષ્ટતા કરતાં એમ કહે છે : “ગાયન પહેલું કે કવિતા પહેલી?” આ સવાલનો જવાબ દેવો કઠણ છે. પણ એટલું કે તે બંનેનો પરસ્પર ઘણો સંબંધ છે, તેઓને એક માની બે બે’ન કહિયે તો ચાલે ખરું. જે ગાયન છે તે ઘણું કરીને કવન હોયા વગર રહેનાર નહીં અને જે કવન છે તે તો ગાયન થવું જ જોઈએ”૮૫ આમ બંને કળાની વિભિન્નતા સ્વીકાર્યા પછી તે બંનેના ક્ષેત્રને પરસ્પરમાં અતિક્રમી જતું જુએ છે. આ વિશે તેની લિરિકની ચર્ચા અવલોકતાં વિગતે નોંધીશું. | દંડી : ‘ગદ્યં પદ્યંશ્ચ મિશ્રઞ્ચ તત્ ત્રિધૈવ વ્યવસ્થિતમ્ |’

(૩) સંસ્કૃતમાં ‘અનુપ્રાસ’ આદિના પ્રયોગો ઓછા હતા. તે પછી પાછળના કવિઓએ ‘પ્રાસ’ આદિનું મહત્ત્વ વધારી દીધું હતું. એ સંદર્ભે નર્મદ કહે છે કે, કવિતામાં પ્રયત્નપૂર્વક પ્રાસનાં બંધન લાવવાની આવશ્યકતા નથી.૮૬ પાછળથી રમણભાઈએ ‘છંદ અને પ્રાસ’ વિશે વિદ્વત્તાપૂર્ણ ચર્ચા કરી છે. તેમાં કાવ્યતત્ત્વના સંદર્ભમાં પ્રાસનું સ્થાન વિગતે ચર્ચ્યું છે. | કાવ્યાદર્શ : Ed by Pandit Shri Ashubodha

(૪) નર્મદે શેલીને અનુસરીને કવિતાની મહત્તા અને તેની શ્રેયસ્કરતા નોંધી છે. અને કવિતાને અલૌકિક સત્ત્વ લેખે સ્થાપી છે.૮૭ | Vidyabhushan & Pandit Shri Nityabodha.

Vidyaratna. Fourth Edn. ૧૯૨૫ | |||
pp. ૧૦.</ref> આપણે ત્યાં અર્વાચીન યુગના આરંભે પદ્ય જ એક વ્યાપક વાહન હતું. ગદ્યમાં કાવ્ય હોઈ શકે એ ખ્યાલ નર્મદે ફરી પ્રતિષ્ઠિત કર્યો. | |||
(૨) કવિતા અને સંગીત વચ્ચે તે ભેદ કરે છે. તે નોંધે છે : “રાગ કંઈ કવિતા નથી. કવિતા તે એક જુદી જ મનની વિચારશક્તિ છે, જે રાગના રૂપમાં અવતરીને બહાર આવે છે.”૮૪<ref>૮૪ : જૂનું નર્મગદ્ય : પૃ. ૧૩૬</ref> નર્મદનો આ ખ્યાલ મહત્ત્વનો છે. કવિતા અને સંગીત વચ્ચે ભેદ સ્પષ્ટ કર્યા છતાં કવિતાને સંગીતની ઉપકારકતાનો તે સ્વીકાર કરે છે. તે એ વિશે સ્પષ્ટતા કરતાં એમ કહે છે : “ગાયન પહેલું કે કવિતા પહેલી?” આ સવાલનો જવાબ દેવો કઠણ છે. પણ એટલું કે તે બંનેનો પરસ્પર ઘણો સંબંધ છે, તેઓને એક માની બે બે’ન કહિયે તો ચાલે ખરું. જે ગાયન છે તે ઘણું કરીને કવન હોયા વગર રહેનાર નહીં અને જે કવન છે તે તો ગાયન થવું જ જોઈએ”૮૫<ref>૮૫ : જૂનું નર્મગદ્ય : પૃ. ૧૩૬</ref> આમ બંને કળાની વિભિન્નતા સ્વીકાર્યા પછી તે બંનેના ક્ષેત્રને પરસ્પરમાં અતિક્રમી જતું જુએ છે. આ વિશે તેની લિરિકની ચર્ચા અવલોકતાં વિગતે નોંધીશું. | |||
(૩) સંસ્કૃતમાં ‘અનુપ્રાસ’ આદિના પ્રયોગો ઓછા હતા. તે પછી પાછળના કવિઓએ ‘પ્રાસ’ આદિનું મહત્ત્વ વધારી દીધું હતું. એ સંદર્ભે નર્મદ કહે છે કે, કવિતામાં પ્રયત્નપૂર્વક પ્રાસનાં બંધન લાવવાની આવશ્યકતા નથી.૮૬<ref>૮૬ : એજન પૃ. ૧૪૦</ref> પાછળથી રમણભાઈએ ‘છંદ અને પ્રાસ’ વિશે વિદ્વત્તાપૂર્ણ ચર્ચા કરી છે. તેમાં કાવ્યતત્ત્વના સંદર્ભમાં પ્રાસનું સ્થાન વિગતે ચર્ચ્યું છે. | |||
(૪) નર્મદે શેલીને અનુસરીને કવિતાની મહત્તા અને તેની શ્રેયસ્કરતા નોંધી છે. અને કવિતાને અલૌકિક સત્ત્વ લેખે સ્થાપી છે.૮૭<ref>૮૭ : નર્મદ : ‘કવિતા ન હોત તો સદ્ગુણ, પ્રીતિ, સ્વદેશાભિમાન, મિત્રાઈ એની શી દશા થાત ? આ સુંદર રમણીય જગતનો દેખાવ કેવો થાત?..’

{{right|જૂનું નર્મગદ્ય. પૃ. ૧૪૧.}}

શેલી : What were Virtue, Love, Patriotisms, Friendship What were the Scenery of this beautiful Universe which we inhabit...if poetry did not ascend to bring light and fire from those eternal regions where the owl-winged faculty of calculation dare not ever soar?
{{right|Shelley Eng. Critical Essays A Defence of Poetry pp. ૧૫૬}}</ref> | |||
આ ઉપરાંત તેણે કવિતાની ટૂંકી વિકાસ રેખા દોરવાનો પ્રયત્ન કર્યો છે. પોતાની મુખ્ય વિચારણાની આસપાસ તેણે ફરીફરીને અનેક વિચારો દોહરાવ્યા પણ છે. અંતભાગમાં કવિતા રચના કરવા ચાહનારને સૂચનો આપ્યાં છે. ગુજરાતી ભાષા અને ગુજરાતી કવિતાની પ્રાણપ્રતિષ્ઠા કરવા તેણે આક્રોશભરી અપીલ પણ કરી છે. | આ ઉપરાંત તેણે કવિતાની ટૂંકી વિકાસ રેખા દોરવાનો પ્રયત્ન કર્યો છે. પોતાની મુખ્ય વિચારણાની આસપાસ તેણે ફરીફરીને અનેક વિચારો દોહરાવ્યા પણ છે. અંતભાગમાં કવિતા રચના કરવા ચાહનારને સૂચનો આપ્યાં છે. ગુજરાતી ભાષા અને ગુજરાતી કવિતાની પ્રાણપ્રતિષ્ઠા કરવા તેણે આક્રોશભરી અપીલ પણ કરી છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 243: | Line 266: | ||
'''નર્મદની કાવ્યપ્રકાર વિશે વિચારણા''' | '''નર્મદની કાવ્યપ્રકાર વિશે વિચારણા''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નર્મદની સમસ્ત કાવ્યવિચારણામાં ‘કવિ અને કવિતા’ નિબંધ સૌથી મહત્ત્વનો છે. એ સિવાયનાં અન્ય લખાણોમાં ‘કવિતાજાતિ’ કંઈક ધ્યાનપાત્ર છે. આપણે ત્યાં કાવ્યપ્રકારો વિશે પછીથી બ. ક. ઠાકોર૮૮, રામનારાયણ પાઠક૮૯, ડોલરરાય માંકડ૯૦, ઉમાશંકર જોશી૯૧, ચંદ્રવદન મહેતા૯૨ આદિ વિદ્વાનોએ કેટલીક મહત્ત્વની વિચારણા કરી છે. નર્મદની એ વિશેની વિચારણા માત્ર એક પ્રારંભિક પ્રયત્ન લેખે જોવા જેવી છે. | નર્મદની સમસ્ત કાવ્યવિચારણામાં ‘કવિ અને કવિતા’ નિબંધ સૌથી મહત્ત્વનો છે. એ સિવાયનાં અન્ય લખાણોમાં ‘કવિતાજાતિ’ કંઈક ધ્યાનપાત્ર છે. આપણે ત્યાં કાવ્યપ્રકારો વિશે પછીથી બ. ક. ઠાકોર૮૮<ref>૮૮ : (અ) ‘લિરિક’ (પ્રયોગમાલા : પાંચમો મણકો) ઈ.સ. ૧૯૨૮ની આવૃત્તિ - ઊર્મિકવિતાના સ્વરૂપની ચર્ચાવિચારણા.

નર્મદે સંસ્કૃત આલંકારિકોને અનુસરી પ્રથમ સાહિત્યના ત્રણ મૂળગત ભેદ સ્વીકાર્યા છે : ‘લખાણ ત્રણ રીતનું હોય છે. ગદ્ય એટલે કવિતા વિનાનું; પદ્ય એટલે કવિતાવાળું; અને ચંપૂ અથવા નાટક એટલે જેમાં ગદ્યપદ્ય બે આવે તેવું.’૯૩ જોકે સંસ્કૃતમાં ગદ્યના આશ્રયે પણ કાવ્ય પાંગર્યું છે, અને આલંકારિકોએ આ દૃષ્ટિએ ‘કાવ્ય’નો વ્યાપક અર્થ પણ કર્યો જ છે. નર્મદે તેના આગળના ‘કવિ અને કવિતા’ નિબંધમાં એનો સ્વીકાર કર્યો હતો કે ‘કવિતા’ ગદ્યમાં પણ હોય. આમ છતાં, વર્ગીકરણની સુગમતાને ખાતર તેણે પરંપરાના વિચારોને અપનાવી લીધા જણાય છે. | (બ) નવી કવિતા વિશે વ્યાખ્યાનો.</ref>, રામનારાયણ પાઠક૮૯<ref>૮૯ : (અ) અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો : (ભારતી સાહિત્ય સંઘ, અમદાવાદ, આવૃત્તિ બીજી – ૧૯૪૭) – પ્રસ્તુત ગ્રંથમાં પાંચમા વ્યાખ્યાનમાં કાવ્યના પ્રકારોની ચર્ચા કરવામાં આવી છે.

(બ) નભોવિહાર : (ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય : અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૧) : આ ગ્રંથમાં બીજા ખંડમાં અર્વાચીન કાવ્યસ્વરૂપોની ચર્ચા મળે છે.</ref>, ડોલરરાય માંકડ૯૦<ref>૯૦ : ગુજરાતી કાવ્યપ્રકારો : (ગંગાજળા પ્રકાશન, જામનગર, પહેલી આવૃત્તિ, ૧૯૬૪) : મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા ૫૭-૫૮માં કાવ્યપ્રકારો વિષયક વ્યાખ્યાનો.</ref>, ઉમાશંકર જોશી૯૧<ref>૯૧ : (અ) શૈલી અને સ્વરૂપ : (વોરા અને કંપની પબ્લિશર્સ પ્રા. લિ. મુંબઈ, પ્રથમ આવૃત્તિ ૧૯૩૦) : પ્રસ્તુત ગ્રંથમાં ‘પદ’, ‘મુક્તક’ ‘સૉનેટ’ ‘અર્વાચીન ઊર્મિકાવ્ય’ આદિ લેખોની ચર્ચા.

(બ) ‘સમસંવેદન’ : (વોરા એન્ડ કંપની પબ્લિશર્સ : પ્રા. લિ. મુંબઈ, બીજી આવૃત્તિ, ૧૯૬૫) ગ્રંથમાં, ‘ખંડકાવ્ય’ને લગતી ચર્ચા.</ref>, ચંદ્રવદન મહેતા૯૨<ref>૯૨ : લિરિક અને લગરિક : (સ્વાતિ પ્રકાશન, મુંબઈ, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૫.) ‘લિરિક’ વિશેનો લેખ.</ref> આદિ વિદ્વાનોએ કેટલીક મહત્ત્વની વિચારણા કરી છે. નર્મદની એ વિશેની વિચારણા માત્ર એક પ્રારંભિક પ્રયત્ન લેખે જોવા જેવી છે. | |||
નર્મદે સંસ્કૃત આલંકારિકોને અનુસરી પ્રથમ સાહિત્યના ત્રણ મૂળગત ભેદ સ્વીકાર્યા છે : ‘લખાણ ત્રણ રીતનું હોય છે. ગદ્ય એટલે કવિતા વિનાનું; પદ્ય એટલે કવિતાવાળું; અને ચંપૂ અથવા નાટક એટલે જેમાં ગદ્યપદ્ય બે આવે તેવું.’૯૩<ref>૯૩ : જૂનું નર્મગદ્ય : પૃ. ૩૩૯</ref> જોકે સંસ્કૃતમાં ગદ્યના આશ્રયે પણ કાવ્ય પાંગર્યું છે, અને આલંકારિકોએ આ દૃષ્ટિએ ‘કાવ્ય’નો વ્યાપક અર્થ પણ કર્યો જ છે. નર્મદે તેના આગળના ‘કવિ અને કવિતા’ નિબંધમાં એનો સ્વીકાર કર્યો હતો કે ‘કવિતા’ ગદ્યમાં પણ હોય. આમ છતાં, વર્ગીકરણની સુગમતાને ખાતર તેણે પરંપરાના વિચારોને અપનાવી લીધા જણાય છે. | |||
એ પછી કવિતાના ત્રણ ‘મોટા વર્ગ’ તે પાશ્ચાત્યોને અનુસરીને આપે છે. | એ પછી કવિતાના ત્રણ ‘મોટા વર્ગ’ તે પાશ્ચાત્યોને અનુસરીને આપે છે. | ||
(અ) ‘ગીતકવિતા’ (Lyric માટે તેણે યોજેલો શબ્દ) | (અ) ‘ગીતકવિતા’ (Lyric માટે તેણે યોજેલો શબ્દ) | ||
| Line 250: | Line 276: | ||
(ક) ‘નાટક’ (drama) | (ક) ‘નાટક’ (drama) | ||
આ ત્રણેયનાં લક્ષણો તે પાશ્ચાત્ય વિવેચકોને અનુસરીને આપે છે. પરંતુ પછીથી આપણા ગુજરાતી સાહિત્ય (અને સંસ્કૃત સાહિત્ય)નાં પરંપરાપ્રાપ્ત કાવ્યસ્વરૂપોને પોતે સ્વીકારેલી યોજનામાં ગોઠવવા જતાં તેને ઘણી મુશ્કેલી નડી છે. એ બધામાં તેનો ‘ગીતકવિતા’ (Lyric) વિશેનો ખ્યાલ એ યુગની કાવ્યભાવનાના સંદર્ભમાં વિશેષ મહત્ત્વનો બની રહે છે. | આ ત્રણેયનાં લક્ષણો તે પાશ્ચાત્ય વિવેચકોને અનુસરીને આપે છે. પરંતુ પછીથી આપણા ગુજરાતી સાહિત્ય (અને સંસ્કૃત સાહિત્ય)નાં પરંપરાપ્રાપ્ત કાવ્યસ્વરૂપોને પોતે સ્વીકારેલી યોજનામાં ગોઠવવા જતાં તેને ઘણી મુશ્કેલી નડી છે. એ બધામાં તેનો ‘ગીતકવિતા’ (Lyric) વિશેનો ખ્યાલ એ યુગની કાવ્યભાવનાના સંદર્ભમાં વિશેષ મહત્ત્વનો બની રહે છે. | ||
આજે આપણે અંગ્રેજી Lyric માટે ‘ઊર્મિકાવ્ય’ શબ્દ જ વિશેષતઃ વપરાતો જોઈએ છીએ. નર્મદે એને માટે યોજેલો પર્યાય ‘ગીતકવિતા’ એ તેની લાક્ષણિક સમજ નક્કી કરી આપે છે. ‘ગીતકવિતા’ માટે તે કહે છે : “આવી કવિતા રચવામાં છંદના નીમ સાથે ગાયનના નીમ પણ પાળવા પડે છે; ને તેથી તે ઘણું કરીને ગાવામાં જ આવે છે. એવી કવિતા ગાવામાં વધારે શોભે છે ને દિલને અસર કરે છે; બાકી સાદી રીતે વાંચી ગયાથી ઘણી લ્હેજત નથી આપતી.”૯૪ વળી એક વાર તે તેની વ્યાખ્યા કરતાં કહે છે. “ગાયનમાં જ ગાવાને માટે તેના નીમસર બનાવેલી જે કવિતા, તે ગીતકવિતા.”૯૫ આ રીતે અવલોકતાં આપણા મધ્યકાલના અનેક ભક્તકવિઓની રચના ‘ગીતકવિતા’ના વર્ગમાં આવે તેમ તે માને છે. તેના મતે ન્હાનાં આખ્યાનો, પદો, ગરબીઓ, લાવણીઓ એ ગીતકવિતા જ છે. આ રીતે શક્ય તેટલાં લઘુ ગેય કાવ્યસ્વરૂપોને ‘ગીતકવિતા’માં સમાવવામાં તેનો પ્રયત્ન દેખાય છે. એ પ્રકારની રચનાઓ ગેય હોય પણ તેથી તે અતંત્ર ન હોય. તેમાં કોઈ નિયમ તો હોય જ. ‘ગાયનમાં નીમ પ્રમાણે તાલની સાથે કોઈ પણ માત્રા નીમ આવવો જ જોઈએ.”૯૬ બીજા પક્ષે તે એ પણ સ્પષ્ટ કરી લે છે કે ‘કવિતા એક જાતનું ગાયન છે, પણ ગાયન કંઈ કવિતા નથી.’ કવિતા અને સંગીત વચ્ચે તે ભેદ કરવાનો આગ્રહ કરે છે, અને છતાં ‘ગીતકવિતા’માં સંગીતની ઉપકારકતા એ સ્વીકારે પણ છે. “કવિતા ને ગાયન જુદાં છે, તો પણ ઉત્તમ પંક્તીએ ચડવાને કવિને એ સાહિત્ય અગત્યનું છે.”૯૭ નર્મદે કેળવેલી આ સમજણ તેના યુગના સંદર્ભમાં સમજી શકાય તેવી છે. તેમના સમકાલીન નવલરામે પણ ઊર્મિકવિતાના ઉદ્ગમ લેખે ‘પૂર્ણ રસ’ની કોટિના ‘કાવ્યાનુભવ’ની કલ્પના કરી છે, અને તેમાંથી ઉદ્ભવતી ઊર્મિકવિતા સંગીતની સહાય દ્વારા જ મૂળ ‘રસ’નો આસ્વાદ કરાવી શકે એવું તેઓ માનતા જણાય છે.”૯૮ તેમના અનુગામી સાક્ષરો રમણભાઈ નીલકંઠ અને નરસિંહરાવે પણ કવિતા અને સંગીતકલાનો ભેદ કર્યા છતાં ઊર્મિકવિતામાં સંગીતતત્ત્વની ઉપકારકતા સ્વીકારી છે. નરસિંહરાવની રોમેન્ટિક પ્રકૃતિને જે ઊર્મિકાવ્યની અપેક્ષા છે તેમાં અપાર્થિવ સંગીતનાદનું અપૂર્વ સ્થાન છે. એમની સામે બળવંતરાય ઠાકોર નવી કાવ્યભાવના વિકસાવે છે. તેમણે કવિતામાં અર્થતત્ત્વનું ગૌરવ કર્યું, એટલું જ નહિ, સંગીતની ગેયતાને સ્થાને અર્થમાધુર્ય કે અર્થસંગીતનું મહત્ત્વ કર્યું. આપણી વિવેચનામાં કંઈક પાછળથી એ નવીન વલણ પ્રગટ્યું. | આજે આપણે અંગ્રેજી Lyric માટે ‘ઊર્મિકાવ્ય’ શબ્દ જ વિશેષતઃ વપરાતો જોઈએ છીએ. નર્મદે એને માટે યોજેલો પર્યાય ‘ગીતકવિતા’ એ તેની લાક્ષણિક સમજ નક્કી કરી આપે છે. ‘ગીતકવિતા’ માટે તે કહે છે : “આવી કવિતા રચવામાં છંદના નીમ સાથે ગાયનના નીમ પણ પાળવા પડે છે; ને તેથી તે ઘણું કરીને ગાવામાં જ આવે છે. એવી કવિતા ગાવામાં વધારે શોભે છે ને દિલને અસર કરે છે; બાકી સાદી રીતે વાંચી ગયાથી ઘણી લ્હેજત નથી આપતી.”૯૪<ref>૯૪ : જૂનું નર્મગદ્ય પૃ. ૩૩૯</ref> વળી એક વાર તે તેની વ્યાખ્યા કરતાં કહે છે. “ગાયનમાં જ ગાવાને માટે તેના નીમસર બનાવેલી જે કવિતા, તે ગીતકવિતા.”૯૫<ref>૯૫ : એજન પૃ. ૩૩૯</ref> આ રીતે અવલોકતાં આપણા મધ્યકાલના અનેક ભક્તકવિઓની રચના ‘ગીતકવિતા’ના વર્ગમાં આવે તેમ તે માને છે. તેના મતે ન્હાનાં આખ્યાનો, પદો, ગરબીઓ, લાવણીઓ એ ગીતકવિતા જ છે. આ રીતે શક્ય તેટલાં લઘુ ગેય કાવ્યસ્વરૂપોને ‘ગીતકવિતા’માં સમાવવામાં તેનો પ્રયત્ન દેખાય છે. એ પ્રકારની રચનાઓ ગેય હોય પણ તેથી તે અતંત્ર ન હોય. તેમાં કોઈ નિયમ તો હોય જ. ‘ગાયનમાં નીમ પ્રમાણે તાલની સાથે કોઈ પણ માત્રા નીમ આવવો જ જોઈએ.”૯૬<ref>૯૬ : એજન પૃ. ૩૩૯</ref> બીજા પક્ષે તે એ પણ સ્પષ્ટ કરી લે છે કે ‘કવિતા એક જાતનું ગાયન છે, પણ ગાયન કંઈ કવિતા નથી.’ કવિતા અને સંગીત વચ્ચે તે ભેદ કરવાનો આગ્રહ કરે છે, અને છતાં ‘ગીતકવિતા’માં સંગીતની ઉપકારકતા એ સ્વીકારે પણ છે. “કવિતા ને ગાયન જુદાં છે, તો પણ ઉત્તમ પંક્તીએ ચડવાને કવિને એ સાહિત્ય અગત્યનું છે.”૯૭<ref>૯૭ : જૂનું નર્મગદ્ય : ૩૩૯</ref> નર્મદે કેળવેલી આ સમજણ તેના યુગના સંદર્ભમાં સમજી શકાય તેવી છે. તેમના સમકાલીન નવલરામે પણ ઊર્મિકવિતાના ઉદ્ગમ લેખે ‘પૂર્ણ રસ’ની કોટિના ‘કાવ્યાનુભવ’ની કલ્પના કરી છે, અને તેમાંથી ઉદ્ભવતી ઊર્મિકવિતા સંગીતની સહાય દ્વારા જ મૂળ ‘રસ’નો આસ્વાદ કરાવી શકે એવું તેઓ માનતા જણાય છે.”૯૮<ref>૯૮ : નવલગ્રંથાવલિ : વૉ. રજું : આવૃત્તિ ૧૮૯૧ : પૃ. ૧૫-૧૭</ref> તેમના અનુગામી સાક્ષરો રમણભાઈ નીલકંઠ અને નરસિંહરાવે પણ કવિતા અને સંગીતકલાનો ભેદ કર્યા છતાં ઊર્મિકવિતામાં સંગીતતત્ત્વની ઉપકારકતા સ્વીકારી છે. નરસિંહરાવની રોમેન્ટિક પ્રકૃતિને જે ઊર્મિકાવ્યની અપેક્ષા છે તેમાં અપાર્થિવ સંગીતનાદનું અપૂર્વ સ્થાન છે. એમની સામે બળવંતરાય ઠાકોર નવી કાવ્યભાવના વિકસાવે છે. તેમણે કવિતામાં અર્થતત્ત્વનું ગૌરવ કર્યું, એટલું જ નહિ, સંગીતની ગેયતાને સ્થાને અર્થમાધુર્ય કે અર્થસંગીતનું મહત્ત્વ કર્યું. આપણી વિવેચનામાં કંઈક પાછળથી એ નવીન વલણ પ્રગટ્યું. | ||
ઊર્મિકવિતામાં સંગીતતત્ત્વની ઉપકારકતાનો પ્રશ્ન આપણી વિવેચનામાં કોઈ આગંતુક પ્રશ્ન જણાતો નથી. એની પાછળ પાશ્ચાત્યોની ઊર્મિકવિતાના સ્વરૂપ વિશેની ચર્ચાવિચારણાની ઠીક ઠીક દીર્ઘ પરંપરાનું અનુસંધાન જોઈ શકાય. નર્મદના સમયમાં મધ્યકાલીન કવિતામાં ગેય ઢાળોનું પ્રાચુર્ય હતું, અને એ રીતે આપણે ત્યાં કવિતા એ ગાવાની વસ્તુ છે એ ખ્યાલ પ્રચલિત હતો એ ખરું, પણ નર્મદની પોતાની ‘ગીતકવિતા’ની સમજણ પાશ્ચાત્યોની વિચારણા દ્વારા સમર્થન પામી છે, એમ માનવું કદાચ વધુ સયુક્તિક ગણાય. એના યુગમાં પાશ્ચાત્ય વિવેચનામાં ઊર્મિકવિતા (Lyric)ના સ્વરૂપનો જે ખ્યાલ પ્રચલિત હતો તેમાં તેની સંગીતાત્મકતા (musicality)નો પુરસ્કાર હતો. ખાસ તો પાશ્ચાત્ય રોમેન્ટિક કવિઓએ કવિતાના ઉદ્ભવની ક્ષણે કવિચિત્તમાં હૃદયસંવાદી લયાન્વિત ભાવ જન્મે એવો ખ્યાલ પ્રતિષ્ઠિત કર્યો હતો. જોકે આ સદીમાં અનેક પાશ્ચાત્ય કવિઓએ ચિંતનપ્રણીત, અર્થસઘન, દુર્બોધ, વ્યંગતત્ત્વયુક્ત કવિતાનો પક્ષપાત કર્યો છે, અને પરિણામે ગઈ સદીની એ મધુર રાગાત્મક ઊર્મિકવિતા – સી. ડી. લૂઈસ જેને Singing line કહે છે – તેનો પ્રવાહ આજે ક્ષીણ થતો દેખાય છે.૯૯ | ઊર્મિકવિતામાં સંગીતતત્ત્વની ઉપકારકતાનો પ્રશ્ન આપણી વિવેચનામાં કોઈ આગંતુક પ્રશ્ન જણાતો નથી. એની પાછળ પાશ્ચાત્યોની ઊર્મિકવિતાના સ્વરૂપ વિશેની ચર્ચાવિચારણાની ઠીક ઠીક દીર્ઘ પરંપરાનું અનુસંધાન જોઈ શકાય. નર્મદના સમયમાં મધ્યકાલીન કવિતામાં ગેય ઢાળોનું પ્રાચુર્ય હતું, અને એ રીતે આપણે ત્યાં કવિતા એ ગાવાની વસ્તુ છે એ ખ્યાલ પ્રચલિત હતો એ ખરું, પણ નર્મદની પોતાની ‘ગીતકવિતા’ની સમજણ પાશ્ચાત્યોની વિચારણા દ્વારા સમર્થન પામી છે, એમ માનવું કદાચ વધુ સયુક્તિક ગણાય. એના યુગમાં પાશ્ચાત્ય વિવેચનામાં ઊર્મિકવિતા (Lyric)ના સ્વરૂપનો જે ખ્યાલ પ્રચલિત હતો તેમાં તેની સંગીતાત્મકતા (musicality)નો પુરસ્કાર હતો. ખાસ તો પાશ્ચાત્ય રોમેન્ટિક કવિઓએ કવિતાના ઉદ્ભવની ક્ષણે કવિચિત્તમાં હૃદયસંવાદી લયાન્વિત ભાવ જન્મે એવો ખ્યાલ પ્રતિષ્ઠિત કર્યો હતો. જોકે આ સદીમાં અનેક પાશ્ચાત્ય કવિઓએ ચિંતનપ્રણીત, અર્થસઘન, દુર્બોધ, વ્યંગતત્ત્વયુક્ત કવિતાનો પક્ષપાત કર્યો છે, અને પરિણામે ગઈ સદીની એ મધુર રાગાત્મક ઊર્મિકવિતા – સી. ડી. લૂઈસ જેને Singing line કહે છે – તેનો પ્રવાહ આજે ક્ષીણ થતો દેખાય છે.૯૯<ref>૯૯ : ‘Lyric Impulse’ ૧૯૬૫ Chatto and Windingઃ London pp ૨૨ ૨૩.</ref> | ||
એક કાવ્યપ્રકાર લેખે ઊર્મિકાવ્ય (Lyric)ની ચોક્કસ વ્યાખ્યા બાંધવાનું કોઈ રીતે સરળ નથી. પાશ્ચાત્ય કાવ્યસાહિત્યમાં એના ઉદ્ભવવિકાસનો જે દીર્ઘ ઇતિહાસ રહ્યો છે, અને તેમાં સમયે સમયે જુદાં જુદાં વૃત્તિવલણો પર જે ભાર મુકાયો છે, તે સર્વને આવરી લે એવી તેની વ્યાખ્યા કરવાનું તો એથીય વધુ દુષ્કર છે. પાશ્ચાત્ય સાહિત્યના વિદ્વાનોએ બે પ્રાચીન કવિઓ – પિંડર અને હોરેસ –ની વિભિન્ન શૈલીની ઊર્મિકવિતામાં તેની બે મુખ્ય વૃત્તિઓનો ઊગમ જોયો છે. Highet નામના વિદ્વાને તેમના The Classical Tradition નામે ગ્રંથમાં એ બે કવિઓની ઊર્મિકવિતાનું વિશિષ્ટ સ્વરૂપ વિગતે સ્પષ્ટ કરી આપ્યું છે.૧૦૦ અહીં તેના મુદ્દાઓ જ નોંધીશું. | એક કાવ્યપ્રકાર લેખે ઊર્મિકાવ્ય (Lyric)ની ચોક્કસ વ્યાખ્યા બાંધવાનું કોઈ રીતે સરળ નથી. પાશ્ચાત્ય કાવ્યસાહિત્યમાં એના ઉદ્ભવવિકાસનો જે દીર્ઘ ઇતિહાસ રહ્યો છે, અને તેમાં સમયે સમયે જુદાં જુદાં વૃત્તિવલણો પર જે ભાર મુકાયો છે, તે સર્વને આવરી લે એવી તેની વ્યાખ્યા કરવાનું તો એથીય વધુ દુષ્કર છે. પાશ્ચાત્ય સાહિત્યના વિદ્વાનોએ બે પ્રાચીન કવિઓ – પિંડર અને હોરેસ –ની વિભિન્ન શૈલીની ઊર્મિકવિતામાં તેની બે મુખ્ય વૃત્તિઓનો ઊગમ જોયો છે. Highet નામના વિદ્વાને તેમના The Classical Tradition નામે ગ્રંથમાં એ બે કવિઓની ઊર્મિકવિતાનું વિશિષ્ટ સ્વરૂપ વિગતે સ્પષ્ટ કરી આપ્યું છે.૧૦૦<ref>૧૦૦ : The Classical Traditionઃ Oxford University Press, New York and London Forth Printingsઃ ૧૯૫૯. pp. ૨૨૧ ૨૨૮</ref> અહીં તેના મુદ્દાઓ જ નોંધીશું. | ||
(અ) પિંડરની રચનાઓ જાહેર ઉત્સવ પ્રસંગે ગાવા માટે રચાયેલી છે. તેમાં ઉત્કટ ઊર્મિનો આવિષ્કાર પ્રગટ્યો છે. આવી ઉત્કટ પળોમાં તેજસ્વી કલ્પનાઓ ચમકી ઊઠી હોય છે. આ ઊર્મિકવિતા તેના કવિના હૃદયના નિબંધ પ્રવાહ જેવી, પ્રબળ વેગવાન, ઓજસ્ અને સામર્થ્યવાળી સ્વચ્છંદી રચનાઓ છે. તેમાં તેનો ભાવક અવશ્યપણે તણાય એ સહજ છે. | (અ) પિંડરની રચનાઓ જાહેર ઉત્સવ પ્રસંગે ગાવા માટે રચાયેલી છે. તેમાં ઉત્કટ ઊર્મિનો આવિષ્કાર પ્રગટ્યો છે. આવી ઉત્કટ પળોમાં તેજસ્વી કલ્પનાઓ ચમકી ઊઠી હોય છે. આ ઊર્મિકવિતા તેના કવિના હૃદયના નિબંધ પ્રવાહ જેવી, પ્રબળ વેગવાન, ઓજસ્ અને સામર્થ્યવાળી સ્વચ્છંદી રચનાઓ છે. તેમાં તેનો ભાવક અવશ્યપણે તણાય એ સહજ છે. | ||
(બ) હોરેસનું માનસ જુદા પ્રકારનું છે. તેના ચિત્તમાં ઊઠતી લાગણી ઉત્કટ હોય તો યે કવિનો અંકુશ તેના પર ખરો. આ કવિએ સ્વસ્થ ચિત્તે પોતાના સંવેદનને કંડારતાં તેમાંથી સૌષ્ઠવપૂર્ણ શિલ્પાકૃતિ રચી છે. તેમાં જાગૃત કળાકારની રચનાકલાનો પ્રભાવ છે. તેના ભાવકને એ ઊર્મિકવિતા લાગણીના પ્રવાહમાં અવશ બનાવતી નથી. એમાં તો ભાવના સંયમિત નિરૂપણની ભીતરમાં ઊંડેરું કશુંક ગુંજન સંભળાય છે. | (બ) હોરેસનું માનસ જુદા પ્રકારનું છે. તેના ચિત્તમાં ઊઠતી લાગણી ઉત્કટ હોય તો યે કવિનો અંકુશ તેના પર ખરો. આ કવિએ સ્વસ્થ ચિત્તે પોતાના સંવેદનને કંડારતાં તેમાંથી સૌષ્ઠવપૂર્ણ શિલ્પાકૃતિ રચી છે. તેમાં જાગૃત કળાકારની રચનાકલાનો પ્રભાવ છે. તેના ભાવકને એ ઊર્મિકવિતા લાગણીના પ્રવાહમાં અવશ બનાવતી નથી. એમાં તો ભાવના સંયમિત નિરૂપણની ભીતરમાં ઊંડેરું કશુંક ગુંજન સંભળાય છે. | ||
પાશ્ચાત્ય કવિતાના ઇતિહાસમાં આ બે વિભિન્ન ઊર્મિકાવ્યની ધારાઓ ક્યારેક એકત્ર થતી લાગતી, તો ક્યારેક સર્વથા ભિન્ન વહેતી જોઈ શકાય. આપણને અહીં જે મુદ્દો પ્રસ્તુત છે તે એ કે નર્મદે પોતાના ‘કવિ અને કવિતા’ નિબંધમાં જે ઊર્મિકાવ્યનો ખ્યાલ બાંધ્યો છે તેમાં ગેયતાના તત્ત્વનો સ્વીકાર કર્યો છે, એટલું જ, એથી વિશેષ તેનાં અન્ય લક્ષણો સ્ફુટ કર્યાં નથી. આપણે આગળ ઉપર જોઈશું કે નવલરામ, નરસિંહરાવ આદિ વિદ્વાનોએ તેમની ઊર્મિકાવ્યની ચર્ચામાં પિંડર શૈલીની રચનાઓ તરફ ઝોક પ્રગટ કર્યો છે. | પાશ્ચાત્ય કવિતાના ઇતિહાસમાં આ બે વિભિન્ન ઊર્મિકાવ્યની ધારાઓ ક્યારેક એકત્ર થતી લાગતી, તો ક્યારેક સર્વથા ભિન્ન વહેતી જોઈ શકાય. આપણને અહીં જે મુદ્દો પ્રસ્તુત છે તે એ કે નર્મદે પોતાના ‘કવિ અને કવિતા’ નિબંધમાં જે ઊર્મિકાવ્યનો ખ્યાલ બાંધ્યો છે તેમાં ગેયતાના તત્ત્વનો સ્વીકાર કર્યો છે, એટલું જ, એથી વિશેષ તેનાં અન્ય લક્ષણો સ્ફુટ કર્યાં નથી. આપણે આગળ ઉપર જોઈશું કે નવલરામ, નરસિંહરાવ આદિ વિદ્વાનોએ તેમની ઊર્મિકાવ્યની ચર્ચામાં પિંડર શૈલીની રચનાઓ તરફ ઝોક પ્રગટ કર્યો છે. | ||
નર્મદે ‘ગીતકવિતા’ (Lyric)ના વિષયવસ્તુને લક્ષીને ચાર પેટા પ્રકારો પાડયા છે. (૧) ભજન અથવા ધર્મ સંબંધી ગીત (૨) વીર પુરુષો અને વીરકર્મની સ્તુતિ સંબંધી ગીત. (૩) નીતિ અને તત્ત્વજ્ઞાન સંબંધી ગીત (૪) જમણવાર, લગન, વગેરે શુભ કારજ અને પ્રીતિ સંબંધી ગીત. નર્મદે આ ચાર પ્રકારોમાં ઊર્મિકવિતાના ઘણાખરા વિષયો સમાવી લીધા છે. તેણે ‘વનકવિતા’ (અંગ્રેજી Pastoral Songs) નામે બીજો એક સ્વતંત્ર પ્રકાર પણ સ્વીકાર્યો છે. તેથી તેણે પ્રકૃતિના વિષયને અહીં જુદો મૂક્યો જણાતો નથી. બળવંતરાયે પોતાના ‘લિરિક’ પુસ્તકમાં ‘લિરિક’ના જે પેટાપ્રકારો ગણાવ્યા છે,૧૦૧ તેમાં નર્મદના પેટાપ્રકારોથી ભિન્ન દૃષ્ટિની વ્યવસ્થા હોવાથી બંનેમાં સમરૂપતા ઓછી છે. | નર્મદે ‘ગીતકવિતા’ (Lyric)ના વિષયવસ્તુને લક્ષીને ચાર પેટા પ્રકારો પાડયા છે. (૧) ભજન અથવા ધર્મ સંબંધી ગીત (૨) વીર પુરુષો અને વીરકર્મની સ્તુતિ સંબંધી ગીત. (૩) નીતિ અને તત્ત્વજ્ઞાન સંબંધી ગીત (૪) જમણવાર, લગન, વગેરે શુભ કારજ અને પ્રીતિ સંબંધી ગીત. નર્મદે આ ચાર પ્રકારોમાં ઊર્મિકવિતાના ઘણાખરા વિષયો સમાવી લીધા છે. તેણે ‘વનકવિતા’ (અંગ્રેજી Pastoral Songs) નામે બીજો એક સ્વતંત્ર પ્રકાર પણ સ્વીકાર્યો છે. તેથી તેણે પ્રકૃતિના વિષયને અહીં જુદો મૂક્યો જણાતો નથી. બળવંતરાયે પોતાના ‘લિરિક’ પુસ્તકમાં ‘લિરિક’ના જે પેટાપ્રકારો ગણાવ્યા છે,૧૦૧<ref>૧૦૧ : બળવંતરાયે લિરિકના પેટાપ્રકારો મુખ્યત્વે કવિતાભાવને અનુસરીને પાડ્યા છે.

નર્મદના ‘કવિતાજાતિ’ નિબંધમાં ‘વીરકવિતા’ (Epic)ની કલ્પના ધૂંધળી અને અસ્પષ્ટ જણાય છે. તેણે એરિસ્ટોટલની પદ્ધતિને અનુસરી કવિતાના નાટક, ‘વીરકવિતા’ (Epic) અને ગીતકવિતા (Lyric) એમ ત્રણ પ્રકારો સ્વીકાર્યા. એ પૈકી ‘વીરકવિતા’ - Epic માટે તેણે યોજેલો શબ્દ સૂચવે છે કે ‘વીરકવિતા’માં વીરપુરુષની કથા હોય અને તેમાં વીરરસનું પ્રાધાન્ય હોય.૧૦૨ પરંતુ રામનારાયણ પાઠક૧૦૩ કહે છે તેમ, પાશ્ચાત્ય સાહિત્યમાં જે પ્રયત્નાત્મક અગેય કાવ્યલયનું સ્વરૂપ વિકસ્યું છે તેનું હાર્દ તે ગ્રહી શક્યો નથી. આ કારણે આપણાં મધ્યકાલીન કવિતાનાં વિવિધ સ્વરૂપોને ઉપરોક્ત વ્યવસ્થામાં ગોઠવતાં તે મૂંઝાય છે. એક બાજુ ‘વીરકવિતા’ના પ્રકારમાં આપણાં પ્રાચીન મહાકાવ્યો – ‘રામાયણ’ અને ‘મહાભારત’ની સાથોસાથ તે પ્રેમાનંદનું ‘ઓખાહરણ’ અને સામળની ‘સિંહાસનબત્રીસી’ જેવી કૃતિઓને સમાવે છે; તો બીજી બાજુ, ‘ગીતકવિતા’ (Lyric) તો ગાઈ શકાય તે જ, અને ગાવા માટે જ રચેલી હોય છે, તેવી માન્યતાને લઈને તેને ‘વીરકવિતા’માં મૂકતાં તેને તેનું (વીરકવિતાનું) મુખ્ય લક્ષણ ત્યજવાનો પ્રસંગ ઊભો થયો છે. તે કહે છે : “તેમ વીરકવિતામાં વીરરસ જ જોઈએ એમ નહીં, કદાપિ કોઈ પુસ્તકમાં (ઓખાહરણ જેવામાં) શ્રૃંગારરસનું પ્રધાનવટું છે તો તેને પણ એ જાતમાં, (બીજી વાતોને ધ્યાનમાં લેતાં ને વળી થોડો ઘણો પણ વીરરસ હોય જ તેથી) મૂકવી એ ઠીક છે.”૧૦૩ આમ, નર્મદની ‘વીરકાવ્ય’ની કલ્પના અસ્પષ્ટ બની જતી જણાય છે. | (૧) વિરહશોક (૨) વૈરાગ્ય - નૈરાશ્ય - દૈવની અવળાઈ આદિનાં ખટક અને શાન્તિ.

(૩) જીવન, કુદરત, પરિસ્થિતિ, સ્થલ, કર્તવ્ય, માણસો આદિમાં આનન્દ અને તેમના ઉપર પ્રેમ.

(૪) ઉત્સાહ – ભક્તિ - પ્રજ્ઞા - અગમનિગમ

નોંધ :- નર્મદના ‘ગીતકવિતા’ (lyric)ના પેટા પ્રકારો અને બળવંતરાયના પેટાપ્રકારો સમરૂપ નથી. નર્મદનો પ્રથમ વિભાગ ભજન અથવા ધર્મસંબંધી ગીત એ બળવંતરાયના બીજા કે ચોથા વિભાગ જોડે અનુસંધાન જાળવે છે. નર્મદનો બીજો ખંડ વીરપુરુષોને લગતી રચનાનો છે. તે બળવંતરાયના ત્રીજા કે ચોથા ખંડ જોડે સાંકળી શકાય. આ રીતે નર્મદના બીજા બે પેટા પ્રકારોનો ય ઠાકોરની વ્યવસ્થામાં સમાવેશ કરી શકાય. પરંતુ એ બંનેનો અભિગમ જુદો છે, એ લક્ષમાં રાખવું જોઈએ. </ref> તેમાં નર્મદના પેટાપ્રકારોથી ભિન્ન દૃષ્ટિની વ્યવસ્થા હોવાથી બંનેમાં સમરૂપતા ઓછી છે. | |||
નર્મદના ‘કવિતાજાતિ’ નિબંધમાં ‘વીરકવિતા’ (Epic)ની કલ્પના ધૂંધળી અને અસ્પષ્ટ જણાય છે. તેણે એરિસ્ટોટલની પદ્ધતિને અનુસરી કવિતાના નાટક, ‘વીરકવિતા’ (Epic) અને ગીતકવિતા (Lyric) એમ ત્રણ પ્રકારો સ્વીકાર્યા. એ પૈકી ‘વીરકવિતા’ - Epic માટે તેણે યોજેલો શબ્દ સૂચવે છે કે ‘વીરકવિતા’માં વીરપુરુષની કથા હોય અને તેમાં વીરરસનું પ્રાધાન્ય હોય.૧૦૨<ref>૧૦૨ : “નર્મકવિતા’ : (કવિ નર્મદાશંકર લાલશંકરની કવિતાનો સંપૂર્ણ સંગ્રહ) (આવૃત્તિ ચોથી) “ગુજરાતી” પ્રેસના માલીક ઈ.સ. ૧૯૧૪, પૃ. ૨૮૯ પર “હિંદુઓની પડતી”ની પાદટીપમાં ’વીરકવિતા’ની નર્મદની વિચારણા જુઓ.

“મારો અસલથી જ વિચાર કે એક મોટો ગ્રંથ કરવો, અને બને તો જેને અંગ્રેજીમાં ‘એપિક’ કહે છે તેવો કરવો. પણ ‘એપિક’ લખવામાં નિરાંત, એક ચિત્તવૃત્તિ તથા ઉલ્હાસની સાથે આ દેશના ઇતિહાસમાંથી લીધેલી એક સુરસ વાતમાંનો યોગ્ય નાયક જોઈએ, અને પછી એ લાંબો વિષય આડકથાઓથી સણગારીને એક જ વૃત્તમાં લખવો જોઈએ.” (પૃ.૨૮૯)

“એપિક’ કવિતામાં વીર કરુણા ને શૃંગાર એ ત્રણ રસનું પ્રાધાન્ય જોઈયે - વીરનું તો પ્રથમ જ અને વળી ઘણુંએક.” (પૃ.૨૯૦) “એપિકમાં અનુકૂળ આવતાં વૃત્તો મારી નજરમાં આવ્યાં છે તે આ : દોહરા, ચોપાઈ, રોલા એ માત્રાવૃત્ત; ગીતિ એ માત્રાગણવૃત્ત; ઈંદ્રવજ્ર, ભુજંગપ્રયાત, મોતિદામ એ અક્ષરવૃત્ત. માત્રાવૃત્તમાં છેલ્લા અનુપ્રાસ મળતા આવવા જોઈયે ને અક્ષરવૃત્તમાં આવે તો સારું ને ન આવે તો કંઈ ચિંતા નહીં.” (પૃ. ૨૯૦)

નોંધ : પ્રસ્તુત પાદટીપમાં નર્મદે ભારતના પ્રાચીન ઇતિહાસમાંથી કોઈ કથાવસ્તુ લેવા કરતાં કલ્પિત વાર્તાનાયક માટે આગ્રહ રાખ્યો છે. અને પોતે રચવા ધારેલા ‘વીરકાવ્ય’ની ટૂંકી રૂપરેખા રજૂ કરી છે. એ સાથે કેટલીક પ્રાસંગિક નોંધો પણ છે.</ref> પરંતુ રામનારાયણ પાઠક૧૦૩<ref name ="103">૧૦૩ : નર્મદ : અર્વાચીન ગદ્ય-પદ્યનો આદ્યપ્રણેતા : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, આવૃત્તિ બીજી, ડિસેમ્બર ૧૯૬૫, પૃ. ૧૩૩</ref> કહે છે તેમ, પાશ્ચાત્ય સાહિત્યમાં જે પ્રયત્નાત્મક અગેય કાવ્યલયનું સ્વરૂપ વિકસ્યું છે તેનું હાર્દ તે ગ્રહી શક્યો નથી. આ કારણે આપણાં મધ્યકાલીન કવિતાનાં વિવિધ સ્વરૂપોને ઉપરોક્ત વ્યવસ્થામાં ગોઠવતાં તે મૂંઝાય છે. એક બાજુ ‘વીરકવિતા’ના પ્રકારમાં આપણાં પ્રાચીન મહાકાવ્યો – ‘રામાયણ’ અને ‘મહાભારત’ની સાથોસાથ તે પ્રેમાનંદનું ‘ઓખાહરણ’ અને સામળની ‘સિંહાસનબત્રીસી’ જેવી કૃતિઓને સમાવે છે; તો બીજી બાજુ, ‘ગીતકવિતા’ (Lyric) તો ગાઈ શકાય તે જ, અને ગાવા માટે જ રચેલી હોય છે, તેવી માન્યતાને લઈને તેને ‘વીરકવિતા’માં મૂકતાં તેને તેનું (વીરકવિતાનું) મુખ્ય લક્ષણ ત્યજવાનો પ્રસંગ ઊભો થયો છે. તે કહે છે : “તેમ વીરકવિતામાં વીરરસ જ જોઈએ એમ નહીં, કદાપિ કોઈ પુસ્તકમાં (ઓખાહરણ જેવામાં) શ્રૃંગારરસનું પ્રધાનવટું છે તો તેને પણ એ જાતમાં, (બીજી વાતોને ધ્યાનમાં લેતાં ને વળી થોડો ઘણો પણ વીરરસ હોય જ તેથી) મૂકવી એ ઠીક છે.”૧૦૩<ref name ="103"/> આમ, નર્મદની ‘વીરકાવ્ય’ની કલ્પના અસ્પષ્ટ બની જતી જણાય છે. | |||
નર્મદે ‘નાટક’ના બે પ્રકારો પાશ્ચાત્ય નાટ્ય સાહિત્યના વર્ગીકરણને અનુસરીને પાડ્યા જણાય છે : ‘દુઃખપરિણામક નાટક’ (અંગ્રેજી Tragedy માટે તેણે યોજેલો શબ્દ) અને ‘સુખપરિણામક નાટક’ (Comedy માટેનો શબ્દ). તેણે એ બે પ્રકાર વિશે અત્યંત સંક્ષિપ્ત એવી ચર્ચા કરી છે. એ ઉપરાંત, કવિતાના અન્ય પ્રકારો લેખે તેણે ‘વનકવિતા’ (કદાચ અંગ્રેજીની Pastoral Poetryનો ખ્યાલ અભિપ્રેત હશે), ‘ઉપદેશ કવિતા’ અને ‘વર્ણનકવિતા’ વિશે ય અછડતી ચર્ચા કરી છે. | નર્મદે ‘નાટક’ના બે પ્રકારો પાશ્ચાત્ય નાટ્ય સાહિત્યના વર્ગીકરણને અનુસરીને પાડ્યા જણાય છે : ‘દુઃખપરિણામક નાટક’ (અંગ્રેજી Tragedy માટે તેણે યોજેલો શબ્દ) અને ‘સુખપરિણામક નાટક’ (Comedy માટેનો શબ્દ). તેણે એ બે પ્રકાર વિશે અત્યંત સંક્ષિપ્ત એવી ચર્ચા કરી છે. એ ઉપરાંત, કવિતાના અન્ય પ્રકારો લેખે તેણે ‘વનકવિતા’ (કદાચ અંગ્રેજીની Pastoral Poetryનો ખ્યાલ અભિપ્રેત હશે), ‘ઉપદેશ કવિતા’ અને ‘વર્ણનકવિતા’ વિશે ય અછડતી ચર્ચા કરી છે. | ||
નર્મદનાં અન્ય વિવેચનાત્મક લખાણો – ‘શીઘ્રકવિતા’, ‘પારસી કવિતા’ ‘ગુજરાતી કવિતા’ આદિ આછી પાતળી નોંધ જેવાં છે. એમાં કાવ્યના મૂળ તત્ત્વને સ્પર્શતી કોઈ ખાસ વિચારણા નથી. તેના બીજા એક ‘સજીવારોપણ’ નામના લેખમાં તેની પ્રસ્તુત સજીવારોપણ અલંકારની ચર્ચા પ્રાથમિક કોટિની છે. તેણે અલંકારના ‘શબ્દાલંકાર’ અને ‘અર્થાલંકાર’ એવા ભેદ પાડી ‘સજીવારોપણ’ વિશે નોંધ્યું છે : “સજીવારોપણ ઊભરતા રસતર્કથી થાય છે. જેમ વિષયનું મહત્ત્વ તેમ સજીવારોપણ મહત્ત્વવાળું થાય છે ને આપણને મોટો આનંદ પમાડે છે. મોટા તર્ક કરનારા કવિઓ ને ચિતારા સજીવારોપણને બહુ લડાવે છે. તેઓએ મનોવિકાર, વિદ્યાકળા, દેશ, સમય, સ્થિતિ, ગુણ ઇત્યાદિને સ્ત્રીપુરુષનાં રૂપ આપ્યાં છે. સજીવારોપણનાં વર્ણન વાંચ્યાથી ને ચિત્ર જોયાથી આનંદ થાય છે, એટલું જ નહિ પણ જાતિ ભક્તિ ઉપર આપણો ભાવ બેસે છે૧૦૪ નર્મદને સજીવારોપણ અલંકાર વિશે વિચાર કરવાની વૃત્તિ થઈ. તેના અનુગામીઓમાં રમણભાઈ નીલકંઠ, મણિલાલ, નરસિંહરાવ આચાર્ય, આનંદશંકર આદિ વિદ્વાનોને વૃત્તિમય ભાવાભાસ (Pathetic Fallacy) વિશે દીર્ઘ ચર્ચાવિચારણા કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયો. આપણી કાવ્યવિવેચનાનું એ એક રસપ્રદ પ્રકરણ છે. | નર્મદનાં અન્ય વિવેચનાત્મક લખાણો – ‘શીઘ્રકવિતા’, ‘પારસી કવિતા’ ‘ગુજરાતી કવિતા’ આદિ આછી પાતળી નોંધ જેવાં છે. એમાં કાવ્યના મૂળ તત્ત્વને સ્પર્શતી કોઈ ખાસ વિચારણા નથી. તેના બીજા એક ‘સજીવારોપણ’ નામના લેખમાં તેની પ્રસ્તુત સજીવારોપણ અલંકારની ચર્ચા પ્રાથમિક કોટિની છે. તેણે અલંકારના ‘શબ્દાલંકાર’ અને ‘અર્થાલંકાર’ એવા ભેદ પાડી ‘સજીવારોપણ’ વિશે નોંધ્યું છે : “સજીવારોપણ ઊભરતા રસતર્કથી થાય છે. જેમ વિષયનું મહત્ત્વ તેમ સજીવારોપણ મહત્ત્વવાળું થાય છે ને આપણને મોટો આનંદ પમાડે છે. મોટા તર્ક કરનારા કવિઓ ને ચિતારા સજીવારોપણને બહુ લડાવે છે. તેઓએ મનોવિકાર, વિદ્યાકળા, દેશ, સમય, સ્થિતિ, ગુણ ઇત્યાદિને સ્ત્રીપુરુષનાં રૂપ આપ્યાં છે. સજીવારોપણનાં વર્ણન વાંચ્યાથી ને ચિત્ર જોયાથી આનંદ થાય છે, એટલું જ નહિ પણ જાતિ ભક્તિ ઉપર આપણો ભાવ બેસે છે૧૦૪<ref>૧૦૪ : (સરકારી નર્મગદ્ય) : ‘નર્મગદ્ય’ અથવા કવિ નર્મદાશંકર લાલશંકર એઓના ગદ્યાત્મક ગ્રંથોનો સંગ્રહ ભા. ૧-૨, મુંબઈ, ગવર્નમેન્ટ સેંટ્રલ બુક ડીપો, આવૃત્તિ : ઈ.સ. ૧૮૭૫. – “સજીવારોપણ’ પૃ. ૩૨.</ref> | ||
નર્મદને સજીવારોપણ અલંકાર વિશે વિચાર કરવાની વૃત્તિ થઈ. તેના અનુગામીઓમાં રમણભાઈ નીલકંઠ, મણિલાલ, નરસિંહરાવ આચાર્ય, આનંદશંકર આદિ વિદ્વાનોને વૃત્તિમય ભાવાભાસ (Pathetic Fallacy) વિશે દીર્ઘ ચર્ચાવિચારણા કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયો. આપણી કાવ્યવિવેચનાનું એ એક રસપ્રદ પ્રકરણ છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''ઉપસંહાર''' | '''ઉપસંહાર''' | ||
| Line 268: | Line 303: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''પાદટીપ''' | '''પાદટીપ''' | ||
{{raflist}} | |||

<ref>૨ અર્વાચીન કવિતા : સુંદરમ્ પૃ. ૩૦</ref> | <ref>૨ અર્વાચીન કવિતા : સુંદરમ્ પૃ. ૩૦</ref> | ||