32,892
edits
(+1) |
(+1) |
||
| Line 87: | Line 87: | ||
શ્રી શેખની કાવ્યસૃષ્ટિમાં કલ્પનો અને પ્રતીકોનું વૈચિત્ર્ય અને પ્રાચુર્ય કંઈક વિસ્મિત કરી દે તેવું છે. સુષુપ્ત ચિત્તમાં આદિમ અંશો વચ્ચે પડેલા અનંત પદાર્થો અહીં અણધારી રીતે સ્થાન લેતા દેખાય છે. સંવેદનની સૂક્ષ્માતિસૂક્ષ્મ છાયાઓ એ રીતે પ્રગટ થાય છે. આવા કેટલાક લાક્ષણિક સંદર્ભો જોઈએ : | શ્રી શેખની કાવ્યસૃષ્ટિમાં કલ્પનો અને પ્રતીકોનું વૈચિત્ર્ય અને પ્રાચુર્ય કંઈક વિસ્મિત કરી દે તેવું છે. સુષુપ્ત ચિત્તમાં આદિમ અંશો વચ્ચે પડેલા અનંત પદાર્થો અહીં અણધારી રીતે સ્થાન લેતા દેખાય છે. સંવેદનની સૂક્ષ્માતિસૂક્ષ્મ છાયાઓ એ રીતે પ્રગટ થાય છે. આવા કેટલાક લાક્ષણિક સંદર્ભો જોઈએ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“ચાકડે ફરતી માટીના લિસોટા | {{Block center|'''<poem>“ચાકડે ફરતી માટીના લિસોટા | ||
સ્પષ્ટ ગોળગોળ રેશમી અને તગતગતા | સ્પષ્ટ ગોળગોળ રેશમી અને તગતગતા | ||
એવું સ્વચ્છ તમારું મોં.” (પૃ. ૬) | એવું સ્વચ્છ તમારું મોં.” (પૃ. ૬) | ||
| Line 115: | Line 115: | ||
“ભાંગેલા રોટલા જેવા કિલ્લા પર | “ભાંગેલા રોટલા જેવા કિલ્લા પર | ||
કાચા મૂળાના સ્વાદ જેવો તડકો.” (પૃ. ૬૦)</poem>}} | કાચા મૂળાના સ્વાદ જેવો તડકો.” (પૃ. ૬૦)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શ્રી શેખની રચનાઓમાં આમ એકએકથી વિલક્ષણ બિંબોનાં સંયોજનો થતાં રહે છે. બિલકુલ અતીતના ૫દાર્થો વચ્ચે ઉપમાન-ઉપમેયના સંબંધો રચાતા આવે છે. જોકે અહીં અપ્રસ્તુત કશું નથી : ઉપમાન-ઉપમેય બંનેય એકસરખાં પ્રસ્તુત છે, બંને એક જ aesthetic surface પર પ્રતિષ્ઠિત થાય છે. વિશાળ જગતના ફલકમાંથી અપારવિધ સંસ્કારો તેમની સંવેદનામાં ઘૂંટાઈને એકરસ થયા હશે, તે અહીં સર્વે સહજ જ ઉપલબ્ધ થતા રહ્યા છે. | શ્રી શેખની રચનાઓમાં આમ એકએકથી વિલક્ષણ બિંબોનાં સંયોજનો થતાં રહે છે. બિલકુલ અતીતના ૫દાર્થો વચ્ચે ઉપમાન-ઉપમેયના સંબંધો રચાતા આવે છે. જોકે અહીં અપ્રસ્તુત કશું નથી : ઉપમાન-ઉપમેય બંનેય એકસરખાં પ્રસ્તુત છે, બંને એક જ aesthetic surface પર પ્રતિષ્ઠિત થાય છે. વિશાળ જગતના ફલકમાંથી અપારવિધ સંસ્કારો તેમની સંવેદનામાં ઘૂંટાઈને એકરસ થયા હશે, તે અહીં સર્વે સહજ જ ઉપલબ્ધ થતા રહ્યા છે. | ||
શ્રી શેખની કાવ્યપ્રવૃત્તિનું બારીકાઈથી અવલોકન કરતાં બીજી એક વાત સમજાશે કે સંવેદનોને રૂપ આપવાના પ્રયત્નમાં એક બાજુ તેમણે ઇન્દ્રિયગોચર મૂર્ત બિંબોનો વિનિયોગ કર્યો છે, તો બીજી બાજુ ઇંદ્રિયસંવેદ્ય અને અનુભવગમ્ય વાસ્તવિકતાનું તિરોધાન તેમણે કર્યું છે. કળાનું રૂપ રચવાના પ્રયત્નોમાં તેમણે ઘણીયે વાર ઐન્દ્રિયિક અને લૌકિક જ્ઞાનના સંદર્ભો અવળસવળ કરી દીધા છે. અનુભવનાં પરિમાણો તેમણે એ રીતે બદલ્યાં છે, કેટલીક વાર સાવ ઊલટાસૂલટી કરી નાખ્યાં છે. ‘શું ખરેખર આપણે...’ (પૃ. ૮)માં તેમણે એક સંદર્ભ આ પ્રમાણે રજૂ કર્યો છે : | શ્રી શેખની કાવ્યપ્રવૃત્તિનું બારીકાઈથી અવલોકન કરતાં બીજી એક વાત સમજાશે કે સંવેદનોને રૂપ આપવાના પ્રયત્નમાં એક બાજુ તેમણે ઇન્દ્રિયગોચર મૂર્ત બિંબોનો વિનિયોગ કર્યો છે, તો બીજી બાજુ ઇંદ્રિયસંવેદ્ય અને અનુભવગમ્ય વાસ્તવિકતાનું તિરોધાન તેમણે કર્યું છે. કળાનું રૂપ રચવાના પ્રયત્નોમાં તેમણે ઘણીયે વાર ઐન્દ્રિયિક અને લૌકિક જ્ઞાનના સંદર્ભો અવળસવળ કરી દીધા છે. અનુભવનાં પરિમાણો તેમણે એ રીતે બદલ્યાં છે, કેટલીક વાર સાવ ઊલટાસૂલટી કરી નાખ્યાં છે. ‘શું ખરેખર આપણે...’ (પૃ. ૮)માં તેમણે એક સંદર્ભ આ પ્રમાણે રજૂ કર્યો છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“યુગોથી આપણે આમ જ સમુદ્રના પવનની જેમ | {{Block center|'''<poem>“યુગોથી આપણે આમ જ સમુદ્રના પવનની જેમ | ||
નોંધારા ભટકતા રહ્યા છીએ, | નોંધારા ભટકતા રહ્યા છીએ, | ||
કોઈક વાર આકાશમાં છીણી મારીને બાકોરાં | કોઈક વાર આકાશમાં છીણી મારીને બાકોરાં | ||
પાડી શ્વાસ લેવાનો પ્રયત્ન કર્યો છે.”</poem>}} | પાડી શ્વાસ લેવાનો પ્રયત્ન કર્યો છે.”</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીં ‘સમુદ્રના પવનની જેમ’ એ વિલક્ષણ ઉપમાન દ્વારા માનવીની નિરાધાર સ્થિતિનું સૂચક વર્ણન કર્યું છે. માથે તોળાઈ રહેલા આકાશમાં ‘છીણી મારીને બાકોરાં પાડવાની’ એવી જ એક સૂચક ઘટના રજૂ કરી છે. એ સાથે આકાશની દુર્ભેદ્ય અને અપારદર્શી ઘનતાનો ખ્યાલ સૂચવાઈ ગયો છે. શ્રી શેખે અહીં અનુભવ-જગતનું આખું પરિમાણ ઊલટસૂલટ કરી દીધું છે. ‘માણસો’ નામની કૃતિમાં પણ આ જ રીતે અનુભવાતીત એવી એક વાસ્તવિકતા ખડી કરવામાં આવી છે. માનવવિશ્વની અનોખી કલ્પના અહીં ધ્યાન ખેંચે છે : | અહીં ‘સમુદ્રના પવનની જેમ’ એ વિલક્ષણ ઉપમાન દ્વારા માનવીની નિરાધાર સ્થિતિનું સૂચક વર્ણન કર્યું છે. માથે તોળાઈ રહેલા આકાશમાં ‘છીણી મારીને બાકોરાં પાડવાની’ એવી જ એક સૂચક ઘટના રજૂ કરી છે. એ સાથે આકાશની દુર્ભેદ્ય અને અપારદર્શી ઘનતાનો ખ્યાલ સૂચવાઈ ગયો છે. શ્રી શેખે અહીં અનુભવ-જગતનું આખું પરિમાણ ઊલટસૂલટ કરી દીધું છે. ‘માણસો’ નામની કૃતિમાં પણ આ જ રીતે અનુભવાતીત એવી એક વાસ્તવિકતા ખડી કરવામાં આવી છે. માનવવિશ્વની અનોખી કલ્પના અહીં ધ્યાન ખેંચે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“એમના પાઇપ જેવાં શરીરોમાં લોહી બચ્યું હશે | {{Block center|'''<poem>“એમના પાઇપ જેવાં શરીરોમાં લોહી બચ્યું હશે | ||
{{gap}}તો એનો રંગ સફેદ હશે.” | {{gap}}તો એનો રંગ સફેદ હશે.” | ||
એમાં બીજો સંદર્ભ પણ એટલો જ ધ્યાનપાત્ર છે : | એમાં બીજો સંદર્ભ પણ એટલો જ ધ્યાનપાત્ર છે : | ||
{{gap}}“તો ક્યાંક મરેલા આકાશનું ખોળિયું પહેરી | {{gap}}“તો ક્યાંક મરેલા આકાશનું ખોળિયું પહેરી | ||
{{gap}}દૂધના ઝાડ જેવા નિશ્ચેષ્ટ ઊભા છે.”</poem>}} | {{gap}}દૂધના ઝાડ જેવા નિશ્ચેષ્ટ ઊભા છે.”</poem>'''}} | ||
અહીં બંને સંદર્ભોમાં અનુભવની વાસ્તવિકતાનું કોઈ પરિમાણ બચ્યું નથી. કૃતિના પોતાના ઋતના પ્રકાશમાં જ તેનો અર્થ – ભાવાર્થ – પકડી શકાય. માનવીય પરિસ્થિતિમાં રહેલી વિષમતાનું એમાં સૂચન મળે છે. ‘પિત્તળની ચામડીનો...” (પૃ. ૩૮)માંનો એક સંદર્ભ પણ નોંધપાત્ર છે : | અહીં બંને સંદર્ભોમાં અનુભવની વાસ્તવિકતાનું કોઈ પરિમાણ બચ્યું નથી. કૃતિના પોતાના ઋતના પ્રકાશમાં જ તેનો અર્થ – ભાવાર્થ – પકડી શકાય. માનવીય પરિસ્થિતિમાં રહેલી વિષમતાનું એમાં સૂચન મળે છે. ‘પિત્તળની ચામડીનો...” (પૃ. ૩૮)માંનો એક સંદર્ભ પણ નોંધપાત્ર છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“યક્ષીના શિલ્પનાં ખંડિત સ્તનોને | {{Block center|'''<poem>“યક્ષીના શિલ્પનાં ખંડિત સ્તનોને | ||
આગિયાના ધોળા પડછાયા છંછેડે છે.”</poem> | આગિયાના ધોળા પડછાયા છંછેડે છે.”</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીં ‘આગિયાના ધોળા પડછાયા’નું બિંબ અત્યંત ધ્વન્યાત્મક છે. અંધારામાં ક્ષણે ક્ષણે શ્વેત પ્રકાશમાં ઝબૂકી જતા આગિયાનું પ્રતિરૂપ અહીં રજૂ થયું છે. તેથી એ રચનાને આગવો રહસ્યપૂર્ણ સંદર્ભ મળ્યો છે. શ્રી શેખની રચનામાં પરિચિત વાસ્તવનું આમ વિવિધ રીતે de-realization થતું રહ્યું છે. | અહીં ‘આગિયાના ધોળા પડછાયા’નું બિંબ અત્યંત ધ્વન્યાત્મક છે. અંધારામાં ક્ષણે ક્ષણે શ્વેત પ્રકાશમાં ઝબૂકી જતા આગિયાનું પ્રતિરૂપ અહીં રજૂ થયું છે. તેથી એ રચનાને આગવો રહસ્યપૂર્ણ સંદર્ભ મળ્યો છે. શ્રી શેખની રચનામાં પરિચિત વાસ્તવનું આમ વિવિધ રીતે de-realization થતું રહ્યું છે. | ||