વિવેચનની પ્રક્રિયા/ન્હાનાલાલની વૃત્તબદ્ધ કવિતા: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 22: Line 22:
હવે તેમણે પ્રયોજેલા વિવિધ વૃત્તોનાં ઉદાહરણો લઈએ. આરંભ અનુષ્ટુપથી કરું :

{{Poem2Close}}
{{Block center|'''<poem>છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ,

દેવોના ધામના જેવું હૈડું જાણે હિમાલય.
દેવોના ધામના જેવું હૈડું જાણે હિમાલય.
[પિતૃતર્પણ, ખંડ ૩]</poem>'''}}
{{right|[પિતૃતર્પણ, ખંડ ૩]}}</poem>'''}}

{{Block center|'''<poem>અન્ધારી રાત્રિએ ઊંડા શબ્દ હો અન્ધકારના,

Line 44: Line 45:
જ્યોત્સનાની ધારમાં જેવો ભર્યો મન્ત્ર સુધામય,

એવો ગેબી સુણ્યો મન્ત્ર. पितृदेवो भव, प्रिय।”

[પિતૃતર્પણ; ખંડ ૫]</poem>'''}}
{{right|[પિતૃતર્પણ; ખંડ ૫]}}</poem>'''}}

{{center|'''*'''}}
{{center|'''*'''}}
Line 56: Line 57:
પામીને તે બ્રહ્મજ્યોતિ, બ્રહ્મનાં તેજ ઝીલતાં

ખેલે છે પુણ્યને પુષ્પે માહરાં માત ને પિતા

[પિતૃતર્પણ, ખંડ ૭ ]</poem>'''}}
{{right|[પિતૃતર્પણ, ખંડ ૭ ]}}</poem>'''}}

{{center|'''*'''}}
{{center|'''*'''}}
Line 77: Line 78:
{{Block center|'''<poem>સૂર્યને ચન્દ્ર બે નેત્રો જેવાં મહાવિરાટનાં,

રાજા અને પ્રજા એવાં છે નેત્રો રાજ્યદેહનાં.

[રાજરાજેન્દ્રને ]</poem>'''}}
{{right|[રાજરાજેન્દ્રને ]}}</poem>'''}}

{{Poem2Open}}
આ પંક્તિઓમાં આરંભની એમના અને ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કાવ્ય ‘પિતૃતર્પણ’ની છે, અને પાછલી પંક્તિઓ ‘રાજરાજેન્દ્રને’ કાવ્યની છે. આ બીજું કાવ્ય ૧૯૧૧માં બ્રિટનના રાજા પહેલીવાર ભારતમાં આવ્યા એ પ્રસંગે રચાયેલું, સસ્તી રાજભક્તિ કે રાજાભક્તિનું નહિ પણ આર્યસંસ્કૃતિના પાયાના વિભાવોને કાવ્યમયતાથી રસી દેતું કાવ્ય છે. ‘પિતૃતર્પણ’ એ ગીતાનો સમશ્લોકી અનુવાદ પિતા દલપતરામને અર્પણ કર્યો ત્યારે રચાયેલી એલિજિ છે. તે કાવ્ય આપણા સૌ વિદ્વાનો અને અભ્યાસીઓએ વખાણ્યું છે, ખાસ તો બળવંતરાય ઠાકોરે ગુજરાતી ભાષાની વિરલ કાવ્યકૃતિ તરીકે એને સત્કારી કવિ અને કવિતા બંને પ્રત્યેનો પોતાનો ઉમળકો પ્રગટ કર્યો છે.

Line 84: Line 86:

અનુષ્ટુપ જેટલો જ બીજો કોઈ છંદ કવિએ લડાવ્યો હોય તો તે છે વસંતતિલકા. કવિનાં પત્નીવિષયક કાવ્યોમાં – દામ્પત્યપ્રેમનાં અને અન્ય કાવ્યોમાં તેમણે વસંતતિલકાનો વિપુલ ઉપયોગ કર્યો છે. ‘કુલયોગિની’માં ઘરની ઓસરીનું તાદૃશ્ય ચિત્રાંકન આપ્યું છે :

{{Block center|'''<poem>ઝાંખો પ્રકાશ તરુજાળી મહીંથી આવે,

Line 151: Line 154:
લીલમ સરિખડું લીલું છે ચોરવાડ</poem>'''}}

{{Block center|<poem>આ પંક્તિઓના સ્રગ્ધરા છંદનો પ્રલંબ લય વિશિષ્ટ ભૂમિપ્રદેશના ચિત્રણમાં પૂરો સંવાદી નીવડ્યો છે.
{{Poem2Open}}
આ પંક્તિઓના સ્રગ્ધરા છંદનો પ્રલંબ લય વિશિષ્ટ ભૂમિપ્રદેશના ચિત્રણમાં પૂરો સંવાદી નીવડ્યો છે.
 
પ્રાર્થનાભાવનું ગાંભીર્ય વ્યકત કરવા માટે તેમણે ‘સ્તુતિનું અષ્ટક’માં કરેલો શિખરિણીનો ઉપયોગ જોઈએ :
{{Poem2Close}}

પ્રાર્થનાભાવનું ગાંભીર્ય વ્યકત કરવા માટે તેમણે ‘સ્તુતિનું અષ્ટક’માં કરેલો શિખરિણીનો ઉપયોગ જોઈએ :</poem>}}

{{Block center|'''<poem>પ્રભો! અન્તર્યામી! જીવન જીવના! દીન શરણ!

Line 191: Line 197:

{{Block center|'''<poem>ધીરાં ધીરાં, ઊંડાં ઘેરાં

સુખ સહવતાં, વર્ષનાં દુઃખ વીત્યા</poem>'''}}.
સુખ સહવતાં, વર્ષનાં દુઃખ વીત્યા.</poem>'''}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 213: Line 219:
સિન્ધુ! ભવ્ય, ભર્યો ભર્યો, ગહન છે તુજ શબ્દ સોહામણો;

ઘનઘેરો, ઘનમીઠડો, ઘૂઘવતો, પ્રારબ્ધનાં પૂર શો,

શબ્દે શબ્દ સુણું – ન સ્હમજું, આયુષ્યના ઘોર શો</poem>'''}}.
શબ્દે શબ્દ સુણું – ન સ્હમજું, આયુષ્યના ઘોર શો.</poem>'''}}

{{Poem2Open}}
{{Poem2Open}}