32,030
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨૬ ચ<br>નરોત્તમ પલાણ|[સંદર્ભ : એપ્રિલ-જૂન, ૨૦૧૩, વી. બી. ગણાત્રા, હેમન્ત દવેની પત્રચર્ચા] }} | {{Heading|૨૬ ચ<br>નરોત્તમ પલાણ|[સંદર્ભ : એપ્રિલ-જૂન, ૨૦૧૩, વી. બી. ગણાત્રા, હેમન્ત દવેની પત્રચર્ચા] }} | ||
''' | '''‘લિપિવિષયક પ્રત્યક્ષ નિરીક્ષણ...’''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
(૧) કોઈ મિત્ર એમ કહે કે પ્રેમાનંદના નામે ‘સુદામાચરિત્ર’ એક નથી, ચૌદ છે – તો? હા, ‘સુદામાચરિત્ર’માં ચૌદ કડવાં છે, પણ તેથી ‘સુદામાચરિત્ર’ની સંખ્યા ચૌદ કહેવાય નહીં. જૂનાગઢમાં આવેલો અશોકનો શિલાલેખ પણ એક છે, એમાં ચૌદ શાસન (ધર્માદેશ) ઉત્કીર્ણ થયેલાં છે, એટલું જ. | (૧) કોઈ મિત્ર એમ કહે કે પ્રેમાનંદના નામે ‘સુદામાચરિત્ર’ એક નથી, ચૌદ છે – તો? હા, ‘સુદામાચરિત્ર’માં ચૌદ કડવાં છે, પણ તેથી ‘સુદામાચરિત્ર’ની સંખ્યા ચૌદ કહેવાય નહીં. જૂનાગઢમાં આવેલો અશોકનો શિલાલેખ પણ એક છે, એમાં ચૌદ શાસન (ધર્માદેશ) ઉત્કીર્ણ થયેલાં છે, એટલું જ. | ||