‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘લિપિ વિષયક પ્રત્યક્ષ નિરીક્ષણ...’ : નરોત્તમ પલાણ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
 
Line 13: Line 13:
અતઃ ગુપ્તકાળના આરંભથી જ દેવનાગરીના સગડ મળતા થાય છે અને મારું તો એવું અનુમાન છે કે આ ‘દેવનાગરી’માં ‘નાગરી’ શબ્દ ‘વિકસિત’ માટે જ પ્રયોજાયેલો છે તથા ‘દેવ’ ગુપ્તરાજવી ‘દેવગુપ્ત’ છે! આપણી પરંપરામાં ‘લિપિ’ને ‘માતૃકાદેવી’નું મહિમાયુક્ત સ્થાન મળેલું છે અને તે યોગ્ય છે, પણ એમાં અમાનુષી દેવદેવલાં નિહાળવા કરતાં કોઈ કાળા માથાનો માનવી જોવો તે ઇતિહાસને વધુ અનુકૂળ છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|– નરોત્તમ પલાણ}}
{{right|– નરોત્તમ પલાણ}}<br>
'''તા.ક. ઉર્ફે બળાપો'''
'''તા.ક. ઉર્ફે બળાપો'''
આપણે ત્યાં ગુજરાત ઇતિહાસ પરિષદ, સૌરાષ્ટ્ર ઇતિહાસ પરિષદ અને કચ્છ ઇતિહાસ પરિષદ – આવી ત્રણ ત્રણ પરિષદો છે, પણ કોઈ નક્કર કામ થયું? હમણાં સાહિત્ય અકાદમી તરફથી ‘સમયદર્શી સાહિત્યસંદર્ભકોશ’ (સંપા. રમણ સોની) થયો, એવો ગુજરાતનાં ઐતિહાસિક સ્થળો અને જાહેરજીવનની વિધિક્ષેત્રની નોંધપાત્ર વ્યક્તિઓ વિશે ‘ઇતિહાસસંદર્ભ કોશ’ પણ કોઈ કરી શકે! ગુજરાતમાં આટલી યુનિવર્સિટીઓ અને ઇતિહાસના આટલા અધ્યાપકો છે એ શું કોઈ ‘ઇતિહાસ’ વિશે નહિ વિચારે? જુલાઈ-ડિસે. ૨૦૦૮ના ‘સંશોધન’માં એના સંપાદક હસમુખ વ્યાસ એક ચોંકાવનારી માહિતી આપે છે : ધીરુભાઈ ઠાકર સંપાદિત ‘જ્ઞાનકોશ’ [વિશ્વકોશ]માં શંભુપ્રસાદ દેસાઈને સ્થાન નથી! આનો અર્થ એ કે આપણા મુખ્ય સંદર્ભસ્રોતમાંથી ઇતિહાસલેખકોની બાદબાકી થઈ રહી છે! ચેતવા જેવું છે!  
{{Poem2Open}}

{{right|– ન.પ.}}<br>
{{right|– ન.પ.}}<br>
{{right|[જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૩, પૃ. ૪૪-૪૫]}}
{{right|[જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૩, પૃ. ૪૪-૪૫]}}<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
* ફરી ચકાસી લીધું કે સમીક્ષકની મુદ્રણપ્રતમાં ’સો વર્ષ’ એવો નિર્દેશ છે. – સંપાદક

Navigation menu